Good Rounds Of Rainfall Expected Again Over Saurashtra, Kutch & Gujarat 6th-12th July 2023 – Update Dated 5th July 2023

5th July 2023
ગુજરાત રાજ્ય ના 44 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 15 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 44 Talukas of State received rainfall. 15 Talukas received 10 mm or more rainfall.

 

Good Rounds Of Rainfall Expected Again Over Saurashtra, Kutch & Gujarat 6th – 12th July 2023 – Update Dated 5th July 2023

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ફરી 6 થી 12 જુલાઈ 2023 સુધી સારા વરસાદ ના રાઉન્ડ ની શક્યતા – અપડેટ 5 જુલાઈ 2023

Some Weather Features: based on IMD Mid-Day Bulletin The Monsoon trough at mean sea level now passes through Bikaner, Churu, Guna, Sidhi,
Ambikapur, Balasore and thence southeastwards to Central Bay of Bengal.

The East-West shear zone roughly along Lat. 15°N between 4.5 & 7.6 km above mean sea level
persists.

The off-shore trough at mean sea level now runs from South Gujarat coast to North Kerala
coast.

The cyclonic circulation over Westcentral Bay of Bengal adjoining North Andhra Pradesh
coast now lies over North & adjoining Central Bay of Bengal between 1.5 & 7.6 km above mean
sea level tilting southwestwards with height.

The cyclonic circulation over central parts of Uttar Pradesh persists and now seen at 3.1 km
above mean sea level.

A cyclonic circulation lies over north Pakistan & adjoining Punjab extending up to 1.5 km
above mean sea level.

Some other weather features that would develop during the forecast period:
The Western end of Axis of Monsoon is expected to come South of its normal position for few days. Also UAC over Maharashtra and an UAC over Arabian Sea at 700 hPa level will create a broad circulation as they move Northwards. There will be a trough extending from future UAC  over Gujarat State to Central Arabian Sea.

Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch 6th-12th July 2023.

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status

There is a 200% excess rain till 4th July 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 546% from normal, while Gujarat Region has a excess rainfall of 37% than normal till 4th July 2023.

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 4 જુલાઈ 2023 સુધી માં 200% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 546% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 37% વધુ વરસાદ છે.

Forecast For Saurashtra, Gujarat & Kutch 6th to 12th July 2023


Good round of Rainfall expected to continue over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.
Saurashtra, Kutch & Gujarat :

30% Areas expected to get rainfall on some days with cumulative total of up to 40 mm.
40% Area expected to get cumulative total between 40 to 80 mm rainfall on many days.
30% Area expected to get cumulative total between 80 to 120 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm. 



આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 6 થી 12 જુલાઈ 2023

આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના:

30% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 40 mm
40% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 40 થી 80 mm
30% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 80 થી 120 mm.
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.


Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 5th July 2023

Forecast In Sanj Samachar Daily Dated 5th July 2023

 

4.6 62 votes
Article Rating
1.2K Add your comment here
Inline Feedbacks
View all comments
Umesh Ribadiya
Umesh Ribadiya
15/07/2023 12:33 am

Sir Tamara sivay bija Ghana jene khub mahatv ape che Evo enso&IOD neutral chhe.summer ma joiye evu north Indian ma temperature nahtu.chhata pan hal varsad normal or above normal thayo chhe. I think,Paribadone ne ek baju mukine Pacific mathi madta current vishe ane equator cross karine avta wind ni direction no abhyas pan Karva jevo chhe.Aa babte Kaik ‘Takor’ karjo Sir…

Place/ગામ
Visavadar
Mohit thakrar
Mohit thakrar
10/07/2023 9:37 pm

Sir aje junagadh ma dolatpara ma saro varsad avyo 2 thi 3 inch pan junagadh city ma khali jar mar j hato

Place/ગામ
Junagadh
Rajesh ponkiya
Rajesh ponkiya
10/07/2023 8:46 pm

જ્ય શ્રીકૃષ્ણ સર, પાટણવાવમાં ગઈકાલનો 9 ઈંચ અને આજનો ફરી પાછો ધોધમાર કડકા ભડાકા સાથે પોચ ઈંચ વરસાદ પડી ગયો રેકોર્ડ બ્રેક

Place/ગામ
પાટણવાવ - તાઃ ધોરાજી
જોધાણી ધવલ
જોધાણી ધવલ
10/07/2023 7:55 pm

રાજકોટમાં આજે ૧.૩૦ વાગ્યેથી બોવ સારો વરસાદ આવ્યો પરંતુ RMC રેઇન ડેટામાં કેમ ઓછો બતાવે છે અમારે કોઠારિયા રોડ પર પાણી પાણી થઈ ગયું હતું

Place/ગામ
રાજકોટ
Hamirbhai gojiya
Hamirbhai gojiya
10/07/2023 7:51 pm

જય મુરલીધર સાહેબ

ગયા બંને રાઉન્ડ મા રેડ એલર્ટ ને ઓરેન્જ એલર્ટ હોવા છતાં મારા લોકેશન થી લગભગ ૨૦ કીલોમીટર ના વર્તુળ મા એક થી ડોઢ ઈંચ જ વરસાદ છે બધા પરિબળો ફેવરેબલ હોવા છતાં એવું તે શું કારણ હશે સાહેબ??

Place/ગામ
ગામ કેશવપુર તા કલ્યાણપુર જી દેવભૂમિ દ્વારકા
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
10/07/2023 7:28 pm

Sarji aje amare to full varap se. Ak redu pan na aviyu. Have aavnara divso ma vatavaraan levu rahse.? Please answer sarji

Place/ગામ
Satapar dwarka
Sanjay virani
Sanjay virani
10/07/2023 7:17 pm

Sir;agin day5 1inch++.

Place/ગામ
Bhalvav // Lathi
Bhavesh Patel
Bhavesh Patel
10/07/2023 7:03 pm

Ajno 87mm hase

Place/ગામ
Upleta
Mayur patel
Mayur patel
10/07/2023 6:54 pm

Sir proper Vijapur ma kal rat thi atyar sudhi no 130 mm jevo thayo . Pan vijapur na dakshin -purvna gamdao ma atishay varsad tahyo che

Mapi nathi shkya pan aabhfatyu hoy avo mahol che

2017 pachhi fari ek var badha j taravoo ubhraya khetaro ubhraya.. badhoo j Paak nishfarrr jashe avi bhiti che

Place/ગામ
Vajapur, ta- vijapur
Dhaduk paresh
Dhaduk paresh
10/07/2023 6:24 pm

Aje varsad varsad nathi full varap

Place/ગામ
Gondal khandadhar
Kishan
Kishan
10/07/2023 6:13 pm

Olu Instagram nu trending se em

Koi ne pusye ke aatlo badho varsad Kem pade se. Varsad be like:- system hai bhai hahahahaha

Place/ગામ
Manavadar dist.junagadh
PRATIK RAJDEV
PRATIK RAJDEV
10/07/2023 6:01 pm

Sirji, Rajkot ma 2 thi 4 ma 0mm ?? varsad to padyo saro sir !!

Place/ગામ
RAJKOT
Boda nitin Bhai
Boda nitin Bhai
10/07/2023 5:58 pm

જામનગર જિલ્લામાં આજે છૂટાછવાયા ઝાપટાં પડયા હતા

Place/ગામ
સોયલ
Kd patel
Kd patel
10/07/2023 5:30 pm

Makhiyala ta junagadh atyare 3thi 5pm ma 6″ thi vadhu varasad 2 divas no 12″ varasad

Place/ગામ
Makhiyala
Vinod Vachhani
Vinod Vachhani
10/07/2023 5:19 pm

Sir 3.45 p.m. thi varsad chalu thayo dhodhmar 5.15. p.m. hju chalu chhe 75 mili pdigyo hju chalu chhe jay shree Krishna

Place/ગામ
Goladhar to. Junagadh
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
10/07/2023 5:13 pm

જય માતાજી

અશોકભાઈ. વરસાદ તો ગઈકાલ નો નથી પરંતુ બફારો બહુ જ છે, શું હજી ભારે વરસાદ ની શક્યતા ગણવી ?

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Tabish Mashhadi
Tabish Mashhadi
10/07/2023 5:11 pm

Bauj saro round rajyo…

Atyar sudhi ,112mm padyo che…..

Savare chanta pachi..

Aje varap che

Place/ગામ
Ahmedabad
Umesh Ribadiya
Umesh Ribadiya
10/07/2023 4:30 pm

Visavadar ma avirat varsad chalu chhe

Place/ગામ
Visavadar
Milan parmar
Milan parmar
10/07/2023 4:14 pm

Upleta ma fari pacho 4:00 vaga thi dhodhmar varshad chalu

Place/ગામ
Upleta
Vinod Vachhani
Vinod Vachhani
10/07/2023 4:08 pm

Sir 3.45 p.m.thi varsad chalu thayo dhodhmar chalu chhe jay shree Krishna

Place/ગામ
Goladhar ta.junagdh
Naresh chaudhari
Naresh chaudhari
10/07/2023 4:06 pm

Ketla divas varap raheshe?

Place/ગામ
Harij
Rajesh
Rajesh
10/07/2023 3:58 pm

Upleta ma varsad pacho de dhana dhan

Place/ગામ
Upleta
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
10/07/2023 3:55 pm

1 vagyathi dhimi dhare chalu chhe,

Place/ગામ
Chandli
PRATIK RAJDEV
PRATIK RAJDEV
10/07/2023 3:48 pm

Rajkot ne roj saro labh made chhe varsad no

Place/ગામ
RAKOT
Retd Dhiren patel
Retd Dhiren patel
10/07/2023 3:41 pm

Jsk sir, forcast mujab fari ek var mehulo mehrban.

Place/ગામ
Bhayavadar, Taluko : Upleta
Girish patel
Girish patel
10/07/2023 3:31 pm

Rainfall data update karjo sir. Iidar ajubju atibhare varasad padyo. 8 am to 1:30pm

Place/ગામ
Aroda Idar
Nilang Upadhyay
Nilang Upadhyay
10/07/2023 3:06 pm

Rajkot Pani Pani…many areas waterlogged

Place/ગામ
Rajkot West
Naval b kapuriya
Naval b kapuriya
10/07/2023 3:04 pm

Jsk .sir.aje amare balambhadi dem over fllo thay gayel 6.ajno Ane gay kal no 5 thi 6 inc varsad ha6.

Place/ગામ
Ta.kalavad . Game.balambhadi
Dipak parmar
Dipak parmar
10/07/2023 2:57 pm

ગીર ગામડામાં જોરદાર વરસાદ પડી રહયો છે માળિયા હાટિના તાલુકા

Place/ગામ
સુત્રાપાડા
Krutarth Mehta
Krutarth Mehta
10/07/2023 2:45 pm

Vadodara ma pawan sathe dhodhmar varsad chalu

Place/ગામ
Vadodara
Milan parmar
Milan parmar
10/07/2023 2:39 pm

Upleta na aju baju na vistar ma pan gajvij sathe varsad chalu 6

Place/ગામ
Upleta
Milan parmar
Milan parmar
10/07/2023 2:37 pm

Upleta ma 1kalak thi bhare varshad chalu 6

Place/ગામ
Upleta
kyada bharat
kyada bharat
10/07/2023 2:37 pm

sr. જય માં ખોડીયાર
અમરે 8 તારીખે 1
9,,,,,,,,,,,,,,,3 .25
10,,,,,,,,,,,,,4. ઈચ
વરસાદ છે………
હવે વરાપ થાય કે નો થાય
મોલાત પૂરી થઈ ગઈ.
રેસ ફુટી ગયાં ઇ જ બંધ નથી થાય એમ
હવે ભલે વરહતો
મધુવંતી ડેમ તાજા પાણી થી ભરાય જાય એમસે
શિયાળે. ઉનાળે. લડીલેસુ.
આખા વર્ષ ના પાણી થય ગ્યાસે
કુદરત કરે ઇ ખરી.
મેં. મરણ.. મોંઘવારી કોય ના હાથ મા નથી.

Place/ગામ
માનપુર ......... તા. મેંદરડા . ડી. જૂનાગઢ
ચપલા ઘનશ્યામ
ચપલા ઘનશ્યામ
10/07/2023 2:26 pm

ડુમિયાણી જોરદાર વરસાદ ચાલુ

Place/ગામ
ડુમિયાણી તાલુકો ઉપલેટા જીલ્લો રાજકોટ
Chauhan Ramesh Chandra
Chauhan Ramesh Chandra
10/07/2023 2:25 pm

આજનો વરસાદ અમારે 9-30 થી 1 વાગ્યા સુધી 4 ઇંચ વરસાદ પડ્યો ઈડર તાલુકાના ગામડા મા .

Place/ગામ
કાવા, તા.ઈડર ,જિ.સાબરકાંઠા
તેજશ
તેજશ
10/07/2023 2:20 pm

ઉપલેટા મા 30 મિનિટ થી ભારે વરસાદ ચાલુ છે

Place/ગામ
Upleta
Pratik
Pratik
10/07/2023 2:13 pm

તારીખ 10 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર નુ લો પ્રેશર હવે ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે.  ❖ ચોમાસું ધરી હવે બીકાનેર, ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર ના લો પ્રેશર ના કેન્દ્ર માંથી, લખનૌ, પટના, બાલુરઘાટ અને ત્યાંથી પૂર્વ તરફ મણિપુર સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સરેરાશ સમુદ્ર સપાટીથી 5.1 અને 9.5 કિ.મી.ની વચ્ચે છે અને તેની ધરી સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8… Read more »

Place/ગામ
Rajkot
Kd patel
Kd patel
10/07/2023 2:05 pm

Amare kale bapore 12pm thi 3pm 6″ jevo varasad padiyo

Kapas to have pani pi ne pachaki giyo akha gamano.kapas kadhi soyabi vave se.

Place/ગામ
Makhiyala junagadh
Rajesh
Rajesh
10/07/2023 2:01 pm

Upleta ma atyare varsad saro aave che

Place/ગામ
Upleta
Ajaybhai
Ajaybhai
10/07/2023 1:58 pm

સર હવે આવતા દિવસો મા દક્ષિણ સૌરાષ્ટ્ર મા વરાપ ની શક્યતા છે ??

Place/ગામ
Junagadh
Bhavesh Patel
Bhavesh Patel
10/07/2023 1:52 pm

Sir..kale khub padyo….aje khas batavtu nahotu…pan atyare varasad chalu chhe…to aa viram lese….?…kyare….?

Place/ગામ
Upleta
Vipul patel
Vipul patel
10/07/2023 1:37 pm

12.45pm thi 1.36pm continue haju chalu chhe ek dharo

Place/ગામ
L. Bhadukiya. Ta. Kalavad. Dist. Jmn
Last edited 1 year ago by Vipul patel
Shubham Zala
Shubham Zala
10/07/2023 1:25 pm

A north Gujarat vala thodu dhako maro humare central gujarat ma hju saras mja no varsaad nathi thyo

Place/ગામ
Vadodara
Dharmesh sojitra
Dharmesh sojitra
10/07/2023 12:51 pm

સર આગળ ના દિવસો માં વાતાવરણ કેવુ રહેશે થોડો પ્રકાશ પાડો

Place/ગામ
Kotda sagani rajkot
Tabish Mashhadi
Tabish Mashhadi
10/07/2023 12:40 pm

Ahmedabad aaj na round ma rahi gyo evu lage che….

Place/ગામ
Ahmedabad
Jayesh Chaudhari
Jayesh Chaudhari
10/07/2023 12:24 pm

સવારે 8:00 વાગ્યાથી હળવો મધ્યમ વરસાદ ચાલુ છે…

Place/ગામ
સતલાસણા, મહેસાણા
Chauhan Ramesh Chandra
Chauhan Ramesh Chandra
10/07/2023 12:06 pm

ઈડર તાલુકાના ગામડા માં ધોધમાર વરસાદ 9-30 કલાક થી અવિરત પડી રહ્યો છે.. આ સીઝન નો પ્રથમ ભારે વરસાદ પડી રહ્યો છે.

Place/ગામ
કાવા, તા.ઈડર ,જિ.સાબરકાંઠા
patelchetan
patelchetan
10/07/2023 11:16 am

Sir saro varsad padyo ane chalu che

Place/ગામ
Himatnagar
Vijay Jethwa
Vijay Jethwa
10/07/2023 11:06 am

અમારે ફક્ત ઝરમર જ આવ્યો આ રાઉન્ડ મા અડધો ઈચ પણ નહી

Place/ગામ
Mithapur
Umesh Ribadiya
Umesh Ribadiya
10/07/2023 11:05 am

Visavadar ma Extremely heavy rain since last 30 minutes. Still continue 11:05am

Place/ગામ
Visavadar
Sojitra kaushik
Sojitra kaushik
10/07/2023 10:54 am

Sir news 18 vada to 24 tarikha sudhi ATI bhare varshad nu kye 6 ane varap nay thay evu pan kye evu thase to lila dushkad jevi paristhiti thay jay tamaru su mantavay 6 ans please

Place/ગામ
Rajkot
1 9 10 11 12 13 15