18th July 2023
ગુજરાત રાજ્ય ના 67 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 29 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 67 Talukas of State received rainfall. 29 Talukas received 10 mm or more rainfall.
Fresh Rainfall Rounds Expected Over Saurashtra, Kutch & Gujarat 18th-25th July 2023 – Update Dated 18th July 2023
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં નવા વરસાદ ના રાઉન્ડ ની શક્તયા તારીખ 18 થી 25 જુલાઈ 2023 – અપડેટ 18 જુલાઈ 2023
Last 24 Hours Ending 06.00 am. 23rd July 2023
Rainfall in 22 Centers of Gujarat State that exceeds 100 mm.
Data Source: SEOC, Gujarat
https://twitter.com/ugaap/status/1682985201776091143?s=20
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 147% excess rain till 17th July 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 319% from normal, while Gujarat Region has a excess rainfall of 36% than normal till 17th July 2023. Whole Gujarat State has a 84% excess Rainfall than normal till 17th July 2023.
All India States that are deficient in Rainfall till 17th July 2023 are: Kerala, Karnataka, Telangana, Odisha, Jharkhand, Bihar and there is also a shortfall of Rain from Northeastern States of Manipur, Mizoram, Tripura & Arunachal Pradesh.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 17 જુલાઈ 2023 સુધી માં 147% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 319% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 36% વધુ વરસાદ છે. 17 જુલાઈ 2023 સુધી ઓલ ઇન્ડિયા માં જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, કર્ણાટક,ઓડિશા, તેલંગાણા, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા અને અરુણાચાલ પ્રદેશ.
Forecast For Saurashtra, Gujarat & Kutch 18th to 25th July 2023
Various factors that would be beneficial for Rainfall for Gujarat State:
1. UAC at 3.1 Km level over/near Gujarat State and adjoining Arabian Sea for many days.
2. Axis of Monsoon to be normal or South of Normal for many days at 1.5 km level and could come near North Gujarat.
3. Broad Upper Air Circulation at 1.5 km, 3.1km and 5.8 km level tilting Southwards with height. The western end of the Circulation vicinity of Gujarat State.
4. More than one UAC expected over NW Bay of Bengal, so Monsoon trough will be active from South Gujarat to Kerala coast on multiple days.
Good round of Rainfall expected to start over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.
Saurashtra & Kutch Region:
50% Areas expected to get rainfall on some days with cumulative total of up to 50 mm.
Balance 50% Area expected to get cumulative total between 50 to 100 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
50% Areas expected to get rainfall on some days with cumulative total of up to 60 mm.
Balance 50% Area expected to get cumulative total between 60 to 120 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 18 થી 25 જુલાઈ 2023
આગાહી સમય માટે ના વિવિધ પરિબળો:
1. ગુજરાત રાજ્ય ઉપર અને લાગુ અરબી સમુદ્ર પર 3.1 કિમિ ના લેવલ નું યુએસી.
2. ચોમાસુ ધરી નોર્મલ અથવા અમુક દિવસ પશ્ચિમ છેડો દક્ષિણ તરફ એન્ડ નોર્થ ગુજરાત સુધી આવી શકે 1.5 કિમિ લેવલ માં.
3. બહોળું યુએસી 1.5 કીમિ 3.1 કિમિ અને 5.8 કિમિ માં . વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ, જેનો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય આસપાસ.
4. બંગાળની ખાડી બાજુ એક બે યુએસી થવાના હોય, મોન્સૂન ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ સુધી અમુક દિવસ શક્રિય રહેશે.
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ ના:
50% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 mm સુધી.
બાકી ના 50% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 થી 100 mm
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) ના:
50% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 60 mm સુધી.
બાકી ના 50% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 60 થી 120 mm
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 18th July 2023
Forecast In Sanj Samachar Daily Dated 18th July 2023
1 kalak thi dhodhmaar pde che varsaad ane last 15 min ma toh 1mm/1min ni raftaar che.
Jordar varsad che Vadodara ma ek kallak thi bhukka bolave che. Extremely heavy rains
Vadodara ma atibhare varsad chalu che atyare
Sir det 23 ma bhayankar varsad padse tevu lage chhe joea su thay Jay shree Krishna
Navaa raund ni subhsaruaat thay gay banashkantha and tharad baju aagad vadhe 6 s
સર
ઢસા વિસ્તાર મા આજે મસ્ત વરાપ તડકો હતો
સિસ્ટમ નો વધુ વરસાદ ઉત્તર મધ્ય પૂર્વ સૌરાષ્ટ્ર મા પડી શકે ?
Jay mataji sir….aakha divas na viram bad atare 15 minute nu zaptu aavi gyu….Santa pde 6e atare ane bafaro khub 6e….
Sir taji update thayel IMD GFS chart vadhare gairu mistan dekhade che !!!
સર અમારે ભાવનગર ના અમુક એરિયા બાદ કરતા આજે સાવ ઉઘાડ હતો તો હવે કેવી શક્યતા રહે સે વરસાદ ની
Mitro 22,23 bhadha no varo avi jase
Sar avta2divash amarajasdan vishtar shans.se
sar windy ma jamnagar ma vabhu varsad batave ce tranhey modal todo prakash padhjo
Sir date 22-23 ma sarvatrik varsad ni ganatari rakhi sakay???
સાહેબ 22 -23 તારીખ ના વરસાદ નું જોર વધારે રહેશે એવું લાગે છે… ખાસ 23 તારીખ ના કોલા માં જોરદાર કલર છે…
Aje ratri thi South gujarat ma ‘khel’ chalu thashe evu lage chhe.Central gujarat ane saurashtra ma pan savar sudhi ma Padav nakhe.
સર મેં યુટ્યૂબ માં વિડિયો જોયો તેમા એમ કહેલ કે મને ડર લાગે છે આગાહી કરવામાં એટલો વરસાદ પડશે ગુજરાત મા સર તમે જે આગાહી કરી મેં વાંચી પણ ખરેખર આટલો વરસાદ પડેશે?
Sir 24 tarikh pachi chomasu dhari uttar baju Jay evu lage to varsad ma ghatado thay k nay
Je mitro na vistar ma varsad o6o 6e tene chinta karvani jarur nathi kmk date 22/ 23 ma samagra vistar ma jordar varsad padvano 6e .
આજ નો 3 ઇંચ … ચાલુ રાઉંડ નો પોણા પાંચ ઇંચ.
Sir ‘ amara Vadnagar baju khare varsad sabse.pls answer sir
શર જામનગર જિલ્લામાં વરસાદ નિ સક્યતા છેકે હવે વરાપ
Jsk sir, Ek Jan ne viday aapi samaj varichori hopvo che pan IMD GFS na aagami 48 kalak na chart jota evu Lage che fari laget pangat nu aayojan karvu padse.
Porbandar city ma savar na varsad baad haal sanje 6 Vagya thi tadko nikdo .
વાંકાનેર માં વરસાદ શક્યતા ખરી આઞાહી સમય મા અમારે આ રાઉન્ડ વરસાદ નથી સર જવાબ આપજો
અમાંરે જસદણ વીછીયા ના મોટા ભાગના વિસ્તાર માં આજે મેધ વિરામ રહ્યો અમુક એકલ દોકલ ગામડા માં થોડી ગાજવીજ સાથે નાનકડા ઝાપટા
આજે અમારે વિસાવદર માં સિજન નો6ફૂટ વરસાદ પડી ગયો
સર એમ. પી. બાજુ થી જે થન્ડરસ્ટ્રોમ આવી રહ્યા છે તે ગુજરાત તરફ આવતા નબળા પડશે કે વધુ મજબૂત થશે. બહુજ ભયંકર દેખાઈ રહ્યું છે. અને ઉત્તર ગુજરાત બાજુ કેવી આશા રાખી શકાય?
Sir
Afternoon na 2 vage thi kadaka bhadaka sathe ghangor vadla aavya che , sharuaat ma thoda tipa varsad na padya,aena pachi Kai nathi,bus uklat jordar che.
Sir news ma batave chhe 23 tarikh na system kutch par aave chhe ane ati bhayankar varsad padse aevu to sir aa kai system ni vat kare chhe aapna mujab kutch ma varsad kevo rahese have aagal na 4 divas ma
સર અમારે સારો વરસાદ ચાલુ છે બે ઈંચ જેટલો પડી ગયો હજુ ધીમી ધારે ચાલુ છે
22 થી 23 તારીખ પાટણ જિલ્લોમાં નવી સિસ્ટમ બધા સાર્વત્રિક આવી?
રાજકોટ માં આ વખતે બવ જામતું નથી હજી☺️
Sir allnino augustma sthapit thay to august ane sptemberma somasa upar asar thase
Sir, North Gujarat and aem Banaskantha, Patan district ma aa round ma santoskarak varsaad aavi jase ?
Amare varsad chaluse 1.5 haich thaio hase
Sir….aavati kal sanj sudhi halavu rahese…kale badha suta hoy tyre navo maal aavi jase…!andaz barabar chhe sir ?
West saurashtra ne have aagal kevu rahese atyare to khulu thy gyu
Sir kalavad vistar ma have varap nikadi che to round puro ne.k haji bhare varsad aavse
Surendranagar n sadla(sarla) side sara varsad na samachar Ava joiye….vadal and gajvij chalu che a side
Finally have gfs pan full varsad btave che saurastra ma 22 and 23 mate.sir gfs km atlu modu modu jagiuh?
sir amre snagar ma bhare varsad na chans che have?
Visavadar ma 2pm thi 4pm meghtandav thayu hatu..2 kalak ma 180mm bhare varsad.emay 2pm thi 3pm jaane ke ‘vasutee’ j gayo hato
Sirji Amare ૩ દિવસ ના વિરામ બાદ આજે 3 વાગ્યા થી ધીમી ધારે વરસાદ શરૂ થઈ 3-30 થી સામાન્ય ગાજવીજ સાથે ભારે વરસાદ ચાલુ છે.. 18/19/20તારીખ દરમ્યાન ઘનઘોર વાદળો છવાયેલા રહ્યા હતા છતાં વરસાદ નજીવો રહ્યો.. પરંતુ આજે હાલનું imd સેટેલાઈટ માં સામાન્ય વાદળો છવાયેલા છે છતાં ભારે વરસાદ ચાલુ છે.. હાલ 5-5 પીએમ સુઘી…
સાહેબ આઈએમડી ફોરકાસ્ટ ના ચાર વીક મા થી છેલ્લા બે વીક મા વરસાદ ઘણો ઓછો દેખાય છે. તો તેમા કેટલા ટકા સાચુ ગણાય. હકીકત મા વરાપ ગણવાનુ.
Sir aa vakhat haji Bob ni eky sisytem me gujrat ne varsad nathi apyo ne
Sir badha modal Jota evu lage Che.
Dt- 22 ne 23 ma amaro varo aavi jase.
Atyare morabi baju chalu Che.
Sir, surat ma have bhare varsad Na chance che ? Aa round ma ?
Surendranagar na kholadiyad ma varsad chalu
Morbi ma 4 pm thi saro varsad pade6
Rain start at Morbi at 4.15 pm….