Various Beneficial Parameters Expected To Give Good Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 15th To 22nd July 2024

Various Beneficial Parameters Expected To Give Good Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 15th To 22nd July 2024
વિવિધ ફાયદાકારક પરિબળો ને લીધે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા 15 થી 22 જુલાઈ 2024

 

Click the link below. Page will open in new window. IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa wind charts along with GFS Precipitation charts are given for tomorrow. These charts will be updated automatically.

IMD 925 hPa Chart valid for Tomorrow

IMD 850 hPa Chart valid for Tomorrow

IMD 700 hPa Chart valid for Tomorrow

IMD 500 hPa Chart valid for Tomorrow

IMD  Precipitation Chart valid for Tomorrow

ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. આવતી કાલ માટે ના IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa ના વિન્ડ ચાર્ટ્સ તેમજ પ્રેસિપિટેશન ચાર્ટ્સ ઓટોમેટિક અપડેટ થશે. 

Update: 15th July 2024 Morning 08.30 am.


Current Weather Conditions & Expected Parameters:

The Monsoon trough at mean sea level now passes through Jaisalmer, Kota, Guna, Sagar, Puri and thence southeastwards to East Central Bay of Bengal extending up to 0.9 km above mean sea level.

The off-shore trough at mean sea level along South Gujarat-north Kerala coasts persists.

The cyclonic circulation over Gangetic West Bengal & adjoining Jharkhand & Odisha extending up to 5.8 km above mean sea level tilting southwestwards with height persists.

A cyclonic circulation lies over West Rajasthan & neighborhood at 0.9 km above mean sea level.

Axis of Monsoon expected to remain few days to the South of normal and the Western Arm of the Axis expected to come over Gujarat State for few days.

Broad Circulation or trough expected at 700 hPa from potential UAC over Gujarat State and nearby Arabian sea to the incoming UAC from the East.

હાલ ની સ્થિતિ અને આગળ ના પરિબળો:

ચોમાસુ ધરી સી લેવલ માં જેસલમેર, કોટા, ગુના, સાગર પુરી અને થઇ ને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.

ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરાલા સુધી શક્રિય છે

પશ્ચિમ બંગાળ, અને લાગુ ઓડિશા/ઝારખંડ અપર 5.8 કિમિ ના લેવલ નું યુએસી છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.

ચારેક દિવસ ચોમાસુ ધરી સી લેવલ થી 1.5 કિમિ ના લેવલ માં નોર્મલ થી દક્ષિણે રહેશે અને તે સમય દરમિયાન ધરી નો પશ્ચિમ છેડો થોડા દિવસો ગુજરાત રાજ્ય અને આસપાસ આવવાની શક્યતા.

બંગાળ બાજુ થી આવતી સિસ્ટમ અને ગુજરાત રાજ્ય પર થનાર યુએસી સાથે એક બહોળું સર્ક્યુલેશન કે ટ્રફ છવાશે 3.1 કિમિ ના લેવલ માં.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch 15th to 22nd July 2024

Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period. Some areas expected to receive more than one round. The main spell is expected by 19th July.  Most parts of Gujarat State expected to receive 50 mm to 100 mm rainfall. Depending upon the location of the strong UAC over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. Windy conditions expected from 17th July onwards.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 15 થી 22 જુલાઈ 2024

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા છે. અમુક વિસ્તાર માં એક થી વધુ રાઉન્ડ ની શક્યતા. મુખ્ય રાઉન્ડ તારીખ 19 જુલાઈ સુધી માં. સમગ્ર રાજ્ય ના મોટા ભાગો માં આગાહી સમય માં વરસાદ ની માત્રા 50 mm. થી 100 mm. આઇસોલેટેડ વિસ્તારો માં વરસાદ ની કુલ માત્રા 200 mm. થી વધુ રહેવાની શક્યતા જે ગુજરાત રાજ્ય અને આસપાસ ના મજબૂત યુએસી ના લોકેશન આધારિત રહેશે. તારીખ 17 થી પવન નું જોર વધશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 15th July 2024

Forecast In Sanj Samachar Daily Dated 15th July 2024

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

4.7 54 votes
Article Rating
1.2K Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
20/07/2024 2:34 pm

તારીખ 20 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ચિલિકા તળાવ નજીક ઓડિશાના દરિયાકાંઠે ડિપ્રેશન છેલ્લા 3 કલાક દરમિયાન સ્થિર રહ્યું હતું અને તે આજે 20 જુલાઈ, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે તે જ પ્રદેશમાં અક્ષાંશ 19.6°N અને રેખાંશ 85.4°E પર કેન્દ્રિત હતું. જે પુરી (ઓડિશા) ના લગભગ 40 કિમી દક્ષિણે અને ગોપાલપુર (ઓડિશા) થી 70 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ માં છે.  આ સીસ્ટમ સમગ્ર ઓડિશા અને છત્તીસગઢમાં વધુ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે અને આગામી 12 કલાક દરમિયાન ક્રમશઃ નબળી પડી વેલમાર્કડ લો પ્રેશર અને ત્યારબાદ લો પ્રેશર બની શકે છે.  … Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
19/07/2024 2:18 pm

તારીખ 19 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠા પર નું વેલમાર્કડ લો-પ્રેશર આજે 19 જુલાઈ, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તરપશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઓડિશા અને સંલગ્ન ઉત્તર આંધ્ર પ્રદેશ પર 19.2°N અક્ષાંશ અને રેખાંશ 86.2°E નજીકમાં ડિપ્રેશનમાં કેન્દ્રિત થયું છે.   જે પુરી (ઓડિશા)થી લગભગ 70 કિમી દક્ષિણપૂર્વમાં, ગોપાલપુર (ઓડિશા)થી 130 કિમી પૂર્વમાં, પારાદીપ (ઓડિશા)ના 130 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને 240 કિમી. કલિંગપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) ની પૂર્વ-ઉત્તરપૂર્વ માં છે.  આવતીકાલે, 20 જુલાઈ, 2024 ના વહેલી… Read more »

Place/ગામ
Rajkot
તેજશ પટેલ
તેજશ પટેલ
19/07/2024 11:24 am

ઉપલેટા સવારે 10વાગે થી ફુલ વરસાદ કડાકા ભડાકા સાથે
પેલો રાઉન્ડ 9વાગે ફુલ વરસાદ હતો અંદાજે 7ઇંચ

Place/ગામ
ઉપલેટા
Jogal Deva
Jogal Deva
19/07/2024 11:13 am

Jsk સર…. આજ એક કલાક ધમરોળેહ… આજ આંકડો કેટલો આવે ઈ નક્કી નય

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Morbi
Morbi
19/07/2024 11:12 am

Sir tame morbi baju nathi aavta? Koi sabandhi nathi morbi baju aavo to jan karjo sir to tamane malvu chhe

Place/ગામ
Morbi
Rambhai
Rambhai
19/07/2024 11:09 am

Sir 24kala thi dhimo kari fash chalu che

Place/ગામ
Bhod ranavav
chauhan
chauhan
19/07/2024 11:03 am

sir bhavnagar Ma ek chat nathi.

Place/ગામ
bhavnagar
Rajesh
Rajesh
19/07/2024 10:56 am

Upleta ma aaj savar thi saro varsad varsi rahiyo che atyare 11 vagye thodok dhimo padiyo

Place/ગામ
Upleta
વિનોદરાય રીબડીયા,
વિનોદરાય રીબડીયા,
19/07/2024 10:41 am

દાદર, બરડિયા મા ગઈ કાલ થી અત્યાર સુધી મા 5ઇંચ થી વધારે વરસાદ થયો. હજુ ચાલુ રહેશે તેમ લાગે છે, હવે નદીઓ ચાલુ થઇ જશે.

Place/ગામ
દાદર, તા. વિસાવદર, જી. જૂનાગઢ
Parbat
Parbat
19/07/2024 10:39 am

Bhuka bolaveh sir varsad 1 klak thya

Place/ગામ
Khambhliya, mhadeviya
vijay
vijay
19/07/2024 10:37 am

Bhare varsad chalu after 30 minutes thi……Ane haju chalu

Place/ગામ
Nava kalariya (upleta)
Chirag Modhvaniya
Chirag Modhvaniya
19/07/2024 10:37 am

coastal saurashtra vara mitro may be haji varsad viram nai le aevu laagi rahyu chhe aavnara divso maa
to dhyan rakjo maaldhor nu

Place/ગામ
Thebachada, Rajkot
Dipak parmar
Dipak parmar
19/07/2024 10:34 am

માળીયા હાટીનામાં અવિરત મેધસવારી રાત દિવસ ચાલુ જ છે.

Place/ગામ
માળીયા હાટીના
Hitesh sabhaya
Hitesh sabhaya
19/07/2024 10:33 am

અરની માં મેઘો ગાંડો થયો હો અનરાધાર વરસાદ ચાલુ

Place/ગામ
ગામ અરની તા.ઉપલેટા
Last edited 5 months ago by Hitesh sabhaya
Vinod Vachhani
Vinod Vachhani
19/07/2024 10:23 am

સર આજે અમને ધોઈ નખીયા સિજનનો પહેલો આવો વરસાદ પડ્યો 5 ઈંચ વરસાદ પડયો જય શ્રી કૃષ્ણ

Place/ગામ
ગોલાધર તા. જૂનાગઢ
Shubham Zala
Shubham Zala
19/07/2024 10:17 am

19,20 , 21, 22, 23 haju coastal saurashtra ma bhare che.

Place/ગામ
Vadodara
Varu raj
Varu raj
19/07/2024 10:10 am

Kal rate 4 thi 5 inch varshad padyo savar ma pacho chalu thay gyo…

Place/ગામ
Seventra tal upleta
Gami praful
Gami praful
19/07/2024 10:08 am

9:50 am thi madhaym gati thi varsad chalu chhe, vatavaran jota avu lage chhe ke aajno aakho divas varsad chalu rahese.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagarl
Happy banugariya
Happy banugariya
19/07/2024 10:04 am

Sir jsk
mukhya round no aj last day chhe…
Amare Gondal panthak ma sara varsad na round ma varo avse?

Place/ગામ
Gondal
Tushar shah
Tushar shah
19/07/2024 10:02 am

Windy ni system jota … આવતા સોમ થી બુધ માં અમારા વિસ્તાર માં સારા વરસાદ ની અપેક્ષા 5રાખી શકાય…sir સાચું લાગે તો confirmation apso

Place/ગામ
મોરવા
Retd Dhiren Patel
Retd Dhiren Patel
19/07/2024 9:55 am

Forcast mujab aek thi vadhu round no labh chalu. Aabhar sir.

Place/ગામ
Bhayavadar (west)
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
19/07/2024 9:54 am

Aaje amara kupan no varo che jordar gaj vij sathe bhare varsad chalu che

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
19/07/2024 9:53 am

Amare ratri darmiyan 22mm padi gayo. Mosam no kul 394mm.

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Milan parmar
Milan parmar
19/07/2024 9:50 am

Upleta ma savar na 9,vagya no bhukaa kadhe 6

Place/ગામ
Upleta
Shailesh paresha
Shailesh paresha
19/07/2024 9:50 am

સરજી ધાંગધ્રા તાલુકા માં કેવી શક્યતા છે વરસાદ ની અમારે આ રાઉન્ડ માં હજી એક સાટોય પડ્યો નથી બે દિવસ માં આવી જાય તો સારું

Place/ગામ
ધાંગધ્રા
Deva tarkhala
Deva tarkhala
19/07/2024 9:44 am

Sir amare kal sanj na 6 vagya thi varsad salu se..batva kharo dem Ane bhadar bey na Pani aavel se…Bahu motu nuksan thatu se..amuk khedute biji var mandvi vavi se Ane Anu pn hve nkki nthi …mandvi nu mo jova nthi malu…

Place/ગામ
To,tarkhai ta,kutiyana
parva
parva
19/07/2024 9:28 am

Chhela 24 kalak thi Western Saurashtra par vadad choti gaya chhe. Thoda Andar aave toh bakina Saurashtra ma pan Saro varsad thai…

Place/ગામ
RAJKOT
Raju
Raju
19/07/2024 9:23 am

Dhoraji ma dhodhmar chalu

Place/ગામ
Dhoraji
સુરેશ પાટડિયા
સુરેશ પાટડિયા
19/07/2024 9:23 am

માનનીય સર,
જામનગરમાં બફારો ખાય ખાય ને મરું મરું થય ગયા..!! જામનગર માં વરસાદ આવશે કે હરીવાલા…????

Place/ગામ
JAMNAGAR
Vinod Vachhani
Vinod Vachhani
19/07/2024 9:20 am

સર અમારે સવાર નો 8 વાગ્યાનો જોરદાર વરસાદ પડે છે 1 કલાક થી હજૂ પણ ચાલુ છે જય શ્રી કૃષ્ણ

Place/ગામ
Goladhar ta. Junagadh
Krutarth Mehta
Krutarth Mehta
19/07/2024 9:19 am

Saurashtra vala mitro, thodo varsad aa side madhya Gujarat baju pan moklo

Place/ગામ
Vadodara
Retd Dhiren Patel
Retd Dhiren Patel
19/07/2024 9:17 am

Subsavar Sir tatha mitro. Forcast mujab aaje pan amara vistar ne labh made evi aasha.

Place/ગામ
Bhayavadar
Nilkanth bhagat
Nilkanth bhagat
19/07/2024 9:14 am

વંથલીમાં આજે સવારના ૬:૦૦ થી ૯:૦૦ સુધી ધોધમાર વરસાદ પડ્યો.હાલ ધીમીધારે

Place/ગામ
વંથલી
Sunil Patel
Sunil Patel
19/07/2024 9:12 am

Juna Junagadh Jilla ma Jalbambakar.

Place/ગામ
Junagadh
Tabish Mashhadi
Tabish Mashhadi
19/07/2024 8:55 am

Saurashtra Vada jene varsad vadhare lagto hoy ae amdavad baju dhaako Maro…
Last year bhi Ahmedabad district deficiency ma hatu Ane chalu varash bhi

Place/ગામ
Ahmedabad Sarkhej
Kodiyatar hira
Kodiyatar hira
19/07/2024 8:54 am

Sar ratno 10nis aajubaju

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
nik raichada
nik raichada
19/07/2024 8:45 am

Porbandar city ma savare 8 vaga sudhi ma 17 inch ane hju Continue Chalu j che Gajvij sathe bhare varsad

Porbandar city Ane jilla ma pur.

Place/ગામ
Porbandar City
Alabhai
Alabhai
19/07/2024 8:42 am

આજે રાત્રે તો જાણે વેનેઝુએલા માં હોઈએ એવું લાગતું હતું વીજળી નું એક સેકન્ડ બંધ નતી થતી વરસાદ પણ છ સાત ઈંચ પડી ગયો અમારા ગામમાં તમામ તળાવ ભરાઈ ગયા હાલ ઘી ડેમમાં પાણી જાય છે

Place/ગામ
કોલવા. જામ ખંભાળીયા
Kaushik ladani
Kaushik ladani
19/07/2024 8:31 am

Ajab keshod 10 inch haju chalu

Place/ગામ
Ajab ta keshod
Ajaybhai
Ajaybhai
19/07/2024 8:26 am

સર અમારે જૂનાગઢ જીલ્લામા બે દિવસ થી વરસાદ ચાલુ છે.હવે જમીન રેસાય ગઈ છે.સર હજુ આ વરસાદી વાતાવરણ કેટલાક દિવસ રેહછે ??

Place/ગામ
Junagadh
Kaushik
Kaushik
19/07/2024 8:24 am

Ashok Sir…

Have Rajkot no varo aavi shake ?

aaje varshad mate chenge thai shake ?

Place/ગામ
Rajkot
Dilip Varu
Dilip Varu
19/07/2024 8:21 am

Heavy rain Madhuram junagadh 6.30 to Continue

Place/ગામ
Junagadh
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
19/07/2024 8:19 am

Sarji have varsad bandh thay to saru ho amare total kal bapor thi atiyar sudhi 18 inch varsad padi gayo haju chaluj se avirat dam 3 fut mathethi orfllo

Place/ગામ
Satapar dwarka
Bharat
Bharat
19/07/2024 8:15 am

Gujrat State dem ના ડેટા ઉલબ્ધ હોય તો અપડેટ કરી આપો સર

Place/ગામ
Dist porbandar padradi
Gami praful
Gami praful
19/07/2024 8:12 am

18/7/2024, ratri na 9:45 pm thi 11:10 pm sudhi no bhare 122 mm, total 201mm.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagarl
Ramesh Karangia
Ramesh Karangia
19/07/2024 8:10 am

કેશોદમાં વહેલી સવાર થી ખુબ સારો વરસાદ પાડે છે હાલ ચાલુ છે

Place/ગામ
Keshod
R s gojiya
R s gojiya
19/07/2024 8:04 am

ઓહોહો…..આજ રાત્રીના વરસાદ નુ વર્ણન કોઇ શબ્દો માં ન થાય

Place/ગામ
Gaga.kalyanpur
થાપલિયા પોપટ
થાપલિયા પોપટ
19/07/2024 8:03 am

સર અમારે કાલ ચાર વાગ્યા થી ચાલુ થયો.અવિરત ચાલુ છે .મધ્યમ ગતિ માં.દસ ઇચ ઉપર થઈ ગયો છે.ને ઘેડ માં મોટી છેલ આવશે.

Place/ગામ
સુત્રેઝ
Umesh Ribadiya
Umesh Ribadiya
19/07/2024 7:41 am

Gai kale short term prediction ma ECMWF perfect chalyu

Place/ગામ
Visavadar
Jogal Deva
Jogal Deva
19/07/2024 7:18 am

Jsk સર..

રાતે ભયકંર ગાજવીજ સાથે એક કલાક મધ્યમ ગતિ વરસાદ આવ્યો 11 વાગ્યા પછી… પછી આખી રાત ધીમે ધીમે આવે ને બન્ધ એવું ચાલુ રયુ… બાકી અમારા થી સાઉથ… સાઉથ વેસ્ટ (સિંહણ ડેમ ના ઉપરવાસ માં ) ભારે વરસાદ ના સમાચાર સે

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Bhikhu
Bhikhu
19/07/2024 7:02 am

Sir kudarat jane ke kale je bhaynkar gajvij sathe 12 vagya thi bhaynkar varsad padyo

Place/ગામ
Kothavistrori khambhaliya
Hem,bhatiya
Hem,bhatiya
19/07/2024 6:52 am

મિત્રો અને સર અમારે માટે ગઈ રાત બોવ ભારે હતી અતિ ભયંકર રાત હતી દરેક વીજળી એમ થતું તું,એ આવી વીજ ગાજ નું બોવ તોફાન હતું ,આવો વરસાદ નુકસાનકારક વરસાદ કોઈ ને ના આપે,રાત ના 11 વાગા નો સતત વરસાદ ચાલુ છે હજી ચાલુજ છે,ભારે કરી,રાતે બોવ અસ્થિરતા હતી લાગ્યું રાત ના ફોન ક્યાં પડ્યો હશે ખબર જ નય એટલે હવે કોમેન્ટ કરું છું,

Place/ગામ
સુતારીયા,ખંભાળિયા, દ્વારકા
1 9 10 11 12 13 17