Multiple Parameters Expected To Be Conducive For One More Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat Till 25th July 2024
અનેક ફાયદાકાર પરિબળો ને હિસાબે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના વધુ એક રાઉન્ડ ની શક્યતા 22 થી 25 જુલાઈ 2024
Click the link below. Page will open in new window. IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa wind charts along with GFS Precipitation charts are given for tomorrow. These charts will be updated automatically.
IMD 925 hPa Chart valid for Tomorrow
IMD 850 hPa Chart valid for Tomorrow
IMD 700 hPa Chart valid for Tomorrow
IMD 500 hPa Chart valid for Tomorrow
IMD Precipitation Chart valid for Tomorrow
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. આવતી કાલ માટે ના IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa ના વિન્ડ ચાર્ટ્સ તેમજ પ્રેસિપિટેશન ચાર્ટ્સ ઓટોમેટિક અપડેટ થશે.
Update: 21st July 2024 Morning 10.00 am.
Current Weather Conditions & Expected Parameters:
The Well marked low pressure area over coastal Odisha moved northwestwards and now lies over interior Odisha and neighborhood at 0530 hours IST of today, the 21st July, 2024. It is likely to move Northwestwards across Chhattisgarh and weaken gradually into a low-pressure area during next 12 hours.
The Monsoon trough at mean sea level now passes through Jaisalmer, Kota, Guna, Jabalpur, Raipur, center of Well marked low pressure areas over interior Odisha & neighborhood and thence to Eastcentral Bay of Bengal.
The Monsoon trough is active and lies south of its normal position. It is likely to remain south of its normal position during next 2 days.
A shear zone lies in lower & middle tropospheric levels along 20°N tilting southwards with height.
The off-shore trough at mean sea level runs along south Gujarat-north Kerala coasts at mean sea level.
A cyclonic circulation lies over Saurashtra & Kutch and extends up to middle tropospheric levels.
A Western Disturbance as a trough in middle tropospheric roughly along Long. 66°E to the north of Lat. 28°N.
Axis of Monsoon is expected to be South of normal for few days and the Western arm of the Axis could come over Gujarat State for a day or two.
UAC associated with the WMLP over Odisha will track towards Madhya Pradesh and the UAC over Gujarat State will form a broad circulation with the first UAC at varying levels 1.5 km to 3.1 km above mean sea level.
હાલ ની સ્થિતિ અને આગળ ના પરિબળો:
ઓડિશા કિનારા પર નું WMLP હવે ઓડિશા પર આવ્યું અને 12 કલાક માં નબળું પડી લો માં પરિવર્તિત થશે.
મોન્સૂન ટ્રફ સી લેવલ પર જેસલમેર, કોટા, જબલપુર, રાયપુર, અને ત્યાંથી વમલપ સુધી અને મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ જાય છે.
મોન્સૂન ટ્રફ નોર્મલ થી દક્ષિણ તરફ બે ત્રણ દિવસ રહેશે.
શિયર ઝોન 3.1 કિમિ અને 5.8 કિમિ લેવલ માં 20°N પર છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
ઑફ-શોર ટ્રફ સી લેવલ પર દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરળ સુધી શક્રિય છે.
ચોમાસુ ધરી સી લેવલ થી 1.5 કિમિ ના લેવલ માં નોર્મલ થી દક્ષિણે રહેશે અને તે સમય દરમિયાન ધરી નો પશ્ચિમ છેડો થોડા દિવસો ગુજરાત રાજ્ય અને આસપાસ આવવાની શક્યતા.
ઓડિશા બાજુ થી આવતી સિસ્ટમ નું યુએસી અને ગુજરાત રાજ્ય નું યુએસી સાથે એક બહોળું સર્ક્યુલેશન કે ટ્રફ છવાશે 3.1 કિમિ ના લેવલ માં.
Forecast For Saurashtra, Gujarat & Kutch 21st to 26th July 2024
Saurashtra, Gujarat and Kutch: Due to favorable weather parameters the next round of rainfall is expected during the forecast period. The UAC associated with the Bay of Bengal System will interact with the UAC over Gujarat State. Initially Gujarat Region will benefit from these conditions. The main spell of Rainfall expected during 22nd to 25th July 2024 over fairly widespread areas of Gujarat State. Depending upon the location of the UAC associated with the Bay of System when over or in vicinity of Madhya Pradesh and UAC over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. Windy conditions expected on most days of the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 21 થી 26 જુલાઈ 2024
અનેક ફાયદાકારક પરિબળો ને હિસાબે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના ઘણા વિસ્તાર માં વરસાદ ના વધુ એક રાઉન્ડ ની શક્યતા છે. બંગાળ ની ખાડી બાજુ ની સિસ્ટમ આનુસંગિક યુએસી મધ્ય પ્રદેશ આસપાસ આવશે ત્યારે ગુજરાત રાજ્ય પર ના યુએસી સાથે ઈન્ટરેક્શન થી વરસાદ નો મુખ્ય રાઉન્ડ તારીખ 22 થી 25 જુલાઈ દરમિયાન પહેલા ગુજરાત રિજિયન થવાની શક્યતા અને પછી સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ. આઇસોલેટેડ વિસ્તારો માં વરસાદ ની કુલ માત્રા 200 mm. થી વધુ રહેવાની શક્યતા જે ગુજરાત રાજ્ય અને આસપાસ ના મજબૂત યુએસી તેમજ એમપી બાજુ ના યુએસી ના લોકેશન આધારિત રહેશે. આગાહી સમય ના વધુ દિવસો પવન નું જોર રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 21st July 2024
Forecast In Sanj Samachar Daily Dated 22nd July 2024
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
તારીખ 26 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ગંગીય પશ્ચિમ બંગાળ અને લાગુ બાંગ્લાદેશ પર રહેલા UAC ના પ્રભાવ હેઠળ ઉત્તર બંગાળની ખાડી અને બાંગ્લાદેશ અને ગંગીય પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારો પર લો પ્રેશર રચાયુ છે. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આ સીસ્ટમ આગામી 2 દિવસ દરમિયાન પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ ગંગીય પશ્ચિમ બંગાળ અને ઝારખંડ તરફ આગળ વધે તેવી સંભાવના છે. ❖ ચોમાસાની ધરી હવે શ્રી ગંગાનગર, રોહતક, દિલ્હી, આગ્રા, સિદ્ધિ, ડાલ્ટનગંજ, આસનસોલ માંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ લો… Read more »
ઉતર ગુજરાત વાડા વરસાદ થાય તેમ કૉમેન્ટ કરજો સાથે વઢવાણ તાલુકાના વાડા
Ahmedabad Sarkhej ma 40 min Saro Evo varsad padyo Ane atyare bandh thyo
Haji avi Jai to mja
Aje rajkot and surendnagar no varo avi jase tevu lage che
IMD દ્વારા બપોરના બુલેટિન માં ગુજરાત રિજન માં 40cm કરતા વધુ વરસાદ ની ચેતવણી આપેલ છે એકાદ જગ્યા એ… વડોદરા આણંદ ખેડા અમદાવાદ ભરૂચ સુરત વલસાડ અત્યારે અહી જમાવટ છે…. અમદાવાદ માં બાવળા અને ધોળકા બાજુ વરસાદ છે… અમદાવાદ સીટી માં હાલ નથી વરસાદ
તારીખ 24 જુલાઈ 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક UAC ઝારખંડ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ ચોમાસાની ધરી હવે બિકાનેર, સીકર, ગ્વાલિયર, સિધી, ડાલ્ટોનગંજ, કેનિંગ અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડીમાં પસાર થાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.❖ એક UAC પૂર્વોત્તર આસામ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ શીયર ઝોન હવે આશરે 21°N (માંગરોળ, રાજુલા સુરત) પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 અને 7.6… Read more »
12 vagya thi bhavnagar city ma dhiro dhiro varsad saru che
Sar have vaddu hatiyu lage amari uparthi .
Patel sir and all friends I’m happy amare jambusar ma savar thi varsad varsi rahyo chhe.aaje to moje moj. Methi na dhebra ane methi na gota khavani maza aavi gai.
Vadodara aabh fatyu 200+
Again stopped in 15 min. What God wants this year….
Saro varsad chalu thyo che 15rek min thi 🙂
Kaushal bhai,
Aa vakte tamari office thi ghare nahta nahta javani comments bov ochi aavi se,
Pan moj Karo haju 2 mahina se
Ahmedabad ma pan meghraja moj karavse
Picture abhi baaki haiiii
Shunham zala bhai atyar na ankada su keh che? City vistar man flooding jevu pani che.
Heavy rainfall started in Ahmedabad
Borsad pani pani!
Thodi lambi comment che…Sir chela 3 vrsh thi Rajkot ma year by year varsad ma ghno ghtado nondhayo che 2021 ma July end sudhima Rajkot ma 425 mm varsad hto ane total ee season no 1199 mm hto 30 September sudhima 2022 ma July end sudhima Rajkot ma 593 mm varsad hto ane total ee season no 862 mm hto 30 September sudhima 2023 ma July end sudhima Rajkot ma 492 mm varsad hto ane total ee season no matra 550 mm hto 30 September sudhima Ane atyre 2024 ma July kal sudhima Rajkot ma matra 270 mm varsad che… Read more »
Sir bbc wethare ma kayu model use kre che
ઉપલેટા તાલુકાની આજુબાજુના વિસ્તારમાં કેટલાક દિવસ વરસાદનુંજોર રહેવાનું છે હવે તો રોડ પણ સેવારી ગયા 45 થી 50 ઇંચ વરસાદ થયો છે કુદરતને કહી જ્યાં વરસાદ નથી ત્યાં વરસવાનો ચાલુ કરોને એ બધા ધરતી પુત્રો આનંદમાં આવી જાય
અશોકભાઈ અને મિત્રો
કૉમેન્ટ્સ માં ઘણા મિત્રો રાજકોટ આજુ બાજુ શિયરઝોન ની વાત કરે છે તો આ ઝોન અમારી બાજુ ક્યારે પધરામણી કરશે
અમે સાવ કોરા ધાકોર છીએ હવે તો ડોક પણ દુઃખવા આવી ગઈ વાદળ સમુ જોઈ જોઈને
અશોકભાઈ કેમ થશે અમારી બાજુ,તમારા જવાબ ની રાહ છે,કેમ કે હું તૈયાર ભજીયા ખાવા વાળો છું , ઘણા દિવસો થી કૉમેન્ટ્સ વાંચી ને અનુમાન કરતો હતો પણ નાપાસ થયો.
Vadodara rainfall update till 11:45
Manjalpur 118mm
Ajwa 53mm
Sama 79mm
Harinagar 118
Dandia bazar (main city) 89mm
Dhoraji ma akhi rat joradar varasad chalu chhe atyare pan dhimo dhimo chalu chhe
હાશ હવે નિરાંત થઈ આજ સવારથી વરાપ થય હવે દસેક દિવસ વરાપ દયે તો સારું કાલે આખો દિવસ નદી પુર ચાલુ રહ્યું
સર અમારે તો ગમે તેવું વાતાવરણ થાય પણ વરસાદ ફુવારા જેવું જ આવે છે સારો વરસાદ આવે તેવી આશા રખાય
Sir Amara aju baju gamdama kharekhar bilkul varsad Nathi Ane bijano varsad sabhaline bahuj ahak (baltra) thay se aa raundma amare mel padse ke ahak rese please answer
Vadodara ma atyare be kalak thi dhodhmar varsad…. season pehlo avo varsad thank you bhagvan ne…windy ma ecmwf pramane padyo…gfs windy to kai khas batavtu na hatu.but imd gfs ma heavy rain forecast hatu.
Extremely heavy rains in Vadodara. Badhe paani paani Thai gayu che
Tankara 55/60 mm varsad
IMD GFS pramane August na pela week ma pan Saro varsad na rounds aavi shake chhe.
Khas Gujarat Region ma jya ochho varsad chhe.
અશોક ભાઈ રામ રામ,
ધ્રાંગધ્રા અને હળવદ પંથકમાં હજી સુધી સારો વરસાદ પડ્યો નથી, કોઇ કોઇ જગ્યાએ થયો પણ છે, પણ સાર્વત્રિક નથી, સરખા નેવે પાણી પણ નથી આવ્યા.
Sir Kale Ratre 8 Thi 9 Darmiyan Maliya Mi Ma 1 thi 1.25 Jevo Varshad Padiyo
Vadodara rainfall update till 10:15
Manjalpur 71mm
Ajwa 34mm
Sama 30mm
Harinagar 47mm
Dandia bazar 55mm
Kal thi 25/07 saurastra 70% bhago ma varsad nu jor harvu thava lage evu dekhai che
Gai kal savar na 8:00 am thi aaj savar na 8:00 am,24 kalak no 75 mm, 23 June,saru thyel varsad 23 July ak mahino total 773 mm.,aaje 8:30 am thi 9:30 am tej gati thi saro varsad padiyo, atyare dhimi dhare chalu j chhe.
રાજકોટ માં અષાઢી હેલી જેવું વાતાવરણ…..
ગઈ કાલ થી ક્યારેક ધીમી ધારે ને ક્યારેક થોડી સ્પીડ માં વધારો કરે એવો વરસાદ ચાલુ જ છે
Aje sir bhari varap che ho savarni
Surat ma 2 divas thi dhodhmar to kyarek madhyam varsad padi rahyo che pan Ashokbhai amare tya varsad na aankda j rite lakhe che te ocha che,tena thi vadhu varsad padyo che.gai kal ratna dhodhmar varsad hato ne atyare pan chalu che.
Jambusar ma aaje savar thi saro varsad padi rahyo chhe.
Sir imd gfs na 120 ane 144 na forecast ma date ni bhul hoy evu lage se che karva vinanti supedi no kal no varsad 5.5 inch ku va mathi pani bahar nikade che ane aje savar no pacho chalu midium gati ma
Sir,costal saurastra na mahuva,rajula,khambha,una,s,kundla areane 15 to 23 date ma dhimi dhare varsade dharvi didha have bandh thay so saru.
Hello Good morning sir, early morning thi light to moderate rain hato ane have 9:20 am thi Heavy Rain che vadodara ma …. lagbhag badha area ma hase …
Vadodara ma dhodhmar varsad. Dhime dhime varsad ni gati vadhi Rahi che.
Morbi ma Saro ane santoshkarak varsad, have kaik tadhak thay ️⛈️️
Sir latipar district baju 3 inch vadhu varsad rat na 10 vaga thi savar na 9 vaga sudhi ma
Sir tame kidhu hatu fari uac thase te thayu ke nahi?amne kyare labh malse?
Vadodara sama vistaar ma savaar thi jharmar last 10min thi dhodhmaar chalu thyo.
Satelite ઇમેજ માં હાલ દેખાઈ રહેલ વાદળો sear zone ને કારણે હોય આવું લાગે છે …..જે અંદાજિત રાજકોટ થી વડોદરા સુધી છે ને તેનો જુકાવ દક્ષિણ તરફ છે એટલે કે દક્ષિણ તરફ વાદળો વધુ છે…..
Savare 8 vagyathi dhimo dhimo varsad chalu j se.
Amare bharuch ma dhodhmar pdi rhyoj
Vadodara ma aje pan vehli sawarthi constant saro varsad padi rahyo che. Vatavaran ma thandak Thai gai che.
અમારે સવારે 5:00 વાગ્યા થી સારો વરસાદ અંદાજે સાત ઇંચ