Multiple Parameters Expected To Give Fairly Widespread Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 23rd To 29th August 2024

Multiple Parameters Expected To Give Fairly Widespread Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 23rd To 29th August 2024

અનેક પરિબળો ને લીધે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં બહોળા વિસ્તાર માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા 23 થી 29 ઓગસ્ટ 2024

 

Update: 23rd August 2024 Morning 09.00 am.


Current Weather Conditions:

The low pressure area off Goa-Maharashtra coasts lay over East Central Arabian sea off Maharashtra coasts at 0530 hours IST of Today, 23rd August 2024. The associated cyclonic circulation extends up to 4.5 km above mean sea level tilting southwestwards with height. It is likely to weaken during next 12 hours.

The low pressure area over north Bangladesh & neighborhood moved westwards and lay over northern parts of West Bengal & neighborhood at 0530 hours IST of Today, 23rd August 2024. The associated cyclonic circulation extends up to 9.4 km above mean sea level. It is likely to move nearly westwards towards Jharkhand during next 24 hours.

The Monsoon trough at mean sea level now passes through Sri Ganganagar, Deomali, Kanpur, Patna, center of low-pressure area over northern parts of West Bengal & neighborhood and thence to east-southeastwards to northeast Bay of Bengal and extends up to 0.9 km above mean sea level.

The Western Disturbance as a trough in middle tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level now runs roughly along Long. 70°E to the north of Lat. 30°N.

A cyclonic circulation likely to form over North Bay of Bengal & neighborhood around 24th August. 

હાલ ની સ્થિતિ:
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર આજે સવારે 5.30 વાગ્યે ગોવા મહારાષ્ટ્ર કિનારા નજીક લો પ્રેસર છે. આનુસંગિક યુએસી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા 12 કલાક માં નબળું પડી જશે.

નોર્થ બાંગ્લા દેશ અને આસપાસ ના વિસ્તાર પર નું લો પ્રેસર પશ્ચિમ તરફ ગતિ કરી ને પશ્ચિમ બંગાળ અને આસપાસ પહોંચેલ છે.આનુસંગિક યુએસી 9.4 કિમિ લેવલ સુધી છે. પશ્ચિમ બાજુ ઝારખંડ તરફ ગતિ કરશે આવતા 24 કલાક.

ચોમાસુ ધરી ગંગાનગર, દેઓમાલિ, કાનપુર, પટના ત્યાંથી પશ્ચિમ બંગાળ આસપાસ ના લો પ્રેસર સેન્ટર અને ત્યાંથી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે અને 0.9 કિમિ લેવલ સુધી છે.

5.8 કિમિ લેવલ માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ યુએસી ધરી Long. 70°E to the north of Lat. 30°N પર છે.

નોર્થ બંગાળ ની ખાડી માં એક યુએસી 24 ઓગસ્ટ આસપાસ થવાની શક્યતા.

Forecast For Saurashtra, Gujarat & Kutch 23rd to 29th August 2024

Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period. The main spell is expected to start over Gujarat Region 24th/25th till 28th August and over Saurashtra & Kutch from 25th/26th till 29th August. Fairly Wide Spread areas of Gujarat State expected to receive cumulative 35 mm to 75 mm rainfall. Up to 20% of the areas expected to get 75 mm to 150 mm cumulative, and depending upon the the Low Pressure track towards/near/over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. There is a possibility of some Isolated areas receiving just up to 35 mm Rainfall. Windy conditions expected from 24th August onwards till 28th August.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 29 ઓગસ્ટ 2024

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા છે. મુખ્ય વરસાદ નો રાઉન્ડ ગુજરાત રિજિયન માં 24/25 થી 28 ઓગસ્ટ સુધી અને સૌરાષ્ટ્ર અને કચ્છ માં 25/26 થી 29 ઓગસ્ટ સુધી. આગાહી સમય માં પ્રમાણ માં બહોળા વિસ્તાર માં 35 થી 75 mm કુલ વરસાદ ની શક્યતા, તેમજ 20% સુધી ના વિસ્તાર માં 75 mm થી 150 mm કુલ વરસાદ ની શક્યતા અને લો પ્રેસર સિસ્ટમ ના ટ્રેક આધારિત આયસોલેટેડ વિસ્તાર માં ભારે થી અતિ ભારે 200 mm થી વધુ કુલ વરસાદ ની શક્યતા. તેવી જ રીતે અમુક આઇસોલેટેડ વિસ્તાર માં 35 mm સુધી કુલ મધ્યમ વરસાદ ની શક્યતા છે. તારીખ 24 થી 29 ઓગસ્ટ સુધી પવન નું જોર રહેશે. 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 23rd August 2024

Forecast In Sanj Samachar Daily Dated 23rd August 2024

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

4.8 86 votes
Article Rating
1.4K Add your comment here
Inline Feedbacks
View all comments
JJ patel
JJ patel
29/08/2024 8:18 pm

ગુરુવાર, 29 ઓગસ્ટ, 2024 સમય: 1945 કલાક IST (રાત્રિ) ઓલ ઈન્ડિયા વેધર બુલેટિન સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું ડીપ ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન 3 કિમી પ્રતિ કલાકની ઝડપે ધીમે ધીમે દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે આજના 29મી ઓગસ્ટ, 2024ના રોજ 23.6°N અક્ષાંશ અને રેખાંશ 69.2°E નજીકના સમાન પ્રદેશમાં 1730 કલાક IST પર કેન્દ્રિત હતું. ભુજ (ગુજરાત) થી 70 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ, નલિયા (ગુજરાત) થી 50 કિમી ઉત્તરપૂર્વમાં અને કરાચી (પાકિસ્તાન) થી 250 કિમી કાસ્ટ-દક્ષિણપૂર્વ. તે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધીને, કચ્છ અને તેને અડીને આવેલા સૌરાષ્ટ્ર અને પાકિસ્તાનના દરિયાકાંઠે ઉત્તરપૂર્વીય અરબી સમુદ્રમાં ઉદ્ભવશે અને 30મી ઓગસ્ટે ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે… Read more »

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
Paras
Paras
27/08/2024 2:00 am

Shri Krishna janmotsav pa6i speed vadhari chhe last 1 kalak thi Saro aave chhe.

Place/ગામ
Jamnagar, vavberaja
Kirti
Kirti
27/08/2024 1:51 am

Track ma ferfar thyo ho

Place/ગામ
Ambardi jasdan
Kd patel
Kd patel
27/08/2024 1:34 am

Junagadh taluka na makhiyala game 1 kalak thi saro varasad chalu chhe

Place/ગામ
Makhiyala
DINESH DETROJA
DINESH DETROJA
27/08/2024 1:24 am

સર
રાજપર (આમરણ) તા. મોરબી નવલખી બંદર કોસ્ટલ એરિયા માં 12 ઈંચ વરસાદ પડયો અને હજુ ધીમી ધારે ચાલુ છે
ગામ ને ફરતે પાણી છે કોઇ પણ રસ્તે બહાર નીકળી શકાય તેમ નથી
અહીંયા કોઇ કંપની નું નેટવર્ક આવતું નથી
એક ભાઈ પાસે BSNL નું સીમ છે તેમાં 1 પોઇન્ટ ઉપરથી msg કર્યો છે

Place/ગામ
Morbi
Mayurpatel
Mayurpatel
27/08/2024 12:56 am

ઓણ આ વરસાદ દેડકા દેડકીના સુટાસેડા કરાયા વગર રે એમ લાગતો નથી

Place/ગામ
રાજકોટ
Kaushal
Kaushal
27/08/2024 12:49 am

Pavan sathe dhimo mdhyam chalu che lgbhg to kalak thi Jay Kaniya Lal ki 🙂
Moj pdi gai gai kal rat thi atyare sudhi na varsad ma….khas aaje bapor na gajvij hare vala 🙂

Place/ગામ
Amdavad
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
27/08/2024 12:43 am

Asok bapu akho divas tapak tapak Ane atiyare bhare varsad chalu se.

Place/ગામ
Satapar dwarka
Yagnesh Kotadia
Yagnesh Kotadia
27/08/2024 12:26 am

Sir, Dhoraji ma Dhodhmar chalu thayo

Place/ગામ
Pipliya Dhoraji
KISHANSINH P CHAVADA
KISHANSINH P CHAVADA
27/08/2024 12:15 am

Namste ,Saheb Danta & Danta Aaju Baju na vistaro ma varsad chalu …Madhyam speed ma…

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST BANASKANTHA
Bhavesh Patel
Bhavesh Patel
27/08/2024 12:03 am

Sir…akho divas dheemi dhare…avyo..atyare..30 minute thi vadhyo chhe…pavan pan kyarek vadhe chhe..!

Place/ગામ
Upleta
Bhargav sir
Bhargav sir
26/08/2024 11:59 pm

રાત્રે 10.30 થી 11.30 ના વિરામ બાદ 11.30 થી ધોધમાર ચાલુ પાછો…ભગવાન શ્રી કૃષ્ણ ને વધાવવા આવી પહોંચ્યો છે.

Place/ગામ
Rajkot
Sojitra kaushik
Sojitra kaushik
26/08/2024 11:59 pm

Sir kalavad taluka ma bhare varshad na chance keva rese ans please

Place/ગામ
Pipar
JJ patel
JJ patel
26/08/2024 11:57 pm

Sir atyare pavan sathe full varsad chalu j che

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
parva
parva
26/08/2024 11:52 pm

Haju aa round pachhi September na pela week ma pan Saro varsad dekhade chhe (IMd GFS)

Place/ગામ
RAJKOT
Rathod Ranjit
Rathod Ranjit
26/08/2024 11:50 pm

Amare atyare dhimi dhare pade che amare to vadhu varsad ni vate sahu betha se hal amare aa paristhiti che bahu vadhare pade te janave ahi to bija bhaiyo savset rahe

Place/ગામ
Gadhada
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
26/08/2024 11:41 pm

અશોકભાઈ અને મિત્રો
જય માતાજી,
સાંજ થી ફરી પાછો ધીમો વરસાદ ચાલુ થયો હતો અને 11 વાગ્યાથી ફૂલ સ્પીડ માં આવે છે

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Ashok sojitra
Ashok sojitra
26/08/2024 11:16 pm

Sir aa system kutch upar jay to amare jamkandorana aas pass na gamda ma varsad na chanch keval rahe

Place/ગામ
Hariyasan
ચાવડા રાહુલ
ચાવડા રાહુલ
26/08/2024 11:15 pm

અમારે અત્યારે વરસાદ બહબહાટી બોલાવે છે.

Place/ગામ
સમઢિયાળા તા.બાબરા
Dipak patel
Dipak patel
26/08/2024 11:14 pm

કાલે બપોરે 2 વાગ્યા થી અત્યારે 10 વાગ્યા સુધી નો 18ઇંચ પૂરો હજી ચાલુ જ છે.

કાલે 2pm થી 7pm=2 ઇંચ

રાત્રે 7pm થી સવારે 8am=8 ઇંચ

સવારે 8am થી અત્યાર ના 10pm=8 ઇંચ

Place/ગામ
Rajkot
KHUMANSINH J JADEJA
KHUMANSINH J JADEJA
26/08/2024 11:01 pm

Badha ne ahak thay chhe…
Vadhare chhe ene ane ochho chhe em ne pan…. Have 2…3 di jovo abhyas karo…
Knowledge vadharo. Baki kudarat thi motu koi nathi. Jay dwarkadhish

Place/ગામ
Khambhaliya
Vipul
Vipul
26/08/2024 10:56 pm

આવ્યા જ રાખે છે વરસાદ ધ્રોલ મા

Place/ગામ
ધ્રોલ
Ronak patel
Ronak patel
26/08/2024 10:44 pm

સર 8:30 વાગ્યાથી અનરાધાર વરસી રહ્યો છે

Place/ગામ
Dhansura,aravalli
Mayurpatel
Mayurpatel
26/08/2024 10:23 pm

આ એક જ અવતાર એવો છે જેને યુગો યુગો સુધી યાદ રખાશે
“જય શ્રીકૃષ્ણ”

Place/ગામ
રાજકોટ
Bhargav sir
Bhargav sir
26/08/2024 10:08 pm

Imd ટ્રેક પરથી જો સિસ્ટમ સુરેન્દ્રનગર પર થી પસાર થાય તો રાજકોટ મોરબી ને સુરેન્દ્રનગર માટે હવે ના 24 કલ્લાક અતિભારે ગણી શકાય.? ને હજુ એમ વાંચવા નથી મળ્યું કે સિસ્ટમ નબળી પડી હોય. તો આટલી જ તીવ્રતા રહી તો રાજકોટ માં પવન ની ઝડપ અને વરસાદ અંદાજિત કેટલો રહી શકે.

Place/ગામ
Rajkot
Devrajgadara
Devrajgadara
26/08/2024 9:58 pm

સર વિંડી જોતા વ્હેલી સવારથી જામનગર રાજકોટ માં તો વરસાદ વધું આવસે ત્રણેય મોડેલ એક સરખા ચાલે છે જોય કેવોક આવે

Place/ગામ
Drangda jamnagar
Mustafa Vohra
Mustafa Vohra
26/08/2024 9:58 pm

Sir have amare Bharuch baju kevu rehse

Place/ગામ
Bharuch
Anand Raval
Anand Raval
26/08/2024 9:58 pm

Hello sir..sir system aatyre location kya che .. and morbi side thi nikalase ke su…to sir morbi ma sakyata occhi thati jase..ke chance chee..haji pan… please send your answer

Place/ગામ
Morbi
Dharmesh
Dharmesh
26/08/2024 9:53 pm

Sir jasdan ma bhare varsad na chans malse ke madhiyam j avse

Place/ગામ
Jasdan dist. Rajkot
Tabish Mashhadi
Tabish Mashhadi
26/08/2024 9:52 pm

Sarkhej Ane maktampura ward Ahmedabad na varsad na akda taddan khota Ave che a season ma…….
Kem avu thatu hase?

Place/ગામ
Ahmedabad Sarkhej
Shailesh sachpara
Shailesh sachpara
26/08/2024 9:47 pm

Sir amare have varsaad ni sakyta se Surat ma

Place/ગામ
Surat
Shubham Zala
Shubham Zala
26/08/2024 9:41 pm

Vadodara sama vistaar ma haal varsaad ocho thyo baki flood barobar ayo ho sir.

Place/ગામ
Vadodara
Parbat
Parbat
26/08/2024 9:28 pm

2 kalak saro varsad padiyo sir

Place/ગામ
Khambhliya
Malek Mustak
Malek Mustak
26/08/2024 9:16 pm

Sir amare khambhat na akhat ma ati bhare varsad padi Gayo mini vavajodu sathe have varsad occho kyare thase

Place/ગામ
Dahegam Tal.Jambusar Dist.Bharuch
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
26/08/2024 9:13 pm

પ્રણામ ગુરૂજી
હાલ સિસ્ટમ ગુજરાત મા એન્ટર થઈ ગય એવું IMD બતાવે છે અને તેનો રૂટ સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર આજુબાજુ થી પસાર થાય એવું બતાવે છે IMD અડીખમ ઉભુ છે અને બીજા મોડલો ઉપર બતાવે છે તો સર સિસ્ટમ નો રૂટ IMD પ્રમાણે રહશે કે બીજા મોડલો પ્રમાણે અને આગળ પૂર્વ અને દક્ષિણ સૌરાષ્ટ્ર મા સિસ્ટમ ની કેવી અસર થશે ?
IMD પહેલા થી જ અડીખમ છે

Place/ગામ
Dhasa j (Botad)
डिगेश राजगोर
डिगेश राजगोर
26/08/2024 9:09 pm

अविरत वर्षाद वरसि रहयो छे… 10 इंच आसपास थई गयु हसे… हजी पण चालु.. हजी तो काल रेड अलर्ट मा सु थासे

Place/ગામ
मांडवी -कच्छ
Darsh Raval
Darsh Raval
26/08/2024 9:07 pm

Sir, atyare dheemo dheemo chalu thyo chhe.
Have joiye kevi batting kre chhe.

Place/ગામ
Kalol District:Gandhinagar
Umesh Ribadiya
Umesh Ribadiya
26/08/2024 9:01 pm

Sir, system tena expected track thi South ma vadhu chali ke ny ?

Place/ગામ
Visavadar
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
26/08/2024 8:51 pm

તારીખ::-26-8-2024. ભારતીય હવામાન વિભાગ અનુસાર નાઈટ બુલેટિન. ડીપ ડિપ્રેશન ની સ્થિતિ. પૂર્વ રાજસ્થાન પરનું ડીપ ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન 10 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને ભારતીય સમય અનુસાર સાંજના 5:30 કલાકે ઉત્તર ગુજરાત અને તેને અડીને આવેલા દક્ષિણપૂર્વ રાજસ્થાન પર અક્ષાંશ 23.8°N અને રેખાંશ 73.0°E, ડીસા (ગુજરાત)થી લગભગ 90 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, અમદાવાદ (ગુજરાત)થી 110 કિમી ઉત્તરપૂર્વમાં, સુરેન્દ્રનગર (ગુજરાત)થી 180 કિમી ઉત્તરપૂર્વમાં અને ભુજ (ગુજરાત)થી 330 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં કેન્દ્રીત હતું, તે ધીમે ધીમે પશ્ચિમ દક્ષિણ-પશ્ચિમ તરફ સમગ્ર ગુજરાત પ્રદેશમાં આગળ વધે અને 29મી ઓગસ્ટની સવાર સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને પાકિસ્તાન અને ઉત્તરપૂર્વ અરબી સમુદ્રની આજુબાજુના વિસ્તારોમાં… Read more »

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Retd Dhiren Patel
Retd Dhiren Patel
26/08/2024 8:50 pm

Jsk sir, forcast mujab labh chalu 1800h thi. Upleta + aaju baju gramay vistar.

Place/ગામ
Bhayavadar (west)
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
26/08/2024 8:47 pm

8 am thinking 8 pm 215mm. Haju chalu j madhyam/bhare.

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Zala ramsinh
Zala ramsinh
26/08/2024 8:41 pm

Sir Nmskr sir Amar kodinar diu Pati ma haju varsad jamto nathi khli aabh tarpe Matlab tapak rod bhina Thai Tevo ane vadal khub usai ma sehe je aabh tare Nisha leval na vadlo Banta nathe to sir amare kyarthi Sakata vadhu ?

Place/ગામ
Kaj kodinar
Narodiya Nilesh
Narodiya Nilesh
26/08/2024 8:24 pm

Jay shree krishna sir amare Ane aaspaas vistarma aa round ma khas varshad Haji nathi to have kevi varshad ni shakyata 6

Place/ગામ
Derdi kumbhaji
Kuldipsinh rajput
Kuldipsinh rajput
26/08/2024 8:23 pm

Jay mataji sir…aa season no sauthi bhayankar varsad pdi rhyo 6e 7-34pm thi sathe tofani Pavan Ane gajvij sathe…aaje aakho divas hadva zapta aavta rhya..gaikal ratre pan khub saro varsad pdyo hto amne Santosh se aa round na varsad thi jya jarur 6e tya hve varsad pde aevi kudrat ne prathana….

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Nilesh parmar
Nilesh parmar
26/08/2024 8:20 pm

Sar dhrol na Rani full data nati batavtu link moklo na

Place/ગામ
Dhrol
KISHANSINH P CHAVADA
KISHANSINH P CHAVADA
26/08/2024 8:00 pm

Namste Saheb aaje amare aakho Divas koro Gayo ..aaje rate & Kale kevi sakyata Chhe..saheb Danta-ambaji aaju baju na vistaro ma…

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST BANASKANTHA
Divyarajsinh
Divyarajsinh
26/08/2024 7:55 pm

Sir imd amd evening bulletin ma northern Saurashtra ma extremely heavy to exceptional heavy rainfall batave khe che morning sudhi ma to surendranagar morbi ma varsad ni matra rate ketle rhe ske nd ecmwf GFS system thodi north baju jte batave che imd system saurastra taraf batave che to kyk prakash pade aapo sir

Place/ગામ
Dhrangadhra
Dharmesh sojitra
Dharmesh sojitra
26/08/2024 7:52 pm

સર કોટડાસાંગાણી મા વરસાદ ના આકડાં હોય તો જણાવો અમારે મોબાઇલ જબલા મા પેક છે

Place/ગામ
Kotda sangani rajkot
nik raichada
nik raichada
26/08/2024 7:47 pm

Sir System vadhu majbut thai ne unofficial Cyclone bani gyi hoi evu lage che.

windy Ane Imd Na track ma moto tafavat che

Sir Hju Porbandar Kathe varsad chalu nathi thyo agad jata varo avse ne ?

Place/ગામ
Mumbai, Maharashtra
Kodiyatar hira
Kodiyatar hira
26/08/2024 7:45 pm

Sar amare have salu thayo

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
1 9 10 11 12 13 18