3rd July 2019 Update
Southwest monsoon has further advanced into some more parts of Gujarat, Rajasthan, Madhya Pradesh and Uttar Pradesh. Northern Limit of Monsoon (NLM) passes through Lat. 22°N/Long. 60°E, Lat. 22°N/Long. 65°E, Dwarka, Deesa, Udaipur, Kota, Gwalior, Shahjahanpur, Najibabad, Mandi and Lat. 33°N/Long. 79°E.
The Well Marked Low Pressure area over North Chhattisgarh and adjoining areas of Jharkhand & Odisha now lies over Northeast Madhya Pradesh & neighborhood and associated cyclonic circulation extends up to 7.6 km above mean sea level tilting Southwards with height.
In association with its likely westnorthwest ward movement, conditions are becoming favorable for further advance of Southwest Monsoon into remaining parts of North Arabian Sea, Gujarat, Madhya Pradesh, some more parts of Rajasthan, Himachal Pradesh, Jammu & Kashmir, remaining parts of Uttar Pradesh and Uttarakhand and some parts of Haryana, Chandigarh & Delhi during next 48 hours.
આજે ચોમાસુ ઉત્તર ગુજરાત માં ડીસા સુધી પહોંચી ગયું. નકશો જોવો.. વેલ માર્ક લો પ્રેસર હાલ નોર્થ ઇસ્ટ એમપી પર છે. ચોમાસુ હજુ 2 દિવસ માં અરબી સમુદ્ર, ગુજરાત ના બાકી ના ભાગો માં આગળ ચાલશે.
IMD Advance Of Southwest Monsoon Map
Current Weather Conditions on 1st July 2019
Well Marked Low Pressure Now Over Northwest Bay Of Bengal Near Coastal Odisha & West Bengal – Expected To Concentrate To A Depression by Tomorrow & Will Track Towards Madhya Pradesh.
વેલ માર્કંડ લો પ્રેસર નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી અને લાગુ ઓડિશા/પશ્ચિમ બંગાળ ના કિનારા પર છે – 24 કલાક માં હજુ મજબૂત બની ડિપ્રેસન માં પરિવર્તિત થશે અને એમપી બાજુ ગતિ કરશે.
As per IMD :
Southwest monsoon has further advanced into some more parts of north Arabian Sea, Gujarat & Madhya Pradesh. Northern Limit of Monsoon (NLM) passes through Lat. 22°N/Long. 60°E, Lat. 22°N/Long. 65°E, Dwarka, Ahmedabad, Bhopal, Jabalpur, Pendra, Sultanpur, Lakhimpur Kheri, Mukteshwar and Lat. 31°N/Long. 80°E.
The Low Pressure Area over northwest Bay of Bengal & adjoining areas of north Odisha, West Bengal and Bangladesh coasts now lies as a Well Marked Low Pressure area over Northwest Bay of Bengal & adjoining areas of West Bengal and Odisha coasts. Associated cyclonic circulation extends up to 7.6 km above mean sea level tilting Southwestwards with height. It is likely to concentrate into a Depression during next 24 hours.
In association with this, conditions are very likely to become favorable for further advance of Southwest Monsoon into remaining parts of North Arabian Sea, Gujarat, Madhya Pradesh, Chhattisgarh, some parts of Rajasthan & Himachal Pradesh, some more parts of Uttar Pradesh and remaining parts of Uttarakhand during next 72 hours.
Due to likely westward movement of Low Pressure System, widespread rainfall with Heavy to Very Heavy falls at a few places &
Extremely heavy falls at isolated places very likely over Odisha on 01st July, Chhattisgarh, Vidarbha on 01st & 02nd July, East Madhya Pradesh on 2nd & 3rd July and over Telengana on 01st July, 2019. Konkan & Goa, Madhya Maharashtra, Marathwada, Gujarat region, East Rajasthan and West Madhya Pradesh are very likely to witness enhanced rainfall activity from 3rd July on wards.
IMD Advance Of Southwest Monsoon Map
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
Saurashtra, Gujarat & Kutch: 1st July to 6th July 2019
The trough at mean sea level now runs from northwest Rajasthan to Center of the Well Marked Low Pressure Area over Northwest Bay of Bengal across North M.P. & Adjoining U.P., and Gangetic West Bengal and extends up to 0.9 km above mean sea level.
The Cyclonic Circulation over South Gujarat & neighborhood persists & now lies between 2.1 & 3.6 km above mean sea level.
An East-West Shear Zone runs roughly along Lat. 20°N between 4.5 & 5.8 km above mean sea level.
The Western Disturbance as a Cyclonic Circulation over North Pakistan & neighborhood persists and now seen at 3.1 km above mean sea level.
Forecast:
Due to cumulative effects of the UAC over South Gujarat, the East West Shear Zone & the UAC associated with the BOB System tracking towards M.P., more benefit to Gujarat Region compared to Saurashtra & Kutch Region.
South Gujarat & East Central Gujarat could receive Medium/Heavy Rainfall with Isolated very Heavy Rainfall on few days of the forecast period.
Saurashtra, Kutch & Rest of Gujarat could receive scattered Light/Medium Rainfall on a few days of the forecast period with Isolated Heavy Rainfall.
Note: Forecast based on majority models except German Model. The only Model which is very positive for both Gujarat & Saurashtra is the German Model.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 1 જુલાઈ થી 6 જુલાઈ 2019
હાલ ટ્રફ 0.9 કિમિ ના લેવલ માં નોર્થ વેસ્ટ રાજસ્થાન થી WMLP સેન્ટર સુધી લંબાય છે વાયા નોર્થ એમપી અને લાગુ યુપી અને પશ્ચિમ બંગાળ.
દક્ષિણ ગુજરાત અને લાગુ વિસ્તારો પર એક યુએસી છે 2.1કિમિ અને 3.6 કિમિ ના લેવલ માં.
એક ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન 20N Lat. પર છે, જે અરબીયન સમુદ્ર, દક્ષીણ ગુજરાત પર થી WMLP સુધી લંબાય છે. જે 4.5 અને 5.8 કિમિ લેવલ માં છે.
એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોર્થ પાકિસ્તાન અને લાગુ વિસ્તારો પર 3.1 કિમિ ના લેવલ પર યુએસી તરીકે છે.
હવામાન ખાતા મુજબ: બંગાળ ની ખાડી ની સિસ્ટમ તેમજ બીજા પરિબળો સુધારતા હોય દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આવતા 72 કલાક માં સમગ્ર નોર્થ અરબી સમુદ્ર, ગુજરાત, એમ પી, છતીશગઢ , રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ ના થોડા ભાગો, યુપી ના થોડા વધુ ભાગો અને ઉત્તરાખંડ ના બાકી ના ભાગી માં બેસી જશે.
આગાહી:
દક્ષિણ ગુજરાત ના યુએસી, ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન તેમજ બંગાળની ખાડી ની સિસ્ટમ આનુસંગિક યુએસી કે તેનો ભાગ ની સંયુક્ત અસર થી ગુજરાત રિજીયન માં સૌરાષ્ટ્ર કચ્છ રીજીયન કરતા વધુ ફાયદો થશે.
દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત માં મધ્યમ/ભારે અને ક્યાંક ક્યાંક અતિ ભારે વરસાદ ની શક્યતા છે, આગાહી સમય ના અમુક દિવસો.
સૌરાષ્ટ્ર, કચ્છ અને નોર્થ ગુજરાત: છુટા છવાયો હળવો/મધ્યમ વરસાદ તો ક્યાંક ક્યાંક મધ્યમ/ભારે વરસાદ ની શક્તા આગાહી ના અમુક દિવસો.
નોંધ: આગાહી જર્મન મોડલ સિવાય ના ઘણા મોડલ પર આધારિત છે. જર્મન મોડલ પ્રમાણે ચાલે તો સૌરાષ્ટ્ર નો બેડો પાર થઇ જાય.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Sir uac asar sharu pahelu japtu 7 divas na viram pachi ajab ta keshod
What is sheer zone? And what are the benefits of sheer zone?
Pashchim Gujarat no varo kyare avse
Sir 700 hpa ma kale bahodu circulation bane avu lage che windy chart ma motu circul thay che barabar che…
Sir ful pavan raheshe dhano taem ano matlab haju najik na divashoma varshad nathi ane darek modalo jota avu lage chhe ke 20 tarikh shuthi sharvatrik varshad nathi amare morbi ariyama vavni nathi thay atale haju 15 thi 20 varshad no thai to amara mate a Biju varsh mathu hase
M P VALI SYSTEM GUJRAT BAJU AV 6
ashok sir avi koi hmna hve system devlop thay che che agad varsad nu navo round chomasha ne agad vadhre ne gujrat ane west india ma abe evu
chomasu dhari door gai ke su?
Sir aa weak ma varsad na koi chans khara
Haje ta pani piva na pan nathi Riya varsad ty to haru
Kuch to gadbad he daya = ACP praduman
સર, પવનની ગતિ અંદાજે કેટલા દિવસ સુધી વધુ રહેશે ?
17 divas pa6i ajj savare amare ek saras majanu jaaptu ayvu
મારી ગ ઈ કાલની કમેટ ન આવી
ઈડર મા વરસાદ કેવો રહેશે..
વિન્ડી મા રેન બતાવવા છતા રેન આવે તો ? Gsf મા રેન એકયુલેશન મા ફૂલ બતાવે છે
savarma chhanta nakhta ghariya vadado chalu thya, je sari nisani nathi.
Yes aje zapta chalu thaya.
Good morning sar
Dwarka temaj Kalyanpur vistarroma
Around ma asarakhi sakay ke rah jovipadse piece javab deva vinnti jekhi Karine kheduto ne janva male
DAT.15.7.19 na700/hpama adopato
Batavese a suse
શુભ પ્રભાત સર, સર છેલ્લા ત્રણ દિવસથી સૂર્ય દેવના દર્શન બીલકુલ થયા નથી, આખો દિવસ વાદળછાયું વાતાવરણ અને છાંટા રુપી તો ક્યારેક ઝાપટાં રુપી વરસાદ પડતો રહે છે. ગય કાલ થી ઉતર પશ્રિમ નો વધું પવન ફુંકાય રહ્યો છે. તો સર આજે વ્હેલી સવારે 2:35 થી 3:45 મીનીટ સુધી ગાજવીજ અને પવન સાથે દાહોદ માં સારો વરસાદ પડ્યો. લગભગ 2 ઈંચ જેવો વરસાદ પડ્યો હતો અને હાલ 8:19 વાગ્યા સુધી સતત ધીમી ધારે અને છાંટા રુપી વરસાદ પડી રહ્યો છે. મારા ખેતરમાં 26 જૂને સફેદ મકાઈ અને પીળી મકાઈનું વાવેતર કરેલ, જે હાલ 3 ઈંચ જમીન થી ઉપર ઉગી નીકળ્યાં… Read more »
Good morning sar
Dev Bhumi Dwarka tema kaliyan pur
Na vistar ma Aa raund ma asha rkhi sakai plis javab apva vinanti
Sir dwarka ma kyare aawese varsad ?
નમસ્કાર સર, તા. ધ્રાંગધ્રા જી. સુરેન્દ્રનગર માં વરસાદ હજુ સુધી થયો નથી. ક્યારે થઈ શકે તેમ છે તે જણાવવા નમ્ર અપીલ……
અશોકભાઈ આ પેલી પાટખીલોરી ની જે વાત થઈ હતી તેના સમાચાર નો વિડિયો છે.
https://drive.google.com/file/d/1U1meLfPJutUvPk1qcRI3WnTO8s3w9LLH/view?usp=sharing
જોકે વિડિયો માં એ કલર વારા પવન નથી બતાવેલ પણ જે નુકસાન થયું છે તે બતાવેલ છે. એટલે કઈંક તો થયું છે એ પાકું છે પણ આવું કેમ થયું હસે એ ખબર હોય તો જણાવવા વિનંતી
આભાર
Bharuch ma 10:45 thi sarovar varsad thi rahyo che haju pan chalu che
Thanku sir
અશોકભાઈ સૌવરાષ્ટ્ર ના દરિયા કિનારા ના વિસ્તાર માં પોરબંદર થી દુવારકા પટી માં japta પડવાની સક્રિયતા છે
Sir Dhoraji ma kyare varsad avche
જ્યાં સુધી ફૂલ પવન રહેશે ત્યાં સુધી વરસાદ ની શકયતા ઓછી રહશે
Sar maru emil address aja se topan khotu batavese
Surat akho divas varsad
Namste sir,
Tamare vavani layak varsad thayo ke nahi?
Devbhumi dwarka na kalyanpur ma magfadi fail thava upar che. 2 divas ma light rain thai sake?
Sir have pavan ketla devas fekse
Namaskar sir bharuch jillana amod taluka na mangrol gamma 8:30 am thi 9:30 am suthi khub saro varsad padyo haju pur dhimidhare varsad chalu..
સર મધ્યપ્રદેશ વાળું થોડું ઘણું આવી જાય તોય સારું ઇન્ડિયા સેટેલાઇટ વેધર માં જોરદાર બતાવે છે અત્યારે તે કઈ બાજુ જાય છે
sir,samnaya rite asadha mahinama jyare dariyano vato hoy tyare dariya katahana vistar ma japata savrupe varsad salu thy jay se pan sel 2 varsthi avi koy ghatana banti nathi enu su karan hase
My questions no javab aapo sir windy ,gfs,ecwf aa badha model aaj khotu batave che mara location par 15 mm hal batvava chata koi j varsad nathi shu karan
Sir, આજે સિહોરના jambala, થી thorali sudhina gamdaoma 4.30 thi 6.00 dhodhmar varsad padyo,
Valbhipur thi ghanghli sudhina pan samachar chhe.
Sir, weather.us ma EU US. CA. AU. Aa badha model ma 11 date pachhi je varsad ni matra batave chhe paschhim saustra mate to ketla % aasha rakhi shakay…
Dete 8 julay DU DE US CA AU FR badha model ma alag alag varsad bateve se to MITRO plz janavo k aa sachu batave k khotu riple
Dholka (Ahmedabad) ma 6.45 thi 7.30 sudhi madhyam varsad …..bavla city tarf varsad nu jor Vadhu htu Teva news malya..haal chanta chalu Che ….Pawan pn Che ….nicha vadlo full speed ma west tarf thi aavi rhya Che …vijali pn chalu che
Sir pavan majboot rahese to
Varsaad ne shakyata khare
7:00 pm thi midiyam rain chalu chhe. Hju saras varsad gajvij sathe chalu.
મારા લોકેશન પર હાલ દરેક મોડલ વરસાદ બતાવે છે ,પણ એક ટીપુ વરસાદ નથી….
Gfs, ecwf , windy ma pan varsad gsf ma batave che to shu haal position khotu batave che aa badha ramkda ? Please reply..
sir, have saurastra vada na padeda bherava laiga che. kaik sara samachar aapo. paddhari
Sir g…in Ahmedabad at our Maninagar area it is heavy raining since half an hour…but I call my friend in another area he replied no rain there…why this imbalance… Wat was the reason? In between 5-10km of range areas…I experience this style many years..clouds. Division or wat??
Sir Ghana divasthi Gujarat par GFS mujab 700hpanu uac batavata hta parantu tema bhej nhoto.jyare hve 8tarikh sudhi uacma bhej pan batave chhe to mp valu low dur jay ke nabalu pade pachhi aapanu uac vadhare activ Bani shake ?
Sir sauratrama jyare 50./60thi 80 inch varasad hata tyare ( te varsho) ma kaya parbado hata.Bob .uac .setarzon.ya arebin sea.kali andaj ave te mate .
Sir koi chokkas ariama vadal Banta hoy temathi ek vadal motu Bani varasava Lage tyare bakina vadalmano bhej khenchayi jay Ane bakina vadal vikherai jay evu bne?
Sar aavta 5 6 divas ma biju koi low bane che kiyay ane sar chomasu aakha sorasht ma besi gyu che to chomasu besijay pachi varsad thata’ hoy che aagad jiya chomasu besi gyu tya 4 5 divas ma bavaj varsad padigyo kerla goa puna mumbai vapi valsad surat aapne sorasht ma chomasu besi gyu che chta varsad savtri nathi thio etc puchu chu