Short & Sweet: on 9th September 2019
The current round of Rainfall will continue for a day or two. Saurashtra & Kutch the Rainfall areas and quantum will decrease from 11th September 2019, while for most parts of Gujarat Region the Rainfall areas and quantum will decrease from 12th September 2019.
Normal update will be on 11th September 2019 evening 6.00 pm.
ટૂકુ અને ટચ: 9th September 2019
હાલ નો વરસાદ નો રાઉન્ડ હજુ એકાદ બે દિવસ વધુ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છ માં તારીખ 11 થી વરસાદ વિસ્તાર અને માત્રા ઘટી જશે, જોકે ગુજરાત રીજીયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત ) માં તારીખ 12 થી વિસ્તાર અને માત્રા ઘટવાનું અનુમાન છે.
નોર્મલ અપડેટ સાંજે 6 વાગ્યે તારીખ 11 સપ્ટેમ્બર 2019.
Updated Weather Conditions on 5th September 2019
Read Forecast In Akila Daily Dated 5th September 2019
Read Forecast In Sanj Samachar Daily Dated 5th September 2019
Saurashtra: Rainy weather in different areas on some days of the forecast period. Many areas expected to receive Light/Medium to Heavy Rainfall on some days of the forecast period. High rainfall centers expected to cross 125 mm total rainfall during the forecast period.
Kutch: Rainfall expected to be more than Forecast on 2nd September.
સૌરાષ્ટ્ર : આગાહી ના અમુક દિવસો વરસાદી માહોલ જુદા જુદા વિસ્તાર માં રહેશે, જેમાં હળવો-મધ્યમ-ભારે વરસાદ ની શક્યતા. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 125 મિમિ ને પાર કરી શકે.
કચ્છ : 2 સપ્ટેમ્બર ની આગાહી થી વરસાદ ની માત્રા વધુ રહેવાની શક્યતા.
Current Weather Conditions on 2nd September 2019
Some weather features from IMD :
Under the influence of the Cyclonic Circulation over Northwest & adjoining Westcentral Bay of Bengal and South Odisha-North Andhra Pradesh coasts, a Low Pressure area has formed over Northwest Bay of Bengal & neighborhood. Associated Cyclonic Circulation extends up to 7.6 km above mean sea level tilting Southwestwards with height. It is very likely become more marked during next 24 hours.
The Monsoon Trough at mean sea level now passes through Jaisalmer, Bundi, Guna, Umaria, Daltonganj, Bankura and thence Southeastwards to Center of Low Pressure area over Northwest Bay of Bengal & neighborhood and extends up to 0.9 km above mean sea level.
A Cyclonic Circulation at 1.5 km above mean sea level lies over East Madhya Pradesh and adjoining areas of Chhattisgarh & Southeast Uttar Pradesh.
An Off Shore Trough at mean sea level runs from Karnataka coast to Kerala coast.
Some varying observations about weather features:
There is a broad Cyclonic Circulation over Saurashtra/Kutch & adjoining Arabian Sea and extends up to 3.1 km above mean sea level.
A Trough at 3.1 km above mean sea level runs from Gujarat-Maharashtra border to the UAC Associated with the Low Pressure over South Odisha/North Andhra Coast.
See IMD 700 hPa Wind Chart 2nd September 2019 here
An East-West shear zone runs roughly along 18°N at 5.8 km above mean sea level.
Saurashtra, Gujarat & Kutch: Current conditions
There has been a very good round of Rainfall over Saurashtra, Kutch & Gujarat during the last 7 days ending Morning of 2nd September 2019. There is a surplus of 21% rain till 2nd September 2019 for Saurashtra & Kutch Region, while Gujarat Region has a surplus of 16% rain till 2nd September 2019. Kutch has received lot of rain and so now has a surplus of 43% rain from normal till 2nd September 2019.
Forecast: 2nd to 9th September 2019
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments).
Mixed weather during the forecast period with cloudy on more days. Windy during 3rd to 6th over Eastern parts of Saurashtra & adjoining Gujarat Region. A broad Cyclonic Circulation at 700 hPa from Gujarat State to UAC Associated with the Low Pressure over NW & WC BOB will form. Gujarat Region expected to receive more quantum of Rainfall compared to Saurashtra & Kutch during the forecast period.
East Central Gujarat: Rainy weather in different areas on most days of the forecast period. Many areas expected to receive Medium to Heavy Rainfall on different days with Extremely Heavy Rainfall at Isolated places on few days of the forecast period. High rainfall centers expected to cross 125 mm total rainfall during the forecast period.
South Gujarat: Rainy weather in different areas on most days of the forecast period. Many areas expected to receive Medium to Heavy Rainfall on different days with Extremely Heavy Rainfall at Isolated places on few days of the forecast period. High rainfall centers expected to cross 125 mm total rainfall during the forecast period.
North Gujarat: Rainy weather in different areas on most days of the forecast period. Many areas expected to receive Medium to Heavy Rainfall on different days with Extremely Heavy Rainfall at Isolated places on few days of the forecast period. High rainfall centers expected to cross 125 mm total rainfall during the forecast period.
Saurashtra: Rainy weather in different areas on some days of the forecast period. Many areas expected to receive Light/Medium to Heavy Rainfall on some days of the forecast period. High rainfall centers expected to reach 100 mm total rainfall during the forecast period.
Kutch: Rainy weather in different areas on some days of the forecast period. Many areas expected to receive Light to Medium Rainfall on some days with Heavy Rainfall at Isolated places on few days of the forecast period.
2 સપ્ટેમ્બર 2019 ની સ્થિતિ:
બંગાળ ની ખાડી માં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ની અસર હેઠળ નોર્થવેસ્ટ અને લાગુ વેસ્ટ સેન્ટ્રલ બંગાળ ની ખાડી માં એક લો પ્રેસર થયું છે. તેના આનુસંગિક યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા 24 કલાક માં વેલ માર્કંડ લો પ્રેસર થઇ શકે છે.
હવે ચોમાસુ ધરી સી લેવલ થી 0.9 કિમિ સુધી જેસલમેર, બુંદી, ઉમેરીયા , દાલોતગંજ, બંકુરા અને ત્યાંથી બંગાળ ની ખાડી વાળા લો પ્રેસર સેન્ટર સુધી લંબાય છે.
પૂર્વ એમપી અને આસપાસ ના વિસ્તાર માં 1.5 કિમિ ના લેવલ માં યુએસી છે.
ઓફ શોર ટ્રફ સી લેવલ માં કર્ણાટક ના કિનારા થી કેરળ ના કિનારા સુધી લંબાય છે.
અમુક જુદા તારણો:
3.1 કિમિ ના લેવલ માં એક બહોળું અપર એર સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર/કચ્છ અને લાગુ અરબી સમુદ્ર પર છે
3.1 કિમિ ના લેવલ માં બીજું બહોળું સર્ક્યુલેશન ગુજરાત/મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તાર થી લો પ્રેસર ના યુએસી સુધી ફેલાયેલ છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 2 સપ્ટેમ્બર સુધી માં જે નોર્મલ થવો જોઈએ તેનાથી 21 % વધુ વરસાદ થયેલ છે, જયારે ગુજરાત રીજીયન (દક્ષિણ, મધ્ય અને નોર્થ ગુજરાત ) 16% વધુ વરસાદ થયેલ છે. કચ્છ માં 2 સપ્ટેમ્બર સુધી માં નોર્મલ થી 43% વધુ વરસાદ થયેલ છે.
આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 2 સપ્ટેમ્બર થી 9 સપ્ટેમ્બર 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
આગાહી ના દિવસો માં વાદળ તડકો મિક્સ વાતાવરણ રહેશે તેમાં વધુ સમય વાદળ છાયું વાતાવરણ રહેશે. વરસાદ અમુક દિવસો પડશે જે અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારો માં પડશે. 3.1 કિમિ ના લેવલ માં એક બહોળુ સર્ક્યુલેશન ગુજરાત રાજ્ય થી લો પ્રેસર આનુસંગિક યુએસી સુધી છવાશે. ગુજરાત રીજીયન માં વરસાદ ની માત્રા સૌરાષ્ટ્ર કચ્છ થી વધારે રહેશે . તારીખ 3 થી 6 ના પૂર્વ સૌરાષ્ટ્ર અને લાગુ ગુજરાત રીજીયન ના ભાગો માં પવન વધુ રહેશે.
મધ્ય પૂર્વ ગુજરાત: જુદા જુદા વિસ્તાર માં વરસાદી માહોલ આગાહી સમય ના લગભગ દિવસો રહેશે. આગાહી સમય ના જુદા જુદા દિવસો માં ઘણા વિસ્તાર માં મધ્યમ-ભારે વરસાદ અને અમુક દિવસે કોઈ કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 125 મિમિ ને પાર કરી શકે.
દક્ષિણ ગુજરાત: જુદા જુદા વિસ્તાર માં વરસાદી માહોલ આગાહી સમય ના લગભગ દિવસો રહેશે।. આગાહી સમય ના જુદા જુદા દિવસો માં ઘણા વિસ્તાર માં મધ્યમ-ભારે વરસાદ અને અમુક દિવસે કોઈ કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 125 મિમિ ને પાર કરી શકે.
નોર્થ ગુજરાત: જુદા જુદા વિસ્તાર માં વરસાદી માહોલ આગાહી સમય ના લગભગ દિવસો રહેશે।. આગાહી સમય ના જુદા જુદા દિવસો માં ઘણા વિસ્તાર માં મધ્યમ-ભારે વરસાદ અને અમુક દિવસે કોઈ કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 125 મિમિ ને પાર કરી શકે.
સૌરાષ્ટ્ર : આગાહી ના અમુક દિવસો વરસાદી માહોલ જુદા જુદા વિસ્તાર માં રહેશે, જેમાં હળવો-મધ્યમ-ભારે વરસાદ ની શક્યતા. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 100 મિમિ સુધી પહોંચી શકે.
કચ્છ: આગાહી ના અમુક દિવસો વરસાદી માહોલ જુદા જુદા વિસ્તાર માં રહેશે, જેમાં હળવો-મધ્યમ વરસાદ ની શક્યતા તેમજ કોઈ કોઈ સેન્ટર માં ભારે વરસાદ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Read Forecast In Akila Daily Dated 2nd September 2019
Read Forecast In Sanj Samachar Daily Dated 2nd September 2019
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Sorry thando pawan avyo NW mathi pan kasuj na avyu
Junagadh ma ati bhare varsad chalu gajvij sathe last 30 minit thi
sir..tobra type na vadal normally kya level par hoy
In Vadodara only cloudy weather with no rain since 2 days. Gai kale rate vijli na chamkara thata hata mode sudhi evuj lagtu hatu ke hamnaj tuti padse dhodhmar varsad pan thando NW mathi pan kasuj na avyu.
Thanks sir
આટલા આટલા વરસાદ પછી પણ ઉકળાટ એવો થાય છે કે કા ICU કે Shopping Mall સારૂ.
Guru Brahma guru Vishnu guru Devo maheshwar guru sakshat Param Brahma tasmev Shree guruve namah.
Sir dharti putra hovathi je knowledge school collage mathi nathi Madyu e tamari pase thi male se tamari commento vachi vachi ne
Sir keshod ma gajvij sathe ati bhare varsad chhe…
જય શ્રીકૃષ્ણ. તારીખ 5 સપ્ટેમ્બર એટલે * TEACHER’S DAY.
આપણા હવામાન ના દ્રોણાચાર્ય એવા શ્રી અશોકભાઈ પટેલ ને આજના શિક્ષક દિવસ નિમિતે મારા તથા મારા પરિવાર તરફથી કોટીકોટી વંદન, અને ઈશ્વર ને હૃદયપૂર્વક ની પ્રાથના છે કે આપણા ગુરૂદેવ ની તંદુરસ્તી હર હંમેશ ને માટે બરકરાર રાખે અને લાંબુ આયુષ્ય આપે….. જય શ્રી ઉમીયાજી …..
અમારે ગઈ કાલે કુલ 3 ઇંચ વરસાદ થયેલ છે ને અમારો ઉમિયાસાગર ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. ને અત્યારે 1 દરવાજો 0:25 ફૂટ ખુલો રાખવો પડ્યો છે…..
શિક્ષક દિવસ નિમિત્તે વેધરશિક્ષક ગુરુને
એક ખેડુત ના વંદન
જય કિશાન જય જવાન
જય ભારત
જય માતાજી
Sir as per IMD red alert for saurashtra and Kutch for 2 days
However low pressure area is still at odiash coastal area
Sir varo aavi gayo saro varsad salu savar thi pela khabar hot to email sudhari nakhat…thank God
ECMWF pan have GFS ni line MA avi gayu have
Sir what is mtc?
Hi Ashok Sir,
Teacher’s Day nimmitte tmne pranam.
Gai kale amdavad ma bapor pchi gherayelu vatavaran htu pn kai khas thay am notu lagtu pn sanje 7:30 vage saro change aavyo ane vijchmkarao thva lagyata ane thodi var ma tuti pdyo gajvij sathe…khub mja aavi pn salu 1ksathe 7 8 inch ne bdle dodh 2 inch a ubho rai gayo 🙁
શિક્ષકદિન નિમિતે એક શિક્ષક તરફથી વેધરગુરુ ના ચરણોમાં વંદન. બીજું સર ઉપલેટા થી નવીબંદર સુધી ભાદર હજુ ખાલી છે. આશા રાખીએ કે આ રાઉન્ડમાં ભરાય જય.
સર તમાચણ ગામમાં જોરદાર વરસાદ
પવન સાથે
શિક્ષક દિવસ નિમિત્તે વેધર ગુરુને કોટી કોટી વંદન
શર કોટી કોટી વંદન
Aaje moti khavdi, Jamnagar ma NW pawan chhe ane uper na vadlo NE thi SW baju jay chhe. Kale pan ej shthiti hati parantu kale NE baju mota cloud nahota. Aje east ane NE ma thunder cloud chhe etle thoda time ma te aa baju aave tevi sakyata chhe.
@01:53 PM.
Happy teacher’s day sir..
U r Mr. Perfectionist…
અંબાજી મા એકદમ અંધારુ થઈ પવન સાથે ધોધમાર વરસાદ શરૂ…1-40 મિનિટથી અતિભારે વરસાદ શરૂ…
Very heavy rain in keshod
Hello sir,
Hal ma mundra ma saro varsad chalu ane gandhidham Adipur kutch ma jordar megh garjana sambhday che vadal dekhay chhe. At 1.45pm.
Sir keshod ma katlo Varsad Tase a sistem ma ?
કેશોદ પૂર્વ વિસ્તાર ના ગામડાઓ મા અતિ ભયંકર વીજળી સાથે ભારે વરસાદ ચાલુ છે 12 વાગ્યા થી સતત એક કલાક થયા હજુ ચાલુ જે છે હાલ
Hello Ashok sir,
Happy Teacher’s day…..
Paddhri dist rajkot 1.p.m jordar varsad chalu
વેધર ગુરુ અશોક સર. ને કોટી કોટી વંદન
Sir amare keshod aaju bajuma savar no avirat dhimidhare gaj-vij vagar santithi continue 1:30pm thaya ne haji chaluj che
Respected Sh Ashokbhai,
Sir, Kindly accept our sincere gratitude on occasion of Teacher`s day, we have learnt alot from you and still this process is ongoing. With the help of this website and guidance provided by you on day to day basis, we share informations received from here to our friends and through social media to our other friends and in that way trying make people more aware about our weather systems and criticality of water resources mainly for Saurastra region.
Regards
ઈસ્ટ વેસ્ટ શીયર ઝોન ૨૧•Nમીડ ટ્રોપોસ્ફેરીક લેવલે છે,ઓફ સૌર ટ્રફ સાઉથ ગુજરાત સુધી છે,તો આની અસર MTC ને મલતી આવતી થય શકે સર? થોડુંક સમજાવો સર.
શિક્ષક દિવસ નિમિત્તે વેધર ગુરુને કોટી કોટી વંદન
Sir weather atlas koy pan gaam ke taluka nu lokesan nathi khulatu mobilma
નમસ્કાર સર,
શિક્ષક દિવસ નિમિત્તે વેધર ગુરુને કોટી કોટી વંદન.
આજે સવારે જે ગાડી નો અંદાજ લખ્યો હતો તે 850 hpa જોયા વિના લખ્યો હતો. આ સમયે તે જોયુ તો એવો અંદાજ આવે છે કે નિચે ના વિસ્તારો નુ એક કાલ્પનિક વર્તુળ ના વિસ્તારોમાં આજે સવારથી આવતી કાલ સુધી મા સારો વરસાદ આવી શકે છે.
ભાવનગર મહુવા ઉના વેરાવળ જુનાગઢ જેતપુર જશદણ ગઢડા વગેરે. જોઈએ શુ થાય છે.
Green Land chokdi 12:15 thi jordar varsad pade che 1 vage pan chalu che still continue
તમે જે વરસાદ ની આગાહી કરો છો cola, nova,તે ક્યારેક તમારી આગાહી આપો ત્યારે વરસાદ ન બતાવતા હોય ત્યાર બાદ આગાહી આપ્યા બાદ 1,2 દિવસ પછી લાઈન ઉપર આવે છે તે તમારું અનુકરણ કરતા હોય તેવું લાગે છે સચોટ ભરોસો ક્યાં મોડેલ પર?
Mundra ma gaj vij sathe varsad chalu
Light to moderate rain started at TAGORE road rajkot
ચર તમારા ચરણો મા કોટી કોટી વંદન
sir amare kal sanj na6 thi savar na 9 sudhima 4 inch jetlo varsad padyo
Cola is full garama garam
Gujruji pranaam kaale raate vadodara upar akhi raat vij chamkara thya pan varsaad nto
Sir amara gam menaj ma savar no madhayam atyare bhare varsad pade se chomasa no pahelo bhare varsad se lage se aa vakhate pur aavi jase.
Weather guru Ashok sir ne pranam 3 round 4 days sir haji amare varsad nathi aa roundma varo avi jase Kamathiya ta gondal
શિક્ષક દિનની શુભેચ્છાઓ ,,,,માળીયા હાટીના મા ખૂબ સરસ વરસાદ
આજના શિક્ષક દિન નિમિત્તે આપણા વેધર ગુરુ અશોક સર ને કોટી કોટી પ્રણામ,,,,આજ સવાર થી તડકો છે અમારે વડીયા માં,,અશોક સર હમેંશા કહેતા હોય છે માલ ની હેરાફેરી થતી હોય,,,અને સખત બફારો છે,,બપોર પછી દે ધનાધન થશે એવું લાગે છે,,
Sir & badha mitro ne teacher day ni shubhkamana
Special thanks to U Sir…..on Teacher’s Day…..As I belong to Medical field and Whatever I know about Weather and have interest in Weather …..because of You Sir…..so again Thank u so much Sir…..