IMD BULLETIN NO. : 1 (ARB/03/2019)
TIME OF ISSUE: 2130 HOURS IST
DATED: 29.09.2019
Well Marked Low Pressure Area concentrated into a Depression over Kutch and neighborhood
વેલ માર્કંડ લો પ્રેસર મજબૂત થઇ ડિપ્રેસમ માં ફેરવાયું – કંડલા નજીક હતું સાંજે 05.30 વાગ્યે તારીખ 29 સપ્ટેમ્બર 2019
indian (1)
Current Weather Conditions on 28th September 2019
Some weather features :
A Cyclonic Circulation over Saurashtra & Kutch and adjoining areas of Northeast Arabian Sea is active for last two days. Under the influence of this UAC, a Low Pressure area has formed over Northeast Arabian Sea & adjoining coastal areas of Saurashtra & Kutch. Associated Cyclonic Circulation extends up to 5.8 km above mean sea level. There is a possibility of It becoming more marked over Gujarat during next 48 hours.
There is a Cyclonic Circulation over South Uttar Pradesh & adjoining North Madhya Pradesh and extends up to 4.5 km above mean sea level.
A trough runs from the above Cyclonic Circulation to Northeast Bay of Bengal across Jharkhand and Gangetic West Bengal and extends up to 3.1 km above mean sea level.
Saurashtra, Gujarat & Kutch:
Forecast: 25th September to 1st October 2019 – Updated on 28th September
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments).
Cloudy and Sunshine mixed weather during rest of the forecast period. The Low Pressure is expected to track over Saurashytra/Kutch & then over Gujarat. Thunder activity can be expected due the System. Winds reaching 25/35 km per hour at some times. Wind directions and wind speed will be erratic many times during the rest of forecast period depending upon the location of System with respect to different locations of whole Gujarat.
Saurashtra, Kutch, North Gujarat, Central Gujarat & South Gujarat:
Rain expected on most days of forecast period over different areas on different days. The Cumulative total rainfall from 25th September to 1st October expected over most areas would be 25 mm to 100 mm. Very high Rainfall areas could cross 150 mm during the original Forecast period 25th September to 1st October.
Advance Indication 2nd to 8th October 2019: Rain activity will stop. Once in a while Scattered showers.
28 સપ્ટેમ્બર 2019 ની સ્થિતિ:
પરિબળો:
બે દિવસ થયા એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર કચ્છ ના ભાગો અને લાગુ અરબી સમુદ્ર પર છવાયેલ છે. એની અસર થી આજે લો પ્રેસર થયું છે, જે પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ અને લાગુ અરબી સમુદ્ર પર છે. આનુસંગિક યુએસી 5.8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે. આ લો પ્રેસર ગુજરાત ઉપર મજબૂત થવાની શક્યતા છે.
એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ યુપી એન્ડ લાગુ નોર્થ એમપી પર 4.5 કિમિ ની ઉંચાઈએ છે. આ યુએસી માંથી એક ટ્રફ 3.1 કિમિ ની ઉંચાઈ નો નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી સુધી લંબાય છે વાયા ઝારખંડ અને પશ્ચિમ બંગાળ.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:
આગાહી: તારીખ 25 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર 2019 – 28 સપ્ટેમ્બર 2019 નું અપડેટ
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
વાદળ અને તડકો બંને મિક્સ વાતાવરણ રહેશે આગાહી સમય માં. લો પ્રેસર સૌરાષ્ટ્ર/કચ્છ અને પછી ગુજરાત બાજુ સરકશે. સિસ્ટમ ને હિસાબે ગાજ વીજ થઇ શકે. પવન ક્યારેક 25 થી 35 સુધી ફૂંકાય શકે. પવન ની સ્પીડ તેમજ દિશા બંને ઘણી વાર ફરશે જે અલગ અલગ જગ્યા ના લોકેશન અને સિસ્ટમ ના લોકેશન ની શાક્ષેપ માં રહેશે.
સૌરાષ્ટ્ર, કચ્છ, નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત :
આગાહી સમય દરમિયાન અલગ અલગ વિસ્તાર માં અલગ અલગ દિવસે વરસાદ ની શંભાવના છે. મૂળ 25 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર ના આગાહી સમય માં આગાહી નો કુલ વરસાદ 25 મિમિ થી 100 મિમિ સુધી ની શક્યતા છે. લો પ્રેસર ને હિસાબે વધુ વરસાદ વાળા વિસ્તારો માં કુલ વરસાદ 150 મિમિ ને પાર કરી શકે.
આગોતરું એંધાણ 2 ઓક્ટોબર થી 8 ઓક્ટોબર 2019 : વરસાદી વિરામ જેવો માહોલ જોવા મળશે. ક્યારેક છુટા છવાયા ઝાપટા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Read Forecast In Akila Daily Dated 28th September 2019
Read Forecast In Sanj Samachar Daily Dated 28th September 2019
Read Forecast In Sanj Samachar E-Edition Dated 28th September 2019
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
sir amare aje thunderstorm ni koi shakyata khari?shihor bhavnagar.
sir zakar jova mate dyupont 20thi 25 ne humidity 90% upar hoy to zakar aave ne? surface ma j jova nu hoy ke ?
Sar chomasu pachim rajesthanmathi chomasu viday lay lidhi
Sir aaje Visakhapatnam Vizag ma match Che India Vs south Africa to next 5 days ma varsad no sakyata Che?
Koy pan vyakti ekvar GW jove etle e kaymi sadsya bani jy avta varse 1 lakh + hase
Lagi rahyu Che ke sir ni have ni update ma evu avse ke chomasu whole Rajasthan, UP, Gujarat, Saurashtra & Kutch mathi ek sathe vidaay lidhu.
સર હવે એકય રાઉન્ડ આવશે કે નહીં આવે
Sir haji bepore pachi gajvij sathe varsad thai sake…?
Sir hamna apani uparthi j system gai te dariya ma gai hot to cyclone that?
Sir have ketla divas varshadi vatavarn che banaskata ma ratre khub gaj vij hatu
Hello sir
Jam Raval DWARKA. sir ravivare j varsad padyo tema ek adbhut ghatna ghati hati. Raval na pasodi vistarma 100 foot na area ma vantodya jevu. ( tornedo) kaik hatu. Sir 100 foot na areama makan na patra and vrukso padi nakhya. Sir vrukso thadmood mathi nikadine 50 foot door fangodaya. Ameriaca ma to Aava tornedo aave but how can possible here in raval??? Jem vantodiyo aagad vadhto gayo tem tena rastama aavti badhi vastu ne hati noti kari nakhi. To please sir aa babat par thodo prakas padva vinanti
Jay mataji sir… 1 -10pm dhi sabeladhar varsad chalu… Aaje kyathi aavyo varsad ae j navai lagi 6e sir… Hju pan dhodhmar chalu.. Village- bokarvada, dist-mehsana
https://amp.scroll.in/video/939104/watch-this-tornado-like-cloud-formation-over-sabarkantha-district-in-gujarat
Jay mataji sir….12-30 am thi ati khub j bhayanak kadaka bhadaka 6e varsad madhyam gti ae chalu 6e… village-bokarvada dist-mehsana
સર આજે બપોર પછી ડેડાણ થી રાજુલા સુધી માં ૭. ૮. ઈસ વરસાદ પડી ગયો રાયડી ડેમ ના ૭ દરવાજા ખોલવામાં આવ્યા ધાતરવડી ના ૮ દરવાજા ખોલવામાં આવ્યા
સર આજે આખો દીવસ વાતાવરણ ચોખુ રહ્યું. તડકો મધ્યમ હતો.સર Gw ના કુલ કેટલા વિદ્યાથી છે. અને આ વરસે નવા કેટલા ભાણવા બેઠા
બનાસકાંઠા ના વડગામ, દાંતા વિસ્તારમાં 10,30 ગાજવીજ સાથે વરસાદ ચાલુ થયો…
મીત્રો, ગુજરાત વેધર એપ ની જેમ વાઈન્ડી મા પણ પ્રોફાઈલ પીક્ચર સેટ કરો તેમાં પણ કમેન્ટ કરી શકો છો.ટ્રાય ઈટ.
અશોક ભાઈ imd ભલે વીદાય કય દેય પણ વરસાદ તો તોય આવી સકે વીદાય આપી દેય પસી માવઠું કહે
હવે માંરો વાલો વેલો વેલો વીદાય લય લેય નેં આવતા વર્ષ વેલો વેલો આવી જાય
હાથીયો વહો છે નેં ગાંજો સે એટલે ગવઢીયા એમ કેય કે હાથીયા એ કોલ આપી દીધો આવતું વર્ષ. સારૂં થાહે
sir..tame FB ma ek post ma generic pesticide/fungiside ni vat kri chhe …medicen ni jem ..!!
to aa generic(samany ??) dvao etle .. organic ma ke srkari ma ave ke ky rite ??
Sir,faqt chomasa ma k varsad mate j update aapvi avu jaruri nthi,thandi/garmi ni update pan aapta rehjo etle ame aakhu year tmara touch ma rahiye..
Sir,tame varsad mateni sachot mahiti aapo chho,badha friends ne weather vishe ni information/reply aapine sikhvado chho & khedut mitro ne j rite help kro chho a mate dil thi aabhar..u r great sir..
વાહ સર વાહ. આજે સંજય ભાઈ રાજપૂત ના ઈ મેઈલ માટે આખો દિવસ સારી મહેનત કરી.
Sirji
1157 mm rain in sarkhej area of ahmedabad i.e. 45 inches
Ahmedabad in averge is 842mm i.e. 33inches
Really happy to see a perfect monsoom season in amdavad after long time
Willl miss mauje mauj of Kaushal bhai
I hope ravindra sir ni mind ne hve shanti pohchi
When rained croosed 100% mark!!
Thank u sir for all ur updates throughout season
Learning lot from u!!!
Thank you
Sir atlu sikhava badal tamaro dhanyavad khub shars mhiti apocho biju koyi hoy to atlu shamjavi nashake padtu muke tamari mhenat thi bhadu shekhava male che
Sir anti cyclone kyare banse have ?
Anti cyclones ma varsad aavi sake ?
Chek
sir… tame to shayar niykla… ..
Sir profile picture kevirite mukay
Jay mataji sir… Aaje aakho divas na ugad bad hve sanje amara gam thi utar-purv direction ma dhimi dhimi vijdi thava mandi 6e…village-bokarvad, dist-mehsana
પાલીતાણા ના ગ્રામ્ય વિસ્તાર માં મીની વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડ્યો.
A tornado like cloud formation noted yesterday in talod area of sabarkantha yesterday , video is viral on twitter, caused damage to the crops on farmland. Strange for such phenomenon to occur in gujarat.
Rajula.mahuva. bhavnagar area ma atyare saro a vyo varsad padto hase setelight image jota a yu lage se sir sachu ne sir reply pls
Sir reply thi gayo che
Sek
નમસ્કાર સર
આજે ફેસબુક પેજ મા મસ્ત ગીત બનાયવુ તમે
Mary Email Address
Ajj Chhe=
sanjayrajput22386@gmail.com
chhe
સર, હમણાં જે વોટર spraout થયો, દરિયા નું પાણી ડાઇરેક્ટર ખેંચાઈ તો તે વરસાદ રૂપે ખારું પાણી વરસે કે મીઠું પાણી? જો મીઠું પાણી વરસે તો ઉપર આકાશમાં કઈ પ્રક્રિયા થાય? જવાબ ની અપેક્ષા સહ tnx
Sir s.kundlana goradka.luvara gadhakda,10 to 12 gamdama 2:30 pm to 4:30 pm 2 kalakma sarvtrik 6″ to 7″ badhuj jal bambakar .
Rajula ma 1pm thi dhodhmar varsad gaj vij sathi 8 es thi vadhae
sir wd (paschimi vixobh ) pakistan lagu rajeshtan uaor ave che ena thi sir kutchh ma eni kai asar thse agad na divshho ma pls. replay
Sir aaj no varsad local sistam ne lidhe
Thayo k puchadiya vadal na lidhe
Sar. વરસાદ સાર્વત્રીક રીતે વિદાય કયારે લેતો હોય છે
Hello sir.
Gadhada (swamina) dist.botad
Halve bhare Japta chalu che…
Palitana ma dhimidhare varsad
Sir, Rajula ma bhyankar gajvij sathe bhare varsad 4pm thi 4:25 Hji salu j Se. ..
Hal hu Rajula MA su.. .
Sir rajula ma 1pm thi atibhare varsad ane haju vij pan bov j haju charu j she
Sir
Mota dadva ma 3:40 thi 4:05 sudhi ma
Dhodhmar varsad Andaje 20mm
At… Kharchiya Jam, taluko jasdan….
Dhodhmar varsad last 20 minutes….. Now continue
Sir full pavan sathe dhodhmar varsad Kamathiya ta gondal
Sir,s kundla talukana goradka,luvara,vijpdi,badhda,aa badhaj gamdaoma ati bhainkar varsad 2.30 pm to continue 4.15 pm Ane haju pan salu Che,andaje 5″upar sir avu ketla divas rahese ans apva vinanti.