8th September 2022
One More Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 8th To 15th September 2022 – Update Dated 8th September 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વધુ એક વરસાદ ના રાઉન્ડ ની શક્યતા 8 થી 15 સપ્ટેમ્બર 2022 – અપડેટ 8 સપ્ટેમ્બર 2022
Current Weather Conditions:
The trough from the Low Pressure System over West Central Bay of Bengal expected extend towards Arabian Sea across 15N Latitude (Goa/Konkan). This Circulation is expected to track Northwards to Mumbai Latitude as the System moves inland. Broad circulation at 3.1 and 5.8 Km level will prevail from BOB System to Arabian Sea across Maharashtra.
પરિબળો:
ચોમાસુ ધરી જેસલમેર, ઉદેપુર ઇન્દોર અકોલા, અને માછલીપટ્ટમ થી બંગાળ ની ખાદી ના લો તરફ જાય છે.
મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી ની લો પ્રેસર સિસ્ટમ માંથી એક ટ્રફ અરેબિયા સમુદ્ર તરફ કોંકણ માંથી ક્રોસ કરે છે. આ લો પ્રેસર આવતા એક બે દિવસ માં વેલ માર્કંડ થશે. સિસ્ટમ દક્ષિણ ઓડિશા અને નોર્થ આંધ્ર કિનારા તરફ જાય છે અને જમીન પર આવશે. સિસ્ટમ આનુસંગિક એક બહોળું સર્ક્યુલેશન વિવિદ્ધ લેવલ માં 3.1 કિમિ અને 5.8 કિમિ માં બનશે જે મહારાષ્ટ્ર કિનારા નજીક ના અરબી સમુદ્ર થી બંગાળ ની ખાડી વળી સિસ્ટમ સુધી હશે.
IMD Night Bulletin 08-09-2022 some pages:
Forecast For Saurashtra, Gujarat & Kutch 8th to 15th September 2022
Saurashtra area expected to get light/medium rainfall with isolated heavy/very heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 125 mm rainfall during the forecast period.
Kutch expected to get light/medium with isolated heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 50 mm.
North Gujarat area expected to get light/medium with isolated heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 75 mm with isolated places exceeding 100 mm rainfall during the forecast period.
East Central Gujarat area expected to get light/medium with isolated heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 125 mm rainfall during the forecast period.
South Gujarat area expected to get light/medium/heavy with isolated very heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 100 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
Isolated places of whole Gujarat State where there is heavy to very heavy rainfall could exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 8 થી 15 સપ્ટેમ્બર 2022
સૌરાષ્ટ્ર વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm. જેમાં અમુક વિસ્તાર માં 125 mm. થી વધુ ની શક્યતા.
કચ્છ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 25 mm થી 50 mm.
નોર્થ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 25 mm થી 75 mm. જેમાં અમુક સીમિત વિસ્તાર માં 100 mm થી વધુ ની શક્યતા.
મધ્ય ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm. જેમાં અમુક સીમિત વિસ્તાર માં 125 mm થી વધુ ની શક્યતા.
દક્ષિણ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm. જેમાં અમુક સીમિત વિસ્તાર માં 150 mm થી વધુ ની શક્યતા.
આગાહી સમય માં સમગ્ર રાજ્ય ના એકલ દોકલ વિસ્તાર માં જ્યાં વધુ ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતા છે તે વિસ્તારો માં 200 mm થી વધુ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
saheb thodu agotru aendhan aapo to khyal aave magfali upadvi se
Sauthi Saro varsad chalu se aa varas na amari baju…..
Jay dwarkadhis
6:00 am thi 7:30 am sudhi no 43 mm, bhare gajvij sathe, pachhi thi madhyam gati thi avirat chalu j chhe
Gir Gadhada vistarma aaje Ashadhi Mahol, Dhimidhare Varsad chalu.
7 vagya thi continue dhodhmar varsad chalu
સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા સવારે ચાર થી આઠ વાગ્યા મા બે ઇચ થી વધારે વરસાદ છે આજે બપોર પછી વાતાવરણ ચોખ્ખું થાશે એવુ અનુમાન છે……
Sir Sauthi Ochho Keshod ma rahyo sarkari ankada mujab 3 inch jevo parantu vastvik 2 inch karan ke Purv ane daxin taraf na gamda ma vadhu hato etale…nadi nala ma pani aavya j nahi amara mate aa bogus round rahyo…jsk
lilapur ma dhodgmar varsad
આખી રાત વરસાદ આવ્યો હજી ચાલુ છે ચેરાપૂજી જેવું થઈ ગયુ 6 દિવસથી રોજ આવે છે
Vaheli savare 5.30 aas pass saru japtu padi gayu.
આજે સવારે ૫ થી ૬:૩૦ સુધી માં ૫ ઈંચ જેટલો ભારે વરસાદ
સર અમારે વહેલી સવારથી ધીમો ચાલુ સતત ચાલુ જય શ્રી કૃષ્ણ
Aje savare 6 thi 7 khub saro varsad gajvij sathe and aa round ma ecmwf pramane 80% varsad ane system treck mate perfect rahyu mara anuman mujab barobar ne sir
Namste saheb mari peli comet che amare aje svarna 5 am thi saro varsad aviyo 1ich thi vadhare che haji dhimi gatiye chaluche
અશોકભાઈ જય શ્રી ક્રિષ્ના
એન્ટી સાઈકલો કેટલા hpa મજબૂત જોઈ સકાઈ
Sir Aaj thi thodi Rahat madase ke em nam ?
તા જી અમરેલી
ગામ મોટા માચિયાળા
કાલ દી આથમ્યા થી આજ સવાર સુધી માં 4 ઈંચ વરસાદ થયો
2 kalak thi Satat bhare varsad chalu chhe 2″ plus.
7 30 vaga thi atibhare varsad chalu che pavan sathe
Aje savar ma 5 thi 6 vagya sushi dhodhmar varsad haji dhimi dhare chalu j che
Aaje modi rat thi savar sudhi paschinm saurashtra ma khub varsad padiyo
Nadi ane hokada pur jai chhe. Dhariya karata saro varsad bhagma avi gayo.
Sir kueduto ne disha suchhan mate thodo prakash pado.khub jaruri 6
Upleta heavy rain morning 15/092022
Ratre gajvij jode hadvo varsad…
@sarkheh Ahmedabad
Atyare 0430 vagya thi 0500 vagya sudhi saro varsad padyo
Aje varo avi gayo varsad ma , atla divas to reda avata pan aje savar na 4.25 thi 5.50 sudhi saro varsad padi gayo.
Aakhi ratri tapak tapak pachhi 6:00 am thi saro varsad chalu thayo chhe.
15 minutes thi dhodhmar varsad chalu chhe. Ekdum shant vatavaran chhe.
Jay mataji sir….aakha divas na ugad bad aaje atare satat 5 ma divase vijdina kadaka bhadaka sathe varsad chalu thyo 6e….
South west monsoon withdrawal in west rajasthan in 18th september
Botad ma 6,55 thi 7.45 sudhi ma 3 inch andaje
આજ તો રીતસર નું મેઘતાંડવઃ
સાંજે 8 થી 10 સુધી ગઝબ ગાજવીજ વરસાદ દોઢ ઇંચ
Morbi ma satat chotha divse kadaka bhadaka sathe varsad chalu che ⛈️️️⛈️
Ek saru redu varasyu Ahmedabad @sarkhej
અમે ત્યાર ભજીયા ખાવાવાળા છીયે આગળનુ હવામાન જણાવજો મિત્રો
અમરે રોજે રાત્રે વરસાદ આવે છે 5 દિવસ થયા ચેરાપુંજી જેવું થઈ ગયું
સર તમારી આગાહી નો કાલે છેલો દિવસ છે ૧૬ તારીખે થી વરાપ જોવા મળશે?
Sir aajno 4inch jevo varsad
ચિત્તલ તથા આજુ બાજુના ગામમાં અનરાધાર વરસાદ છે
Ashok sir 15 tarikhe kavo vatavarn rase gujrat mate
Sir 24 hours thi bilkul varsad nathi…aaje em hatu k 14 ,15 amara mate bau varsad thse pan bilkul bandh thai gayo
Date 8thi roje varsad aave che..
Jay matajiii … Good evening … Sir aa round ma amne dhoy nakhya atlo aavyo 12 तारिखनी rate 8 pm. to 9 pm dhodhmar nd aaje svare khetro ma Pani kadhi didha .. nd aaje 4 vage pur kardhyu jordar. Hve bss che nthii joto
Sir amare aaje bapor pachi vatavaran thodu chokhu thayu
સર 11 તારિખ થી સતત અવિરત ચાલુ મારા અંદાજ મુજબ 15 ઇંચ ઉપર ખરો નદીયું ગાંડી તુર ચાર દિવસ થી આજ અતિરેક થય ગયો ધન્યવાદ્ સર (મેહુલા વરશા ભલા)
Sir
Kal no 25mm & aaj no 35mm varsad.
અશોકભાઈ કેશોદ માં વરસાદ નૂ નબડૂ રહીં ગયૂ. આવખતે તો હવે આશા રાખીએ કે નહીં. જવાબ આપવા વિનંતી
7:00 am thi 11:30 am 23 mm, tyara pachhi viram, atyare pachhi tayari thay chhe. Amara gam thi North – East ma khubaj gajvij thay chhe.
Sar have varshd and vistar ghatsene