5th July 2023
ગુજરાત રાજ્ય ના 44 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 15 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 44 Talukas of State received rainfall. 15 Talukas received 10 mm or more rainfall.
Good Rounds Of Rainfall Expected Again Over Saurashtra, Kutch & Gujarat 6th – 12th July 2023 – Update Dated 5th July 2023
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ફરી 6 થી 12 જુલાઈ 2023 સુધી સારા વરસાદ ના રાઉન્ડ ની શક્યતા – અપડેટ 5 જુલાઈ 2023
Some Weather Features: based on IMD Mid-Day Bulletin The Monsoon trough at mean sea level now passes through Bikaner, Churu, Guna, Sidhi,
Ambikapur, Balasore and thence southeastwards to Central Bay of Bengal.
The East-West shear zone roughly along Lat. 15°N between 4.5 & 7.6 km above mean sea level
persists.
The off-shore trough at mean sea level now runs from South Gujarat coast to North Kerala
coast.
The cyclonic circulation over Westcentral Bay of Bengal adjoining North Andhra Pradesh
coast now lies over North & adjoining Central Bay of Bengal between 1.5 & 7.6 km above mean
sea level tilting southwestwards with height.
The cyclonic circulation over central parts of Uttar Pradesh persists and now seen at 3.1 km
above mean sea level.
A cyclonic circulation lies over north Pakistan & adjoining Punjab extending up to 1.5 km
above mean sea level.
Some other weather features that would develop during the forecast period:
The Western end of Axis of Monsoon is expected to come South of its normal position for few days. Also UAC over Maharashtra and an UAC over Arabian Sea at 700 hPa level will create a broad circulation as they move Northwards. There will be a trough extending from future UAC over Gujarat State to Central Arabian Sea.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch 6th-12th July 2023.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 200% excess rain till 4th July 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 546% from normal, while Gujarat Region has a excess rainfall of 37% than normal till 4th July 2023.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 4 જુલાઈ 2023 સુધી માં 200% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 546% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 37% વધુ વરસાદ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 6th to 12th July 2023
Good round of Rainfall expected to continue over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.
Saurashtra, Kutch & Gujarat :
30% Areas expected to get rainfall on some days with cumulative total of up to 40 mm.
40% Area expected to get cumulative total between 40 to 80 mm rainfall on many days.
30% Area expected to get cumulative total between 80 to 120 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 6 થી 12 જુલાઈ 2023
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના:
30% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 40 mm
40% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 40 થી 80 mm
30% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 80 થી 120 mm.
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 5th July 2023
Forecast In Sanj Samachar Daily Dated 5th July 2023
Sir Tamara sivay bija Ghana jene khub mahatv ape che Evo enso&IOD neutral chhe.summer ma joiye evu north Indian ma temperature nahtu.chhata pan hal varsad normal or above normal thayo chhe. I think,Paribadone ne ek baju mukine Pacific mathi madta current vishe ane equator cross karine avta wind ni direction no abhyas pan Karva jevo chhe.Aa babte Kaik ‘Takor’ karjo Sir…
https://www.facebook.com/100000873861090/posts/pfbid02wRaEzvNuXbJDUUL77BekWJe2sXiwrqPUuviBBzWXs9eLGwdZRESv4sG7Lp8wt3p7l/?mibextid=Nif5oz
Ashok Patel sir vishe news18 par rasprad mahiti
Botad ma 7.15 thi varsad. saruvatma 15 minit dhodhmar . Hal ma dhimi dhare saruche
BOB શેના વિશે છે?
Tamara mat mujab kyar sudhi varap rese
Sir ek jyotishi….varamvar loko ma bhay felay tevi agahio T.V. marfat kare chhe…jemke…tenu kahevu chhe ke 21 thi 30 july vachhe jindagi ma na joyo hoy tevo varasad bhukka kadhase….! Varasad dar chomase vadhata ochho aavto j hoy chhe…tema atlu daravava ni shi jarur hase…?!
2023 ના ચોમાસામાં આજે અમારે ખેતર બારા પાણી નીકળ્યા ખુબ સરસ વરસાદ થયો ગામ હાથીગઢ તાલુકો લીલીયા જીલ્લો અમરેલી
Hello sir vatavaran saruse
Sir
Dam update nathi thayu last 3 days thi.
આ ઈમેજ કઈ વેબસાઈટ ની છે કોઈ ને જાણકારી હોય તો જણાવશો
Sir MJO kya fes ma hoy to BOB ma vadhu sistem bane
તારીખ 12 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હવે બિકાનેર, ગ્વાલિયર, સિધી, ગયા, બાલુરઘાટ અને ત્યાંથી ઉત્તરપૂર્વ તરફ અરુણાચલ પ્રદેશ સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર લંબાય છે. ❖ એક UAC ઉત્તર આંધ્ર પ્રદેશ ના કાંઠા પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે. ❖ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પરનું UAC હવે મધ્યપશ્ચિમ અને લાગુ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર 4.5 કિમી અને 7.6 કિમી વચ્ચે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ ઉત્તરપૂર્વ રાજસ્થાન અને લાગુ ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ પરનું UAC હવે દક્ષિણ ઉત્તર પ્રદેશ ના મધ્ય… Read more »
Sir, mahuva ma aje 1:30 pm to 2:25pm anradhar varsad padyo 3″ Karta vadhu.
કાલે વરાપ હતી,આજે પણ વરાપ છે, ટુંકમાં ધુપ છાવ જેવું.
ખેતીના કામો શરૂ થઈ ગયા છે.
Sir,Windy ma satelite nathi batavtu.
Update aje avche sir
Ok sarji abhar
Sarji avu nathi pan Maru kahvanu a hatu ke 14 tarikh pachi varap nai rahe? A puchvanu hatu bapu.
Sarji tame upleta na mitra ne jawab apiyo ke 14 aspas fari dekhse . Sarji modelo to batavta nathi. To su 14 thi surastra ma varsadi vatavan banse?
શુભ સવાર સાહેબ
ગત બે દિવસથી ઝાપટાં રૂપી વરસાદ વરસી રહ્યો હતો અને આજે વહેલી સવારે એકાએક ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તુટી પડયો. 2/3 ઈંચ જેટલો વરસાદ પડ્યો હશે, આ સિઝનનો પ્રથમ સારો વરસાદ પડ્યો છે. હાલ વાતાવરણ ઘેરાયેલું જ છે, એકાદ દિવસ હજુ દાહોદમાં સારા વરસાદની શક્યતા ખરી?
કપાસ ICU માં છે હવે 10 દિવસ વરસાદ ના આવે તો જ બચે એમ છે
Vadodara ma sanjhe 7 thi 7.30 dhodhmar varsad padyo ane pachi saras Sandhya khili hati
Aje amare pn bharuch city ma saro varsad pdyo
Bhuka Boliva didha varsade.. bov j varsad padyo aaje .. andaje 4/5 inches.. panchtalavda, tal=Shihor, dist=Bhavnagar
Ajno 5 to 6.45 andaje 60 mm
આ સીઝન નો સૌથી સારો વરસાદ આજે આવ્યો ખેતરમા જાબોલિયા થયા
Uttar Gujarat ma pan 14 thi dekhase ne sar atyare ful varap se
Sarji have agad na divso ma kevuk vatavarn rahse.? Aagad have ketla divas varap rahse te velasar kahejo sarji. Kem ke tamari aa seva kheduto mate vardan rup se. Ane kheduto kheti kam te mujab Kari sake atla mate .Jay ho bapu
Sihorma anradhar 5.15 pm thi
Sir aje khub saras varap chhe….avi varap ketla divas rahi sake…?17 valu kevuk rahese…agotaru kahone..!
આજ પાલીતાણા બાજુ વારો આવ્યો હોય એવુ લાગે… બહુ ઓછો વરસાદ છે એ બાજુ.
Date 8 ma akila ma tropical titbite wedher e aagahi aapel chhe 17date 19 date ane 20 date aa sijan ni moti sistum bob ma banse evu lakhe chhe
Ashok Bhai tamare senu vavetar se ?
સર આજે મસ્ત નીકળી છે.હવે કેટલાક દિવસ વરાપ રેહછૈ ???
Ek zaptu aavi gyu 10 am phchi dup chav jevu vatavran
Upleta ma aaje varap che
સર હજી તો 20 તારીખ વાળી સિસ્ટમ ના કાય ઠેકાણા નથી ત્યા તો મીડિયા વાળા સાયકલોન સુધી પહોંચી ગયા…!!!
Akho July mahino saro ane bharpoor varsad rese karanke ek pachi ek BOB ma system Bane che je saro varsad lavse badhe.
તારીખ 11 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક UAC ઉત્તરપૂર્વ રાજસ્થાન અને લાગુ ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. ❖ ચોમાસું ધરી હવે જેસલમેર, સીકર, ઓરાઈ, સુલતાનપુર, પટના, માલદા અને ત્યાંથી પૂર્વ તરફ અરુણાચલ પ્રદેશ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 9.5 કિમીની વચ્ચે છે અને તેની ધરી સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ છે અને તે હવે 68°E અને 28°N થી ઉત્તર તરફ છે.❖ ઓફ સોર ટ્રફ હવે દક્ષિણ મહારાષ્ટ્રના કિનારેથી… Read more »
Hey , mara cola maharaj maape reyhjo.Cola maharaj have sahan nathi thatu.
Sarji tame je samjavu te badal khub khub abhar. Pan Maru kahevanu a hatu ke cola sivay bija modal haju 17 thi 20 mate positive nathi.
Sir aje amare suraj dada Na drshn thaya hve aavi vrap 10 divash rahe to saru amare atiyare sudhino sijan no kul varsad 30 ench thayo Jay shree Krishna
Sar.bija.wikma.cola.lal.ghum
Aaj savar thi varap, saras tadko, mand mand pavan pan chhe ane uklat, bafara nu praman ghanu ochhu chhe, amare gai kale akad zapta sivay varap hati, aa round no varsad 98 mm, season no 501 mm varsad thayo.
Jsk સર….17/18 માં જે લૉ બને સે bob માં તે એકદમ મજબૂત એટલે કે ભારે પવન સાથે વરસાદ જ્યાં પડે ત્યાં એવું દેખાય સે.. પ્રેસર 990 ની નીચે જાય સે
Sarji cola ma week 1 and 2 ma color purano se. Pan windy ecmwf ,imd gfs modal ma 18 sudhi surastra ma varsad pade tevu batavta nathi. 19 tarikhe bhuvneshwar aspas low Bane se. Ane chomasu dhri pan tiyare normal pozison ma Ave se atle 20 thi 25 aspas gujrat ma sarvtik raund Avi sake. Joke AA hal na modalo mujab haju ferfar thay se.
Rainfall data ma last 2 hour and 2 hourly rainfall banne same batave chhe.2 hourly rainfall gayab thayu chhe
૧૧ જુલાઈથી કચ્છમાં થોડીક રાહત મળી શકે ….. સાથે પશ્ચિમ સૌરાષ્ટ્ર માં પોરબંદર , દ્વારકા અને જામનગર માં ક્યાંક છૂટા છવાયા વિસ્તારમાં વરસાદ થઈ શકે …. બાકી વિસ્તારમાં ૧૪ જુલાઈ સુધીમાંછૂટા છવાયા વિસ્તારમાં ઝાપટાં ,હળવો, મઘ્યમ તેમજ એકલ દોકલ વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે…. અમુક દિવસે વરસાદ માં મોટો ઘટાડો ….૧૫ જુલાઈ થી વધુ એક વરસાદી રાઉન્ડ દેખાઈ છે ….. .
Sir tamari aagahi ma maharastr valu uac and arebian uac nu baholu curculation thayu j nahi k su
vadhare labh to rajesthan upar nu low and arebian uac thi j curculation no malyo aa raund ma
etlej dakshin guj ma joy evo varasad no jova malyo
kayk locho padyo ,samjanu nahi kay
Jsk sir, COLA 1&2 week na manchitro jota evu Lage aa varse belly kat khay jase.
સર જેતપુર જામકંડોરણા માં ટોટલ કેટલો વરસાદ થયો ???