Fresh Rainfall Rounds Expected Over Saurashtra, Kutch & Gujarat 18th-25th July 2023 – Update Dated 18th July 2023

18th July 2023
ગુજરાત રાજ્ય ના 67 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 29 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 67 Talukas of State received rainfall. 29 Talukas received 10 mm or more rainfall.

 

Fresh Rainfall Rounds Expected Over Saurashtra, Kutch & Gujarat 18th-25th July 2023 – Update Dated 18th July 2023

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં નવા વરસાદ ના રાઉન્ડ ની શક્તયા તારીખ 18 થી 25 જુલાઈ 2023 – અપડેટ 18 જુલાઈ 2023

 

Last 24 Hours Ending 06.00 am. 23rd July 2023
Rainfall in 22 Centers of Gujarat State that exceeds 100 mm.
Data Source: SEOC, Gujarat
https://twitter.com/ugaap/status/1682985201776091143?s=20 
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status

There is a 147% excess rain till 17th July 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 319% from normal, while Gujarat Region has a excess rainfall of 36% than normal till 17th July 2023. Whole Gujarat State has a 84% excess Rainfall than normal till 17th July 2023.
All India States that are deficient in Rainfall till 17th July 2023 are: Kerala, Karnataka, Telangana, Odisha, Jharkhand, Bihar and there is also a shortfall of Rain from Northeastern States of Manipur, Mizoram, Tripura & Arunachal Pradesh. 

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 17 જુલાઈ 2023 સુધી માં 147% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 319% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 36% વધુ વરસાદ છે. 17 જુલાઈ 2023 સુધી ઓલ ઇન્ડિયા માં જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, કર્ણાટક,ઓડિશા, તેલંગાણા, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા અને અરુણાચાલ પ્રદેશ.

Forecast For Saurashtra, Gujarat & Kutch 18th to 25th July 2023

Various factors that would be beneficial for Rainfall for Gujarat State:
1. UAC at 3.1 Km level over/near Gujarat State and adjoining Arabian Sea for many days.
2. Axis of Monsoon to be normal or South of Normal for many days at 1.5 km level and could come near North Gujarat.
3. Broad Upper Air Circulation at 1.5 km, 3.1km and 5.8 km level tilting Southwards with height. The western end of the Circulation  vicinity of Gujarat State.
4. More than one UAC expected over NW Bay of Bengal, so Monsoon trough will be active from South Gujarat to Kerala coast on multiple days.

Good round of Rainfall expected to start over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.

Saurashtra & Kutch Region:
50% Areas expected to get rainfall on some days with cumulative total of up to 50 mm.
Balance 50% Area expected to get cumulative total between 50 to 100 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm. 

Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
50% Areas expected to get rainfall on some days with cumulative total of up to 60 mm.
Balance 50% Area expected to get cumulative total between 60 to 120 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.


આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 18 થી 25 જુલાઈ 2023

આગાહી સમય માટે ના વિવિધ પરિબળો:

1. ગુજરાત રાજ્ય ઉપર અને લાગુ અરબી સમુદ્ર પર 3.1 કિમિ ના લેવલ નું યુએસી.
2. ચોમાસુ ધરી નોર્મલ અથવા અમુક દિવસ પશ્ચિમ છેડો દક્ષિણ તરફ એન્ડ નોર્થ ગુજરાત સુધી આવી શકે 1.5 કિમિ લેવલ માં.
3. બહોળું યુએસી 1.5 કીમિ 3.1 કિમિ અને 5.8 કિમિ માં . વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ, જેનો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય આસપાસ.
4. બંગાળની ખાડી બાજુ એક બે યુએસી થવાના હોય, મોન્સૂન ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ સુધી અમુક દિવસ શક્રિય રહેશે.

આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ ના:
50% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 mm સુધી.
બાકી ના 50% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 થી 100 mm
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.

ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) ના:
50% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 60 mm સુધી.
બાકી ના 50% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 60 થી 120 mm
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 18th July 2023

Forecast In Sanj Samachar Daily Dated 18th July 2023

 

4.8 53 votes
Article Rating
1.5K Add your comment here
Inline Feedbacks
View all comments
Dharm harshadbhai khambhadiya
Dharm harshadbhai khambhadiya
22/07/2023 2:34 pm

Botad ma jordar gajeche pan varsad nathi avto Aavvana koy chansh che? Sir

Place/ગામ
Botad
Mahesh l parmar
Mahesh l parmar
22/07/2023 2:33 pm

Sir morbi ane rajkot vachena gamdama varsad ochho agahai samyama varsad avchhe

Place/ગામ
Rohishala ta tankara
Kd patel
Kd patel
22/07/2023 2:31 pm

DhMitro 2 divas ma darek no varo avi jase chinta na karo koi koi vistar ma to budbudiya bolavi dese.

Place/ગામ
Junagadh makhiyala
Dilip Varu
Dilip Varu
22/07/2023 2:21 pm

Junagadh ma heavy rain last 2 hour continue

Place/ગામ
Junagadh
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
22/07/2023 2:15 pm

1:30 thi2pm saro varsad aavigyo

Place/ગામ
Chandli
Nayan Malaviya
Nayan Malaviya
22/07/2023 2:11 pm

Sir…. આજે જૂનાગઢમાં આભ ફાટ્યું એવો વરસાદ પડી ગયો અને એવો જ વરસાદ હજી ચાલુ છે

Place/ગામ
Junagadh
અમિત ઠક્કર
અમિત ઠક્કર
22/07/2023 2:03 pm

સર&મિત્રો છેલ્લી 40 મિનિટ થી જમાજમ ઉતરી જ પડ્યો છે,,,વચ્ચે 10 મિનિટ હળવો પડ્યો તો ફરી પાછી બહ બહાટી બોલાવે છે,,,ઓણ ની સાલ 111% થઈ ગયો છે ટોટલ, લાગે છે ઓણ 150% થી વધી જશે,,

Place/ગામ
વડીયા દેવળી, જિલ્લો અમરેલી
Randhir dangar
Randhir dangar
22/07/2023 1:57 pm

Morbi ma 30 minute thi madhayam varsad chalu che

Place/ગામ
Morbi
Sonu bhatt
Sonu bhatt
22/07/2023 1:47 pm

Sir amdavad ni tenkar to aavi j nai bafaro 6 bas kyare pohchse sir

Place/ગામ
Amdavad
hardik
hardik
22/07/2023 1:43 pm

bhavnagar city ma atyare ek bhare japtu avi gayu ane e paschim baju have gayu hoy evu dhekhay che

Place/ગામ
bhavnagar
Krutarth Mehta
Krutarth Mehta
22/07/2023 1:41 pm

Vadodara recorded 5 inches rainfall in just 3 hours.

Place/ગામ
Vadodara
Mayur Desai
Mayur Desai
22/07/2023 1:40 pm

Haash…….

Sir

Aaje afternoon na 12 vagya thi kyarek dhimo kyarek jor thi avirat varsad chalu che ,pavan pan amukvar aave che jor thi , Sathe sathe dhima dhima kadaka bhadaka pan chalu che

Place/ગામ
Jethi, Amirghadh, Banaskantha.
Patel Satishbhai Govindbhai
Patel Satishbhai Govindbhai
22/07/2023 1:39 pm

Sir Amara balasinor varsad Bahu ochho che Amara Aria no varo kyare aavshe

Place/ગામ
Balasinor district mahisagar
Ankola Rakesh
Ankola Rakesh
22/07/2023 1:38 pm

માનનીય સર,મારા મકાને ખુલલામા પુરી ઊંચાઈ એ મેં એક ઉડી ગયેલ ટ્યુબ લાઇટ નો ધોકો(એક બાજુથી છેદ મારીને)રાખેલ છે અને જ્યારે ચાલુ સીઝનનો વરસાદ ચાલુ થયો તેની બેત્રણ દિવસ પહેલા જ મૂકેલ હતો તે હવે વરસાદ ના છાંટાથી ભરાઈ જવા આવ્યો છે અને અત્યારે ચાલુ વરસાદ માં માપ કરેલ છે જે માપતા અમારા થાણાપીપળી ગામે આજ સુધીનો કુલ વરસાદ 45.25ઈચ વરસાદ થયેલ છે.

Place/ગામ
થાણાપીપળી તા. વંથલી (સોરઠ)
Manish Raviya
Manish Raviya
22/07/2023 1:37 pm

અમારે જસદણ વિછીયાં પંથક માં ગાજવીજ સાથે હળવાં ભારે ઝાપટા ચાલુ સવારે 11 વાગ્યા થી

Place/ગામ
Jasdan
Dharmesh sojitra
Dharmesh sojitra
22/07/2023 1:32 pm

સર ૫ તારીખ ની બધા વાતું કરે છે

Place/ગામ
Kotda sagani rajkot
sagar
sagar
22/07/2023 1:29 pm

અમારે અત્યારે 12:30 થી ધોધમાર વરસાદ ચાલુ છે હજી 1 કલાક થી એવોજ આવે છે ગામ મોવિયા તા ગોંડલ

Place/ગામ
મોવિયા
Asif
Asif
22/07/2023 1:29 pm

Sir varsad poorav thi paschim jase to vachma Rajkot no varo Leto jase ke nai

Place/ગામ
Rajkot
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
22/07/2023 1:28 pm

સર
22/7/23
ઢસા વિસ્તાર મા 11am થી હળવો મધ્યમ ભારે વરસાદ પડી રહ્યો છે અત્યાર સુધી મા 2 થી 3 ઇંચ
હજુ ધીમીધારે ક્યારેય જોરદાર ચાલુ છે

Place/ગામ
Dhasa j (Botad)
Mohit thakrar
Mohit thakrar
22/07/2023 1:16 pm

Sir junagadh ma 20 25 mint thi ati bhare varsad chalu che

Place/ગામ
Junagadh
Kuldipsinh rajput
Kuldipsinh rajput
22/07/2023 1:12 pm

Jay mataji sir….aaje to 12-45 thi utar-purv ma gajvij chalu Thai gai 6e…varsad nthi hju…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
22/07/2023 12:50 pm

Mitro jamkhmbhaliya vadi gadi amare pahochi gai se. Varsad 20 minit thi chalu se. Amare aa raund no 20 tarikhe 5 inch Ane kale 21 ta. Savare 4 inch am total 9 inch jetlo varsad hato have pacho atiyare chalu se. Joye ketlo ave se aje te. Sindhni dam 4 fut Khali se.jay dwarkadhish

Place/ગામ
Satapar dwarka
chauhan
chauhan
22/07/2023 12:24 pm

sir, varsad to saro pade se pan ek sathe jo have 5+ aave to pani no prasn hal.

Place/ગામ
shihor
Jogal Deva
Jogal Deva
22/07/2023 12:23 pm

Jsk સર… કાલે આખા દિવસ માં 30 mm અને આજે તા ખાખર કાયઢી અત્યારે 10:30 થી 12:15 સુધી માં અંદાજે 70 mm… આગાહી સમય માં 150+mm થઈ ગ્યો

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Mahendra bhadarka
Mahendra bhadarka
22/07/2023 12:19 pm

Sir amare atyare tadko nikdyo chhe aachho aachho to bapor bad dhabdhabati no program hase

Place/ગામ
Khijdad ,ranavav
KHUMANSINH J. JADEJA
KHUMANSINH J. JADEJA
22/07/2023 12:19 pm

Jam khambhaliya savar na 9 vagya thi avirat megh maher chalu 12 sudhi ma 4…5 inch hase andajit

Place/ગામ
Jam khambhaliya
Dilip Varu
Dilip Varu
22/07/2023 12:19 pm

Heavy rain start madhuram in junagadh last 15 mnt

Place/ગામ
Junagadh
Dhiru Bhai
Dhiru Bhai
22/07/2023 12:15 pm

અશોકભાઇ કેશોદ તાલુકા મા કેવી ક શક્ય તા વરસાદ ની છે

Place/ગામ
Keshod
Mayurbhai Surani
Mayurbhai Surani
22/07/2023 12:05 pm

નમસ્કાર સાહેબ આ બધા ખૂબ મોટા વરસાદની આગાહીઓ કરે છે ખરેખર શું છે

Place/ગામ
Rajkot
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
22/07/2023 12:02 pm

Kale amare 15 minutes dhabdhabati bolavi ti. Pachhi rate 2 Sara zapta aavya hata. Aaje pan mahol saro lage chhe pan joie evo Varsad aavto nathi. GFS Ane ECMWF haju Amara area mate ekmatt nathi to shu amare 23 sudhi varo aavi jase?

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
વિપુલ ઘેટિયા
વિપુલ ઘેટિયા
22/07/2023 11:58 am

અમારે સવાર માં મૂરત સાચવી ગયો છે આશરે 3ઇંચ જેવો હસે.

Place/ગામ
લાલપુર - જામ
Chauhan Ramesh Chandra
Chauhan Ramesh Chandra
22/07/2023 11:56 am

ખેડબ્રહ્મા થી ખેરોજ વચ્ચે ના ગામડામાં અતિભારે વરસાદ શરૂ થયો છે..

Place/ગામ
કાવા, તા.ઈડર ,જિ.સાબરકાંઠા
ParbatK
ParbatK
22/07/2023 11:42 am

1 kalk thya sambela dhare varsad padeh sir

Place/ગામ
Khambhliya, mhadeviya
vikram maadam
vikram maadam
22/07/2023 11:40 am

૩ દિવસ થયા દ્વારકા વાળો વિસ્તાર ગમી ગયો વરસાદ ને ….જાવાનુ નામ નથી લેતો… ઊઠી ને કાળીયા ઠાકર ના દર્શન કરી ને વરહવા મંડે !

Place/ગામ
ટુંપણી તા. દ્વારકા
Mukesh kanara
Mukesh kanara
22/07/2023 11:21 am

Jamkhambhlia ma saro evo varsad padi rahiyo se 1kalak thi

Place/ગામ
Jamkhambhalia
Dipak chavda
Dipak chavda
22/07/2023 11:11 am

પાલીતાણા અને તેના આજૂ બાજુના ગામડામા ધોધમાર વરસાદ સરુ થયો સે

Place/ગામ
Nanimal ta palitana
Vipul
Vipul
22/07/2023 11:06 am

સાહેબ અમારા ઊઝા મા ક્યારે વરસાદ આવશે જવાબ આપવા વિનંત કરૢશુ

Place/ગામ
Unjha
Prakash mokariya
Prakash mokariya
22/07/2023 11:03 am

Sir khambhalia ma atibhare varsad salu thyo se 30 minute thi

Place/ગામ
Khambhalia
Neel vyas
Neel vyas
22/07/2023 10:59 am

Shani,ravi ni raja che weekend che

Bas maja aavani che!

Waiting!☺️

Place/ગામ
Ahmedabad
Hathisang
Hathisang
22/07/2023 10:45 am

Sar dhrangadhara ma Haji varsad ni Ghar se varo aavijase

Place/ગામ
Dhrangadhara kondh
Arun Nimbel
Arun Nimbel
22/07/2023 10:37 am

Jamnagar ma 8.40am thi 30minutes moderate rain. Around 10-15mm

Place/ગામ
Jamnagar
Hem,bhatiya
Hem,bhatiya
22/07/2023 10:30 am

atyare khambhaliya sav bethak road ahiya varsad chalu che,dhimo full

Place/ગામ
sutariya,khambhaliya, dwarka
Paresh chaudhary
Paresh chaudhary
22/07/2023 10:27 am

sar haji araund ma santos karak varsad nathi thayo uttar Gujarat ma mal joye avo avto nathi to have ketli rah jovi padse sar yogay lage to javab apjyo

Place/ગામ
Paldi ta visangar
Anand Raval
Anand Raval
22/07/2023 10:08 am

Good morning sir sir .. have tanakara and morbi side aa round purro ne sir.. have varap rahese ne ..ke haju aavse..to sir kahejo..to khabar pade .. please answer sir..

Place/ગામ
Morbi
Darsh@Kalol NG
Darsh@Kalol NG
22/07/2023 9:45 am

Sir, GFS ane GFS 0.125 vachhe su difference chhe

Place/ગામ
Kalol District:Gandhinagar
Bhavesh Parmar
Bhavesh Parmar
22/07/2023 9:22 am

Jamnagar dwarka wala varsad che chalu

Place/ગામ
AHMEDABAD
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
22/07/2023 8:35 am

સર 28 તારીખ પછી વરસાદ નું જોર ઘટ્સે એવું લાગે છે તમારું સુ કેવું છે ?
અમારે તો આ વરસ નો 30 ઇંચ થી પણ વધુ થઈ ગયો હસે.બિપોર્જોય ના વરસાદ માં જ કૂવા ઑ કાઠે આવી ગયા હતા આજે એક મહિનો થી મોટર ચાલુ છે પણ વરાપ થતી જ નથી કપાસ ના છોડ પણ હવે તો સુકાવા માંડ્યા છે

Place/ગામ
Malnka તા.kutiyana
Umesh Patel Morbi
Umesh Patel Morbi
22/07/2023 7:50 am

Sir ji Morbi ma haju Saro aevo varsad nathi aaviyo to kedi aavse

Place/ગામ
Mahendra Nagar
Gambhirsinh junjiya
Gambhirsinh junjiya
22/07/2023 7:31 am

Sir Mari comment ke nathi dekhati

Place/ગામ
Bhakharvad ta.maliya hatina
Yagnesh Kotadia
Yagnesh Kotadia
22/07/2023 6:48 am

Sir, A round no DHORAJI ma 25 ench Varsad chhe

Place/ગામ
Dhoraji
1 10 11 12 13 14 18