22nd June 2023
Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 23rd-30th June 2024 – Update Dated 22nd June 2024
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના એક થી વધુ રાઉન્ડ ની શક્યતા 23 થી 30
જૂન 2024 – અપડેટ 22 જૂન 2024
જૂન મહિના માં 22-06-2024સુધીમાં ગુજરાત રાજ્ય ના 169 તાલુકા માં વરસાદ થયેલ છે, જે માંથી 142 તાલુકામાં 1 mm થી 50 mm વરસાદ, 22 તાલુકામાં 51 mm થી 125 mm અને 5 તાલુકા માં 125 mm થી વધુ વરસાદ થયેલ છે.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status Up to 22-06-2024
Kutch has received 5 mm.
Saurashtra has received average 20 mm rainfall mainly over Dev Bhumi Dwarka 86 mm., Porbandar 39mm, Amreli 35 mm & Bhavnagar 34 mm.
North Gujarat has received average 3 mm Rainfall.
East Central Gujarat has received average 12 mm Rainfall.
South Gujarat has received average 45 mm Rainfall with main Districts being Valsad 114 mm., Navsari 65 mm, & Tapi 41 mm Rainfall.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં 22 જૂન 2024 સુધીની વરસાદ ની પરિસ્થિતિ:
કચ્છ માં 5 mm શરેરાશ વરસાદ
સૌરાષ્ટ્ર માં 20 mm શરેરાશ વરસાદ જેમાં મુખ્ય વરસાદ ના જિલ્લા દેવ ભૂમિ દ્વારકા 86 mm, પોરબંદર 39 mm, અમરેલી 35 mm અને ભાવનગર 34 mm.
નોર્થ ગુજરાત માં શરેરાશ 3 mm વરસાદ.
મધ્ય પૂર્વ ગુજરાત માં શરેરાશ 12 mm વરસાદ.
દક્ષિણ ગુજરાત માં શરેરાશ 45 mm વરસાદ જેમાં મુખ્ય વરસાદ ના જિલ્લા વલસાડ 114 mm., નવસારી 65 mm, અને તાપી 41 mm.
Current Weather Conditions:
IMD Press Release Dated 22-06-2024
Press Release 22-06-2024The Northern Limit of Monsoon continues to pass through 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, Navsari, Jalgaon, Mandla, Pendra Road, Jharsuguda, Balasore, Haldia, Pakur, Sahibganj and Raxaul.
Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of North Arabian Sea, Gujarat State, remaining parts of Maharashtra, some more parts of Madhya Pradesh, Chhattisgarh, Odisha, Gangetic West Bengal, Jharkhand, Bihar and some parts of East Uttar Pradesh during next 3-4 days.
The east-west trough from northeast Rajasthan to Manipur across northwest Madhya Pradesh, Uttar Pradesh, Bihar, Sub-Himalayan West Bengal, Bangladesh, Meghalaya & Assam at 0.9 km above mean sea level persists.
There are two UAC over regions stretching from Odisha and East Bay of Bengal at mainly 3.1 km level.
During the forecast period a broad UAC will form over Central India and Maharashtra. There will be UAC over Bay of Bengal as well as Arabian Sea and at times trough from UAC will pass over Gujarat State.
East West shear zone expected over Mumbai level at 3.1 km height.
The off-shore trough at mean sea level will be active along the West Coast during the forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch.
હાલ ના અને થવાના પરિબળો અને સ્થિતિ:
ઓડિશા અને પૂર્વ બંગાળ ની ખાડી આસપાસ અલગ અલગ યુએસી છે.
આગાહી સમય માં એમ પી, મહારાષ્ટ્ર અને આસપાસ ના વિસ્તારો માં પર બહોળું સર્કુલેશન થશે જે ગુજરાત રાજ્ય સુધી લંબાશે.
અરબી સમુદ્ર માં યુએસી થશે અને તેનો ટ્રફ ગુજરાત રાજ્ય પર પાસ થશે. યુએસી મુખ્ય લેવલ 850 hPa અને 700 hPa
ક્યારેક ઇસ્ટ વેસ્ટ શેર ઝોન પણ થશે મુંબઈ લેવલ પર શક્રિય થશે. 700 hPa
ભારત ના પશ્ચિમ કિનારા પર ઓફ શોર ટ્રફ શક્રિય થશે પશ્ચિમ
ઉપરોક્ત કારણોસર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સંજોગો થયા છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch Up To 30 June 2024
Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period. On some days Scattered showers, light/medium rain with isolated heavy rain and on some days rainfall activity expected to increase with Scattered showers, light/medium/heavy rain with isolated very heavy rain during the forecast period.
Windy conditions can be expected some times during the Forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 30 જૂન 2024
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. અમુક દિવસ ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અને ઇસોલેટેડ વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા. આગાહી ના અમુક દિવસ માં ઝાપટા/હળવો/મધ્યમ/ભારે વરસાદ અને ઇસોલેટેડ વિસ્તાર માં વધુ ભારે વરસાદ ની શક્યતા છે.
આગાહી સમય માં અમુક ટાઈમ પવન નું જોર વધુ રહેવા ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 22nd June 2024
Forecast In Sanj Samachar Daily Dated 22nd June 2024
હું બહાર ગામ જાવ છું તેથી એક દિવસ કોમેન્ટ જવાબ ની રાહ ના જોવી. ટાઈમ મળે ત્યારે કમેન્ટ પાસ થશે.
I am travelling so for none day please do not expect reply to comments. However, comments will be published as and when time permits.
Mitro Jene khyal padto hoy te reply kari shakey chhe.
Jordar chalu thyo che kadaka bhdaka sathe 10sek min thi…..hve japtu che k varsad joiye 🙂
Jo k ajvala jevu j che…..thvu joi evu andharu nthi thyu 🙂
Sar ajje 5inch+ varsad padi gayo khetar Nala nadi bhadhui todi fodi nakhiyu
45 મિનિટ થી ચાલુ છે ધીમે ધીમે અમારે
Vadodara ma zapta chalu Thai Gaya che pawan sathe
Sahebji, Aaturtano ant Gir Gadhada Vistar ma aaje dhimidhare vavani layak saro varsad thae gayo.
Saheb lathi taluka ma Kem rese 2+3 divas Ghana gam baki se
ગીર વિસ્તારમાં બપોરથી વરસાદ રેડે ઝાપટે ચાલુ છે..
કોલા ખુલી ગયું છે કોલા પ્રેમીઓ ને નિરાંત થઇ
Ahmedabad satellite ma road par pani chale evu zaptu
તારીખ 28 જુન 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય નું ચોમાસું આજે 28 જુન 2024 ના રોજ પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વધુ ભાગોમાં, પૂર્વ રાજસ્થાનના બાકીના ભાગો, હરિયાણાના કેટલાક ભાગો, સમગ્ર દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વધુ ભાગો, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહારના બાકીના ભાગો; પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક વધુ ભાગો અને ઉત્તરાખંડના બાકીના ભાગોમાં ચોમાસું આગળ વધ્યું છે. ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા 26°N/65°E, જેસલમેર, ચુરુ, ભિવાની, દિલ્હી, અલીગઢ, કાનપુર, ગાઝીપુર, ગોંડા, ખેરી, મુરાદાબાદ, ઉના, પઠાણકોટ, જમ્મુ, 33°N/74°Eમાંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2-3 દિવસમાં પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વધુ ભાગોમાં,… Read more »
Wah,sir badhij nirashama ek asha hati te ashokbhai patelni agahini aje costal saurastrana mahuva,rajula savarkundla,khambha areama khubaj saro vavni layak varsad thai gayo.
Uac low-pressure ma fervay gyu Ashok sir
“The off-shore trough at mean sea level will be active along the West Coast during the forecast period”Uparokt paribad tame tamari agahi ma batavyu hatu.Satellite image jota Aa paribad aaje asar karsheRight sir?
સર આજે બપોરે 1.00 થી અવિરતપણે…સીઝન નો પ્રથમ સારો વરસાદ…આનંદ..
Visavadar ma savar thi hadva-bhare zapta chalu chhe.
Bhavnagar city ma aje pan saro varsad avi rahyo che
Sir, cola update nathi thatu
reason ?
નમસ્તે સર કોલા નીચે આપેલ વેબસાઇટ માં નવા અપડેટ સાથે ઓપન થાય છે
http://wxmaps.org/outlooks.php
Delhi Ncr Received whopping 228 mm of rainfall in last 24 hrs, there is no weather modules show’s this kind of rain ” Nature always having there own destiny, Modules can’t predict Nature.
1 જૂલાઈ પસી વરસાદ કેવો રેસે
અશોક બાપા હવે નવી અપડેટ ની રાહ જોવી પડશે અમારે આ રાઉન્ડમાં કોરા ભીના જેવું સે તા.ધ્રોલ ખાખરા ગામ
હું બહાર ગામ જાવ છું તેથી એક દિવસ કોમેન્ટ જવાબ ની રાહ ના જોવી. ટાઈમ મળે ત્યારે કમેન્ટ પાસ થશે.
I am travelling so for none day please do not expect reply to comments. However, comments will be published as and when time permits.
Mitro Jene khyal padto hoy te reply kari shakey chhe.
સર સેટેલાઈટ ઈમેજ જોતા તો એવું લાગે છે કે વાદળો નો સમૂહ બધો અરબ સાગરમાં દુર જતો હોય એવું લાગે છે.તો સર અમારે પક્ષિમ સૌરાષ્ટ્રમાં વરસાદ ની શક્યતા છે કે નહીં અમારે કુતિયાણા તાલુકાના ઘણા ગામડાઓમાં વરસાદ નથી તો શું એક બે દિવસમાં વારો આવશે કે નહીં plz anusar sar
Sir,ratre 11:30 pm to 1:pm mahuva city temaj mahuva talukana gramya vistarma vavni layak khubas saro varsad padyo,pan costal areana na savarkundla,rajula,area sav kora dhakod che .
Sir amare kutiyana ma 15 km area ma haju vavani baki chhe haju aa round ketalo time chalashe?please reply
Jashdan ma vavni layak varsad kayare avse
સર વરસાદ તો હાથતાળી આપીને રોજ જતો રહે છે,30 તારીખ સુધી આશા રાખવાની? કે કંઈ ફેરફાર જેવું થયું છે આગાહી મા..
આ વખતે વરસાદ જે વિસ્તારમાં પડે છે ત્યાં રોજ પડ્યા કરે છે, અમારાથી 15 કિલોમીટર દૂર દાંતામાં છેલ્લા ચાર દિવસથી વરસાદ આવે છે અને ટોટલ પાંચ ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે, અને અમારે ધૂળ ઉડે છે… 5mm પણ પડ્યો હોત તો ધૂળ ઉડતી બંધ થાત…
Juvo sir aa picture ma chhe te
IMD link ma ave te forcast ma time apel hoy
ઉપલેટાની આજુબાજુમાં 2 રાઉન્ડ વરસાદ ના આવી ગયા….ઉપલેટામાં હજુ વાવણીલાયક વરસાદ નથી
Sir 7 day forcast ma time km ganay ? 8 30 IST batave ema
આ વર્ષે પશ્ચિમ બંગાળ માં ચોમાસુ બાકી છે ને રાજસ્થાન માં ઘુસી ગયું
અશોકભાઈ અંદાજ માટે ની લીંક હોય તો આપજો જસદણ તાલુકા ની અમારા વિસ્તારમાં વરસાદ ઓછો છે
Sar amareto haju 5. 7. Divas vrsad vrse aevulage.?
Jay mataji sir…hve roj daily bapor psi gajvij sabhali ne 4 santa aavi ne jto rhe 6e….aaje bapore 3 vagya thi andhari kri nakhyu htu Pan kai med na pdyo….aa vakhte bhu rah jovdavi pela varsade pan aasha amar 6e..aaje nai to kale aavi jashe…
Arab varo mal badho Pakistan baju jai che.
Aje pan khambhat side koi varsad nu tipu pan nathi to have asha rakhi sakai varsad ni sir..?
Sri Morbi haju koru dhakal 6 aavase varo
અમારે23તારીખે વાવણી બાદ છેલ્લા 3દિવસ મા 3 વાર અતિભારે વરસાદ વરસ્યો છે હવે વાવણી બાકી હોય ત્યા વરસાદ જાય તો સારું
સર.
અમારે તો હવે વરસાદ વધી જાય છે વાવણી નો વરસાદ 23 તારીખે થઈ ગયા બાદ છેલ્લા 3 દિવસ મા 3 વાર અતિભારે વરસાદ પડી ગયેલ છે હવે વાવણી બાકી હોય ત્યા વરસાદ જાય તો સારું
Sarji namste . Bapu amare vavni layak varsad thay gayo 2 divas pahla 1.5 inch hato. Pan sarji Amare aspas na gamdao ma haju pan vavni layak varsad nathi . Sarji tamari agahi mujab haju 30 sudhi ma varsad avi sake? Kem ke Mane to visvas se ke tamari agahi hoy varsad tiya sudhi Ave. Pan jiya vavni layak varsad nathi te puche se ke asok bapu su kahe se ? Varsad avse aa raund ma? Please answer sarji. Jay shree Krishna
Sir, amare aje savar thi j Nana mota tobra jeva vadalo full speed ma niklya Ane atyre split vadalo thi akash chaveyelu che…..to su uac pass Thai agal niklyu hase…..hal aje ratre nava mal sathe Ami chhatna ni sakta rakhi sakay??
સર હવે અમારે આશા રખાય કે નઈ વરસાદ થશે???
Sir falla dhrol vistar ma vavni layak varsad kedi
Sir kutch baju vadad no smuh jato hoy tevu Lage chhe uac thodu upar baju jay chhe ke su sir?
aj sir pan dhila padi gya se coment na javab pan nathi apta baki be divas thi to ketata thay jase chinta na karo em pan aj sir ne pan have varsad par visvas nathi ryo
Sir. T20/20 salu hoi evu lage se 8ball ma 24 karva na se kem thase?
Sir aa UAC to ghanu fatafat and ghanu andar aavi gayu ?
Nakhatrana ma bhare varsad na samachar chhe. Mandvi vistar ma pan varsad padyo chhe. Amare ek zaptu aavyu chhe haju
સર અમારે આજે ખૂબ સરસ વાવણી લાયક વરસાદ આવી ગયો