Multiple Parameters Expected To Be Conducive For One More Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat Till 25th July 2024
અનેક ફાયદાકાર પરિબળો ને હિસાબે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના વધુ એક રાઉન્ડ ની શક્યતા 22 થી 25 જુલાઈ 2024
Click the link below. Page will open in new window. IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa wind charts along with GFS Precipitation charts are given for tomorrow. These charts will be updated automatically.
IMD 925 hPa Chart valid for Tomorrow
IMD 850 hPa Chart valid for Tomorrow
IMD 700 hPa Chart valid for Tomorrow
IMD 500 hPa Chart valid for Tomorrow
IMD Precipitation Chart valid for Tomorrow
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. આવતી કાલ માટે ના IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa ના વિન્ડ ચાર્ટ્સ તેમજ પ્રેસિપિટેશન ચાર્ટ્સ ઓટોમેટિક અપડેટ થશે.
Update: 21st July 2024 Morning 10.00 am.
Current Weather Conditions & Expected Parameters:
The Well marked low pressure area over coastal Odisha moved northwestwards and now lies over interior Odisha and neighborhood at 0530 hours IST of today, the 21st July, 2024. It is likely to move Northwestwards across Chhattisgarh and weaken gradually into a low-pressure area during next 12 hours.
The Monsoon trough at mean sea level now passes through Jaisalmer, Kota, Guna, Jabalpur, Raipur, center of Well marked low pressure areas over interior Odisha & neighborhood and thence to Eastcentral Bay of Bengal.
The Monsoon trough is active and lies south of its normal position. It is likely to remain south of its normal position during next 2 days.
A shear zone lies in lower & middle tropospheric levels along 20°N tilting southwards with height.
The off-shore trough at mean sea level runs along south Gujarat-north Kerala coasts at mean sea level.
A cyclonic circulation lies over Saurashtra & Kutch and extends up to middle tropospheric levels.
A Western Disturbance as a trough in middle tropospheric roughly along Long. 66°E to the north of Lat. 28°N.
Axis of Monsoon is expected to be South of normal for few days and the Western arm of the Axis could come over Gujarat State for a day or two.
UAC associated with the WMLP over Odisha will track towards Madhya Pradesh and the UAC over Gujarat State will form a broad circulation with the first UAC at varying levels 1.5 km to 3.1 km above mean sea level.
હાલ ની સ્થિતિ અને આગળ ના પરિબળો:
ઓડિશા કિનારા પર નું WMLP હવે ઓડિશા પર આવ્યું અને 12 કલાક માં નબળું પડી લો માં પરિવર્તિત થશે.
મોન્સૂન ટ્રફ સી લેવલ પર જેસલમેર, કોટા, જબલપુર, રાયપુર, અને ત્યાંથી વમલપ સુધી અને મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ જાય છે.
મોન્સૂન ટ્રફ નોર્મલ થી દક્ષિણ તરફ બે ત્રણ દિવસ રહેશે.
શિયર ઝોન 3.1 કિમિ અને 5.8 કિમિ લેવલ માં 20°N પર છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
ઑફ-શોર ટ્રફ સી લેવલ પર દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરળ સુધી શક્રિય છે.
ચોમાસુ ધરી સી લેવલ થી 1.5 કિમિ ના લેવલ માં નોર્મલ થી દક્ષિણે રહેશે અને તે સમય દરમિયાન ધરી નો પશ્ચિમ છેડો થોડા દિવસો ગુજરાત રાજ્ય અને આસપાસ આવવાની શક્યતા.
ઓડિશા બાજુ થી આવતી સિસ્ટમ નું યુએસી અને ગુજરાત રાજ્ય નું યુએસી સાથે એક બહોળું સર્ક્યુલેશન કે ટ્રફ છવાશે 3.1 કિમિ ના લેવલ માં.
Forecast For Saurashtra, Gujarat & Kutch 21st to 26th July 2024
Saurashtra, Gujarat and Kutch: Due to favorable weather parameters the next round of rainfall is expected during the forecast period. The UAC associated with the Bay of Bengal System will interact with the UAC over Gujarat State. Initially Gujarat Region will benefit from these conditions. The main spell of Rainfall expected during 22nd to 25th July 2024 over fairly widespread areas of Gujarat State. Depending upon the location of the UAC associated with the Bay of System when over or in vicinity of Madhya Pradesh and UAC over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. Windy conditions expected on most days of the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 21 થી 26 જુલાઈ 2024
અનેક ફાયદાકારક પરિબળો ને હિસાબે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના ઘણા વિસ્તાર માં વરસાદ ના વધુ એક રાઉન્ડ ની શક્યતા છે. બંગાળ ની ખાડી બાજુ ની સિસ્ટમ આનુસંગિક યુએસી મધ્ય પ્રદેશ આસપાસ આવશે ત્યારે ગુજરાત રાજ્ય પર ના યુએસી સાથે ઈન્ટરેક્શન થી વરસાદ નો મુખ્ય રાઉન્ડ તારીખ 22 થી 25 જુલાઈ દરમિયાન પહેલા ગુજરાત રિજિયન થવાની શક્યતા અને પછી સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ. આઇસોલેટેડ વિસ્તારો માં વરસાદ ની કુલ માત્રા 200 mm. થી વધુ રહેવાની શક્યતા જે ગુજરાત રાજ્ય અને આસપાસ ના મજબૂત યુએસી તેમજ એમપી બાજુ ના યુએસી ના લોકેશન આધારિત રહેશે. આગાહી સમય ના વધુ દિવસો પવન નું જોર રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 21st July 2024
Forecast In Sanj Samachar Daily Dated 22nd July 2024
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
તારીખ 26 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ગંગીય પશ્ચિમ બંગાળ અને લાગુ બાંગ્લાદેશ પર રહેલા UAC ના પ્રભાવ હેઠળ ઉત્તર બંગાળની ખાડી અને બાંગ્લાદેશ અને ગંગીય પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારો પર લો પ્રેશર રચાયુ છે. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આ સીસ્ટમ આગામી 2 દિવસ દરમિયાન પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ ગંગીય પશ્ચિમ બંગાળ અને ઝારખંડ તરફ આગળ વધે તેવી સંભાવના છે. ❖ ચોમાસાની ધરી હવે શ્રી ગંગાનગર, રોહતક, દિલ્હી, આગ્રા, સિદ્ધિ, ડાલ્ટનગંજ, આસનસોલ માંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ લો… Read more »
Porbandar city Ma Aje Pan 1.5 Inch Varsad Pdyo sanj thi Dhimi Gatie japta ave che.
porbandar city ane jilla ma last 7 days thi stt varsad Thi Pur Ythavat che.
Sir imd GFS jota aevu lage se sauth gujrat varsaad chalu rahese
Saurashtra ma lamba samay sudhi various factors active rahya,different location par shift pan thaya.chhata pan Saurashtra na amuk parts ma apexit varsad na thayo.What a irrational situation !
Kishan bhai, aaje pldta gayo office thi ghre hdva hdva varsad ma moj pdi gai 🙂
Sanjno dhimo varsad chalu che…..atyare hve atke am lagi ryu che….sanje jordar hto pn thodi var ma atki gayoto pchi lgbhg kalak pchi chalu thyoto dhimo dhimo j atyare bhi chalu che pn hve atkse am lage che
Sir last 36 kalak ma 18 inch aspas varsad che supedi ma
8:30 am thi 9:40 am sudhi 25 mm, pachhi thi viram lidho chhe.
Stunning Diagnosis sir when make a forcast. Jai ho Gujrat wether.
Sir avu lage che k have amare khetru ma pani nahi kadhe.ughad thai gayu.
અમારે સાંજે ૪ વાગ્યાથી વરસાદ નો વિરામ છે.
માણાવદર
Visnagar taluka ma jordar varsad padi gayo. Haju chalu 6.aakhre varo aavi gayo.
સર હવે પશ્ચિમ સૌરાષ્ટ્ર માં રાહત થશે ને
Ahmedabad bapore reda zhapta pachi
Sanje 5:15 thi varsad chalu
Pehla medium hatu
Pachi ,8 vagya thi dodhmar chalu
sar dhodhamar varsad chalu
ખેડૂત માટે માપેજ વરસાદ સારો 2008 મા ડુમીયાણી કોલેજ મા હતા જે વરસાદ વધારે થયલો જે પાણી કોલેજ મા આવ્યુ હતુ કયા પણ નો તુ બચીયુ ભાઇ 1 માર ડૂબી ઞયો તો એના કરતા ઓછો વરસાદ સારો ભાઇ ખેડૂત ની સુ પરીથીતી હોય એને જ ખબર પદે ભાઇ વરસાદ તો માપેજ સારો 30-40 mm આવી જાય તો પણ 10 દિવસ પાક બચી જાય
Vijapur ma 3 vagya thi varsade entry Mari hati haju kyare k dhimo to kyarek dhodhmar varsad thay che, 4 inch upar vatavi gyo hashe
વરાપ થાય એવું દેખાય છે અશોક સર જુનાગઢ જિલ્લા માં
sar aje sijan no pahelo bhare varsad padyo haji madhyam chalu se
Sir, aa round 25 thi puro? Ke lotri tikit salu rahese? Amare 0.50 inch padiyo.(date15 thi 24)aa chomasa ma amare 4.50inch total.aaju baju ma aa chomasa no 2-3 inch
Sabarkantha na Himatnagar ajubajuna vistaroma 5 vagya pa6i kheti layak saro varsad chalu 6…
Jay mataji sir…. dhodhmar chalu thai gyo 6e hve varsad…
Amare Khali ek pan jetlo varsad aavi jay to ghanu Biju pachi josu
Rain stopped in Vadodara around 7.30pm.
Total rainfall in our area is more than 300mm.
સર જસદણ બાજુ હવે કેવીક વરસાદ ની શક્યતા છે હજી સુધી ખેતર મા થી એક વાર પાણી બહાર નથી નીકળીયા જવાબ આપજો સર
Ashok Sir
Have Rajkot Mate Varshad Mate Vatavaran Anukul che ke have new round ma ?
S nagar baju kewa chanas se
Jay mataji sir…aaje savara thi zarmar zarmar chalu thayo 6e bapore 3-30 pm thi 4 pm sudhi Saro pdyo tyarbad bandh thai gyo Ane 6 vagya thi kyarek dhimo to kyarek madhyam varsad chalu 6e gajvij sathe….
Aje avi gyu isolated pockets ma 300mm+ soda lemon kariye toh 220-250mm jevo padjyo
Haal vishwamitri river 20ft (25ft danger level) par che ane ajwa dam 211ft (214ft danger level)
Sar Amara jasdan vishtar chan se
અમારે ખંભાળીયા દ્વારકા પોરબંદર વિસ્તારમાં વરસાદ પડ્યો એ મારા અંદાજે 850 ના પવનો ની અસ્થિરતા હતી અને ઘુમરી પણ ઘણો ટાઈમ રહી હતી અને અરબ સાગર માં થી ભેજ મલયો હોય એવું લાગે છે જે વાદળ બનતા હતા એ પણ જમીન પર થી અરબી સમુદ્ર બાજુ જતા હતા આજે સવારથી વરાપ છે
Sir dhansura arvalli bhare varsad chalu che 6 pm thi
Sir chomasu Dhari kiya leval ma javoy akdam saral thhi
વિજાપુર મા 4:30થી 5:45 સુધી 42mm જેટલો વરસાદ પડ્યો અને હજી ધીમો ધીમો ચાલુ છે
Sir aakhre avyo kharo,25 minite thi dhodhmar chalu chhe,khub khub aabhar sir
Rajkot ma kal varsad to hato pan mane lage se rajkot vasione porbndr ke dwarka jetlo varsad joto hashe pan badhe sarkhu na pan bane
Sir still we have a chance of good rains in this round?
A good chance was missed today
શિયર ઝોન હોવા છતાં પણ રાજકોટ માં વરસાદ ના આવે એનું કારણ હવે બધા ની જાણ બહાર છે. આ જ શીયર zone વડોદરા પર પણ હતું ને ત્યાં આજે સારો વરસાદ પડ્યો. એટલે હવે રાજકોટ વાસીઓ એ આશા મૂકી જ દેવી જોઈએ કે શું….ખરેખર બઉ દુઃખ થાય છે…
Rajkot vala mate kai chhe k nai
bv wait karyo sara varsad mate pan aavto nthi
સર અમારે કાલે સાંજ થી આજ બપોર સુધી મા 5inch જેટલો સારો વરસાદ પડ્યો (આ વખતે ના ચોમાસા ના વરસાદ નો પેલો રાઉન્ડ)
Vadodara 2 centre na akda 300mm ma avi gya
situation is worsening now in vadodara after an hour again it’s raining heavily. Almost like 31st july 2019. Waterlogged in almost all city.
બપોર ના ૨.૩૦ વાગ્યાથી સારી જમાવટ કરી સે ખુબ મજા આવી ગઈ હજુ ચાલુજ સે અંદાજીત ર ઇંચ થી પણ વધુ પડી ગયો આભાર સર આપણો
Sir ધોધમાર વરસાદ ચાલુ થયેલ છે 5 મિનિટ થી અમારે
Chotila ma versad aavse aarud ma kay to bolo aamri halet versad veger kefodi bni se sir
Extremely heavy rain since morning. More than 200mm.
Badhu j set che khali chalu nathi thato!
Amej rahijasu sir dhrangadhra ni aaju baju na gamda amare varo aavse aaj kalma
Sir have Rajkot ma bhare varsad na chance khari
It’s too dark but still not raining .
Vadodara VMC na akda 300mm ni pass phochi gya che hju dhodhmaar chalu che.