Multiple Parameters Expected To Give Fairly Widespread Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 23rd To 29th August 2024
અનેક પરિબળો ને લીધે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં બહોળા વિસ્તાર માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા 23 થી 29 ઓગસ્ટ 2024
Update: 23rd August 2024 Morning 09.00 am.
Current Weather Conditions:
The low pressure area off Goa-Maharashtra coasts lay over East Central Arabian sea off Maharashtra coasts at 0530 hours IST of Today, 23rd August 2024. The associated cyclonic circulation extends up to 4.5 km above mean sea level tilting southwestwards with height. It is likely to weaken during next 12 hours.
The low pressure area over north Bangladesh & neighborhood moved westwards and lay over northern parts of West Bengal & neighborhood at 0530 hours IST of Today, 23rd August 2024. The associated cyclonic circulation extends up to 9.4 km above mean sea level. It is likely to move nearly westwards towards Jharkhand during next 24 hours.
The Monsoon trough at mean sea level now passes through Sri Ganganagar, Deomali, Kanpur, Patna, center of low-pressure area over northern parts of West Bengal & neighborhood and thence to east-southeastwards to northeast Bay of Bengal and extends up to 0.9 km above mean sea level.
The Western Disturbance as a trough in middle tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level now runs roughly along Long. 70°E to the north of Lat. 30°N.
A cyclonic circulation likely to form over North Bay of Bengal & neighborhood around 24th August.
હાલ ની સ્થિતિ:
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર આજે સવારે 5.30 વાગ્યે ગોવા મહારાષ્ટ્ર કિનારા નજીક લો પ્રેસર છે. આનુસંગિક યુએસી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા 12 કલાક માં નબળું પડી જશે.
નોર્થ બાંગ્લા દેશ અને આસપાસ ના વિસ્તાર પર નું લો પ્રેસર પશ્ચિમ તરફ ગતિ કરી ને પશ્ચિમ બંગાળ અને આસપાસ પહોંચેલ છે.આનુસંગિક યુએસી 9.4 કિમિ લેવલ સુધી છે. પશ્ચિમ બાજુ ઝારખંડ તરફ ગતિ કરશે આવતા 24 કલાક.
ચોમાસુ ધરી ગંગાનગર, દેઓમાલિ, કાનપુર, પટના ત્યાંથી પશ્ચિમ બંગાળ આસપાસ ના લો પ્રેસર સેન્ટર અને ત્યાંથી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે અને 0.9 કિમિ લેવલ સુધી છે.
5.8 કિમિ લેવલ માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ યુએસી ધરી Long. 70°E to the north of Lat. 30°N પર છે.
નોર્થ બંગાળ ની ખાડી માં એક યુએસી 24 ઓગસ્ટ આસપાસ થવાની શક્યતા.
Forecast For Saurashtra, Gujarat & Kutch 23rd to 29th August 2024
Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period. The main spell is expected to start over Gujarat Region 24th/25th till 28th August and over Saurashtra & Kutch from 25th/26th till 29th August. Fairly Wide Spread areas of Gujarat State expected to receive cumulative 35 mm to 75 mm rainfall. Up to 20% of the areas expected to get 75 mm to 150 mm cumulative, and depending upon the the Low Pressure track towards/near/over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. There is a possibility of some Isolated areas receiving just up to 35 mm Rainfall. Windy conditions expected from 24th August onwards till 28th August.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 29 ઓગસ્ટ 2024
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા છે. મુખ્ય વરસાદ નો રાઉન્ડ ગુજરાત રિજિયન માં 24/25 થી 28 ઓગસ્ટ સુધી અને સૌરાષ્ટ્ર અને કચ્છ માં 25/26 થી 29 ઓગસ્ટ સુધી. આગાહી સમય માં પ્રમાણ માં બહોળા વિસ્તાર માં 35 થી 75 mm કુલ વરસાદ ની શક્યતા, તેમજ 20% સુધી ના વિસ્તાર માં 75 mm થી 150 mm કુલ વરસાદ ની શક્યતા અને લો પ્રેસર સિસ્ટમ ના ટ્રેક આધારિત આયસોલેટેડ વિસ્તાર માં ભારે થી અતિ ભારે 200 mm થી વધુ કુલ વરસાદ ની શક્યતા. તેવી જ રીતે અમુક આઇસોલેટેડ વિસ્તાર માં 35 mm સુધી કુલ મધ્યમ વરસાદ ની શક્યતા છે. તારીખ 24 થી 29 ઓગસ્ટ સુધી પવન નું જોર રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 23rd August 2024
Forecast In Sanj Samachar Daily Dated 23rd August 2024
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
ગુરુવાર, 29 ઓગસ્ટ, 2024 સમય: 1945 કલાક IST (રાત્રિ) ઓલ ઈન્ડિયા વેધર બુલેટિન સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું ડીપ ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન 3 કિમી પ્રતિ કલાકની ઝડપે ધીમે ધીમે દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે આજના 29મી ઓગસ્ટ, 2024ના રોજ 23.6°N અક્ષાંશ અને રેખાંશ 69.2°E નજીકના સમાન પ્રદેશમાં 1730 કલાક IST પર કેન્દ્રિત હતું. ભુજ (ગુજરાત) થી 70 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ, નલિયા (ગુજરાત) થી 50 કિમી ઉત્તરપૂર્વમાં અને કરાચી (પાકિસ્તાન) થી 250 કિમી કાસ્ટ-દક્ષિણપૂર્વ. તે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધીને, કચ્છ અને તેને અડીને આવેલા સૌરાષ્ટ્ર અને પાકિસ્તાનના દરિયાકાંઠે ઉત્તરપૂર્વીય અરબી સમુદ્રમાં ઉદ્ભવશે અને 30મી ઓગસ્ટે ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે… Read more »
કેશોદ ના રંગપુર માં રાતે 12 થી સારો વરસાદ 5 6 જેટલો 20 જૂન થી અત્યાર સુધીમાં આશરે 55 ઇંચ જેટલો થયો
Gai kal sanj naa 7 thi savar 7:am sudhi maa 170 mm varsad
गुजरात वेधर.. अशोक साहेब तमारी महेनत ने नमस्कार… बधि माहिती up to date बनावी नाखी.. आजे IMD नी pdf मुकि
काल नो 10 इंच अने आजे फरी धोधमार वर्षाद चालु थयो छे….
સર ટંકારામા 24 કલાક મા 14 ઈંચ વરસાદ ધોઇ નાખીયા
As per RMC data
Season rain fall crossed 40 inches.
સવારે 4 કલ્લાક માં 8 ઇંચ.
Ahmedabad City average Total Seasonal rainfall crossed 30” almost 6% away from century
City na amuk vistaro ma 40” karta pan vadhu pani padi gyu che
Bhadarvo is still pending !
aa round ma badhu sarbhar thai gyu
4:00 am thi ati bhayankar jordar pavn sathe varsad chalu…
KALAVAD(shitla) ane aajubaju na gamda ma saro evo varsad padyo ratri na bahu jordar varsad padyo
Vijapur ma avirat varsad chalu j che savare jor vadhyu che vijapur ma 5 inch ne aju baju na gamo ma vadhu che gai kal rat thi ajj savar sudhi .
Badha talavo full Thai ne ubhray che
ઉંડ ૧ ડેમના ૧૭ ગેટ ખોલવામાં આવ્યા ૪-૫fut
રાજકોટ નો જીવાદોરી સમાન આજી -1 ડેમ ઓવરફ્લો…
રાજકોટ માં છેલ્લી 4 કલ્લાક થી ધોધમાર ચાલુ
કાલ બપોર થી આજ આખી રાત સતત કયારે કે ધીમો અને ક્યાર કે ધોધમાર વરસાદ પદે છે ગામ ની નદી નાળા મા પુર આવી ગયા છે.
Waah.. rmc na data joi khub maja pdi.. ratre 4 to 7 ma 5inch+ varsad.. akhi season no 15inch hato ane chela 3divas ma 17inch.. Jai Shri Krishna!
સર અમારે.રાત ના આઠ થી સવાર ના સાત વાગિયા સુધીમાં 10.ઇંચ વરસાદ પડી ગીયો
સર ધ્રોલના ખાખરા ગામમાં વરસાદ ફૂલ આવે સે હવે વરસાદ ધીમો પડે તો સારું ઊંડ ડેમ૧ ફૂલ અવોર ફ્લો
Chotila ane aju baju na gam ma pan saro varsad padi rahyo se khub saras amare Kundhada gamnu talav haju puru nathi bharanu adadhu thayu se pan bharay jase varsad jota
Sir, amare bhuj ma gai kal rate 8 vagya thi varsad sav j band che.. system na track pramane amare bhuj kutch mate kevo chance gani sakay? Generally system ni south ane west ma saro varsad pdto hoy to a pramane amaro varo avse k km?
Sir kale sanje 6 vaga no chalu thyoh a hji pan chaluj che bhaynkar varsad and rate ta pavan pan bovj hto atiyare para todi nakhe aevo padeh.
Amare total 27 date savare 7 vagya sushi no 19 inch varsad.haji chalu j chhe.jhilariya.ta.paddhari.
સાહેબ આખી અવીરત ચાલુ હજુ ચાલુ જ છે અવીરત મધ્યમ ગતિએ .
Sir amare ratno ek dharo varsad chalu chhe Pavan sathe mitro bhadr dem na bajuna mitro bhadr dem no smachar hoy to khejo Jay shree Krishna
full night varshad chalu rahyo haju pan chalu j chhe
Sir aa system no stop kutch par Lambo chhe k su ? 30 kalak jetli lage lagbhag.
Chotila ma anradhr versad salu theyao se 1 ceeli kelak thi
અશોક ભાઈ અને મિત્રો
જય માતાજી ,
આખી રાત ફૂલ પવન સાથે ક્યારેક ધીમો તો ઝાઝો ભાગ ધોધમાર વરસાદ ચાલુ રહ્યો હતો અને અત્યારે બંધ થયો છે
રાજકોટ જળબંબાકાર.
RMC data.
સવારે 4 થી 7 માં 3 કલ્લાક માં 132 mm. આશરે 5-5.25 ઇંચ. હજુ 7 વાગ્યા પછી પણ અનરાધાર ચાલુ.
સર જુનાગઢ ના ગ્રામ્ય વિસ્તાર મા જોરદાર વરસાદ વરસી રહ્યો છે.
રાજકોટમાં આખી રાત વરસેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા…. 24 કલાક માં 9ઇંચ
Sr aa lal calar kem Kari nakhiyo ?vadhare taklif varu se?
Jam khambhaliya
Aakhi rat aavyo
Atyare pan chalu j chhe
Andaje 7..8 inch hase
System to haji niche sarkti hoy evu lage che,?
હવે રાજકોટ વારા લોકો માટે ધીમો ક્યારે પડશે. સાહેબ ….. પવન પણ ખૂબ ચાલુ ને વરસાદ પણ
Ahmedabad ma akhi raat varsad varsyo
Last 2 hours 4 inch plus as per my measurement, still bhuka kadhe,
રાત્રી ના ૯ વાગ્યા થી સવારે ૬ ૩૦ વાગ્યા સુધી વરસાદ છે. પણ ધીમે ધીમે વરસાદ છે.કોઈ હેવી કે મોટો વરસાદ નથી પવન વધારે છે.જેવી આગાહી મિડિયા પર આવે છે તેવો વરસાદ અમારે ત્યાં અત્યાર સુધીમાં નથી.
Cheli 1.5-2 kalak ma 5 inch upar hse varsad Rajkot ma evu lge je rite tuti pdyo hto jordar kadaka bhdaka hre
Heavy rain in rajkot from last 2 hours
સર અમારે ભલે ધીમો ધીમો આવ્યો પણ સંતોષકારક વરસાદ આવી ગયો આજે આખી રાત સાલુ રહ્યો
Kharekhar Rajkot ne dhamrolyu meghraja a
Ritsar na bhukka kdhe varsad Rajkot ma kadaka bhdaka hre…mri life ma aavo varsad aavi speed ee nthi joyo evo pde che befam cheli 1 kalak ajubju thi…Stay safe Rajkotians and all
શ્રી કૃષ્ણ જન્મ ની તથા નંદોત્સવ ની ખુબ ખુબ વધાઈ રાજકોટ બારેય મેઘ ખાંગા….,
Bhuka bolave chhe varsad, stay safe all
Sir amare pavan khoob j chhe varsaad zarmar chhe possible hoy to amare aa round ma ketalo varsaad aavyo ena aankada aapjo
સાહેબ અને મિત્રો,
અતિ ભયંકર વરસાદ પડી રહ્યો છે
ગાજવીજ સાથે
ગામ: કેરાળા
તા: પડધરી
જી: રાજકોટ
Rajkot ma Jordar Varsad.
Gai kal sanj sudhi halvo varsad chalu hato, sanjna 6:30 pm thi madhaym gati thi varsad chalu chhe, kyarey bilkul bandh nathi thayo, atyare pan chalu j chhe.
બપોર નો વરસાદ બંધ જેવુ જ હતું ક્યારેક ઝાપટું
પછી સાંજના વાળું પાણી કરી ને ચાલુ થયો ધીમો ધીમો પછી રાત્રે બે વાગ્યા થી ધોધમાર વરસાદ પવન સાથે
હજુ ચાલુ જ છે.
ગામ:- સરવાણીયા
તાલુકો:- કાલાવડ (જામનગર)
ભારે વરસાદ વરસી રહ્યો છે
IMD Observed & Forecast Track of Deep Depression Over North Gujarat & Vicinity on 26th August 11.30 pm. (Night)
Extremely heavy rain started since last hour at moti khavdi, Jamnagar.