26th September 2021 Morning:
Cyclonic Storm ‘GULAB’ Over Northwest & Adjoining Westcentral Bay of Bengal: Cyclone Warning & Post Landfall Outlook For North Andhra Pradesh and South Odisha Coasts – Red Message
નોર્થવેસ્ટ અને લાગુ મધ્ય પશ્ચિમ બંગાળ ની ખાડી પર વાવાઝોડું ‘ગુલાબ’ : સાયક્લોન વોર્નિંગ અને લેન્ડફોલ પછી નોર્થ આંધ્ર અને દક્ષિણ ઓડિશા કિનારા વિસ્તાર માટે દ્રષ્ટિકોણ (રેડ મેસેજ)
આજે 26-09-2021 સવારે 05.30 વાગ્યે વાવાઝોડું ગોપાલપુર થી 270 કિમિ પૂર્વ દક્ષિણ બાજુ પૂર્વ દૂર હતું.
Cyclonic Storm ‘GULAB’ was 270 km. East Southeast of Gopalpur 05.30 am. IST on 26-09-2021
BULLETIN NUMBER: 10 (BOB/04/2021)
TIME OF ISSUE: 0830 HOURS IST DATED: 26.09.2021
IMD બુલેટિન નંબર 10: 0830 કલાક IST તારીખ 26-09-2021 મુજબ
IMD બુલેટિન માં પાના નંબર 5 અને 6 માં સિસ્ટમ ના ફોરકાસ્ટ ટ્રેક આપેલ છે તે જોવા
JTWC મુજબ સાયક્લોનિક સ્ટોર્મ ‘GULAB’ નો અત્યાર સુધી નો સિસ્ટમ નો ટ્રેક તેમજ ફોરકાસ્ટ ટ્રેક પવન ની વિગત સહીત 26 સપ્ટેમ્બર 2021 ના સવારના 8.30 ની સ્થિતિએ.
NRL Infrared Satellite Image of 03B.GULAB
( IMD Cyclonic Storm)
Dated 26-09-2021 @ 0430 UTC ( 10.00 am. IST)
![](https://vmi2318806.contaboserver.net/wp-content/uploads/2021/09/20210926.043000.IO032021.seviri.msg-1.Infrared.40kts.100p0.1p0-965x1024.jpg)
UW-CIMSS Automated Satellite-Based Advanced Dvorak Technique (ADT) Version 9.0 |
|||||
|
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Rainy Weather Expected To Continue During Rest Of September 2021 Over Saurashtra, Gujarat & Kutch
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં સપ્ટેમ્બર 2021 આખર સુધી વરસાદી માહોલ ચાલુ રહેવાની શક્યતા
Forecast In Akila Daily Dated 24th September 2021
Forecast In Sanj Samachar Daily Dated 24th September 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Nowcast for Gujarat 29-09-2021 @ 4.00 pm. IST
IMD Link in Menu here https://vmi2318806.contaboserver.net/?page_id=23081
Nowcast for Gujarat 29-09-2021 @ 1.00 pm. IST
https://vmi2318806.contaboserver.net/wp-content/uploads/2021/09/NOWCAST-29-1300.pdf
Sir and mitro amare atyare 1 kalak midiyam ts sathe bhare varsad varsi gayo
Sir arrvalli uttar Gujarat sakyata khari ke aa round utar Gujarat mate puro thayo samjvo!
Sir aa atyare je junagadh baju vadad na jumkmha che ae have botad baju aavi shke? Pls answer
Gay kal sanj na 7 thi aaj sanj na 5 vagya sudhi no 149mm… saptembar ma to dhoy nakhiya.
સર સીસ્ટમ બહુ ઝડપથી ચાલે છે અત્યારે 6:30 વાગ્યે તો રાજકોટ પહોંચી ગઈ લાગે છે
સર સીસ્ટમ સેન્ટર અત્યારે જસદણ સુરેન્દ્રનગર આસપાસ છે બરાબર છે ને સર
Sir imd divas ma ketli var updet thay
SAHIN vavazoda na news fare che?
Ana vise prakas pado ne
sir system Surat ne cross kari agal nikdi gay have surat district ma heavy rain na chance che karan ke flood gate band che ane khadi pan overflow thai gay che
Amare addhi kalak dhodmar varsad padi gayo.
6.00pm jordar varsad sathe bhayankar gajvij suru haji chaluj
Sir, halma system kya 6e??
Jsk sir…2:30 pm thi 4 pm sudhi ma andaje 2 inch varsad padi gyo…paso addhi kalak thi dhimidhare chalu thyo se
Sir, IMD perfect Ho…..
ગાજવીજ સાથે જોરદાર વરસાદ ચાલુ
કલાક પહેલા પવનની ગતિ સાવ ઓછી થઈ… અને હવે વધિ છે અને પવનની દિશા થોડી બદલી છે… લાગે છે સિસ્ટમ નજીક થી પસાર થઇ રહી છે…..
કારણ કે અમારો વિસ્તાર બોટાદ,સુરેન્દ્રનગર ની મધ્યમાં આવે….
વરસાદ મધ્યમ ક્યારેક ઓછો ચાલુ છે…
સર વાવાજોડા ની પવન ની સ્પીડ જોવી હોઈ તો કિયા લેવલ માં જોઈ સકાય જમીન પર ના પવન નિ સ્પીડ
sir aa thunderclouds no zumkho dariya baju jay chhe ke pachho upar aave chhe ?
Sir system center satellite image 5:26 ni jota rajkot thi surendranagar aaspas che jethi paschim saurastra ma atyare varsad chalu che jam jodhpur ma 20 minute thi khub saro varsad pade che sir system center no andaje sacho che?
Visavadar ma avirat bhare varsad..Ghed vistar fari jalbambakar thashe.
Hal system center chotila jadan vache batave 6
Upleta ma 1 kalak ma 80 mm haji dhimidhare chalu
પોરબંદર શહેર માં હાલ રાત જેવું અંધારું ભારે પવન સાથે અતિ ભયકંર વીજળી ના ધડાકા સાથે સૂપડાધારે એકધારો વરસાદ ચાલુ.
Bijo round salu thyo paso full andharu thai gyu
Sir amara upar thi system agal jase atle varsad vadhare avani shakyata rahse
એક કલાકથી વરસાદ પડી રહ્યો છે પવન સાથે ગાજવીજ સહિત
Rajkot
Dt:29/09/21
12 to 4:00 PM
️️️️️️️️
East Zone: 32 MM
West Zone: 51 MM
Central Zone: 40 MM
️️️️️️️️️
21 kalak baad varsad bandh thayo.
Gaj-vij sathe 15mm varsad, Atyare dhimidhare chalu chhe.
Jambusar dist.bharuch gai kaal saanj thi avirat varsad chalu chhe kyarek dhimo kyarek fast pavan sathe.
સુત્રાપાડા મા રાતથી ટપક ટપક ચાલુ છે .. વધારે કાઇ આવ્યું નહિ.
Sir
Extramly havy rain started.
Sir Morbi vara system center ma j rahi jase k kaik bhag ma avse???
તીવ્ર ગાજ વીજ સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અત્યારે બરડા પંથકમાં
Morbi ma satat zapta chhalu
અમારે હવે છાટા ચાલુ થયા … ગાજવીજ નો પટો ઉપર આવ્યો …
Sir 3 thi 4 vaga sudhi ma 2 ins jevo pali gyo full gajvij pavan Sathe atyare bandh thai gyo
Sir atiyre varshad chalu 4.20.pm
Andharu Thai gyu ane gaj vij sathe dhodhmar varsad padi rahyo se.
Kyarek dhimo kyarek full varsad continue 3 vagya no chalu che.
Jordar varsad chalu
Sir aavu bhayankar vatavaran haji porabandar dist,ma jetali samy chalu rahese
Sir
Amare varsad chalu thayo gaj vij mapma che thodo thodo pavan che.samudra ma gaj vij vadhare che Uttar disa ma.
sir atyare system kya pochi chhe ?
Sirji
Commenting after a long time
Rained medium heavily in night till morning
But nowww in 6th gear
Tremendous rain…. Amreli city
જય શ્રીકૃષ્ણ સર, અમારે જાન અહી આવી ગઈ છે ઘડીક ફટાકડા ફોડ્યા અને હવે મેઘરજા પોખાય છે, જમણવાર ચાલુ છે, ક્યારેક ક્યારેક બ્રેક મારે છે’
ફુલ ટ્રાફિક છે (અંધારુ) જાન બહુ મોટી આવી છે લાગે છે કે જમણવાર સાંજ સુધી ચાલસે
3/30 વાગ્યાનો ફુલ વરસાદ ચાલુ છે, ક્યારેક ફુલ ક્યારેક ધીમો
Hello sir…morbi to tankara ..aaju baju na village ma rain ni sari aevi sakyata chee…karan aatyar sudhi..only..zaapta j aave chee.. aatyare sir..low ..surendrangar…baju chee to…morbi..ne aagal jata..fayado thase..next 6 hour ma..imd ae kidhu chee ke..low kale morning sudhi ma.. saurastra ne. Parr kari dese.. please answer sir.. thank you
4vaga thi atibhare varsad chalu thayo che
સર, હજી તો આ નથી ગયું તા અરબી સમુદ્રમાં તા,8 આસપાસ ફરી 950hpa (500mtr)થી 600hpa(4200mtr) નાં બધાં પવનો ફરી પ્રેસર બનાવશે એવું લાગે છે. જે ગૂજરાત ને અસર કરી શકે.
અને જોધપુર ઉપર 750hpa થી 500hpa એન્ટી સાયકલોન પન બનાવે છે, તો ચોમાસુ વિદાય લે.??
(Windy,,ventusky)
Jam Khambhaliya taluka na gamoma full varsad pade