Southwest Monsoon Has Withdrawn From Some Parts Of West Rajasthan And Some Parts Of Adjoining Gujarat Today, The 6th October, 2021

12th October 2021

Monsoon withdrawn from whole Gujarat – સમગ્ર ગુજરાત માંથી ચોમાસા ની વિદાય

 

Southwest Monsoon Has Withdrawn From Some Parts Of West Rajasthan And Some Parts Of Adjoining Gujarat Today, The 6th October, 2021.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પશ્ચિમ રાજસ્થાન ના અમુક ભાગો અને લાગુ ગુજરાત ના થોડા ભાગો માંથી આજે 6 ઓક્ટોબર 2021 ના વિદાય થયું.

Current Weather Conditions on 6th October 2021

In view of the establishment of an anti-cyclonic circulation in the lower tropospheric levels over western parts of northwest India and substantial reduction in moisture content & rainfall, the withdrawal of  southwest monsoon has commenced today against normal date of 17th September. Southwest Monsoon has withdrawn from some parts of west Rajasthan and some parts of adjoining Gujarat today, the 6th October, 2021. The withdrawal line passes through 28.5°N/ Long.72.5°E, Bikaner, Jodhpur, Jalore, Bhuj and Lat. 23°N/Long. 68°E.

Conditions are becoming favorable for further withdrawal of southwest monsoon from some more parts of Gujarat, entire Rajasthan, Punjab, Haryana, Chandigarh & Delhi, Jammu & Kashmir, Ladakh, Himachal Pradesh, Uttarakhand, Uttar Pradesh and some parts of Madhya Pradesh during next 3-4 days.

A cyclonic circulation lies over Tamilnadu coast & neighborhood and extends up to 5.8 km above mean sea level tilting southwestwards with height and a trough in easterlies runs from this cyclonic circulation over Tamilnadu coast to north Konkan across central parts of Tamilnadu, north Kerala and Coastal Karnataka in lower levels.

A Low Pressure Area is very likely to form over north Andaman Sea around 10th of October, 2021. It is likely to become more marked and move west-northwestwards towards south Odisha & north Coastal Andhra Pradesh coast during subsequent 4-5 days.

પરિસ્થિતિ:

6 ઓક્ટોબર 2021: આજે દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની વિદાય ની શરૂવાત થઇ – દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પશ્ચિમ રાજસ્થાન ના અમુક ભાગો અને લાગુ ગુજરાત ના થોડા ભાગો માંથી આજે 6 ઓક્ટોબર 2021 ના વિદાય થયું. વિદાય માટે ના પરિબળો યોગ્ય હોય આવતા 4 દિવસ માં સમગ્ર નોર્થ ઇન્ડિયા માંથી તેમજ મધ્ય પ્રદેશ ના ભાગો અને ગુજરાત ના થોડા વધુ ભાગો માંથી ચોમાસુ વિદાય લેશે.

નોર્થ આંદામાન ના દરિયા માં લો પ્રેસર ની શક્યતા છે જે મજબૂત થઇ વેલ માર્કંડ થશે અને આગાહી સમય ની આખર માં સિસ્ટમ ઓડિશા આંધ્ર કિનારા તરફ ગતિ કરતી હશે.

 

દક્ષિણ પશ્ચિમ ચોમાસા ના વિદાય માટે ના ધોરણો :

1. નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) ચોમાસા ની વિદાય બાબત 17 સપ્ટેમ્બર પહેલા નથી જોવાતું.

2. 17 સપ્ટેમ્બર પછી નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) માંથી ચોમાસાની વિદાય માટે નીચે ના પરિબળો ધ્યાને લેવાય છે :

a. ઉપરોક્ત વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ ની ગેરહાજરી.

b. 850 hPa અને તેની નીચે એન્ટિસાયક્લોન પ્રસ્થાપિત થવું. (ઘડિયાળ ના કાંટા ની જેમ પવન ફૂંકાવા – ઉંધી ઘૂમરી )

c. સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

ત્યાર બાદ દેશ ના બાકી ભાગો માંથી ચોમાસુ વિદાય ના ધોરણો :

દેશના બાકી ભાગો ચોમાસા વિદાય માટે ચોમાસુ વિદાય રેખા સળંગ રહે તે રીતે, તેમજ તે વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ વગર ના અને સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ભારત માંથી ચાલુ થતું હોય, જ્યાં સુધી દક્ષિણ પશ્ચિમ ના પવનો લુપ્ત થઇ અને પવનો દિશા બદલે ત્યાં સુધી.

Forecast: Saurashtra, Gujarat & Kutch 6th to 12th October 2021

South Saurashtra:

Possibility of Showers/Light/Medium rain on some days at different locations. 60% areas of South Saurashtra being Districts of Porbandar, Junagadh, Gir Somnath, Amreli, and Bhavnagar and adjoining parts of Rajkot & Dev Bhumi Dwarka Districts possibility of total 15 mm to 25 mm rainfall during the Forecast period while 40% of these areas of South Saurashtra can get scattered showers light rain during the forecast period.

North Gujarat, Kutch & North Saurashtra :

Mainly dry with possibility of rare showers at some locations during the Forecast period.

East Central Gujarat :

Possibility of Showers/Light/Medium rain on some days at different locations. 60% areas possibility of total rainfall 15 mm to 25 mm while 40% areas of East Central Gujarat can get scattered showers light rain during the forecast period.

South Gujarat:

Possibility of Light/Medium/Heavy rain over scattered areas on some days at different locations during the Forecast period. Total rainfall during the forecast period 25mm to 50 mm.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 6 થી 12 ઓક્ટોબર 2021

દક્ષિણ સૌરાષ્ટ્ર:

દક્ષિણ સૌરાષ્ટ્ર ના 60% વિસ્તાર જે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર ડીસ્ટ્રીકટ્સ અને લાગુ રાજકોટ અને દેવ ભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટ્સ માં ઝાપટા /હળવો/મધ્યમ વરસાદ આગાહી ના અમુક દિવસે અલગ અલગ લોકેશન માં જેનો કુલ વરસાદ 15 mm થી 25 mm, જયારે બાકી ના દક્ષિણ સૌરાષ્ટ્ર ના 40% વિસ્તારો માં છુટા છવાયા ઝાપટા હળવો વરસાદ આગાહી સમય દરમિયાન. દક્ષિણ સૌરાષ્ટ્ર માં ક્યાં વિસ્તાર આવે તે ઉપર મુજબ સમજવા.

નોર્થ ગુજરાત, કચ્છ અને નોર્થ સૌરાષ્ટ્ર:

મુખ્યત્વે સૂકું વાતાવરણ જેમાં એકલ દોકલ ઝાપટા ની શક્યતા.

મધ્ય પૂર્વ ગુજરાત:

મધ્ય ગુજરાત ના 60% વિસ્તાર માં ઝાપટા /હળવો/મધ્યમ વરસાદ આગાહી ના અમુક દિવસે અલગ અલગ લોકેશન માં જેનો કુલ વરસાદ 15 mm થી 25 mm આગાહી સમય દરમિયાન મધ્ય ગુજરાત ના 40% વિસ્તારો માં છુટા છવાયા ઝાપટા હળવો વરસાદ.

દક્ષિણ ગુજરાત:

છૂટો છવાયો હળવો/મધ્યમ/ભારે વરસાદ આગાહી સમય માં અલગ અલગ દિવસે જેની વરસાદ ની કુલ માત્રા 25 mm થી 50 mm આગાહી સમય દરમિયાન.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

આગાહી વાંચો અકિલા માં Read Forecast In Akila Daily Dated 6th October 2021

આગાહી વાંચો સાંજ સમાચાર માં Read Forecast In Sanj Samchar Daily Dated 6th October 2021

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

0 0 votes
Article Rating
1K Add your comment here
Inline Feedbacks
View all comments
Anil Patel
Anil Patel
26/10/2021 8:52 pm

Sir, Dem ni live sapati ketala divase update thay 6?….Dem khali thay tya sudhi update thay 6?

Place/ગામ
Badanpar ( Jodiya)
Gordhan panseriya (aambalgadh)
Gordhan panseriya (aambalgadh)
26/10/2021 7:15 pm

Sir 27 tarikhe kyo pvn hche thresr hakvanu che plij

Place/ગામ
Aamblgdh
Hiren patel
Hiren patel
26/10/2021 6:06 pm

સર જવાબ આપવા વિનંતી કેમ કે બધા ને મગફળી ઉપાડવી છે તો છાંટા છૂટી (માવઠું) થાય એમ નથી ને

Place/ગામ
Hadala Rajkot
Hiren patel
Hiren patel
26/10/2021 6:00 pm

સર આજે પાછા વાદળ થયા WD અસર છે હજી

Place/ગામ
Hadala Rajkot
ઘનશ્યામ પટેલ
ઘનશ્યામ પટેલ
26/10/2021 1:49 pm

કોલા વીક 2 માં કલર આવ્યો. બીવડાવે છે..

Place/ગામ
હરિપુરા લાટ મહેમદાવાદ ખેડા
Ram ranavaya
Ram ranavaya
26/10/2021 10:07 am

સર એક સવાલ હતો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને ભેજ ની સપ્લાય ક્યાંથી થતી હોય છે? ને બીજું કે પરમ દિવસે જે ધોરાજી તાલુકામાં ખંભાળીયા તાલુકા નાં ગામોમાં વરસાદ અચાનક પડી ગયો તે કેમ એકેય મોડેલ ન બતાવી શક્યા?

Place/ગામ
Porbandar (nagka)
Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
26/10/2021 8:37 am

Sir have mavtha thi bivanu nathi ne?

Place/ગામ
Motimard
Maheshsinh Parmar
Maheshsinh Parmar
25/10/2021 5:05 pm

Kale Amare sata hata sanje

Place/ગામ
Virmgam
Kaushal
Kaushal
25/10/2021 4:59 pm

Hi Ashok Sir,

Aa Western Disturbance ma j clouds bne che 2 4 di thi….mst hoy che ho baki….aakash 1kdum mst lage che 🙂 Bv nicha nikdta clouds ane jadap thi jta clouds ane jordar lagta clouds

Place/ગામ
Amdavad
Neeta
Neeta
25/10/2021 4:25 pm

Dhoraji vistar ma kal na varsad thi khub nuksani che

Place/ગામ
Dhoraji
Pola bhai Antroliya
Pola bhai Antroliya
25/10/2021 11:57 am

Namaste sir, a WD no varsad kya area ma padovani skyata koi ramkada ma joi sakai ?

Place/ગામ
Manekvada (Malbapa nu)
Jayantilal.R.Modiya
Jayantilal.R.Modiya
24/10/2021 11:20 pm

આજે રાત્રે 10:30 વાગ્યે સુરેન્દ્રનગરમાં દસ મિનિટનું વરસાદી ઝાપટું…

Place/ગામ
સરવાળ,તા: ધ્રાંગધ્રા, જિ: સુરેન્દ્રનગર.
Chirag Mer
Chirag Mer
24/10/2021 11:17 pm

Nadi ma pani no vadharo thayo aetlo varsad aavyo andaje 1inch jevo 2 round
1 ) 5 to 6 heavy to medium rain
6 to 7 light rain
2) 7 to 7:30 again medium rain

Place/ગામ
Rajkot , thebachada
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
24/10/2021 10:38 pm

અમારે 8:30પીએમ થી 9:૦૦ વરસાદ .ગામ બહાર પાણી કાઢી નાખ્યાં.

Place/ગામ
Chuda .Surendranagar.
Vipul patel
Vipul patel
24/10/2021 8:25 pm

Aje 6pm andaje 20 mm jevo varsad mota chhte kyarama pani bharay gaya

Place/ગામ
Bhadukiya, kalavad (jamnagar)
Ketan gadhavi
Ketan gadhavi
24/10/2021 8:05 pm

Sir 4:30 saro varsad pani halta kari nakhya, atyare dhimi dhare

Place/ગામ
Lunagari (jetpur)
Dharmendra Thumar
Dharmendra Thumar
24/10/2021 6:56 pm

Dhoraji ma joradar varasad chalu chhe atyare

Place/ગામ
Dhoraji
Kishor patel
Kishor patel
24/10/2021 6:53 pm

Sir. Aa varsadi vatavaran ketala divas che?

Place/ગામ
Taraghadi
Dhoraliya Bhavesh
Dhoraliya Bhavesh
24/10/2021 6:48 pm

Amare aje 6-45 pm thi road bhina thay tevo varsad chalu thayo se

Place/ગામ
chotila
JADEJA MAHENDRASINH RAMDEVSINH
JADEJA MAHENDRASINH RAMDEVSINH
24/10/2021 6:39 pm

આજે અમારે પાયેલા કપાસ માંથી પાણી બહાર કાઢી નાખ્યાં. માંડવી માટે નુકસાન કારક વરસાદ થયો આજે

Place/ગામ
ભાવાભી ખીજડીયા , તાલુકો કાલાવડ
Rustam khorajiya
Rustam khorajiya
24/10/2021 6:33 pm

Sir WD gujrat ma chomasa ma varsad ape ke pacchi mavada ma j

Place/ગામ
Valasan wankaner
PRAVIN VIRAMGAMA SUPEDI
PRAVIN VIRAMGAMA SUPEDI
24/10/2021 6:33 pm

Supedi ma 1 inch pani tapki gya khetaroma

Place/ગામ
Supedi ta. Dhoraji
અમિત ઠક્કર
અમિત ઠક્કર
24/10/2021 6:23 pm

સર&મિત્રો અમારે અત્યારે 15 મિનિટ મોટા છાટે જોરદાર ઝાપટું,,,5 mm આસપાસ હશે,,,

Place/ગામ
વડિયા દેવળી,, જિલ્લો અમરેલી
Manish patel
Manish patel
24/10/2021 5:14 pm

સર, આ w.d. કેટલા દિવસ નુ છે.

Place/ગામ
રામોદ
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
24/10/2021 5:03 pm

સર ભારે વાદળ જામ્યું છે રાજકોટ માં.

Place/ગામ
Chuda .Surendranagar.
નિલેશ પટેલ
નિલેશ પટેલ
24/10/2021 4:57 pm

ઝાંઝમેર માં ધીમીધારે વરસાદ ચાલુ

Place/ગામ
ઝાંઝમેર તા. ધોરાજી
Dipak patel
Dipak patel
24/10/2021 4:38 pm

Hello sir
Sir makhavad. Khambha ma dhimi gateye varshad chalu(vidi vistar) lodhika district

Place/ગામ
Rajkot
Paresh patel
Paresh patel
24/10/2021 4:18 pm

Amare 3 .15 pm ami chatana

Place/ગામ
At.devla ta.gondal
PRAVIN VIRAMGAMA SUPEDI
PRAVIN VIRAMGAMA SUPEDI
24/10/2021 3:47 pm

Supedi ma sara chanta 6 halar bandh karavi didha

Place/ગામ
Supedi ta. Dhoraji
Hansraj Dhoriya
Hansraj Dhoriya
24/10/2021 3:32 pm

WD ?

Place/ગામ
Kutch
Jaydeep rajgor .
Jaydeep rajgor .
24/10/2021 3:16 pm

Sir aje savare 2 japta padya.pani vahi nokdya

Place/ગામ
Mandvi kutch
Keshur Ahir
Keshur Ahir
24/10/2021 3:15 pm

Sar aje amre tya normal sata padya thodi var pehla
Baki vadlo ave ne jay se.

Place/ગામ
Ji Jamnagar ta lalpur vi charantungi
Sumatbhai Gagiya
Sumatbhai Gagiya
24/10/2021 2:53 pm

સરજી આજે અમારા ગામ આસપાસ ના વિસ્તારમાં બપોરના સમયે હળવુ ઝાપટું આવ્યું હતું, વડિલો એવું કેતા હોય કે આ (સ્વાતિ) નક્ષત્ર મા વરસાદ આવે તો રવિ પાક ખુબ પાકે. આવુ તમે કયારેય સાભળ્યું છે?

Place/ગામ
મોડપર લાલપુર જામનગર
Jayantilal Hansaliya
Jayantilal Hansaliya
24/10/2021 2:08 pm

ખજુરડા. તા.જામ કંડોરણા. માં સારો વરસાદ છે.

Place/ગામ
ખજુરડા.
Bharat laheri
Bharat laheri
24/10/2021 1:26 pm

કચ્છ માં વરસાદી ઝાપટાં… ચાલુ

Place/ગામ
Amreli
Rajesh patel
Rajesh patel
24/10/2021 1:16 pm

Aaje savare vaghpar (morbi) ma bazar ma pani nikli gaya jordar zaptu

Place/ગામ
Morbi
Kodiyatar hira
Kodiyatar hira
24/10/2021 11:57 am

Sar svati na sata pdiya thar aavetetla.

Place/ગામ
Gam pastardi ta bhanvad
Rajesh Dangar
Rajesh Dangar
24/10/2021 11:53 am

સર
વાદળ છાયું વાતાવરણ કેટલાં દિવસ સુધી રહેશે

Place/ગામ
Keshod dist Junagadh
Ashish patel
Ashish patel
24/10/2021 11:34 am

Halvad ma amari vadiae 20 minit varsad aavyo.

Place/ગામ
Halvad
Ashvin B Devani
Ashvin B Devani
24/10/2021 11:07 am

આગળ ની માહીતી પોસ્ટ અધુરી પોસ્ટ થઈ ગઈ હોય
અમને બીજા ઉપર ભરોસો નથી તમારી સાથે વિશ્વાસ છે આભાર સાહેબ

Place/ગામ
ચિતલ
Ashvin B Devani
Ashvin B Devani
24/10/2021 11:04 am

સર તમે અત્યારે લાંબા સમય આગાહી નથી આપી અત્યારે માંડવી સોયાબીન અને ધણા બધા પાક મોસમ લેવાતી હોય નવા વાવેતર કરવાના હોય ખેડૂત ને અત્યારે ખાસ માહીતી જરૂરિયાત હોય તેમ એમ કહો છો અહી બધા રમકડા છે વિન્ડી માં અંદાજ કરો પણ સાહેબ વિન્ડી પમાણે નથી થતુ આ રમકડા અમેને રમતા નથી આવડતુ વેધર વિષય બોવ અધરો છે અને એમા તમે પારંગત છઓ ટૂક માં તમે જે આગાહી આપો એ સીધુજ સમજાય છે હૂ અમે નથી કહેતો તમે લાંબા ગાળા ની આગાહી આપો થોડૂક એડવાસ આપો તો બધા ને લાભ મળે અત્યારે ફેસબુક અને યુટુબ બોવ માહીતી આપે છે પણ… Read more »

Place/ગામ
ચિતલ
Er. Shivam@Kutch
Er. Shivam@Kutch
24/10/2021 9:12 am

Savar na 7:30 AM thi 8:30 AM halvo varsad/Zapta hata.

Place/ગામ
Village Tunda-Mundra
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
24/10/2021 8:31 am

Sir aavta divso ma kutch banaskantha ma varsad ni shakyata chhe kai aaje ghat vadalo chhe ane varsad na chhanta pan chalu chhe atyare

Place/ગામ
Mundra
Hansraj Dhoriya
Hansraj Dhoriya
24/10/2021 8:23 am

Mundra ma full varsad chalu

Place/ગામ
Kutch
Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
23/10/2021 10:24 pm

Sir mavtha vara bivrave che. Su thase?

Place/ગામ
Motimard
Chauhan Ramesh Chandra
Chauhan Ramesh Chandra
23/10/2021 9:16 pm

Aaje amare vadal kem dekhaya che ?mavthu to nahi thay ne ?

Place/ગામ
Kava ,Idar ,Sabarkantha Gujarat
Ashish patel
Ashish patel
23/10/2021 6:22 pm

Sir bhur pavan kyar thi chalu thase….

Place/ગામ
મોરબી
Divyesh Vaghasiya
Divyesh Vaghasiya
23/10/2021 4:36 pm

Temperature ketla divas pachhi nichu
avse ?

Place/ગામ
Virpur ( jalaram )
Dhaduk paresh
Dhaduk paresh
23/10/2021 1:19 pm

Aaje vadal chau vatavran6

Place/ગામ
Gondal khandadhar
Jitendra dhorajiya
Jitendra dhorajiya
23/10/2021 11:40 am

સર આજે સવારથી અમારી ઉપર આશા વાદળાઓ છવાઈ રહ્યા છે તે કયા કારણોસર હશે

Place/ગામ
હાથીગઢ ,લીલીયા, અમરેલી