Scattered Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During Rest Of June 2022 – Conditions Expected to Improve From End Of June/Early July -Update Dated 23rd June 2022

23rd June 2022
ગુજરાત રાજ્ય ના 103 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 54 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 103 Talukas of State received rainfall. 54 Talukas received 10 mm or more rainfall.





 

Scattered Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During Rest Of June 2022 – Conditions Expected to Improve From End Of June/Early July 2022 – Update 

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં છૂટો છવાયા વરસાદ ની શક્યતા જૂન આખર સુધી – જૂન આખર/જુલાઈ 5 વાતાવરણ માં સુધારો થશે

Current Weather Conditions:

Some Selected pages from IMD Mid-Day Bulletin dated 23rd June 2022


AIWFB_230622

During the forecast period there will be one UAC near Odisha and neighborhood and another UAC over East Central Arabian Sea. Both will interact to form a broad circulation at 3.1 km level and on some days East West shear zone can also develop. Rain over Gujarat State will be dependent on these two Systems and the East West Monsoon trough over land. Also Off-shore trough will play part during the forecast period.

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status

There is a shortfall of 53% rain till 22nd June 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 81% from normal, while Gujarat Region has a shortfall of 52% rainfall than normal till22nd June 2022.

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 22 જૂન સુધી માં વરસાદ ની 53% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 81% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 52% વરસાદ ની ઘટ છે.

Forecast For Saurashtra, Gujarat & Kutch 23rd to 30th June 2022


South Gujarat : Possibility of Light/Medium/Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated very heavy rainfall. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated very heavy rain centers of  South Gujarat could get higher quantum above 125 mm.

50% of Saurashtra (Monsoon onset part) & East Central Gujarat: Possibility of Light/Medium/Heavy rain over scattered areas at different locations on some days with isolated very heavy rainfall. Cumulative rainfall during the forecast period between 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum above 75 mm  during the forecast period.

Rest of 50% of Saurashtra (Monsoon Not yet onset) & North Gujarat : Possibility Scattered Light/Medium rain on some days at different locations. Cumulative rainfall during the forecast period up to 25 mm total. North Gujarat adjoining Central Gujarat could get higher quantum of rain.

Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations. Cumulative rainfall during the forecast period up to 25 mm total.


આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 30 જૂન 2022

દક્ષિણ ગુજરાત: હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 150 mm સુધી ની શક્યતા.

50% સૌરાષ્ટ્ર (ચોમાસુ બેસી ગયેલ ભાગ) અને મધ્ય ગુજરાત: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25-50 mm સુધી. અને એકલ દોકલ ભારે વરસાદ ના સેન્ટરો માં 75 mm થી વધુ.

બાકી ના 50% સૌરાષ્ટ્ર (ચોમાસુ નથી બેઠેલ ભાગ) અને ઉત્તર ગુજરાત: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. આગાહી સમય ની કુલ માત્રા 25 mm સુધી. મધ્ય ગુજરાત ને લાગુ ઉત્તર ગુજરાતમાં વરસાદ ની માત્રા થોડી વધુ ની શક્યતા.

કચ્છ: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. આગાહી સમય ની કુલ માત્રા 25 mm સુધી.

 

આગોતરું એંધાણ: તારીખ 1 જુલાઈ થી 5 જુલાઈ 2022 દરમિયાન ચોમાસુ માહોલ માં સુધારો થશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 23rd June 2022

Forecast In Sanj Samachar Daily Dated 23rd June 2022

 

4.1 149 votes
Article Rating
1.1K Add your comment here
Inline Feedbacks
View all comments
Nilesh Patel
Nilesh Patel
01/07/2022 2:05 pm

Atyare junagadh ma saro varsad chalu chhe

Place/ગામ
Rajkot
Vanrajsinh Dodiya
Vanrajsinh Dodiya
01/07/2022 2:04 pm

ગુરુજી અને મિત્રો
અષાઢી બીજ ની શુભકામના
આજથી 05જુલાઇ મધ્યમ ભારે અને ત્યાર પછી15 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર ગુજરાત માં ભારે અતિભારે વરસાદ પડશે

Place/ગામ
Dhasa j( botad )
Jatin Patel
Jatin Patel
01/07/2022 1:56 pm

Rajkot ma 20 minutes thi dhimi dhare varsad chalu che.

Place/ગામ
Rajkot
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
01/07/2022 1:48 pm

Visavadar ma 1pm thi hadvo-madhyam-bhare varsad chalu chhe.till now 1:48pm

Place/ગામ
Visavadar
Vijay ahir
Vijay ahir
01/07/2022 1:43 pm

Sir એક બે દીવસ માં કલ્યાણપુર તાલુકા નો વારો આવશે ??

Place/ગામ
Jam devaliya.dist.devbhommi dwarka
Sanjay virani damnagar
Sanjay virani damnagar
01/07/2022 1:38 pm

Sir.amara માટે તમે જ ગુરુ સવો. અષાઢી બીજ નાં રામ રામ. બાકી આ tv વાલા તો વાત જવા દો. તમારી એપ નાં માધ્યમ થી ઘનું ફાવી ગયું.મારી લાઈફ માં પેહલા તમને જોયા કે ખૂબ તડકો હોય અને તમારી આગાહી આવે સે કે વરસાદ પડશે.લગભગ ૨૦૦૮ આસ પાસ થી તમોને ફોલો કરું સુ.તથાહાલ જાન આવી ગય સે. ફૂલ સ્પીડ માં.કાલે ૩ઇચ પડ્યો(૩૬ કલાક માં)મારા થકી ૧૦/૧૫ લોકો ને આ વરસે ગામમાં એપ સલવતા શીખવું છું.કિંતુ ઉંમર વધારે પડે સે.again thanks sir.

Place/ગામ
Bhalvav
Vipul Patel
Vipul Patel
01/07/2022 1:30 pm

Sir uttar gujarat na maheshana mo keve shanty 6

Place/ગામ
Unjha
Hem,bhatiya
Hem,bhatiya
01/07/2022 12:55 pm

aaje saras maja na mota chate reda japta chalu che

Place/ગામ
sutariya,khambhaliya,dwarka
Vanraj keshwala
Vanraj keshwala
01/07/2022 12:41 pm

Badha mitro ne ashadhi bij na ram ram sir porbandar na dariya kadha no kyare varo Aavse amare haje vavani baki se

Place/ગામ
Visavada( porbandar)
Kaushal
Kaushal
01/07/2022 12:40 pm

Aaje surya farte jordar kundalu thyu che Ashok Sir…mojdi on the way…. 🙂 haha
Aaje savare 10:30 vage saras mjanu japtu….thodi moj aavi 🙂
Japta pchi aakash thodu ghnu khuli gayu che to hve garmi ne bafaro vdhyo che 🙂

Place/ગામ
Amdavad
Dilip
01/07/2022 12:30 pm

Sir Ane Badha Mitro Ne Ashadhi Bij Na Jay Jagannath…Sir Amaro Varo Have Kyare Aavashe?Sorry Sir

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Gordhan panseriya (aambalgadh)
Gordhan panseriya (aambalgadh)
01/07/2022 12:23 pm

Sr amare vrsad shalu thyo reda avese to kevuk rese amara baju plij

Place/ગામ
Aamblgdh
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
01/07/2022 12:18 pm

Aaje veraval thi rajula patti na mitro sara samachar aapshe.

Place/ગામ
Visavadar
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
01/07/2022 12:14 pm

Visavadar ma mast Majanu 8mm nu zaptu

Place/ગામ
Visavadar
Mahesh Chauhan
Mahesh Chauhan
01/07/2022 12:05 pm

અષાઢી બીજના રામ રામ સાહેબ

Place/ગામ
Navagam sayla surendranagar
Tabish Mashhadi
Tabish Mashhadi
01/07/2022 11:44 am

Ahmedabad ma vatavaran sudharse???

Ravivare varsad padya pachi gayab che medhraja….

Last year bhi bau ocho varsad hto…

Hve varo kadhe to saru

Place/ગામ
Ahmedabad
Jignesh khant
Jignesh khant
01/07/2022 11:44 am

સર જી…
મોરબી માટે વરસાદ ની કેવી શક્યતા છે…

Place/ગામ
Morbi
Mmpatel
Mmpatel
01/07/2022 11:18 am

Sistem to north Rajsthan par jati Rahi Lage che.vadar Rajsthan par batave Che.

To have asha rakhvi k nahi

Place/ગામ
Vijapur
Jagdish patel
Jagdish patel
01/07/2022 11:12 am

Asathi bij na ramram mitrone

Place/ગામ
Neshda (su) ta:-tankara
Tulshi Shingadia
Tulshi Shingadia
01/07/2022 11:07 am

Saurashtra Costal no varo kyare avse sir

Place/ગામ
Porbandar
હરેન્દ્ર સિંહ
હરેન્દ્ર સિંહ
01/07/2022 10:35 am

અષાઢી બિજની શુભ કામના ભગવાન જગન્નાથજી પાર્થના કે સારા ભારત મા સારો વરસાદ આવે વર્ષ સારુ જાઇ ખેડુત મિત્રોને શુભ કામના જય માતાજી

Place/ગામ
તમાચણ
Dipak parmar
Dipak parmar
01/07/2022 10:27 am

તાલાલા મા વરસાદ ચાલુ થયો છે. આજે ગીર વિસ્તારોમાં મા વરસાદ ની શકયતા ખરી સાહેબ ?

Place/ગામ
સુત્રાપાડા
Dharmendra Thumar
Dharmendra Thumar
01/07/2022 10:16 am

Dhoraji ma dhimi dhare varasad chalu chhe atyare

Place/ગામ
Dhoraji
Shubham Zala
Shubham Zala
01/07/2022 10:11 am

Vadodara ma akhi raat gajvij saathe varsaad padyo che almost 3 inch vadodara thi 40km dur anand district na borsad city ma 11 inch !

Place/ગામ
Vadodara
Kalpesh v sojitra
Kalpesh v sojitra
01/07/2022 10:09 am

ખેડૂતો માટે નિઃસ્વાર્થ ભાવે સચોટ આગાહી આપનાર હવામાન નિષ્ણાંત ગુરુજી તથા મારા વ્હાલા બધા મિત્રોને અષાઢી બીજ અને કચ્છી નવા વર્ષની હાર્દિક શુભ કામના અષાઢી બીજ ના સર્વે ને રામરામ.

Place/ગામ
Rajkot
Parbat
Parbat
01/07/2022 10:07 am

Sir kale amara gam thi 3 km dur ray gyo varsad amare hji vavni baki che to avta bek divas ma kevik skiyta varsad ni??

Place/ગામ
Khambhliya, mhadeviya
Tushar
Tushar
01/07/2022 10:02 am

૧.૭.૨૦૨૨ રોજ ના વરસાદી આંકડા માં ભૂલ હોઈ તેવું લાગે છે…godhra માં 7mm બતાવે છે પરંતુ એક ટીપુ પણ વરસાદ નથી…

Place/ગામ
GODHRA
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
01/07/2022 9:43 am

Sir, tame gaikale somnath hata toe shu tya Vadad Dariya mathi Pani bharta hata?

Aa toe maney childhood yaad avyu etle!!

Place/ગામ
Visavadar
Prakaash ahir
Prakaash ahir
01/07/2022 9:39 am

Atyare 9/30 minute dasak minitnu saru japtu avyu. Mgharvada

Place/ગામ
Magharvada. Keshod
CA.Jiten R Thakar
CA.Jiten R Thakar
01/07/2022 9:35 am

Mumbai

Santacruz 176 mm

Colaba 228 mm

Place/ગામ
Rajkot
chintan kalavadiya
chintan kalavadiya
01/07/2022 9:27 am

Sir jodiya taluka ma aa varse haju ghar ni bhar pani nathi nikadiya amuk gam ne bad karta to aa season no total ranifall kya jova made jodiya mate. (Baaki Deleted..by Moderator)

Place/ગામ
jamnagar / Hadiyana
Kuldipsinhrajput
Kuldipsinhrajput
01/07/2022 9:22 am

Jay mataji sir….aaje savar thi atar sudhi 2 hadva Zapta aavya….

Place/ગામ
Village-bokarvada, dist-mehsana
Dr. Sunil Patel
Dr. Sunil Patel
01/07/2022 9:22 am

Windy 10days ma WCMWF & GFS najik avya. Chances of rain is more in next week. Is it? Ashokbhai.

Place/ગામ
Junagadh
Gajendra balasara
Gajendra balasara
01/07/2022 9:17 am

ગુરુજીને બીજના રામ રામ

Place/ગામ
Beraja ( falla )
Krutarth Mehta
Krutarth Mehta
01/07/2022 9:15 am

Vadodara ma akhi raat varsad padyo che gajvij sathe ane saware 7 vage bandh thayo che. Haji pan vadhare avse evu lagi rahyu che

Place/ગામ
Vadodara
Khimaniya Pravin
Khimaniya Pravin
01/07/2022 9:12 am

Sir ashthi bij na Ram Ram.jay Jagannath.

Place/ગામ
Beraja falla
Er. Shivam@Kutch
Er. Shivam@Kutch
01/07/2022 9:09 am

આજ અષાઢી બીજથી શરૂ થતા કચ્છી નવા વર્ષ અને રથયાત્રાની આપને તથા આપના પરિવારને ખૂબ ખૂબ વધાઈ!

નવું વર્ષ આપ સૌ માટે સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ સભર રહે એવી શુભકામના જાય જગન્નાથ

Place/ગામ
Kutch
Leo Davis
Leo Davis
01/07/2022 8:59 am

Sir, how much influence does trees, green plantation have on bringing rains.

For example, if areas like kutch & north gujarat & major cities of gujarat, if trees & green cover increases by any people or government initiatives, will it help in bringing more rainfall to that particular region ?

Place/ગામ
GANDHINAGAR
Arun Nimbel
Arun Nimbel
01/07/2022 8:56 am

https://rsmcnewdelhi.imd.gov.in/uploads/archive/24/24_43bc1d_Extended%20Range%20Outlook_30062022.pdf

Extended range outlook or the period 01.07.22 to 14.07.22.

Place/ગામ
Jamnagar
Leo Davis
Leo Davis
01/07/2022 8:53 am

Dear Ashok sir, do you see any scope of good rains in gandhinagar in this season? Till date in this season no rains yet.

Last year was same condition for gandhinagar. Not getting any clue why rains are on a decreasing trend in gandhinagar since last 2-3 years.

Is it due to the recent development projects in gandhinagar for which trees were cut on a very large scale.

Place/ગામ
GANDHINAGAR
Vadaliya nanadlal
Vadaliya nanadlal
01/07/2022 8:50 am

Sir tamara Aanando sabd ni rah joye chhiye

Place/ગામ
Kalana
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
01/07/2022 8:47 am

સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા કાલે બે ઝાપટા આજે એક ઝાપટું ધીરે ધીરે ભેજ ની ટકા વારી વધે છે સર તથા બધા મિત્રોને અષાઢી બીજ ના રામ રામ ……

Place/ગામ
જામજોધપુર
SIRAZ RAJWANI (ALI FARM)
SIRAZ RAJWANI (ALI FARM)
01/07/2022 8:41 am

આવર બાવર બોરડી, 

ફોલ કંઠા ને કખ,

હલો હોથલ પાંજે કચ્છડે જેતે માડૂ સવા લખ.

આવઈ પાંજી કચ્છી અષાઢી બીજ…

અન્ન વધે, ધન વધે, શાંતી વધે, હેત વધે, વધે દયાભાવ,

વધે મેણીજો સહયોગ, 

હીજ અસાજી શુભેચ્છા.

આ મડેં કે, 

કચ્છી નવે વરે જી લખ લખ વધાઈયું.

Place/ગામ
લોહરીયા, અંજાર કચ્છ
Vipul solanki
Vipul solanki
01/07/2022 8:35 am

Hamare varsad j nathi kyre aavse have

Place/ગામ
Junagadh maliya hatina
Raju Bhuva
Raju Bhuva
01/07/2022 8:34 am

આજે રાણાવાવ મા સવારે 5 વાગ્યા થી હળવા ઝાપટાં back to back ચાલુજ છે.

Place/ગામ
Ranavav
Kanaiya sojitra
Kanaiya sojitra
01/07/2022 8:32 am

Surat city ma sarkari aaknda pramane ratre 168 mm varsad batave chhe
Bhukka bolavi didha…..!!!!

Place/ગામ
Surat
Pratik
Pratik
01/07/2022 8:26 am

સર તથા બધા મિત્રો ને આષાઢી બીજના રામ રામ આજ ની પરીસ્થીતી ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 1 જુલાઈ 2022 મોર્નિંગ બુલેટિન  ♦ નૈઋત્ય નુ ચોમાસુ 30 જુને સમગ્ર ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશ અને જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ, રાજસ્થાનના કેટલાક ભાગો, સમગ્ર દિલ્હી, પંજાબ અને હરિયાણાના કેટલાક ભાગો, ચંદીગઢમાં આગળ વધ્યું છે. ચોમાસાની ઉત્તરીય મર્યાદા ડીસા, રતલામ, જયપુર, રોહતક, પઠાણકોટ અને જમ્મુ સુધી છે   ♦ આજે, 01મી જુલાઈએ રાજસ્થાન, સમગ્ર પંજાબ અને હરિયાણાના કેટલાક વધુ ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.   ♦ પૂર્વ-પશ્ચિમ ટ્રફ પંજાબથી સમગ્ર હરિયાણા, દક્ષિણ ઉત્તર પ્રદેશ, ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ, ઉત્તર છત્તીસગઢ,… Read more »

Place/ગામ
Rajkot
Kirit patel
Kirit patel
01/07/2022 8:11 am

Sir aajthi varsad na chance che amare?

Place/ગામ
Arvalli
Paras
Paras
01/07/2022 8:06 am

સર અને મિત્રો અષાઢી બીજ ના રામ રામ ને હાર્દિક શુભકામનાઓ.

Place/ગામ
Jamnagar vavberaja
Vivek
Vivek
01/07/2022 7:58 am

Saheb Una Diu ma dhodhmar varsad aa round ma aavashe k nhi??

Place/ગામ
Una