8th July 2022
ગુજરાત રાજ્ય ના 228 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 157 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 228 Talukas of State received rainfall. 157 Talukas received 10 mm or more rainfall.
Good Rounds Of Rainfall Expected To Continue Over Saurashtra, Kutch & Gujarat Till 15th July 2022 – Update Dated 8th July 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ 15 જુલાઈ 2022 સુધી ચાલુ રહેવાની શક્યતા – અપડેટ 8 જુલાઈ 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Evening Bulletin dated 8th July 2022
AIWFB 080722 E
Monsoon off-shore trough will be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.
The cyclonic circulation over northwest & adjoining West Central Bay of Bengal off south Odisha/North Andhra Pradesh Coasts extending up to 7.6 km above mean sea level tilting southwestwards with height persists.
Another UAC/Low will form near Odisha coast which will track West Northwestwards towards Gujarat State.
Western end of Axis of Monsoon is South of Normal position and is expected to be Normal or South of normal on many days of Forecast period at 1.5 km level.
An East West Shear zone is expected around 20N at 3.1 km. level during the forecast period. Some days there would be a broad circulation from Andhra/Odisha to Gujarat State at 3.1 km. level.
600hPa & 500 hPa Circulations also will be beneficial to Gujarat State on some days of the Forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch to continue till 15th July 2022.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 3% excess rain till 7th July 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 16% from normal, while Gujarat Region has a shortfall of 20% rainfall than normal till 7th July 2022.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 7 જુલાઈ 2022 સુધી માં 3% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 16% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 20% વરસાદ ની ઘટ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 8th to 15th July 2022
Good round of Rainfall expected to continue over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.
Saurashtra, Kutch & Gujarat :
33.33% Areas expected to get rainfall on some days with cumulative total of up to 35 mm.
33.33% Area expected to get cumulative total between 35 to 65 mm rainfall on many days.
33.33% Area expected to get cumulative total between 65 to 125 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 8 થી 15 જુલાઈ 2022
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ ચાલુ રહેવાની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના:
33.33% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 mm
33.33% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 થી 65 mm
33.33% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 65 થી 125 mm.
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 8th July 2022
Forecast In Sanj Samachar Daily Dated 8th July 2022
Wethar guruji ashok sir ne vandan
Kheduto pratye ni aapni avirat seva ne aje guru purnima nimite sadar pranam.
ગૂરૂ પૂર્ણીમા ના પાવન અવસર પર વેધર ગૂરૂ ને નમન
ગુરુજી ને પ્રણામ હવામાનનું જ્ઞાન આપવા બદલ
Aaj na divase guru ne guru Purnima na pranam.
Sir tamari aa website par hu 2015 thi tamari Sathe jodayelo chu.
Mane aama ghanu badhu janava malyu.
hu kheti karu chu.
aa websit na Maryam thi mane ghanu sikhava malyu.
Sir Dil thi tamane koti koti pranam.
Guru purnima per guru ji ko naman
Pranam guruji
ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
ગૂરૂ પૂર્ણીમા ના પાવન અવસર પર વેધર ગૂરૂ ને નમન
આજ પ્રવિત્ર ગુરુપૂર્ણિમા નિમિત્તે વેધર ગુરૂ અશોકભાઈ ને કોટિ કોટિ વંદન
Gurupurnima ni khub krutaghnata… આજ દિન સુધી બીજા ઘણાં પરિબળો એ IOD નેગેટિવ ની વિપરીત અસર ચોમાસા પર આવવા દિધી નથી.. એ એક વસ્તુ ચોક્ક્સ પુરવાર કરે છે ચોમાસુ ફક્ત એક જ પરિબળ પર આધાર રાખતું નથી…
આજના ગુરુપૂર્ણિમાના શુભ દિવસે અમારા વેધરગુરુ શ્રી ને કોટી કોટી પ્રણામ
Happy guru purnima sir
ગુરૂપુર્ણીમા ના દિવસે વેધર ગુરૂ અશોક સર ને કોટી કોટી વંદન
સર આજ ગુરુ પૂર્ણિમા ના પવિત્ર દિવસે આપશ્રી ના એક શિષ્ય રાજભા એ યું ટ્યુબ મા વીડિયો સેર કર્યો છે જેમાં હવામાન ના ગુરુ અશોક સર દ્વારા રાજભા અને બીજા હજારો શિષ્યો ને હવામાન નો હ શિખવનાર અશોક સર વિશે અને એક શિષ્ય ને વેધર ગુરુ નો કઈ રીતે ભેટો થયો તે વિશે માહિતી સેર કરી છે તો આજ ના પવિત્ર દિવસે વેધર ગુરુ અશોક સર ને કોટી કોટી વંદન
Moderate rain started at university road rajkot
હવામાન ના આપણ સૌનાં ગુરુજી તથા વહાલા એવા અશોક સાહેબ ના ચરણો માં સત્ સત્ નમન.
ગૂરૂ પૂર્ણીમા ના પાવન અવસર પર વેધર ગૂરૂ ને નમન
વિસાવદરના ધ્રાફડ(સરસઈ) અને આંબાજળ(સતાધાર) ડેમ ઓવરફલો.ઓઝત(બાદલપુર) પણ આજે ઓવરફલો થઈ જશે.
આજના આ ગુરૂપૂર્ણિમાના પાવન અવસર પર વેધર ગુરૂ અશોક સરને તથા બધા જ વેધર મિત્રોને હાર્દિક શુભકામનાઓ
હવામાન ના આપણ સૌનાં ગુરુજી તથા વહાલા એવા અશોક સાહેબ ના ચરણો માં સત્ સત્ નમન.
Guru Purnima ni shubh kamana gurujine
આજ પ્રવિત્ર ગુરુપૂર્ણિમા નિમિત્તે વેધર ગુરૂ અશોકભાઈ ને કોટિ કોટિ વંદન
ગુરુ પૂર્ણિમા ની હાર્દિક શુભકામના
Happy guru Purnima
Gurupurnima weather guruji ne naman….
ગુરુ પુર્ણીમા નિમીત્તે આપના શરણમૉ વંદન
ગુરુપૂર્ણિમા ना શુભ દિવસે ગુરુ શ્રી ने कोटि कोटि વંદન
હવામાન ગુરુ શ્રી અશોકભાઈ પટેલને સાદર પ્રણામ. હેપી ગુરુપૂર્ણિમા
હેપ્પી ગુરુપૂર્ણિમા ના પાવન દિવસ પર ગુરુ શ્રી અશોક sir ને ચરણોમાં વંદન…
આજના પાવન અને પવિત્ર દિવસે વેધરગુરના ચરણોમાં શત શત નમન. બધા વડીલ મિત્રોને ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભકામના.
Pranam Guruji. .
Jsk સર…. બીજા બધા તાલુકા ની સરખામણી એ લાલપુર માં ઘણો ઓછો વરસાદ સે આ રાઉન્ડ માં અને આખી સીઝન માં પણ….. તરપાણી હજી નથી આવ્યા… Wg…. Windy ના બેય મોડલ પણ વરસાદ સારો બતાવે સે..પણ વરસતો નથી..સર તમે કંઈક આશ્વાસન આપો… હજી આવી શકે આગાહી સમય માં?
વેધર ગુરુને વંદન… આજે રાતથી વરસાદનુ પ્રમાણ વધ્યું છે રાતમા સારો વરસાદ પડયો છે.
આજના ગુરુપૂર્ણિમાના શુભ દિવસે અમારા વેધરગુરુ શ્રી અશોકભાઈને કોટી કોટી પ્રણામ…️⛈️
Guru purni maa ni subha kamna
હવામાન ગુરુ શ્રી અશોકભાઈ પટેલને સાદર પ્રણામ. હેપી ગુરુપૂર્ણિમા
Meteologix mare choti Jay se.back pan nathi lagti.scren upar niche karo toa ek bar graf batavi graf bandh thai jay se.bija mitro koi jano vo ke problum se?
Happy gurupurnima wether gurudev mahadev mahadev
ગુરુ ગોવિંદ દોનો ખડે !કાં કો લાગુ પાઁય !બલિહારી ગુરુદેવ આપકી ,ગોવિંદ દિયો બતાય !
ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે ગુરુચરણોમાં કોટી કોટી વંદન!
પ્રણામ ગુરુજી
gurupurnima ni hardik shubhkamna sir tatha tamam vadil mitro ne jene pase thi kaik sikhya,
Good morning sir
ગુરૂપૂર્ણિમાના પાવન દિવસે ગુરૂજી ના ચરણોમાં વંદન
બધા મિત્રો ને ગુરૂપૂર્ણિમા ની શુભેચ્છાઓ બધા ને સાર્વત્રિક વરસાદ થાય એવી પ્રભુ ને પ્રાર્થના
આજ પ્રવિત્ર ગુરુપૂર્ણિમા નિમિત્તે વેધર ગુરૂ અશોકભાઈ ને કોટિ કોટિ વંદન
આજ ના સમય માં પણ નિસ્વાર્થ ભાવે ખેડૂતો નિ વેધર રૂપી સહાય કરવા દિન રત હંમેશા તપ્તર રહેવા બદલ ગુરુ અશોકભાઈ ના ચરણો મા સત સત નમન
આજ નો રાત નો 65 એમએમ જેવો વરસાદ પડ્યો છે
Guru Purnima na subh devse Asok bapu ne koti koti Sadar pranam.biju ke guruji amare roj tapak padhti thi varsad Ave se 14,15 vadhare sakyta khari ke? Please ans guruji
ગુરુપુર્ણિમા ના પાવન દિવસે અશોક સર ને પ્રણામ !!
Happy gurupurnima sir and all friends
સર અને મિત્રોને ગુરૂ પૂર્ણિમા ના પવિત્ર દિવસ ની શુભકામનાઓ.
સર ગુરુ પૂર્ણિમા ના કોટી કોટી વંદન
જય માતાજી
વેધર ગુરૂ અશોક ભાઇ પટેલ ને વંદન જય શ્રી કૃષ્ણ
Gurupurnima na pavan divshe amara Weatherguru Shree Ashoksir ne koti koti Vandan, aaje tamari aa nishwarth seva ne Dhanyavad chhe ….Pranam Guruji