8th September 2022
One More Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 8th To 15th September 2022 – Update Dated 8th September 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વધુ એક વરસાદ ના રાઉન્ડ ની શક્યતા 8 થી 15 સપ્ટેમ્બર 2022 – અપડેટ 8 સપ્ટેમ્બર 2022
Current Weather Conditions:
The trough from the Low Pressure System over West Central Bay of Bengal expected extend towards Arabian Sea across 15N Latitude (Goa/Konkan). This Circulation is expected to track Northwards to Mumbai Latitude as the System moves inland. Broad circulation at 3.1 and 5.8 Km level will prevail from BOB System to Arabian Sea across Maharashtra.
પરિબળો:
ચોમાસુ ધરી જેસલમેર, ઉદેપુર ઇન્દોર અકોલા, અને માછલીપટ્ટમ થી બંગાળ ની ખાદી ના લો તરફ જાય છે.
મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી ની લો પ્રેસર સિસ્ટમ માંથી એક ટ્રફ અરેબિયા સમુદ્ર તરફ કોંકણ માંથી ક્રોસ કરે છે. આ લો પ્રેસર આવતા એક બે દિવસ માં વેલ માર્કંડ થશે. સિસ્ટમ દક્ષિણ ઓડિશા અને નોર્થ આંધ્ર કિનારા તરફ જાય છે અને જમીન પર આવશે. સિસ્ટમ આનુસંગિક એક બહોળું સર્ક્યુલેશન વિવિદ્ધ લેવલ માં 3.1 કિમિ અને 5.8 કિમિ માં બનશે જે મહારાષ્ટ્ર કિનારા નજીક ના અરબી સમુદ્ર થી બંગાળ ની ખાડી વળી સિસ્ટમ સુધી હશે.
IMD Night Bulletin 08-09-2022 some pages:
Forecast For Saurashtra, Gujarat & Kutch 8th to 15th September 2022
Saurashtra area expected to get light/medium rainfall with isolated heavy/very heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 125 mm rainfall during the forecast period.
Kutch expected to get light/medium with isolated heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 50 mm.
North Gujarat area expected to get light/medium with isolated heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 75 mm with isolated places exceeding 100 mm rainfall during the forecast period.
East Central Gujarat area expected to get light/medium with isolated heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 125 mm rainfall during the forecast period.
South Gujarat area expected to get light/medium/heavy with isolated very heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 100 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
Isolated places of whole Gujarat State where there is heavy to very heavy rainfall could exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 8 થી 15 સપ્ટેમ્બર 2022
સૌરાષ્ટ્ર વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm. જેમાં અમુક વિસ્તાર માં 125 mm. થી વધુ ની શક્યતા.
કચ્છ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 25 mm થી 50 mm.
નોર્થ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 25 mm થી 75 mm. જેમાં અમુક સીમિત વિસ્તાર માં 100 mm થી વધુ ની શક્યતા.
મધ્ય ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm. જેમાં અમુક સીમિત વિસ્તાર માં 125 mm થી વધુ ની શક્યતા.
દક્ષિણ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm. જેમાં અમુક સીમિત વિસ્તાર માં 150 mm થી વધુ ની શક્યતા.
આગાહી સમય માં સમગ્ર રાજ્ય ના એકલ દોકલ વિસ્તાર માં જ્યાં વધુ ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતા છે તે વિસ્તારો માં 200 mm થી વધુ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Rohishala ma jordar varshad chalu
Amare bharuch city ma sanje dhodhmar varsad pdyo
Sar 11date thi 15 date sudhi no 8 ich varsad padiyo ane atare salu se have kaya sudhi varsad salu rahese ane atare je varsad Ave se te kaya Paribal ne hisabe Ave se
Sir amare kal thi varap thai jase k ?
Ashok Patel koy divas YouTube par video mukta nathi
Tena name upar video banave se
Aaj no total 47 mm, haju pan tapak paddhti chalu chhe.
Jsk sir. 9/ 9 forcast muja 9″ upar het varsiyo che.
sir Dahej ma varap kayre thase please answer aapjo
Sarji pathari fari gay ho savare 8 thi bapor na 2 sudhi 5 inch varasad total 12 inch varsad tamari apdat no. Sarji tame agahi na chele apel ke akal dokal vistaro ma 10 inch thi pan vadhare varsad thase. Tema ame avi Gaya. Sindhni dam 4 fit Mathe thi Jay se.nadiyo khetro mathi Jay se.
Ashok sir Trough,UAC & shear zone have to sikhvado kevi rite jov windy ma or imd ma?
સર અમારા ગામના બધા નાના મોટા ૩૫ સેકડેમ કાલે સાંજે ઓવરફલો.
Namaste sir have aa raund puro pan have je japata aave te kiyu Paribad thi avase have te kiyo plis
aaje sanj thi Dwarka side thi Jan ukhlvanu chalu thase,Kale bapor sudhima saurastra ma thi Jan viday lese
Sar amare tarikha10thi15sudhino 10inchvarasad thayo
Amare 8 tarikh thi chalu che aje to fatu bhari bhari ne didhiyu ho have bas karo trahimam…..
સર હવે વરાપ કેદી થશે….
કાલથી વરાપ નીકળશે ભાઈ
સુત્રાપાડા ગીર સોમનાથ મા સવાર થી અવિરત ધીમી ધારે વરસાદ ચાલુ જ છે….
Sir, Aa Varsh no pello bhare varsad padyo savar savar ma chekdemo bhraya pehli vakhat..mara gamma
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 15 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન ♦WD મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો મા તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી એ લગભગ 70°E અને 27°N પર છે. ♦વેલમાર્ક લો પ્રેશર ઉત્તરપશ્ચિમ મધ્યપ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે. અને તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. મધ્ય અક્ષાંશ પશ્ચિમી ભાગોમાં ટ્રફ સાથે તેની સંભવિત ક્રિયાપ્રતિક્રિયાને કારણે સિસ્ટમ આગામી 72 કલાક દરમિયાન ધીમે ધીમે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ પૂર્વ ઉત્તર પ્રદેશ તરફ વળવાની શક્યતા છે. ♦ ચોમાસા ની ધરી જેસલમેર, કોટા, વેલમાર્ક લો પ્રેશર ના કેન્દ્ર માંથી, સીધી, ડાલ્ટોનગંજ, દિઘા… Read more »
સર આ સીઝન મા 15 ઓગસ્ટ 9.5 ઈંચ સાથે આખા ગુજરાત રાજ્ય માં ટોપ પર હતા..આજરોજ 15 સપ્ટેમ્બર લગભગ 1.00 p.m.સુધી અંદાજે 5.00 ઈચ થઈ ગયેલ છે…જોઈએ આવતીકાલ સવાર 8.00 સુઘી ફરી પાછા ટોપ પર રહીશું કે કેમ?
समग्र कच्छ जिल्ला मा सार्वत्रिक मेघ महेर..आजे 1 इंच थी 4 इंच सुधी वरसाद ना वावड़ छे..काले पण सारो वरसाद वर्षी गयो छे…2 दिवस थी वरसादी माहोल छे अने हजी पण रहेसे एवु लागे छे
Mara anumaan mujab 17th sept thi varsad nu pramaan ane vistaar ghatva lagse ane badhi jagyaye saras varaap nikalse. 23rd thi 26th sept ma varsad no ek nano round avi sake che baki have kai khaas nathi.
સર ધ્રોલ ના ગ્રામીય વિસ્તાર માં રાઉંડ નો 65mm વરસાદ હશે. આજે રાતના 4to9 સુધી નો 40 mm છે.
Porbandar City Ma savar thi Saro varsad Continue Chalu.
સર નવરાત્રી ખેલૈયાઓ માટે કેવી જશે?
Savar na 4 vagya thi satat varsad chalu chhe kyarek dhimo to kyarek vadhu bilkul band to thayo j nathi mast thandu vatavaran thyu chhe
Jsk સર.. આગાહી સમય માં 9તારીખ ના 10mm…12..13 માં 40mm… કાલ 14 ના આરામ ફરી પાસો આજે અંદાજે 30mm
Vadalo varsta nti ave 6 ne jay 6
Porbandar ane devbhumi dvarka jilla na srhad ni banne baju na gamo ma bare megh khanga bhare varasad gajvij vina 10 am thi avirat chalu.
Namastey sir have aa varsad no round puro kyare thase
સર હવે વરાપ ક્યારે થશે? અડદ પાકી ગયા છે, તો તેની લણણી નુ કામ ચાલુ કરવું છે.
Stata bhuka bolave chhe savarthi
Sir amare satat 5 ma divse pan varsad padiyo kale rate 10 vaga no chalu thyal gaj vij sathe 12 vage dhimo padiyo pasi akhi rat dhimo dhimo chalu rahiyo paso vheli savare jordar japta chalu j hata
Sir rainfall data???
Sir tamari aagai parmane varshad padyo koi model kam no aayu
Have pachi ni update ke pachi yathavat rahese
આજે અમારા ગામ હાથીગઢમાં સવારે સાતથી આઠના ગાળામાં એક કલાકમાં ચાર ઇંચ વરસાદ અને લીલીયામાં ત્રણ ઇંચ વરસાદ . અમારા ગામમાં આ રાઉડનો 11 ઇંચ વરસાદ. આજે પણ લીલીયા ની નાવલી બજારમાં આવેલી દુકાનમાં પાણી ઘૂસી ગયા. આ રાઉન્ડમાં બે ફેરૂ પાણી ઘૂસ્યા
Sarji aje savare 8 am thi dhodhmar varsad chalu se. Hal pan chalu se. 3 inch jevo thay gayo.
Bhare pavan sathe dhodhmaar saru 10.30 thi ,,
Bhuka kadhe chhe atyare varshad
Sir have varap kyare thase
Soir.amare.savar.5.am.thi9.am.sudhi.no75.mm.halma.banth.6
Sir last 30 minit thi bhare varsad padi rahyo che
Gir Gadhada vistarma Ashadhi mahol shathe Dhimidjare Varsad.
4 kalak ma 3.5″ padi gayo chhe. Haju chalu chhe.
મોરબી માં કાલ રાત્રે ૧૦ વાગ્યે ચાલુ થયેલ વરસાદ અત્યારે સવાર સુધી પણ વરસાદી માહોલ રૂપી વરસાદ ચાલુ જ છે ..
Good Morning Sir,, Gay Rate Amara Gam (Moti Matli, Ta. Kalawad, Dis. Jamnagar) Rate 2 vage 2 kalak Saro evo 4 inch varsad padyo..
આજે વહેલી સવારે ૪-૩૦થી ૫-૩૦થી ભારે વરસાદ હજુ પણ ધીમી ધારે ચાલુ છે.અમારે ઉપર વાસ માં સપડા તથા રૂપારેલ બંને ડેમ ઓવરફલો તેથી નદી નાળા બે કાંઠે વહેવા લાગ્યા.
Sir amare aliabada aaj savare 4 thi 8 ma 4 inch thi vadhu varsad
છેલ્લા ચાર દિવસથી રોજ બે ત્રણ mm ના ઝાપટાં પડયા હતા. પણ ગઈ મોડીરાત્રે મેઘરાજા મનમુકીને વરસ્યા 11.30 થી 1.30 વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાઇ ગયા…