18th July 2023
ગુજરાત રાજ્ય ના 67 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 29 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 67 Talukas of State received rainfall. 29 Talukas received 10 mm or more rainfall.
Fresh Rainfall Rounds Expected Over Saurashtra, Kutch & Gujarat 18th-25th July 2023 – Update Dated 18th July 2023
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં નવા વરસાદ ના રાઉન્ડ ની શક્તયા તારીખ 18 થી 25 જુલાઈ 2023 – અપડેટ 18 જુલાઈ 2023
Last 24 Hours Ending 06.00 am. 23rd July 2023
Rainfall in 22 Centers of Gujarat State that exceeds 100 mm.
Data Source: SEOC, Gujarat
https://twitter.com/ugaap/status/1682985201776091143?s=20
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 147% excess rain till 17th July 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 319% from normal, while Gujarat Region has a excess rainfall of 36% than normal till 17th July 2023. Whole Gujarat State has a 84% excess Rainfall than normal till 17th July 2023.
All India States that are deficient in Rainfall till 17th July 2023 are: Kerala, Karnataka, Telangana, Odisha, Jharkhand, Bihar and there is also a shortfall of Rain from Northeastern States of Manipur, Mizoram, Tripura & Arunachal Pradesh.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 17 જુલાઈ 2023 સુધી માં 147% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 319% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 36% વધુ વરસાદ છે. 17 જુલાઈ 2023 સુધી ઓલ ઇન્ડિયા માં જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, કર્ણાટક,ઓડિશા, તેલંગાણા, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા અને અરુણાચાલ પ્રદેશ.
Forecast For Saurashtra, Gujarat & Kutch 18th to 25th July 2023
Various factors that would be beneficial for Rainfall for Gujarat State:
1. UAC at 3.1 Km level over/near Gujarat State and adjoining Arabian Sea for many days.
2. Axis of Monsoon to be normal or South of Normal for many days at 1.5 km level and could come near North Gujarat.
3. Broad Upper Air Circulation at 1.5 km, 3.1km and 5.8 km level tilting Southwards with height. The western end of the Circulation vicinity of Gujarat State.
4. More than one UAC expected over NW Bay of Bengal, so Monsoon trough will be active from South Gujarat to Kerala coast on multiple days.
Good round of Rainfall expected to start over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.
Saurashtra & Kutch Region:
50% Areas expected to get rainfall on some days with cumulative total of up to 50 mm.
Balance 50% Area expected to get cumulative total between 50 to 100 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
50% Areas expected to get rainfall on some days with cumulative total of up to 60 mm.
Balance 50% Area expected to get cumulative total between 60 to 120 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 18 થી 25 જુલાઈ 2023
આગાહી સમય માટે ના વિવિધ પરિબળો:
1. ગુજરાત રાજ્ય ઉપર અને લાગુ અરબી સમુદ્ર પર 3.1 કિમિ ના લેવલ નું યુએસી.
2. ચોમાસુ ધરી નોર્મલ અથવા અમુક દિવસ પશ્ચિમ છેડો દક્ષિણ તરફ એન્ડ નોર્થ ગુજરાત સુધી આવી શકે 1.5 કિમિ લેવલ માં.
3. બહોળું યુએસી 1.5 કીમિ 3.1 કિમિ અને 5.8 કિમિ માં . વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ, જેનો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય આસપાસ.
4. બંગાળની ખાડી બાજુ એક બે યુએસી થવાના હોય, મોન્સૂન ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ સુધી અમુક દિવસ શક્રિય રહેશે.
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ ના:
50% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 mm સુધી.
બાકી ના 50% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 થી 100 mm
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) ના:
50% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 60 mm સુધી.
બાકી ના 50% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 60 થી 120 mm
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 18th July 2023
Forecast In Sanj Samachar Daily Dated 18th July 2023
1pm thi dhimi dhare varsad chalu6 haji chaluj6
Junagadh ma 6 kalak ma 1 foot giranar ma 2foot jetalo ati bayankar varasad junagadh ma honarat jevi sthiti chhe.
Sir amare varsad nathi kyare avase a round ma varo avase
Dear sir
Rajkot mate special case ma joi aapo ne varshad aavama su problem chhe ?
Badhe varshad aave chhe
sir low vikhay gayu che to varsad nu jor ochu thase saurastra ma????
sir junagadh ma aatlo varsad padvanu karan Searzone ????
Sir Rajkot ma aaje kevak chance chhe ?
જૂનાગઢ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારો મા ભારે વરસાદ ચાલુ છે.
Sar tame junagadh raheta a vistar dolatpara ma sakkarbag ni nadi fari vali
Doltpara ma khub nukshan 6
Junagadh ma aabh fatyu
Tamam nadi chhalkay ne Junagadh city ma aavi gai
Sakkarbag dubi gayu
Khub car pani ma tanani
Sosayti ma nadi jevu pani
Jya koi divas pani na jay tya pan pani aavi gai
અમારે કેશોદ જુનાગઢ માં વરસાદ ઈંચ માં નહીં પણ ફૂટમાં માપવો પડશે ચારેકોર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે
junagadh na video joya varsad na,bov dayniye halat che badha mitro dhyan rkhjo,dwarikadhis badha ne hemkhem rakhe
Sir
Afternoon na 2 vagya thi Amare varsad band che ,hal ma purv disha ma gajvij chalu Thai gai che and
Aaje afternoon ma dantiwada dam no 1 darvajo kholvama aavyo che.
Sir junagadh ma aaje jalpralay thayo ketali fourwheel tanay gai chhe vahano ane pashuo pan ghana tanaya chhe rayji baug ane moti baug jeva area mathi pan vahano tanaya chhe.mane malel videos khub j dardnak chhe sir.sthiti khub j gambhir chhe sir…bhagwan have amare meghraja khamaiya kare…jay shree radhe krishna ji
Sir amare snagar ma tadki che ane khub bafaro che to varsad ni asha rakhi sakai
સર અત્યારે જૂનાગઢ ના જે વરસાદ પડ્યો તેના સરકારી આંકડા આવ્યા તે કરતા ફેસબૂક મા જે વિડીઓ આવે છે અને જે પાણી બતાવે છે તે 5 ઇંચ વરસાદ જેટલું પાણી નથી લાગતું આમા તમારું શુ માનવું છે
Vadodara ma farithi dhodhmar varsad chalu gajvij sathe
Aaje Ratre Rajkot no varo kadhse evu lage 6 & kal pn evu lage 6
Sir ane mitro amare Junagadh ma megh tandav khubj varsad padiyo akhu Junagadh pani pani ho bhai Jay shree Krishna
Sir aa sachu hase jarak keso?
Jsk sir, multiple round chalu forcast mujab. Bhayavadar (west).
Junagadh jila ma paristhiti kevi 6 koy micro janavjo
Good evening sir..sir aek j question hato ke.. aatyare low kya che and gujarat par andaj mujab kyre aavse..sir please answer aapjo.. thankyou .. and tankara side kevu rahese…
Jordar chomasu moj Padi gai
Badha varse avij dhamakedar saruat thai tevi bhagavan ne prathana
Mitro Junagadh Paristhiti Bajuj Gambhair 6 .. evu janva malyu 6.. Bhayankar varsad pade 6 tya.
ગામ. ચિતલ.તાલુકો. જી અમરેલી આજ દિન વરસાદ 12.ઇચ જેટલા પડયો છે પાકુ માપ કરીને ચેક કરેલ છે
chomachu dhari utar guj sudhi niche aavi gale che ,imd setelait lighting ma evu lage che ,barobar ne sir
Sir amare Arrvalli dist na watrak dam ma pani ni khuab ochi avak thai che to aa round ma have pani ni avak thay tevo varsad avse?
Dam na upervas ma malpur and megaraj gam avel che.
Junagadh ma jalbmbakar jevi stithi
Sir junagadh ma 12 thi 4 sudhi ma anradhar 10 inch up tmari fektry pase rod bandh 6 G I d c
વંથલી અને જૂનાગઢ વિસ્તારમાં બપોરના ૧-૦૦ વાગ્યાનો અવિરત ભારે વરસાદ હજુ ચાલુ જ છે
Sir amare aje Pan bapore no chalu thayo det. 18 thi det.22 chalu chhe darroj no 3 thi 4 ench no koto puro krinej jay chhe Jay shree Krishna
Windy GFS rate uttar gujarat kem aavi sir vate javab?
બપોરના ૨ વાગ્યા નો વરસાદ ચાલુ છે.
Sir mid day bulletin mujab low nabdu padi ne vikhy gayu chhe to have varsad ni matra ma fark padse ?
Porbandar city Ma Bapor thi Dhimidhare varsad chalu. Vatavarn jota bhare avse evu lage che.
આજે અમરેલી અને આસપાસ ના ચિતલ, લુણકી,ઈંગોરાળા,વાંડળીયા,ગળકોટડી,ભીલડી,માચિયાળા,અનેક ગામો માં ધોધમાર વરસાદ થયો અમુક ગામો મા પાણી ઘુસ્ય ….
2:45 pm thi madhyam gati thi avirat chalu chhe.
Visavadar ma Extremely heavy rain
“આ વરસાદ કો’કને ભૂહી નાંખશે”
Gaj vij shathe zarmar varsad chalu
Sir aje 1 kalak dhodhmar varsad padyo.
Sir ahin varsad chalu thai gayo chhe…!
Upleta ma 2:45 pm thi dhimi dhare varsad chalu thayo che
Junagadh ma1pm thi 3 pm sushi supadadhare kadaka bhadaka Sathe avarit varsad chalu
સર,એ ટયુબલાઇટનો ધોકો લગાવ્યો તેને આશરે 44દિ થયા હશે આ સમયગાળામા બહુ દિવસો તડકો આવ્યો નથી તેમ છતાંઆપ કહો છો તેમ મારા માનવા પ્રમાણે આશરે વધુમાં વધુ એક થી બે ઈચનુ બાષ્પીભવન થયુ હોય તેવુ ગણતા આ આંકડો 47.25 ગણાય
Dhamakedar saruaat Jay ho
अमारे 12 वाग्या थी 2 वच्चे धोधमार वर्षाद चालु छे ….
जो मोडल पॉजिटिव रहया तो बीजा राउंड मा समग्र गुजरात नो वारो आवी जासे अने भारे थी अति भारे वरसाद पड़ी जासे एवु लागि रह्यु छे .. अने जे भाईओ कहे छे के अमारे घट छे इज कैसे के सर उघाड क्यारे थासे.. जो आवु थाय तो सौराष्ट्र माटे तो लीला दुष्काण जेसी स्थिति पेदा थासे
Sir have to had thai gai bau bafaro che ketlay divasthi,varsad aavtoy nathi k bafaro ocho thtoy nathi
નમસ્તે સાહેબ
કાલે આખો દિવસ વરાપ રહી સારો એવો
તડકો હતો આજે બપોરે પોણી કલાક સતત સારો
એવો વરસાદ આવી ગયો
તારીખ 22 જુલાઈ 2023 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હવે જેસલમેર, ડીસા, રતલામ, બેતુલ, ચંદ્રપુર, કોંડાગાંવ, ગોપાલપુરમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ ઉત્તર આંદામાન સમુદ્ર તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 2.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ દક્ષિણ ઓડિશા-ઉત્તર આંધ્ર પ્રદેશ અને લાગુ ઉત્તર-પશ્ચિમ અને મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પરનુ લો પ્રેશર નબળુ પડી (વિખાય) ગયું છે. જો કે તેનું આનુસાંગિક UAC હવે દક્ષિણપૂર્વ વિદર્ભ અને લાગુ દક્ષિણ છત્તીસગઢ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક UAC દક્ષિણ છત્તીસગઢ અને તેના આસપાસના વિસ્તારો પર… Read more »