15th September 2023
Fresh Rainfall Rounds Expected Over Gujarat Region From 15th & Saurashtra & Kutch From 16th/18th September 2023 – Forecast For 16th-23rd September 2023
ગુજરાત રિજિયન માં વરસાદ નો નવો રાઉન્ડ 15 થી તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ માં 16/18 સપ્ટેમ્બર થી ચાલુ થશે – અપડેટ 16 થી 23 સપ્ટેમ્બર 2023
તારીખ 19 સપ્ટેમ્બર સવાર ના 6 વાગ્યા સુધી માં 24 કલાક દરમિયાન ગુજરાત રાજ્ય ના 14 સેન્ટર માં 100 mm અથવા વધુ વરસાદ થયેલ છે.
14 Centers of Gujarat State has received 100 mm or more Rainfall in 24 hours ending 6.00 am.
19-09-2023
Saurashtra, Gujarat & Kutch:
Current Rainfall Status on 15th September 2023
Saurashtra has received 111% of its LPA Rainfall, and Kutch has received 137% Rainfall, while North Gujarat is way below at 71%, East Central Gujarat at 72% and South Gujarat at 86.5% of LPA. Whole India is at 10 % deficit till today. Kerala, Bihar, Jharkhand, Mizoram & Manipur are in the deficient State list.
IMD Mid-Day Current Conditions:
The Well Marked Low Pressure Area over north Chhattisgarh & neighborhood now lies over East Madhya Pradesh & neighborhood with the associated cyclonic circulation extending up to 7.6 km above mean sea level tilting southwestwards with height. It is likely to move across West Madhya Pradesh & Gujarat during next 3-4 days.
Forecast For Saurashtra, Gujarat & Kutch 16th to 23rd September 2023
Various factors that would be beneficial for Rainfall for Gujarat State:
1. The UAC associated with the Low Pressure at 3.1 Km level will remain over Madhya Pradesh for some days. The UAC at 5.8 km level will remain over M.P. Maharashtra border areas for some days as it tracks Westward.
2. Axis of Monsoon to be normal or South of Normal at 1.5 km level for most time during the forecast period and could come near/over Gujarat State
3. Broad Upper Air Circulation at 3.1km and 5.8 km level tilting Southwards with height. The western end of the Circulation vicinity of Gujarat State and later a trough from Arabian Sea will extend over Gujarat State towards the active System.
4. Monsoon trough will be active from South Gujarat to West Peninsular Indian coast on some days.
Rainfall round expected to start over Gujarat Region from 15th September and Saurashtra & Kutch from 16th/18th onwards as the rain areas will be covered from East to West. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period. WIndy conditions expected over different areas on different days during the forecast period.
Saurashtra & Kutch Region:
Scattered to Fairly Widespread Rainfall expected on some days with cumulative total ranging from 35 mm to 75 mm. Areas with Very Heavy Rainfall cumulative totals could exceed 75 mm to 125 mm. range.
Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
Scattered to Fairly Widespread rainfall on many days with cumulative total ranging from 50 mm to 100 mm. Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals could exceed 100 mm to 200 mm. range.
ચોમાસા ની સ્થિતિ તારીખ 15 સપ્ટેમ્બર સુધી:
સૌરાષ્ટ્ર વિસ્તાર માં સીઝન નો 111% વરસાદ થયેલ છે જયારે કચ્છ માં સીઝન નો 136% વરસાદ થયેલ છે. નોર્થ ગુજરાત માં સીઝન નો 71% વરસાદ થયેલ છે જયારે મધ્ય ગુજરાત માં 72% વરસાદ થયેલ છે અને દક્ષિણ ગુજરાત માં 86.5% વરસાદ થયેલ છે. જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, અને મણિપુર છે. દેશ લેવલ માં 10 % વરસાદ ની ઘટ છે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 16 થી 23 સપ્ટેમ્બર 2023
આગાહી સમય માટે ના વિવિધ પરિબળો:
1. બંગાળ ની ખાડી વાળું વેલમાર્કડ લો પ્રેસર હવે પૂર્વ એમ.પી. પર છે જે આવતા 3-4 દિવસ પશ્ચિમ એમ.પી ગુજરાત તરફ જશે.
2. હાલ ના વેલમાર્કડ લો ના 3.1 કિમિ નું યુએસી એમ.પી. પર થોડા દિવસ રહેશે. 5.8 કિમિ લેવલ નું યુએસી એમ.પી. મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તાર પર ચાલશે.
3. 1.5 કિમિ લેવલ માં ચોમાસુ ધરી નોર્મલ અથવા નોર્મલ થી દક્ષિણ તરફ રહેશે એન્ડ ધરી નો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય સુધી આવી શકે.
4. સિસ્ટમ અંગે નું અપર લેવલ નું બહોળું સર્ક્યુલેશન 3.1 કિમિ અને 5.8 કિમિ માં વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ રહેશે. તેનો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય સુધી લંબાશે. અરબી સમુદ્ર માંથી એક ટ્રફ સિસ્ટમ સુધી લંબાશે જે અમુક દિવસ ગુજરાત રાજ્ય પર થી પસાર થશે.
5. મોન્સૂન ટ્રફ દક્ષિણ ગુજરાત થી મહારાષ્ટ્ર/કર્ણાટક સુધી અમુક દિવસ શક્રિય રહેશે.
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. આગાહી સમય માં કોઈ કોઈ દિવસ વિસ્તાર પ્રમાણે વધુ પવન ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ:
આગાહી સમય માં અલગ અલગ દિવસે છુટા છવાયા વિસ્તાર માં વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 mm થી 75 mm સુધી ની શક્યતા. તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 75 થી 125 mm ને પણ વટી જવાની શક્યતા.
ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત):
આગાહી સમય માં અલગ અલગ દિવસે છુટા છવાયા વિસ્તાર માં તો ક્યારેક વધુ વિસ્તાર માં વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 mm થી 100 mm સુધી.તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 100 mm થી 200 mm ને પણ વટી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 15th September 2023
Forecast In Sanj Samachar Daily Dated 15th September 2023
તારીખ 24 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે. ❖ ચોમાસાની ધરી હવે ગંગાનગર, નારનૌલ, ગ્વાલિયર, લખનૌ, પટના, માલદા અને ત્યાંથી પૂર્વ તરફ મણિપુર તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.❖ દક્ષિણપશ્ચિમ બિહાર અને તેના આસપાસ ના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસ ના વિસ્તાર છે અને એ સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક ટ્રફ હવે ઉત્તર ઉત્તર પ્રદેશના મધ્ય ભાગોથી દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસ ના વિસ્તાર પર રહેલા… Read more »
તારીખ 23 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય: ઉત્તરપશ્ચિમ ભારત પર લો લેવલ માં એન્ટી સાયક્લોન ની રચના થવી અને દક્ષિણપશ્ચિમ રાજસ્થાનના ભાગોમાં શુષ્ક હવામાનને કારણે, પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું 25 સપ્ટેમ્બરની આસપાસ વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે.❖ ચોમાસું ધરી હવે જેસલમેર, કોટા, ગુના, સતના, પુરુલિયા, કૃષ્ણનગરમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ તરફ મણિપુર સુધી જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ પશ્ચિમ ઝારખંડ અને તેના આસપાસ ના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણ પશ્ચિમ બિહાર અને તેના આસપાસ ના વિસ્તાર પર છે અને તે સરેરાશ… Read more »
Sir amdavad ma varsad padyo to pan aatli garmi bafara nu Karan koi varsad 6 fari najik na divash ma
Sir..atyare je..25 thi 30 ma varsad vadhase..tevi agahio thai rahi chhe…te Gujarat region puratu barabar chhe pan Saurashtra ne asar kare tevu bahu dekhatu nathi… Bek divas thunder storm activities batave chhe atle kadach amuk jagyae mandani varasad avi sake…baki tame kaho te j sachu ganie sir…!
New update aavse Aaj?
850 hpa chart jota 25 date pachhi paschim rj mathi chomasa ni viday ni shruat thai sake
Sir 25 sep pachi west rajasthan mathi chomasu viday lese evu imd no msg che aa sachu che?????
અમારે એક કલાકથી ક્યારેક ધીમો તો ક્યારેક મધ્યમ વરસાદ સાલુ સે
Sar japta mandani varasad 23 thi 26 Rajkot jila ma vadhu jor karse lottery sar
Mane avu Lage se ke windy ma je thandarstrom ma batave se. Te mandani varsad kahvay. Kem ke vadhare padtu te 2 thi 4 pm atleke bapor bad thatu hoy se.ane windy ma pan thandarstrom te samye vadhare batave se.
Sar windy ma mandani varasad ke regular varasad banne no tafavat Kai rite janvu
સર વિન્ડી માં સૌરાષ્ટ્ર માં તા.1/10 થી વરસાદ
બતાવે છે કેટલું સાચું બતાવે
imd mid day bulletin mujab 25 September 2023 ,west rajsthan ma thi chomasa ni viday ni saruat thase.
Cyclone activity Near Gujarat Coast as per ECMWF.
From 30 Sept to 03 Oct 2023
It is Just Probability, Not Sure for This System.
Pan Rakholu Rakhi Sakay.
Chart Jova Mate Nicheni Link Jovo
https://charts.ecmwf.int/permalinks/tropical-cyclone-activity-(including-genesis)-27518
સર આજે બોપર ની e c m ni અપડેટ જોતા આગલા દિવસોમાં હજી વરસાદી વાતાવરણ ચાલુ રહેછે એવું લાગે છે
તારીખ 22 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ⬛❖ પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે તારીખ 25 સપ્ટેમ્બર થી પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે ❖ ચોમાસા ની ધરી હવે જેસલમેર, શિવપુરી, સીધી, ગયા,દિઘા અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ ઝારખંડ અને તેના આસપાસ વિસ્તાર પર નું લો પ્રેશર નબળું પડી (વિખાય) ગયું છે જો કે તેનું આનુષાંગિક UAC પશ્ચિમ ઝારખંડ અને તેના આસપાસ વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક ટ્રફ હવે પશ્ચિમ ઝારખંડ પર રહેલા UAC થી દક્ષિણ પશ્ચિમ… Read more »
Vavajodu avse
Latest ecmwf update showing development in arabian sea… Haju ganu vahelu kevay chhata najar rakhvi jaruri chhe
સર આ બધી કૉમેન્ટ આડા અવલી સે એક સરખી ટાઈમ અને તારીખ સેટ થાય એવુ કરોને વાસવામા બોવ નથી મજા આવતી
એક વયોવૃદ્ધ કાકાએ વાવાઝોડાનો મમરો માર્કેટમાં મૂક્યો છે#લોલીપોપ
sar paschim savrast ma have nay aavhene magfadhi ma fugh bhav avhi
Sir aah japta rupi varshad chalu reseke ke rese to ketla divas pls javab aapjo magfadi ukhdavi che
Imd 10 de p. ajni apdat ma pachu fari gayu. Windy nu ecmwf modal 29,30 tarikhe uac jevi sistam ne surastra ma antar ake se. Ane GFS modal ma to Kai sej nai saurashtra mate. Aa raund je aviyo Tema 4 thi 5 inch varsad ni jarur hati. Toj siyadu Pak lai sakay tem hato. Have aa sistam Jo surastra ma varsad ape to saru. Joke amare dam se atle siyadu Pak thay jase. Pan aspas na gamdao ma halat khub khrab se. Sarji hakikat ma sistam ecmwf mujab chali sake khari? 50 taka jevu gani sakay?
Sir, Avnara divso ma Arbi jagto rahe evu lage se..
Arbi ma system bane 6e ???Gamma vatu thati ti
Sir, hu atyare haridwar su. Kal kedarnath javano visar se to kedarnath baju 3 divas kevu vatavaran rahese. To e pramane plan kariye.
સર
તા 21/9/23
ઢસા વિસ્તાર ઢસાગામ ઢસા જં જલાલપુર કાચરડી નવાગામ દામનગર લાઠી ભુરખીયા ઉમરડા પીપળવા આંબરડી અનીડા માંડવા નાના ઉમરડા ભંડારીયા સારો વરસાદ અંદાજે એક થી દોઢ ઈંચ
જલાલપુર ઉમરડા વચ્ચે ખેતર બારા પાણી કાઢી નાખ્યા અંદાજે દોઢ ઈંચ થી બે ઇંચ હશે
Sarji mandani lakhel to nathi pan bapor pachi 2 thi 4 vagiya na samye j varsad batave se. Rain thandar ma .Ane thandarstrom ma pan batave se. To mandani kevay ne bapu.
Sarji windy nu ecmwf ma 24,25 , 26 ma varsad batave se. Akha surastra ma. To sarji amari baju mandani varsad no labh madi sake ?
Jsk Sar hajito hathiyo baki che kem sar
Sir આજે વાતાવરણ ચેન્જ થઈ ગયું છે પવનની ગતિ ધીમી પડી ગઈ છે અને ગરમી બફારો અનુભવાય છે.
જય માતાજી અશોકભાઈ અને મિત્રો
અત્યારે અમારા ગામ થી પૂર્વ – દક્ષિણ ફુલ વીજળી અને ગાજ વીજ થઈ રહી છે અને પવન સાથે છાંટા પડવાનું ચાલુ થઈ ગયેલ છે.
27 tarikh thi 1 tarikh sudhi ….shaurast ma kinara ma thodo labh male …varsad no.. modelo to btave che …jovo su thay…..bhare nhi to thoda thi pn Santosh manaay…
સુરેન્દ્રનગર શહેર અને તેની આસપાસના ગામોમાં સાંજે સારો એવો વરસાદ…અંદાજે એકાદ ઈંચ હશે..
aje pan sanje 4thi 6 vagya na gala ma bhavnagar city ma medium kadaka o sathe saru varsadi japtu avyu
થોડોક વરસાદ અમારી બાજુ આવવા દિયો હવે પાણી વાળી ને થાકી ગયા હવે તો કુવા મા પુરુ થાવાની તૈયારી સે
sir have Varsad najik dekhay chhe update apo have!!!
અશોકભાઈ આ બધા મિત્રો ને સોમાસાનિ વીદાય ની ઉતાવળ હોય એમ લાગે છે હજીતો વરસાદ નો રાઉન્ડ બાકી છે ૩૦ તારીખ આસપાસ
Halvad side aje saro varsad hoy avu Lage che…..hu Sara hato……tya na mitro saro varsad che k japta?
Sir aaje amari arjee vrun deve svikari lidhi…..savar kundla …khambha…taluka na Ghana gamo ma Santosh karak vrsad se.
Ane hje tmari agahi smy pn sru se.
આજે અમારા ગામ હાથીગઢ તથા સાજન ટીબા લુવારીયા હરીપર, દામનગર, તથા બીજા પણ ઘણા ખરા ગામમાં થોડો જાજો વરસાદ પડ્યો આ રાઉન્ડ નો અમારે એક જેવો વરસાદ થયો
Sir Gaya raund ma amare varsad nathi pan aje gaj vij sathe jordar varsad padese. Jayhooo.
Sir gam hopat pani nikligaya.
Good afternoon sirji
varsaad ni vidaay kyarti chalu thase?
Ashoksir aje Amaro varo lidho.khetaro ma pani bhari did ha.sarama saro pan Layak.
30 સપ્ટેમ્બર થી ચોમાસા ની વિદાય શરૂ થશે એવું લાગે છે
mitro imd fourweek forcast jota to evu lage chhe ke 12 october sudhi saurastra ne varsad malya rakhashe parantu aaj ni ecmwf ni bapor ni forcast te babate avali chal chale chhe…
તારીખ 21 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ લો પ્રેશર દક્ષિણપૂર્વ ઝારખંડ પર છે અને તેનુ આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ એક ટ્રફ દક્ષિણપૂર્વ ઝારખંડ પર રહેલા લો પ્રેશર ના આનુસાંગિક UAC થી દક્ષિણ પશ્ચિમ ઉત્તર પ્રદેશ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ કચ્છ અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણ પાકિસ્તાન અને લાગુ કચ્છ પર આવેલ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ… Read more »
Sir. Mukhya varsad Sir puro thayo em ganai? Amreli-bhavanagar bodar area ma ocho se.amare gamda ma road pale avu se khali.vadhu asha se kai?
Aje gharmi bafaro bahuj che ane aje vatavaran chomasa ni vidaay jevu che. 5th Oct sudhima vidaay lai le evi shakyata dekhai Rahi che.
IMD GFS haal ni parishthiti pramane 700 hpa ma 26 September thi Mumbai aaspas na coastal Maharashtra and adjoining Gujarat coastal area upar circulation batave chhe. Rakholu rakho mitro.
Sir aaj na sandesh news ma janagadh krushi vala ni aagahi chhe date 4,5 ma sayclon banse arbi ma gujrat na dariya kantha vistar ma varsad padse aava samachar aapya chhe, ane arbi ma mumbai pase ek low batave chhe 28 date ma to a cycloun ma parivrtit thay shake?