Various Beneficial Parameters Expected To Give Good Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 15th To 22nd July 2024

Various Beneficial Parameters Expected To Give Good Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 15th To 22nd July 2024
વિવિધ ફાયદાકારક પરિબળો ને લીધે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા 15 થી 22 જુલાઈ 2024

 

Click the link below. Page will open in new window. IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa wind charts along with GFS Precipitation charts are given for tomorrow. These charts will be updated automatically.

IMD 925 hPa Chart valid for Tomorrow

IMD 850 hPa Chart valid for Tomorrow

IMD 700 hPa Chart valid for Tomorrow

IMD 500 hPa Chart valid for Tomorrow

IMD  Precipitation Chart valid for Tomorrow

ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. આવતી કાલ માટે ના IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa ના વિન્ડ ચાર્ટ્સ તેમજ પ્રેસિપિટેશન ચાર્ટ્સ ઓટોમેટિક અપડેટ થશે. 

Update: 15th July 2024 Morning 08.30 am.


Current Weather Conditions & Expected Parameters:

The Monsoon trough at mean sea level now passes through Jaisalmer, Kota, Guna, Sagar, Puri and thence southeastwards to East Central Bay of Bengal extending up to 0.9 km above mean sea level.

The off-shore trough at mean sea level along South Gujarat-north Kerala coasts persists.

The cyclonic circulation over Gangetic West Bengal & adjoining Jharkhand & Odisha extending up to 5.8 km above mean sea level tilting southwestwards with height persists.

A cyclonic circulation lies over West Rajasthan & neighborhood at 0.9 km above mean sea level.

Axis of Monsoon expected to remain few days to the South of normal and the Western Arm of the Axis expected to come over Gujarat State for few days.

Broad Circulation or trough expected at 700 hPa from potential UAC over Gujarat State and nearby Arabian sea to the incoming UAC from the East.

હાલ ની સ્થિતિ અને આગળ ના પરિબળો:

ચોમાસુ ધરી સી લેવલ માં જેસલમેર, કોટા, ગુના, સાગર પુરી અને થઇ ને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.

ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરાલા સુધી શક્રિય છે

પશ્ચિમ બંગાળ, અને લાગુ ઓડિશા/ઝારખંડ અપર 5.8 કિમિ ના લેવલ નું યુએસી છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.

ચારેક દિવસ ચોમાસુ ધરી સી લેવલ થી 1.5 કિમિ ના લેવલ માં નોર્મલ થી દક્ષિણે રહેશે અને તે સમય દરમિયાન ધરી નો પશ્ચિમ છેડો થોડા દિવસો ગુજરાત રાજ્ય અને આસપાસ આવવાની શક્યતા.

બંગાળ બાજુ થી આવતી સિસ્ટમ અને ગુજરાત રાજ્ય પર થનાર યુએસી સાથે એક બહોળું સર્ક્યુલેશન કે ટ્રફ છવાશે 3.1 કિમિ ના લેવલ માં.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch 15th to 22nd July 2024

Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period. Some areas expected to receive more than one round. The main spell is expected by 19th July.  Most parts of Gujarat State expected to receive 50 mm to 100 mm rainfall. Depending upon the location of the strong UAC over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. Windy conditions expected from 17th July onwards.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 15 થી 22 જુલાઈ 2024

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા છે. અમુક વિસ્તાર માં એક થી વધુ રાઉન્ડ ની શક્યતા. મુખ્ય રાઉન્ડ તારીખ 19 જુલાઈ સુધી માં. સમગ્ર રાજ્ય ના મોટા ભાગો માં આગાહી સમય માં વરસાદ ની માત્રા 50 mm. થી 100 mm. આઇસોલેટેડ વિસ્તારો માં વરસાદ ની કુલ માત્રા 200 mm. થી વધુ રહેવાની શક્યતા જે ગુજરાત રાજ્ય અને આસપાસ ના મજબૂત યુએસી ના લોકેશન આધારિત રહેશે. તારીખ 17 થી પવન નું જોર વધશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 15th July 2024

Forecast In Sanj Samachar Daily Dated 15th July 2024

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

4.7 54 votes
Article Rating
1.2K Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
20/07/2024 2:34 pm

તારીખ 20 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ચિલિકા તળાવ નજીક ઓડિશાના દરિયાકાંઠે ડિપ્રેશન છેલ્લા 3 કલાક દરમિયાન સ્થિર રહ્યું હતું અને તે આજે 20 જુલાઈ, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે તે જ પ્રદેશમાં અક્ષાંશ 19.6°N અને રેખાંશ 85.4°E પર કેન્દ્રિત હતું. જે પુરી (ઓડિશા) ના લગભગ 40 કિમી દક્ષિણે અને ગોપાલપુર (ઓડિશા) થી 70 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ માં છે.  આ સીસ્ટમ સમગ્ર ઓડિશા અને છત્તીસગઢમાં વધુ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે અને આગામી 12 કલાક દરમિયાન ક્રમશઃ નબળી પડી વેલમાર્કડ લો પ્રેશર અને ત્યારબાદ લો પ્રેશર બની શકે છે.  … Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
19/07/2024 2:18 pm

તારીખ 19 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠા પર નું વેલમાર્કડ લો-પ્રેશર આજે 19 જુલાઈ, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તરપશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઓડિશા અને સંલગ્ન ઉત્તર આંધ્ર પ્રદેશ પર 19.2°N અક્ષાંશ અને રેખાંશ 86.2°E નજીકમાં ડિપ્રેશનમાં કેન્દ્રિત થયું છે.   જે પુરી (ઓડિશા)થી લગભગ 70 કિમી દક્ષિણપૂર્વમાં, ગોપાલપુર (ઓડિશા)થી 130 કિમી પૂર્વમાં, પારાદીપ (ઓડિશા)ના 130 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને 240 કિમી. કલિંગપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) ની પૂર્વ-ઉત્તરપૂર્વ માં છે.  આવતીકાલે, 20 જુલાઈ, 2024 ના વહેલી… Read more »

Place/ગામ
Rajkot
Nirav Rathod
Nirav Rathod
20/07/2024 7:04 am

આ વખતે ઘણા દિવસો સુધી સૌરાષ્ટ્ર – કચ્છ પર અલગ અલગ ઊંચાઈ લેવલ પર ઘૂમરી મારતું UAC આટલો સમય જતાં પણ windy-GFS મોડેલને કેમ ન દેખાણું..??
તો પછી GFS મોડેલની વિશ્વસનીયતા કેટલી..??

Place/ગામ
Khambhalia
ભગવાન રબારી
ભગવાન રબારી
20/07/2024 6:58 am

પાછો સવારે પાંચ વાગ્યાથી ધીમીધારે ચાલુ અમારી બાજુનો વાલ સર તમને ખબર હોય તો કહેજો બંધ કરવો છે બે દિવસ અમારા ફળિયામાં નદી હતી ઢોરને તો રાતે છોડીને રોડ ઉપર ચડાવી દીધા હતા

Place/ગામ
અગતરાય કેશોદ
Mohit thakrar
Mohit thakrar
20/07/2024 12:25 am

Sir cola 1 week ma full couler aviyo

Place/ગામ
Junagadh
Vishnu
Vishnu
19/07/2024 11:34 pm

Rajkot City ma kai ave evu che 2 divas ma?? Ke waiting game j rmvani che?

Place/ગામ
Rajkot West
Gautam Panara.
Gautam Panara.
19/07/2024 11:29 pm

સર તમે 925 hpa, 850 hpa, 700 hpa ના વિન્ડ ચાર્ટ મૂકેલા છે તેમાં અલગ અલગ કલર બતાવે છે
વ્હાઈટ. 0-20
ગ્રીન. 20-30
લાઈટ બ્લૂ. 30-40
બ્લૂ. 40 થી ઉપર
તો આ સુ કેવા માંગે છે તે ખબર પડતી નથી તો જરા સમજાવજો ને.

Place/ગામ
મોરબી
Last edited 5 months ago by Gautam Panara.
Mohsin
Mohsin
19/07/2024 11:24 pm

Kalol north gujarat ma varsad nu joor kyare vadhae.amare varsad avyo che pan bau auchu. Aa round ma koi chamatkar che ke rah Jovi padse ?

Place/ગામ
Kalol , north gujarat
Sharad Thakar
Sharad Thakar
19/07/2024 11:22 pm

આગામી 18 કલાકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આવો. SMS આવ્યો હમણા

Place/ગામ
Patelka
डिगेश राजगोर
डिगेश राजगोर
19/07/2024 11:21 pm

मारे 1,2 प्रश्नों थाय छे सर, shearzone k UAC पण लो प्रेसर नी जेम दक्षिण -पश्चिम मा भारे वर्षाद वर्षावे के आखा एरिया मा??? अने जमीन पर पडे इ साचु पण वर्षाद माटे मुख्यत्वे सु जोवानु एटले वर्षाद क्यारे पड़ी सके ,??? Ex.. Humidity,, pavan ni direction(भेजवाडा पवनो??)level etc.

Place/ગામ
मांडवी -कच्छ
Last edited 5 months ago by डिगेश राजगोर
Dipak joshi
Dipak joshi
19/07/2024 11:12 pm

Jay shri krishna sir.. Aaje 10 p. M. Thi 11 p. M. Bahuj saro varsad aavyo.

Place/ગામ
Dayapar.. Ta.. Lakhpat... Kutch
Patel darshan
Patel darshan
19/07/2024 11:07 pm

Sir amare dhangdhra taluka ma kiyare padse varsad 1 pan raund nathi aviyo amare thala gam ma have rah Jovi Jovi thaki Gaya 22.23.batave se avse ke aa vakhe pan kahli rese

Place/ગામ
Thala.dhangdhra
Last edited 5 months ago by Patel darshan
Paras
Paras
19/07/2024 11:07 pm

અમારે આજે 4 વાગ્યા પછી સારો આવ્યો ૫૦ મીમી થી વધુ
સીમ ના ડેમ છલકાય ગયાં. આ રાઉન્ડ મા ૭૫ mm જેવો આવ્યો.

Place/ગામ
Jamnagar, vavberaja
Umesh Ribadiya
Umesh Ribadiya
19/07/2024 10:45 pm

Gai Kaal ni gharaki joi ne tame Aayj Dukan khulli rakhavi laage chhe.10pm sudhi na rainfall data avya.

Place/ગામ
Visavadar
Last edited 5 months ago by Umesh Ribadiya
Gami praful
Gami praful
19/07/2024 10:23 pm

12:15 pm thi viram,aajno 27 mm.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagarl
Darsh Raval
Darsh Raval
19/07/2024 10:04 pm

Sir,avu lage che ke last over ma thoda runs aavse..!!

Place/ગામ
Kalol District:Gandhinagar
Ajaybhai
Ajaybhai
19/07/2024 9:37 pm

સર હવે આવતા દિવસોમા દક્ષિણ સૌરાષ્ટ્ર મા હજુ વરસાદી વાતાવરણ રહી શકે ???

Place/ગામ
Junagadh
Krishna puchhadiya
Krishna puchhadiya
19/07/2024 9:23 pm

Today vanthli and khambhalia completed their 100% anual average rain

Place/ગામ
Kanzadi
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
19/07/2024 9:23 pm

સરજી હવે બધી હદ પાર થય ગઈ હો. પરિસ્થિતિ અતી ખરાબ સે બાપુ. રદય થી બાપુ પૂછું સુ કે હવે અમારો પીછો વરસાદ ક્યારે સોળસે. જવાબ આપજો હો બાપુ

Place/ગામ
Satapar dwarka
Hem,bhatiya
Hem,bhatiya
19/07/2024 8:56 pm

સર હવે આ અરબી આ તમે કહો છે ઘુમરી બીજે લાભ દેવા જશે કે અમને જ ધોયા કરશે,હવે બોવ થાઈ છે વાદળ આગળ વધતા જ નથી ખાલી 3 જિલ્લામાં માંજ વરસે છે,હવે ખમૈયા કરે તો સારું,ને બીજા મિત્રો ને લાભ આપે,

Place/ગામ
સુતારીયા,ખંભાળિયા, દ્વારકા
Kishan
Kishan
19/07/2024 8:53 pm

Amare 5 vagyathi varsad no viram se.

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Javid
Javid
19/07/2024 8:28 pm

Sir je hal Ane aavta 15 divas aspas arbi ma Pavan ni gati rese atlo Pavan julay and lagi no reto hoy julay and ma to arbi ma asthirta hoy je arbi ma Pavan ni gati vadhu che Ane bob na Pavan nathi ena hisabe sistam gujrat upar jamti nathi thoduk jnavjo

Place/ગામ
At arnitimba ta wankaner
Vikram maadam
Vikram maadam
19/07/2024 8:22 pm

પ્રોપર દ્વારકા સિટી માં આજે ૪ થી ૬ વાગ્યા દરમિયાન ૯.૫ ઈંચ વરસાદ ..બાજુમાં ૧૦ કિમી. વરવાળા ૪ ઇંચ ..અમારે ટુપણી માં ૪ ઇંચ …અત્યારે મધ્યમ વરસાદ ચાલુ ..

Place/ગામ
ટુપણી તા. દ્વારકા
Meetraj
Meetraj
19/07/2024 8:01 pm

West saurashtra ne dharvi didha…east saurashtra ne hji tarasya j rakhya

Place/ગામ
Bhavnagar
Shubham Zala
Shubham Zala
19/07/2024 7:55 pm

20/07/24 nu forecast pan jundagadh, porbandar, dwarka mate heavy!

Place/ગામ
Vadodara
Nilang Upadhyay
Nilang Upadhyay
19/07/2024 7:40 pm

Porbandar ne Kalyanpur…hve Dwarka…next kono varo list ma ?

Place/ગામ
Rajkot West
Vijay Jethwa
Vijay Jethwa
19/07/2024 7:05 pm

6 pm thi bhukka bolavva na chalu krya che okha mithapur (devbhumi dwarka) asal mijaj have dekhano bhayankar gajvij sathe ,Raju pan dhodhmar

Place/ગામ
Mithapur (devbhumi dwarka)
डिगेश राजगोर
डिगेश राजगोर
19/07/2024 7:04 pm

काले जे एरिया मा वर्षाद हतो आजे त्याज भारे वर्षाद पड़ी रहयो छे rain fall डेटा जोता.. बहु हालत ख़राब हसे… आजे अमारे वारो आवि जाय एवु लागे छे… बहु ज अंधारू थयु छे..

Place/ગામ
मांडवी -कच्छ
डिगेश राजगोर
डिगेश राजगोर
19/07/2024 6:55 pm

कच्छ जिल्ला ना नखत्राना तालुका ना एक गाम मा 8 इंच वरसाद ना एक लोकल न्यूज बताड़े छे… आइसोलेट एरिया मा

Place/ગામ
मांडवी -कच्छ
Kirit patel
Kirit patel
19/07/2024 6:51 pm

Sir have aavnar raund chalu raund karta vadhu varsad aapsene,maddhy ane north gujarat ma mara anuman mujab.right sir?

Place/ગામ
Arvalli
Shadab
Shadab
19/07/2024 6:40 pm

Sir, surat ma bhare varsad Ni shakyta khari ?
ukai dam na catchment ka varsad padi shake ?

Place/ગામ
Surat
Bhargav sir
Bhargav sir
19/07/2024 6:35 pm

સાચું કહીએ તો રાજકોટ વાસીઓ એ ને તો હવે જરાય આશા રહી નથી કે રાજકોટ 2-3 ઇંચ પણ વરસાદ પડે…છેલ્લા કેટલાક દિવસ થી insat picture માં પણ રાજકોટ સુરેન્દ્રનગર મોરબી ખાલી ખમ જ હોય છે. રાજકોટ માં વાદળો ફુલ થાય પણ વરસતા નથી એટલે ચોક્કસ કઈક પરિબળ કામ કરે છે જેને લીધે રાજકોટ માં વરસાદ વરસતો નથી…નવી સિસ્ટમ પણ મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાત ને જ લાભ આપશે. રાજકોટ બંને બાજુ થી રહી જસે.

Place/ગામ
Rajkot
Chirag Modhvaniya
Chirag Modhvaniya
19/07/2024 6:34 pm

Jyare pan IMD satellite image kholu to porbandar dwarka junagadh baaju lightning chalu j hoi

vadalo tyathi aagal vadhata j nthi

Place/ગામ
Thebachada, Rajkot
Ankit Shah
Ankit Shah
19/07/2024 6:29 pm

Vanthali, Manavadar, Keshod, Porbandar – 100% plus varsaad.

Place/ગામ
Ahmedabad
Vipul
Vipul
19/07/2024 6:11 pm

Sir amare unjha talukamo shkyta khri aa raund mo ?

Place/ગામ
Unjha
Shihora Vignesh
Shihora Vignesh
19/07/2024 6:09 pm

Sir, surendranagar na muli taluka mate have Kai khabar padti nathi….
Model batave pn avse k nahi? Confused kri nakhya have….uper thi aa jordar bafaro.koi sujav hoy to kehjo.

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Last edited 5 months ago by Shihora Vignesh
nik raichada
nik raichada
19/07/2024 5:57 pm

Porbandar City Ma Last 24 kalak ma 26 inch Varsad padyo ane Haal pan Medium varsad chalu j che.

Place/ગામ
Porbandar City
Last edited 5 months ago by nik raichada
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
19/07/2024 5:47 pm

Jamkandorna pase aavel fofal dem overflo hal ma khub saras tadko nikdyo che

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
Bhikhu
Bhikhu
19/07/2024 5:38 pm

Have to megharaja khamiya kare to saru jane abha nisovayu hoy em pade varsad

Place/ગામ
Kothavistrori khambhaliya
Shubham Zala
Shubham Zala
19/07/2024 5:33 pm

A toh kevu 2.5ft , 2ft pani pdi rhyu che! Saurastra costal ma

Place/ગામ
Vadodara
jigar
jigar
19/07/2024 5:24 pm

Saheb,
IMD na ajj na all india forcast bulletin (evening) pramane porbandar ma 49cm aetle ke 19 inch thi vadhu varsad padyo (18 tarikh savare 8:30 thi aje 19 tarikh 8:30 vaga sudhima)
Ajj no varsad alag!
Khub j vadhare varasad kehvay!!!

Place/ગામ
Keshod
Mustafa vora
Mustafa vora
19/07/2024 5:19 pm

Amare koi asa khari ke varsad avse a round ma

Place/ગામ
Bharuch
Sandeep Patel
Sandeep Patel
19/07/2024 5:17 pm

Sir amare saktya khari aa round ma……..

Place/ગામ
Palanpur
Jogal Deva
Jogal Deva
19/07/2024 5:15 pm

Jsk સર…જીકેહ હો બાકી મેઘો હટિહટીને.. ભેગો વાહર પણ નાંખે સે

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
chaudhary paresh
chaudhary paresh
19/07/2024 5:13 pm

sar agami devso ma visnagar ma sara varsad na chans se

Place/ગામ
Paldi ta visnagar
Asif
Asif
19/07/2024 5:11 pm

Sir rajkot ma aa round ma bhare varsad ni koi sakyta khari

Place/ગામ
Rajkot
Anand Raval
Anand Raval
19/07/2024 5:09 pm

Good evening sir.sir bangal ma je 19 th na depression thayu che te aatyre kai position ma che and te madhyapradesh maa aavi ne..bahodu circulation thi gujarat ne asar karse .. please sir answer aapjo…. and aavata divaso ma morbi side kahevu rahese

Place/ગામ
Morbi
Sanjay virani
Sanjay virani
19/07/2024 4:50 pm

Sir. Navi updat aaje a avse?

Place/ગામ
Bhalvav // Lathi
Last edited 5 months ago by Sanjay virani
Prakash mokariya
Prakash mokariya
19/07/2024 4:48 pm

Sir 2 kalak aaram pasi paso atyare jordar salu thyo se varsad.

Place/ગામ
Jam khambhalia
Parbat
Parbat
19/07/2024 4:48 pm

4 vigya no pacho bhuka bolaveh varsad sir.

Place/ગામ
Khambhliya, mhadeviya
Vajasi
Vajasi
19/07/2024 4:35 pm

Have ek redu pn sahan thay am nathi jamin ma Ress lagi gya 15 divah ni varap joye

Place/ગામ
Lalprda khmbhaliya dwarka
R s gojiya
R s gojiya
19/07/2024 4:34 pm

Sir
Aaje Kalyanpur taluka na aakda record break hase

Place/ગામ
Gaga kalyanpur
1 11 12 13 14 15 17