Multiple Parameters Expected To Be Conducive For One More Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat Till 25th July 2024

Multiple Parameters Expected To Be Conducive For One More Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat Till 25th July 2024

અનેક ફાયદાકાર પરિબળો ને હિસાબે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના વધુ એક રાઉન્ડ ની શક્યતા 22 થી 25 જુલાઈ 2024

 

Click the link below. Page will open in new window. IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa wind charts along with GFS Precipitation charts are given for tomorrow. These charts will be updated automatically.

IMD 925 hPa Chart valid for Tomorrow

IMD 850 hPa Chart valid for Tomorrow

IMD 700 hPa Chart valid for Tomorrow

IMD 500 hPa Chart valid for Tomorrow

IMD  Precipitation Chart valid for Tomorrow

ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. આવતી કાલ માટે ના IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa ના વિન્ડ ચાર્ટ્સ તેમજ પ્રેસિપિટેશન ચાર્ટ્સ ઓટોમેટિક અપડેટ થશે. 

Update: 21st July 2024 Morning 10.00 am.


Current Weather Conditions & Expected Parameters:

The Well marked low pressure area over coastal Odisha moved northwestwards and now lies over interior Odisha and neighborhood at 0530 hours IST of today, the 21st July, 2024. It is likely to move Northwestwards across Chhattisgarh and weaken gradually into a low-pressure area during next 12  hours.

The Monsoon trough at mean sea level now passes through Jaisalmer, Kota, Guna, Jabalpur, Raipur, center of Well marked low pressure areas over interior Odisha & neighborhood and thence to Eastcentral Bay of Bengal.

The Monsoon trough is active and lies south of its normal position. It is likely to remain south of its normal position during next 2 days.

A shear zone lies in lower & middle tropospheric levels along 20°N tilting southwards with height.

The off-shore trough at mean sea level runs along south Gujarat-north Kerala coasts at mean sea level.

A cyclonic circulation lies over Saurashtra & Kutch and extends up to middle tropospheric levels.

A Western Disturbance as a trough in middle tropospheric roughly along Long. 66°E to the north of Lat. 28°N.

Axis of Monsoon is expected to be South of normal for few days and the Western arm of the Axis could come over Gujarat State for a day or two.

UAC associated with the WMLP over Odisha will track towards Madhya Pradesh and the UAC over Gujarat State will form a broad circulation with the first UAC at varying levels 1.5 km to 3.1 km above mean sea level.

હાલ ની સ્થિતિ અને આગળ ના પરિબળો:

ઓડિશા કિનારા પર નું WMLP હવે ઓડિશા પર આવ્યું અને 12 કલાક માં નબળું પડી લો માં પરિવર્તિત થશે.

મોન્સૂન ટ્રફ સી લેવલ પર જેસલમેર, કોટા, જબલપુર, રાયપુર, અને ત્યાંથી વમલપ સુધી અને મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ જાય છે.

મોન્સૂન ટ્રફ નોર્મલ થી દક્ષિણ તરફ બે ત્રણ દિવસ રહેશે.

શિયર ઝોન 3.1 કિમિ અને 5.8 કિમિ લેવલ માં 20°N પર છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.

ઑફ-શોર ટ્રફ સી લેવલ પર દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરળ સુધી શક્રિય છે.

ચોમાસુ ધરી સી લેવલ થી 1.5 કિમિ ના લેવલ માં નોર્મલ થી દક્ષિણે રહેશે અને તે સમય દરમિયાન ધરી નો પશ્ચિમ છેડો થોડા દિવસો ગુજરાત રાજ્ય અને આસપાસ આવવાની શક્યતા.

ઓડિશા બાજુ થી આવતી સિસ્ટમ નું યુએસી અને ગુજરાત રાજ્ય નું યુએસી સાથે એક બહોળું સર્ક્યુલેશન કે ટ્રફ છવાશે 3.1 કિમિ ના લેવલ માં.

Forecast For Saurashtra, Gujarat & Kutch 21st to 26th July 2024

Saurashtra, Gujarat and Kutch: Due to favorable weather parameters the next round of rainfall is expected during the forecast period. The UAC associated with the Bay of Bengal System will interact with the UAC over Gujarat State. Initially Gujarat Region will benefit from these conditions. The main spell of Rainfall expected during 22nd to 25th July 2024 over fairly widespread areas of Gujarat State. Depending upon the location of the UAC  associated with the Bay of System when over or in vicinity of Madhya Pradesh and UAC over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. Windy conditions expected on most days of the forecast period.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 21 થી 26 જુલાઈ 2024

અનેક ફાયદાકારક પરિબળો ને હિસાબે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના ઘણા વિસ્તાર માં વરસાદ ના વધુ એક  રાઉન્ડ ની શક્યતા છે. બંગાળ ની ખાડી બાજુ ની સિસ્ટમ આનુસંગિક યુએસી મધ્ય પ્રદેશ આસપાસ આવશે ત્યારે ગુજરાત રાજ્ય પર ના યુએસી સાથે ઈન્ટરેક્શન થી વરસાદ નો મુખ્ય રાઉન્ડ તારીખ 22 થી 25 જુલાઈ દરમિયાન પહેલા ગુજરાત રિજિયન થવાની શક્યતા અને પછી સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ. આઇસોલેટેડ વિસ્તારો માં વરસાદ ની કુલ માત્રા 200 mm. થી વધુ રહેવાની શક્યતા જે ગુજરાત રાજ્ય અને આસપાસ ના મજબૂત યુએસી તેમજ એમપી બાજુ ના યુએસી ના લોકેશન આધારિત રહેશે. આગાહી સમય ના વધુ દિવસો પવન નું જોર રહેશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 21st July 2024


Forecast In Sanj Samachar Daily Dated 22nd July 2024


Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

4.8 59 votes
Article Rating
1.1K Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
26/07/2024 3:06 pm

તારીખ 26 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ગંગીય પશ્ચિમ બંગાળ અને લાગુ બાંગ્લાદેશ પર રહેલા UAC ના પ્રભાવ હેઠળ ઉત્તર બંગાળની ખાડી અને બાંગ્લાદેશ અને ગંગીય પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારો પર લો પ્રેશર રચાયુ છે. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આ સીસ્ટમ આગામી 2 દિવસ દરમિયાન પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ ગંગીય પશ્ચિમ બંગાળ અને ઝારખંડ તરફ આગળ વધે તેવી સંભાવના છે.   ❖ ચોમાસાની ધરી હવે શ્રી ગંગાનગર, રોહતક, દિલ્હી, આગ્રા, સિદ્ધિ, ડાલ્ટનગંજ, આસનસોલ માંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ લો… Read more »

Place/ગામ
Rajkot
Ashish patel
Ashish patel
26/07/2024 10:57 am

આજે બીજું લો બની ગયું એવું લાગે છે. હજી વરસાદ નો રાઉન્ડ ચાલું રહેશે એવું મને લાગે છે.

Place/ગામ
Halvad
Dipak butani
Dipak butani
26/07/2024 10:54 am

Hello sir navu update aapone please sir

Place/ગામ
Rajkot jetpur
Ketan patel
Ketan patel
26/07/2024 10:52 am

ECMWF અને icon મોડલ હાલ તો બહુ સારુ બતાવે 27,28 તારીખ મધ્ય, ઉત્તર, પૂર્વ ગુજરાત ના ભાગો તથા પૂર્વ અને ઉત્તર સૌરાષ્ટ્ર ના ઓછા વરસાદ વાળા વિસ્તાર ને લાભ મળી જાય…850hpa અને 700hpa માં ભેજ સારો બતાવે છે.

Place/ગામ
બારડોલી
Rathod Ranjit
Rathod Ranjit
26/07/2024 10:36 am

Sir dt 28,7 thi windi ma gfs Ane ecmwf ma Ane noolschul 700hpa Ane 850hpa 500hpa ma bhej sathe bangal ni sistam gujrat njik aave che aama chashu ketlu?

Place/ગામ
Gadhada
J.k.vamja
J.k.vamja
26/07/2024 10:11 am

સર તમે બે મિત્રો ને જવાબ આપ્યો કે મુખ્ય રાઉન્ડ પૂરો થયો તો હજી વરસાદ થશે તે નક્કી

Place/ગામ
Matirala Lathi Amreli
Suresh lavadiya
Suresh lavadiya
26/07/2024 9:35 am

Hal chalu raundma ta 16 thi atyar shudhima amare khetru bara Pani nathi nikalya roj samanya japta j padya haju nadiyu Khali kham j 6

Place/ગામ
Motadadva ta Gondal Di Rajkot
Vatsal Kundaliya
Vatsal Kundaliya
26/07/2024 9:19 am

Surya devata na darshan kai tarikh thi thashe?

Place/ગામ
Vadodar, Tal- Dhoraji
Naren Patel
Naren Patel
26/07/2024 9:04 am

Good morning sir,
Aavta 7-8 divso ma saurashtra ma kevu vatavaran rese.. ?? possible hoy to Janava vinanti

Place/ગામ
Rajkot
Odedara karubhai
Odedara karubhai
26/07/2024 8:55 am

Four week jota to august ma bov kjench rese varsad ni lagbhag !!

Place/ગામ
Kutiyana
Umesh Ribadiya
Umesh Ribadiya
26/07/2024 7:56 am

Last 3 yrs thi observed karu chhu ke west Pacific ni majboot system Vietnam cost sudhi aave etle BOB ma back to back systems baney.haal Gaemi cyclone ne lidhe aa link thodi disturb thai chhe.In short Pacific ni system BOB ma thi maal na upadey toe vandho na avey.
Sir reply…

Place/ગામ
Visavadar
Ramesh ahir
Ramesh ahir
26/07/2024 7:25 am

Good morning sir & mitro
Sir mane hji ek vaat nathi samjati bau koshis karu chhu chhta….to krupa kri ne ena uper thodo vigatvar prakash padva vinanti……juda juda leval na pavano na chart ma je color 6 te teni speed darshave chhe aa vat no to khiyal chhe…pan aa color ni aa speed ni shu bhumika 6…teno su rol chhe color uper thi su nakki thay shake ?aava savalo mne nathi samjana hji to pls vigat thi samjavsho…..

Place/ગામ
Banga,klvd
રમેશચંદ્ર ચૌહાણ
રમેશચંદ્ર ચૌહાણ
25/07/2024 10:38 pm

હજું પણ આ રાઉન્ડ પૂરો થયો તો પણ સાબરકાંઠાના ઇડર, વડાલી, ખેડબ્રહ્મા તાલુકાના ગામડાઓમાં વરસાદ નહિવત પ્રમાણમાં થયેલ છે. ખેતર બહાર પાણી નીકળે એટલો વરસાદ થયો નથી જે હકીકત છે.. તો સર હવે આગામી દિવસોમાં શક્યતા ખરી આ વિસ્તારોમાં… કે પછી 1 તારીખ આસપાસ સારા વરસાદની આશા રાખીએ? જણાવશો sir !

Place/ગામ
કાવા ઈડર સાબરકાંઠા
Kodiyatar hira
Kodiyatar hira
25/07/2024 10:26 pm

Sar 30 rarikh vadu btave teni asar amare kevik rhe6…?

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
Kishan
Kishan
25/07/2024 7:54 pm

Sir chela Ghana samay thi mare wunderground khultu nathi.

Su Karan hoy sake ??

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Bhikhu
Bhikhu
25/07/2024 7:32 pm

Sir have ta ek ek redu ins jevu lage aje fari reda chalu thaya

Place/ગામ
Kothavistrori khambhaliya dwarka
Rakesh faldu
Rakesh faldu
25/07/2024 7:00 pm

સર હવે તડકો નીકળશે કે આવે જે રહેશે અગ્લાલા દિવસો માં

Place/ગામ
Jam jodhpur
Aashutosh J Desai
Aashutosh J Desai
25/07/2024 6:35 pm

આ બન્ને રાઉન્ડમાં અમે રહી ગયા. ગઇકાલે થોડા છાંટા પડયા હતા આજે તો કશું જ નથી. IMD છેલ્લા કેટલાક દિવસોથી WS/FWS જ કહે રાખે છે. વરસાદ આવે ન આવે તે ભગવાનના હાથમાં છે.

Place/ગામ
પાટડી. જી. સુરેન્દ્રનગર
Ajaybhai
Ajaybhai
25/07/2024 6:34 pm

સર હવે આવતા દિવસોમા જુનાગઢ બાજુ વરાપ જેવુ રેસે ???

Place/ગામ
Junagadh
Dharmesh
Dharmesh
25/07/2024 6:04 pm

રાજકોટ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ જસદણ તાલુકામાં

Place/ગામ
Jasdan dist. Rajkot
IMG-20240725-WA0023
Shashwat Pandey
Shashwat Pandey
25/07/2024 5:30 pm

Again heavy rain started from last 25 min..

Place/ગામ
Ahmedabad
Tabish Mashhadi
Tabish Mashhadi
25/07/2024 5:27 pm

Ahmedabad bopal vistar ma 1 kalak thi dodhmar varsad

Place/ગામ
Ahmedabad
Patel satish
Patel satish
25/07/2024 5:04 pm

Sir varsad ma amaro number kyare avase

Place/ગામ
Vanoda. Ta.galateshvar
Kaushik
Kaushik
25/07/2024 4:53 pm

Ashok Sir…

Have Rajkot Mate Aasha Amar rakhavani ?

have aa round puro ke haji aasha rakhvani ?

Place/ગામ
Rajkot
Shashwat Pandey
Shashwat Pandey
25/07/2024 4:39 pm

Rain started in Ahmedabad from 3.50. 20 min heavy after that medium..

Place/ગામ
Ahmedabad
Kaushal
Kaushal
25/07/2024 4:26 pm

Gherai aavi ne chalu thayo che khub saro varsad 10sek mins thi 🙂
Atyrae to 1kras vatavaran che pn tki rye to saru 🙁

Place/ગામ
Amdavad Satellite Area
Last edited 5 months ago by Kaushal
Ankit Shah
Ankit Shah
25/07/2024 4:21 pm

Sir Wonderground ma dwarka mate Delhi Dwarka location nu khule chhe, Correct link: https://www.wunderground.com/forecast/in/dwarka-gujarat

Place/ગામ
Ahmedabad
Ankit Shah
Ankit Shah
25/07/2024 4:08 pm

Ek week sudhi west saurashtra ma have varsaad thi rahat rahe evu dekhay chhe.

Place/ગામ
Ahmedabad
Rathod Ranjit
Rathod Ranjit
25/07/2024 3:58 pm

7oo hpa par saurastra ma bhej osho thayo ke su? Bangal ni sistam dur Thai che pan 850 hpa par to bhej che to Sara japata na aave?

Place/ગામ
Gadhada
Ramesh hadiya
Ramesh hadiya
25/07/2024 3:45 pm

Sir,iMD four week update apo to kheti kamnu ayojan khayal ave

Place/ગામ
Vill, goradka, savar kundla
Kishan
Kishan
25/07/2024 3:41 pm

આજે અમારે વરાપ (વરસાદ વિરામ) છે.

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Gami praful
Gami praful
25/07/2024 3:10 pm

Aaj amare halva zapta chalu chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagarl
Pratik
Pratik
25/07/2024 2:21 pm

તારીખ 25 જુલાઈ 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઝારખંડ અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે ગંગીય પશ્ચિમ બંગાળ અને લાગુ બાંગ્લાદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકે છે.  ❖ ચોમાસાની ધરી હવે શ્રી ગંગાનગર, જયપુર, ગ્વાલિયર, સિધી, રાંચી, કેનિંગમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.❖ ઉત્તરપૂર્વ આસામ પર નું UAC હવે આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 અને 3.1 કિમીની વચ્ચે છે.  ❖ શીયર… Read more »

Place/ગામ
Rajkot
IMG-20240725-WA0181
Rajesh
Rajesh
25/07/2024 1:57 pm

Sir have aavnara divso ma saurashtra ma vadad chayu vatavaran rahse ke tadko nikadse?

Place/ગામ
Upleta
Rathod Ranjit
Rathod Ranjit
25/07/2024 1:38 pm

Sir kya ketlo varsad pade ae to kudrti che pan amne kyak ne kyak evu fill thay che ke aa badha rodna ame gujrat ma ekaj vyakti pase roy sakay. Ane ae vyakti che ?? Kon ?

Place/ગામ
Gadhada
Krutarth Mehta
Krutarth Mehta
25/07/2024 1:27 pm

Aje varsade Vadodara ma viraam lidho che. Gai kaale 8 inch padi gayo & as per Baroda airport it is 12 inches. Which one is correct?

Place/ગામ
Vadodara
nik raichada
nik raichada
25/07/2024 12:51 pm

Aje Porbandar City Ma Continue Zapta Chalu che.

Place/ગામ
Porbandar City
Sindhav
Sindhav
25/07/2024 12:45 pm

Amare to aa round ma puru ne sir sav rahi gya dhrangadhra aaju baju ma

Place/ગામ
Navalgadh
Retd Dhiren Patel
Retd Dhiren Patel
25/07/2024 12:24 pm

Jsk Mitro, Je vistar ma varsad noto pela, Ane hal saro het varsiyo comet vachi khubaj maja aavi.

Place/ગામ
Bhayavadar
Neel vyas
Neel vyas
25/07/2024 11:19 am

Ahmedabad rainfall data

Place/ગામ
Ahmedabad
1000139272
Shashwat Pandey
Shashwat Pandey
25/07/2024 10:58 am

As per Imd Gfs and other weather modules observation good weather continues till 3rd Aug.

Place/ગામ
Ahmedabad
Anand Raval
Anand Raval
25/07/2024 10:26 am

Good morning sir..sir paschim saurashtra ma..morbi ma and aaju baju na village ma rain nathi to sir sakayata che ke..aam j rahese.. only for..1 inch jevo padyo che..to sir answer aapjo

Place/ગામ
Morbi
અમિત હીરપરા
અમિત હીરપરા
25/07/2024 9:57 am

નૈઋત્ય ચોમાસાના રસ્તે થઈને વાયા અરબી સમુદ્રમાં થઈને પશ્ચિમ ગુજરાતના દરિયાકાંઠે સ્થિર થયેલા આ સિસ્ટમે ઘણા આગાહીકારોને પણ વિચારતા કરી નાખ્યાં છે લગભગ ઈતિહાસમાં પહેલીવાર આવી પરિસ્થિતિનું નિર્માણ થયું હશે કે કોઈ એક વરસાદી સિસ્ટમ એકજ ધરી ઉપર આટલાં લાંબા સમય સુધી સક્રિય રહી હોય જેમ જેમ સમય જતો જાય છે એમ અરબી સમુદ્રનો ભેજ આ સિસ્ટમને વધુ મજબૂત બનાવતો જાય છે અત્યારે દરેક આગાહી કારોના મતે થોભો અને રાહ જુઓની નિતી પ્રમાણે વરસાદ ક્યારે બંધ થશે તેનું સચોટ વિશ્લેષણ શક્ય જ નથી અત્યારે વરસાદ ક્યારે વિરામ લેશે તેનો એકમાત્ર આધાર કુદરતી પરિબળો ઉપર રહેલો છે જ્યારે અરબી સમુદ્રમાં ભેજ… Read more »

Place/ગામ
ધોરાજી
Bharatbhai
Bharatbhai
25/07/2024 9:54 am

સર અમારે વલભીપુર ગઢડા બોટાદ ઉમરાળા તાલુકાના ગામડા માં આ રાઉન્ડ નો વરસાદ અડધા ઇંચ જેટલો ય નથી હવે કેમ થાશે આવશે કે બીજા રાઉન્ડમાં વારો આવશે

Place/ગામ
સાડા રતનપર
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
25/07/2024 8:34 am

કાલે ગય કાલે વરસાદે વિરામ લીધો અને કાલે બધ્ધા ખેતરો મા આટો મારિયો. મિત્રો 3 જગ્યાએ વીજળી પડતા મગફળી બરી ગય. અને ખેતરો ના પારા પણ ધોયા. મારી બધી જમીન નદી કાઠે આવે. 5 વીઘા મા તો ઉનાળે બડ નાખી એ પણ ધોઈ નાખી. ખાડો અને આગળ ધબો વરી ખાડો આગળ ઢબો. એવું કરી નાખ્યું. સતા પણ મિત્રો જે પાણી અવિયું એ નાં પ્રમાણે અમારે નુકસાન ઓછુ સે. પણ અમારા સિંધની ડેમ મા બકોડિ, નારાણpur, kesupur, maleta ,જેવા ગામો માંથી નદી ડેમ મા આવે સે. આવક એટલી હતી કે તિયથી ફોન આવી ગયા હતા કે નીચાણ વારા ધિયાન રાખજો આજે… Read more »

Place/ગામ
Satapar dwarka
Malek Mustak
Malek Mustak
25/07/2024 8:26 am

સર Shear zone જોવા માટે કયા hpa જોવો પડે અને જોવા માટે વિગતવાર સમજાવો.

જોવા માટે links આપજો

અને તેનો રોલ વિશે થોડીક માહીતી આપશો

Place/ગામ
દહેગામ કાવી
Gordhan
Gordhan
25/07/2024 7:09 am

સર.વીંડીમાં તારીખ 1 થી સરવરસાદનો રાઉન્ડ બતાવેછે gfs મોડલમાં સર.રાઈટ પ્લીઝ આન્સર તોગોતરું આપજો સર તો કામનું આયોજનથાય

Place/ગામ
આંબલગઢ
Dipak chavda
Dipak chavda
25/07/2024 5:48 am

કાલે ધીમીધારે તો ધીમીધારે પણ મોલ મી થયો હો

Place/ગામ
Nanimal ta palitana
Ajayrajsinh
Ajayrajsinh
25/07/2024 12:19 am

2 Divas Thi Zarmar kyarek medium varsad hato aaje thodo ocho hato pan overall paak mate dayrek jamin ma utre em varsad padyo to varsad saro j kevay sir.baki 1 divas ma 10 inch -15 inch pade ane badhu dhoi nakhe e su kamnu.

Place/ગામ
Surendranagar
Vatsal Kundaliya
Vatsal Kundaliya
25/07/2024 12:06 am

Dwarka, junagadh, porbandar, gir somnath Ane dhoraji upleta ni aaspas na vistaro ne 10-12 divas varap aape to saru….

Place/ગામ
Vadodar, Tal- Dhoraji
KISHANSINH P CHAVADA
KISHANSINH P CHAVADA
24/07/2024 11:38 pm

નમસ્તે સાહેબ,સાંજે વરસાદ સરો એવો પાડ્યો & રાતે 9 વાગ્યા થી અમુક જગ્યાએ ભારે ઝાપટાં પડયા હાલ ધીમી ધારે દાંતા & દાંતા આજુ બાજુ ના વિસ્તારો માં વરસાદ ચાલુ છે

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST BANASKANTHA