Multiple Parameters Expected To Give Fairly Widespread Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 23rd To 29th August 2024

Multiple Parameters Expected To Give Fairly Widespread Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 23rd To 29th August 2024

અનેક પરિબળો ને લીધે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં બહોળા વિસ્તાર માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા 23 થી 29 ઓગસ્ટ 2024

 

Update: 23rd August 2024 Morning 09.00 am.


Current Weather Conditions:

The low pressure area off Goa-Maharashtra coasts lay over East Central Arabian sea off Maharashtra coasts at 0530 hours IST of Today, 23rd August 2024. The associated cyclonic circulation extends up to 4.5 km above mean sea level tilting southwestwards with height. It is likely to weaken during next 12 hours.

The low pressure area over north Bangladesh & neighborhood moved westwards and lay over northern parts of West Bengal & neighborhood at 0530 hours IST of Today, 23rd August 2024. The associated cyclonic circulation extends up to 9.4 km above mean sea level. It is likely to move nearly westwards towards Jharkhand during next 24 hours.

The Monsoon trough at mean sea level now passes through Sri Ganganagar, Deomali, Kanpur, Patna, center of low-pressure area over northern parts of West Bengal & neighborhood and thence to east-southeastwards to northeast Bay of Bengal and extends up to 0.9 km above mean sea level.

The Western Disturbance as a trough in middle tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level now runs roughly along Long. 70°E to the north of Lat. 30°N.

A cyclonic circulation likely to form over North Bay of Bengal & neighborhood around 24th August. 

હાલ ની સ્થિતિ:
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર આજે સવારે 5.30 વાગ્યે ગોવા મહારાષ્ટ્ર કિનારા નજીક લો પ્રેસર છે. આનુસંગિક યુએસી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા 12 કલાક માં નબળું પડી જશે.

નોર્થ બાંગ્લા દેશ અને આસપાસ ના વિસ્તાર પર નું લો પ્રેસર પશ્ચિમ તરફ ગતિ કરી ને પશ્ચિમ બંગાળ અને આસપાસ પહોંચેલ છે.આનુસંગિક યુએસી 9.4 કિમિ લેવલ સુધી છે. પશ્ચિમ બાજુ ઝારખંડ તરફ ગતિ કરશે આવતા 24 કલાક.

ચોમાસુ ધરી ગંગાનગર, દેઓમાલિ, કાનપુર, પટના ત્યાંથી પશ્ચિમ બંગાળ આસપાસ ના લો પ્રેસર સેન્ટર અને ત્યાંથી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે અને 0.9 કિમિ લેવલ સુધી છે.

5.8 કિમિ લેવલ માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ યુએસી ધરી Long. 70°E to the north of Lat. 30°N પર છે.

નોર્થ બંગાળ ની ખાડી માં એક યુએસી 24 ઓગસ્ટ આસપાસ થવાની શક્યતા.

Forecast For Saurashtra, Gujarat & Kutch 23rd to 29th August 2024

Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period. The main spell is expected to start over Gujarat Region 24th/25th till 28th August and over Saurashtra & Kutch from 25th/26th till 29th August. Fairly Wide Spread areas of Gujarat State expected to receive cumulative 35 mm to 75 mm rainfall. Up to 20% of the areas expected to get 75 mm to 150 mm cumulative, and depending upon the the Low Pressure track towards/near/over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. There is a possibility of some Isolated areas receiving just up to 35 mm Rainfall. Windy conditions expected from 24th August onwards till 28th August.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 29 ઓગસ્ટ 2024

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા છે. મુખ્ય વરસાદ નો રાઉન્ડ ગુજરાત રિજિયન માં 24/25 થી 28 ઓગસ્ટ સુધી અને સૌરાષ્ટ્ર અને કચ્છ માં 25/26 થી 29 ઓગસ્ટ સુધી. આગાહી સમય માં પ્રમાણ માં બહોળા વિસ્તાર માં 35 થી 75 mm કુલ વરસાદ ની શક્યતા, તેમજ 20% સુધી ના વિસ્તાર માં 75 mm થી 150 mm કુલ વરસાદ ની શક્યતા અને લો પ્રેસર સિસ્ટમ ના ટ્રેક આધારિત આયસોલેટેડ વિસ્તાર માં ભારે થી અતિ ભારે 200 mm થી વધુ કુલ વરસાદ ની શક્યતા. તેવી જ રીતે અમુક આઇસોલેટેડ વિસ્તાર માં 35 mm સુધી કુલ મધ્યમ વરસાદ ની શક્યતા છે. તારીખ 24 થી 29 ઓગસ્ટ સુધી પવન નું જોર રહેશે. 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 23rd August 2024

Forecast In Sanj Samachar Daily Dated 23rd August 2024

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

4.8 86 votes
Article Rating
1.4K Add your comment here
Inline Feedbacks
View all comments
JJ patel
JJ patel
29/08/2024 8:18 pm

ગુરુવાર, 29 ઓગસ્ટ, 2024 સમય: 1945 કલાક IST (રાત્રિ) ઓલ ઈન્ડિયા વેધર બુલેટિન સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું ડીપ ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન 3 કિમી પ્રતિ કલાકની ઝડપે ધીમે ધીમે દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે આજના 29મી ઓગસ્ટ, 2024ના રોજ 23.6°N અક્ષાંશ અને રેખાંશ 69.2°E નજીકના સમાન પ્રદેશમાં 1730 કલાક IST પર કેન્દ્રિત હતું. ભુજ (ગુજરાત) થી 70 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ, નલિયા (ગુજરાત) થી 50 કિમી ઉત્તરપૂર્વમાં અને કરાચી (પાકિસ્તાન) થી 250 કિમી કાસ્ટ-દક્ષિણપૂર્વ. તે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધીને, કચ્છ અને તેને અડીને આવેલા સૌરાષ્ટ્ર અને પાકિસ્તાનના દરિયાકાંઠે ઉત્તરપૂર્વીય અરબી સમુદ્રમાં ઉદ્ભવશે અને 30મી ઓગસ્ટે ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે… Read more »

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
Dipak joshi
Dipak joshi
27/08/2024 3:51 pm

Aaje 3 p. M. Pachi dayapar. Ta. Lakhpat.. Kutch ma pavan bilkul bandh che lage che tufan pahela ni santi che.

Place/ગામ
Dayapar kutch..
nik raichada
nik raichada
27/08/2024 3:49 pm

Porbandar City Ane Jilla ma Pavan sathe Saro varsad Gayi Raat Thi Chalu J Che.

porbandar city ma Raat thi aje bapore 2 vaga sudhi ma 5 inch ane hju continue chalu.

Place/ગામ
Mumbai, Maharashtra
parva
parva
27/08/2024 3:08 pm

Date 24/08 thi aaje 27/08 sudhi Rajkot ma Total 639 mm (25 inches ) varsad varsi gayo
(14 mm + 209 mm + 229 mm + 187 mm)
Haju 2 divas baki chhe.
Season no total 981 mm (atyare sudhi)

Place/ગામ
RAJKOT
डिगेश राजगोर
डिगेश राजगोर
27/08/2024 3:03 pm

सीजन नो 40इंच वर्षाद आकड़ो 1002 mm, (193%) वर्षाद भारे वर्षाद चालु

Place/ગામ
मांडवी - कच्छ
Kishan
Kishan
27/08/2024 3:01 pm

Savar thi atyar sudhi madhyam gatie satat varsaad……..

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Aashutosh J Desai
Aashutosh J Desai
27/08/2024 2:53 pm

પાટડી તથા આસપાસના વિસ્તારોમાં છેલ્લા ૪૮ કલાકથી ભારે વરસાદ. અમારા ખેતરોમાં ૨/૩ ફૂટ પાણી. વોકળા કિનારા છોડી રસ્તા પર.પાક તો ગયો. ફેર વાવણી કરવી પડશે.

Place/ગામ
પાટડી જી. સુરેન્દ્રનગર
Rambhai
Rambhai
27/08/2024 2:27 pm

Sir ajno 4 inch upar Haji chalu che

Place/ગામ
Ranavav bhod
Gami praful
Gami praful
27/08/2024 2:26 pm

11:30 am thi bhare pavan sathe non-stop tofani varsad chalu chhe, umiya mataji Sidsar, mandir na parisar ma Venu nadi na pani aavi gaya chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagarl
Pratik
Pratik
27/08/2024 2:18 pm

તારીખ 27 ઓગસ્ટ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ઉત્તર ગુજરાત પરનું ડીપ ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન 5 કિમી પ્રતિ કલાકની ઝડપે ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજે 27 ઓગસ્ટ 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે અક્ષાંશ 23.8°N અને રેખાંશ 72.0°E પર કેન્દ્રિત હતું. જે પાટણથી 10 કિમી પશ્ચિમમાં, ડીસા (ગુજરાત)થી 50 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં, અમદાવાદ (ગુજરાત)થી 100 કિમી ઉત્તર-ઉત્તરપશ્ચિમમાં, સુરેન્દ્રનગર (ગુજરાત)થી 120 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં અને ભુજ (ગુજરાત)થી 230 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં સ્થિત છે  આ સીસ્ટમ સમગ્ર ગુજરાત પ્રદેશમાં ધીમે ધીમે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધીને 29મી ઓગસ્ટના રોજ સવાર સુધીમાં… Read more »

Place/ગામ
Rajkot
Dabhi ashok
Dabhi ashok
27/08/2024 2:02 pm

સર અમારે ફુલ પવન સાથે વરસાદ ની શરુઆત થય છે અત્યારે પવનની ગતિ ખૂબ વધારે છે

Place/ગામ
Gingani
Kd patel
Kd patel
27/08/2024 2:01 pm

Chhela 24 kalak ma gujarat na tamam talukama varasad jemathi 203 talukama 1 inch + varasad,gujarat no kul varasad 100% puro.

Place/ગામ
Makhiyala
Shaktisinh Jadeja
Shaktisinh Jadeja
27/08/2024 2:01 pm

સાહેબ,ડીપ ડિપ્રેશન નું કેન્દ્ર હાલ વાગડ રાપર કચ્છ પર છે અમારે અહીંયા તડકો છે અને વાતાવરણ એકદમ શાંત છે ….

Place/ગામ
Timadi ta jodiya dist Jamnagar
chaudhary paresh
chaudhary paresh
27/08/2024 1:46 pm

sar araund ma smare 300 mm jevo varsad thayo

Place/ગામ
Paldi ta visnagar
Kodiyatar hira
Kodiyatar hira
27/08/2024 1:08 pm

Sar 8 ins jevo padigayo haju salu6

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
BAIJU JOSHI...
BAIJU JOSHI...
27/08/2024 12:57 pm

Sir , Saturday night thi aaje savare 10.00 am vagya sudhi ma Rajkot ma andajit 23.00″ inch jevo extremely heavy rainfall thayo..

Aatlo lambo ane ekdharo spell paheli var joyo…

Vah re ..kudrat ni lila kharekhar nyari chhe , Baki rahela lagbhag badha districts no shortfall puro thai jashe evu lage chhe…

Ekdum sachot aagahi ane margdarshan mate aapno aabhar ane vandan…

Place/ગામ
Rajkot West
JJ patel
JJ patel
27/08/2024 12:45 pm

Sir 25/8/24 ratri naa 4 thi 27/8/24 12:00 pm sudhi maa 510 mm cool varsad 12:30 pm thi dhimo padyo che hal zarmar zarmar chalu che

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
27/08/2024 12:32 pm

Ati bhare varsad padi rahiyo se sarji . Aje rat thi j kiyarek dhimo to kiyarek speed ma varsad Ave se. Jay shree Krishna

Place/ગામ
Satapar dwarka
Vipul Godhaniya
Vipul Godhaniya
27/08/2024 12:11 pm

Ashok sir porbandar upr system batave to varsad n jor kem achu che bhu joye evo nathi rede rede ave che evu kem ?

Place/ગામ
Hanumangadh
Raju dhaduk
Raju dhaduk
27/08/2024 12:00 pm

સુરત મા આ રાઉન્ડ મા વરસાદ સાવ ઓછો છે તો આગાહી સમય મા વધુ આવવાની શક્યતા છે ? સર .

Place/ગામ
સુરત
Bhargav sir
Bhargav sir
27/08/2024 11:58 am

Rajkot ma savare 12 vagya sudhi ma 10inch thai jse. Ek Kallak na viram bad 11.30 thi અનરાધાર ચાલુ… RMC ni site hang Thai gai lage chhe. Data update thata nthi.

Place/ગામ
Rajkot
Shihora Vignesh
Shihora Vignesh
27/08/2024 11:49 am

સર અને મિત્રો, રાત્રે ૪ઇંચ+ વરસાદ, ગામ નું તળાવ ભરાઈ ને ઓવરફ્લો થઈ ગયું….. સર અને મિત્રો તમામ નો આભાર.
ભગવાન અને કુદરત નો દિલ થી આભાર…..હવે પાણી નાં પ્રશ્ન હલ થઈ ગયા…..૩-૪ વર્ષ માટે….હાશ કારો થયો , ગામ ના તમામ લોકો માં ખુશી અને આનંદ નો માહોલ…. લાપસી નાં આંધણ મુકાશે…..તળાવ માં નવા નીર નાં વધમના થસે….. જય શ્રી કૃષ્ણા

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Pratik
Pratik
27/08/2024 11:36 am

તારીખ 27 ઓગસ્ટ 2024 ભારતીય હવામાન વિભાગ  નેશનલ બુલેટિન નંબર 11 ઉત્તર ગુજરાત પરનું ડીપ ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન 4 કિમી પ્રતિ કલાકની ઝડપે ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજે 27મી ઓગસ્ટના રોજ ભારતીય સમયાનુસાર સવારે 05:30 કલાકે પાટણ નજીક અક્ષાંશ 23.8°N અને રેખાંશ 72.2°E પર કેન્દ્રિત હતું  જે ડીસા (ગુજરાત) થી લગભગ 40 કિમી દક્ષિણે, અમદાવાદ (ગુજરાત) થી ઉત્તર-ઉત્તર-પશ્ચિમમાં 90 કિમી, સુરેન્દ્રનગર (ગુજરાત) થી 130 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વ અને ભુજ (ગુજરાત) થી 250 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં સ્થિત છે. આ સીસ્ટમ સમગ્ર ગુજરાત પ્રદેશમાં ધીમે ધીમે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધીને 29મી ઓગસ્ટના સવાર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા અને… Read more »

Place/ગામ
Rajkot
Parbat
Parbat
27/08/2024 11:33 am

Sir amare vadar faytu hoi aevo varsad padeh ek kalk thya have nuksani kari nakhse and pavan pan khubaj vadhu che akda have fut ma avse amareta..

Place/ગામ
Khambhliya, mhadeviya
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
27/08/2024 11:32 am

સર અત્યારે તડકો નીકળ્યો સિસ્ટમ ઉપર આવી ગયી છે એટલે કે બીજું કંઈ કારણ હોઈ શકે

Place/ગામ
Mundra
Bhavesh Patel
Bhavesh Patel
27/08/2024 11:25 am

Sir..ratre thi continue chalu chhe…savare full speed..andaje 125mm padi gayo..haju chalu j chhe..!

Place/ગામ
Upleta
Devrajgadara
Devrajgadara
27/08/2024 11:10 am

સવાર નો વરસાદ બંધ છે અતીયારે ધીમીધારે સરુવાત થય ઉંડ ૧ ૧૭પાટીયા ખોલાતા તમાચણ રોજીયા રવાણીખીજડીયા ખંભાલીડા ધ્રાંગડા સોયલ ખેતરોમાં પાણી ભરાઇ ગયા

Place/ગામ
Drangda jamnagar
Kiran gadhavi
Kiran gadhavi
27/08/2024 11:07 am

Dhodhmar varsad savar no chaluj chhe Ane 24 tarikh ni sanj tho serial hadvo madhyam varsad chhe bandh j nathi thayo

Place/ગામ
Lunagari ta jetpur
Sanjay rajput
Sanjay rajput
27/08/2024 11:05 am

sir amare banaskata ma varshad no chanch che varshad nathi

Place/ગામ
chibada dyodar banaskat
Ashvin Patel
Ashvin Patel
27/08/2024 11:00 am

Sir સેટેલાઇટ માં તો સિસ્ટમ ની આંખ જેવું દેખાય છે તો સિસ્ટમ વધુ સ્ટ્રોંગ થય?

Place/ગામ
Kalana ta. Dhoraji
1000393443
Jogal Deva
Jogal Deva
27/08/2024 10:54 am

Jsk સર…. કાલ સાંજે 5 વાગ્યે થી અવિરત ચાલુ વરસાદ… રાતે તો પવન પણ ઘણો હતો… અત્યારે પવન માપે સે અને વરસાદ ની માત્રા વધવામા સે… ભલે જીકે… Imd એ ઓગસ્ટ માં બીલો નોર્મલ વરસાદ કહ્યું હતું સૌરાષ્ટ્ર માટે પણ મારે વાલે 24 થી 36 કલાક માં ઓગસ્ટ ની એવરેજ કરતા વધારે વરહાવી દીધો હો..હરિ ઈચ્છા બલવાન

Place/ગામ
Lalpur
Bhikhu
Bhikhu
27/08/2024 10:37 am

Aje ta vaheli savarthi megharaja dhabdhabati bolave che ho
Nadiyu pur jay che sir
Haji toye system dur che

Place/ગામ
Kothavistrori khambhaliya dwarka
Ashvin Patel
Ashvin Patel
27/08/2024 10:32 am

સુરત થી અમદાવાદ રાત્રીના 11 વાગ્યા ની st ni ટિકિટ છે ત્યાં કેવોક વરસાદ છે કોય મિત્રો ને ખ્યાલ હોય તો જનાવછો

Place/ગામ
Kalana ta. Dhoraji
Harsh sorathiya
Harsh sorathiya
27/08/2024 10:30 am

5/9/24 back to back system aave 6e

Place/ગામ
Gundala road gondal
જીતુ.ભાઇ.સોજીત્રા
જીતુ.ભાઇ.સોજીત્રા
27/08/2024 10:04 am

અમારે.સવા.ફૂટ.પડો

Place/ગામ
ખોખડદડ.તા.જી.રાજકોટ
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
27/08/2024 10:03 am

સર કોઈપણ સિસ્ટમ જમીન પર આવ્યા બાદ નબળી પડતી હોય છે તો આ સિસ્ટમ મજબુત કેમ થઈ એનું શુ કારણ

Place/ગામ
Mundra
Mundhva
Mundhva
27/08/2024 10:03 am

સર અમારે હજી વરસાદનું જોર બહુ ઓછું છે હજી ફુલ વત્રતા ક્યારે આવશે

Place/ગામ
Paddhari
Kuldipsinh rajput
Kuldipsinh rajput
27/08/2024 10:02 am

Jay mataji sir…gai ratre varsade bhuka kadhi nakhya amara vistar ma aaje savare 6 vagya psi dhimo pdyo 6e zarmar zarmar chalu…jya juvo tya pani pani j dekhay 6e…road rasta badhu pani ma 6e વાહન વ્યવહાર પણ bandh thai gyo 6e…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Vipul Ghetiya
Vipul Ghetiya
27/08/2024 10:02 am

25 તારીખ સાંજ થી ચાલુ થયેલ હળવો વરસાદ તારીખ ૨૭ ની વહેલી સવાર થી ક્યારેક ભારે ક્યારેક મધ્યમ ચાલુ જ છે ૨૭ ની વહેલી સવારે આવેલ વરસાદ માં પવન નું જોર હતું પણ અત્યારે પવન માપે છે.

Place/ગામ
Lalpur-jam
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
27/08/2024 9:55 am

Aakhi rat varsad avyo haju chalu chhe

Place/ગામ
Chandli
Gami praful
Gami praful
27/08/2024 9:55 am

8:30 am thi 9:45 am extremely havy rain, pachhi thi madhaym gati a chalu chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
27/08/2024 9:43 am

Jsk Anubhavi mitro.

Gam, Taluko ane Jillo sarvatra varsad last ghana varso pachi jova madiyo che. Pat na Pat upadi lidha.

Place/ગામ
Bhayavadar (west)
Kishan
Kishan
27/08/2024 9:43 am

આખી રાત ખુબ વરસાદ વરસ્યો.હાલ ધીમે ધીમે ચાલુ.

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
parva
parva
27/08/2024 9:36 am

318 mm rain in Rajkot (IMD data) in last 24 hours

Place/ગામ
RAJKOT
Babulal
Babulal
27/08/2024 9:29 am

Jay shree krishna sir aaj rat no junagadh ma 5 ench andaje hoy aevu lage 6

Place/ગામ
Junagadh
Aniruddhsinh jadeja
Aniruddhsinh jadeja
27/08/2024 9:27 am

Jay matajiii sir …. Sir 23rdto 29th Aug. ma varsad na Sara round ma amare pn Saro aavi gyo 2divas thiii avirat chalu j che dhimo dhimo nd gyyy rate aakhi rat bhu padyo. Aavnara divso ma hve saurashtra nd Rajkot Dis. ma varsad ni matra Ane tivrta kevi rehse nd Pavan nu jor ketlu rehse … Plz reply ….

Place/ગામ
Satodad- jamkandorna
Devraj Jadav
Devraj Jadav
27/08/2024 9:24 am

Sir aa round ma amare Saro varsad padi rahyo se Amara gam nu talav chhela 7 year thi bharanu nathi aene 25 tarikh sanje 4:15 thi rate 9 vagya sudhi bhare varsad andaje 8/9 inch hase pasi dhime dhime aakhi rat varsyo savare talav bhari didhu paso gay ratre 5 ich jevo padi gayo

Place/ગામ
Kalmad muli
CHETAN TARPARA
CHETAN TARPARA
27/08/2024 9:23 am

સર,
છેલ્લા 48 કલાકથી સતત વરસાદ ચાલુ છે.તેમાંય છેલ્લા 10 કલાકથી ભારે વરસાદ ચાલુ છે.નદી નાળા જોરદાર ચાલ્યા જાય છે.ખેતરમાં નુકસાની ઘણી છે.પવન નું જોર ઘણું વધારે છે.સિસ્ટમ અમારા ઉપર કેન્દ્રિત હોય તેવું લાગે છે.હજુ કેટલો સમય ભયજનક છે.સમય હોય તો જવાબ આપજો સાહેબ.

Place/ગામ
Nana vadala,kalavad,jamnagar
Jaspalsinh zala
Jaspalsinh zala
27/08/2024 9:17 am

Amaro varo kyare avse
Fakt pavan j se varsad nathi

Place/ગામ
Kodinar
Dhaduk paresh
Dhaduk paresh
27/08/2024 9:09 am

Madhaym rian in last 24 hours

Place/ગામ
Gondal khandadhar
1 11 12 13 14 15 18