અપડેટ 2 સપ્ટેમ્બર 2019 સોમવાર સાંજે 6.00 વાગ્યે થશે – આવતી કાલે વાતાવરણ હજુ સારું રહેશે.
Next Update will be on 2nd September 2019 around 6.00 pm. – Weather will continue to be good tomorrow.
Current Weather Conditions on 23rd August 2019
Some weather features from IMD :
The Cyclonic Circulation over Northeast Madhya Pradesh & adjoining South Uttar Pradesh persists and now seen at 1.5 km above mean sea level.
Western end of the Monsoon Trough at mean sea level continues to run close to foothills of Himalayas and Eastern end now passes through Bareilly, Bahraich, Patna, Bankura, Digha and thence Southeastwards to Eastcentral Bay of Bengal.
The Cyclonic Circulation over Westcentral & adjoining Northwest Bay of Bengal off Odisha coast now lies over Northwest Bay of Bengal off Odisha-West Bengal coasts and seen between 1.5 & 4.5 km above mean sea level. Under its influence, a Low Pressure area is likely to form over Odisha & neighborhood during next 36 hours.
The Cyclonic Circulation over East Vidarbha & neighborhood persists and now seen between 3.1 & 5.8 km above mean sea level tilting Southwards with height.
The Cyclonic Circulation over Saurashtra & neighborhood now lies over Northeast Arabian Sea & adjoining Saurashtra and seen between 3.1 & 4.5 km above mean sea level.
The Western Disturbance now seen as a Cyclonic Circulation between 3.1 & 3.6 km above mean sea level over North Pakistan & neighborhood.
Saurashtra, Gujarat & Kutch: Current conditions
There is a surplus of 20% rain till 23rd August 2019 for Saurashtra & Kutch Region, and Gujarat Region also has a surplus of 19% rain till 23rd August 2019. Kutch has received lot of rain and so now has a surplus of 41% rain from normal till 23rd August 2019.
Forecast: 26th August to 1st September 2019
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments). This update is for a longer period out and hence could be updated if warranted.
Mixed weather during the forecast period with cloudy on more days. Windy on 26th/27th over some parts Gujarat Region.
A broad Cyclonic Circulation at 700 hPa over Madhya Pradesh to Gujarat is expected around 26th/27th August. Rain will be on some days of forecast period with different areas on some times different days. Rainy weather may start initially from East Gujarat on 25th Evening.
East Central Gujarat: Most areas expected to receive between 50 mm to 75 mm total rainfall with some high rainfall centers crossing 125 mm total rainfall during the forecast period.
South Gujarat: Most areas expected to receive between 50 mm to 75 mm total rainfall with some high rainfall centers reaching 100 mm total rainfall during the forecast period.
North Gujarat: There will be big variation in the Rainfall amounts over various parts of North Gujarat. Rain will be more on Eastern side and decrease towards West side. Hence, range will be wide with different area expected to receive between 25 mm to 75 mm total rainfall with some high rainfall centers reaching 125 mm total rainfall during the forecast period.
Saurashtra: Most areas expected to receive between 30 mm to 60 mm total rainfall with some high rainfall centers reaching 85 mm total rainfall during the forecast period.
Kutch: The Rain quantum for Kutch will be updated on 26th August 2019. (Date extended from 25th to 26th August 2019)
Update 26th August: Kutch expected to receive scattered showers to 30 mm total rainfall during the forecast period.
23 ઓગસ્ટ 2019 ની સ્થિતિ:
નોર્થઇસ્ટ એમપી અને લાગુ વિસ્તારો પાર જે યુએસી ગઈ કાલે 3.1 કિમિ ના લેવલ માં હતું તે આજે હવે 1.5 કિમિ ની ઉંચાઈ સુધી છે.
ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો હાલ હિમાલય ની તળેટી બાજુ છે અને પૂર્વ બાજુ બરેલી, પટના, બાંકુરા, દીઘા અને ત્યાં થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી માં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઓડિશા અને પશ્ચિમ બંગાળ કિનાર નજીક છે જે 1.5 કિમિ થી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે. આ યુએસી ની અસર થી આવતા 36 કલાક માં ઓડિશા પર લો પ્રેસર થવાની શક્યતા છે.
એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પૂર્વ વિદર્ભ અને આસપાસ છે જે 3.1 કિમિ થી 5.8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.
એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન નોર્થઇસ્ટ અરબી સમુદ્ર અને લાગુ સૌરાષ્ટ્ર પર છે જે 3.1 કિમિ થી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોર્થ પાકિસ્તાન અને લાગુ વિસ્તાર પર 3.1 કિમિ ના યુએસી તરીકે છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 23 ઓગસ્ટ સુધી માં જે નોર્મલ થવો જોઈએ તેનાથી 20 % વધુ વરસાદ થયેલ છે. તેવીજ રીતે ગુજરાત રીજીયન (દક્ષિણ, મધ્ય અને નોર્થ ગુજરાત ) પણ 19% વધુ વરસાદ થયેલ છે. કચ્છ માં 23 ઓગસ્ટ સુધી માં નોર્મલ થી 41% વધુ વરસાદ થયેલ છે.
આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 26 ઓગસ્ટ થી 1 સપ્ટેમ્બર 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી ! આગાહી સમય પહેલા 3 દિવસ વહેલી આગાહી આપેલ હોય, અપડેટ ની જરૂર જણાશે તો થશે.
આગાહી ના દિવસો માં વાદળ તડકો મિક્સ વાતાવરણ રહેશે તેમાં વધુ સમય વાદળ છાયું વાતાવરણ રહેશે. વરસાદ અમુક દિવસો પડશે જે અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારો માં પડશે. વરસાદ ની અસર ગુજરાત ના પૂર્વ ભાગ માં 25 સાંજથી દેખાય. તારીખ 26/27 ના ગુજરાત રિજિયન માં પવન વધુ રહેશે.
મધ્ય પૂર્વ ગુજરાત: મોટા વિસ્તાર માં આગાહી સમય માં કુલ 50 મિમિ થી 75 મિમિ વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 125 મિમિ વરસાદ ને પણ વટાવી જવાની શક્યતા.
દક્ષિણ ગુજરાત: મોટા વિસ્તાર માં આગાહી સમય માં કુલ 50 મિમિ થી 75 મિમિ વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 100 મિમિ સુધી વરસાદ ની શક્યતા.
નોર્થ ગુજરાત: અલગ અલગ વિસ્તાર માં વરસાદ ની માત્રા માં બહુ વધ ઘટ રહેશે જે પૂર્વ બાજુ વધુ વરસાદ ની માત્રા રહેશે અને પશ્ચિમ બાજુ ઓછી માત્રા રહેશે. આગાહી સમય માં કુલ 25 મિમિ થી 75 મિમિ સુધી વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 125 મિમિ સુધી વરસાદ ની શક્યતા.
સૌરાષ્ટ્ર : મોટા વિસ્તાર માં આગાહી સમય માં કુલ 30 મિમિ થી 60 મિમિ વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 85 મિમિ સુધી વરસાદ ની શક્યતા.
કચ્છ: વરસાદ ની માત્રા માટે અપડેટ 26 ઓગસ્ટ ના થશે. ( અપડેટ 25 ને બદલે હવે 26 ઓગસ્ટ ના થશે )
અપડેટ 26 ઓગસ્ટ: કચ્છ માં આગાહી સમય માં છુટ્ટા છવાયા ઝાપટા થી લઇ ને ઉપર માં કુલ 30 મિમિ વરસાદ.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Read Forecast In Akila Daily Dated 23rd August 2019
Read Forecast In Sanj Samachar Daily Dated 23rd August 2019
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Sir, aje rajkot ma kaik vadad( cloud ) ni disha fari hoi aevu lage che….aenu karan su sir…. time : 2:12 pm
sir have koi navi system bani ne saurastra ma aavva na chanc kara.aagame samay ma.?
Dwarka-porbandar gsf is right✔ USA is USA.
Sir aa round ma amare sav ocho varsad che to have aasha rakhay ke???
(Name Deleted by Moderator) યૂટ્યૂબ મા વિડીઓ આવ્યો કે આ વરસાદ મા માઈક્રો ન્યૂટનસ અને ફલાણા ફલાણા તત્વો ની ખામી છે એટલે પાક ને માત્ર જમીન લીલી થઈ બાકી પાક ના ઉત્પાદન મા અને ગ્રોથ મા કશો ફાયદો નઈ કરે(ઢબુડી માતા ઇફેક્ટ) …….
તૉ હે સાહેબ આવો વરસાદ પણ થતો હશે …..
Sir have chans chhe 2 divas ma jam kalyanpur baju ke no xxxxx
આ રાઉન્ડ નો હજી સુધી કલ્યાણપુરમાં ટીપુ પણ નથી.
આશા છે એમને કોરા નહિ રાખે.
પ્રણામ અશોક ભાઈ અમારા પોરબંદર જિલ્લા ની ભાદર નદી મીણસર નદી (રાણા કંડોરણા) સારણ નદી (સિંધપુર ગોકરણ ) કાલીન્દ્રી (ખાગેશ્રી ) વેણુ (વરજાંગ જાળીયા ) મોજ (ઉપલેટા )આ બધીજ નદી સાવ કોરી (નિર્જળા )સે સુ આ વાતાવરણ મા આ લોકમાતાઓ પુનર્ર જીવિત થઈ જશે ???
Sir, Bob ni est baju Dhanu dur Se, je syclone se Te Bob ma Avi sake avta 4/5 day ma. Jethi Bob ma majbut system bani sake… Joke tame abhas karyo hoy to.
Ser porbandar ma kyare varsad thahe
Sir normally uac thi sw varsad hoy to aa vakhte km aavu…uac kuchh .. uttar gujrat par se toy Jamnagar dwarka lagbhag kora j se aa round ma.
Sir Porbandar Ma Kem Atlo Ocho Varsad Padyo. Amare Ghna Varso Pachi Sauthi Nabdu Chomasu Che.
Amare Porbandar Ma Dar Varse Varsad Nu Praman ghat tu Jai Che. Porbandar Ni Aaju Baju Gamda Ma Pan Varsad Nathi.
Koi Divas Porbandar Ma Pani Ni Tangi thai nathi atla varso ma pan chella 2 vars thi sav ocho varsad che amare.
amare ek pan dem ma pani nathi hji varsad na thai to amare duskal no samno krvo padse.
બધા મિત્રો ને અશોક સરે આપેલ હાલની આગાહી મા વરસાદ આવવા ના કારણો સર જે કહે છે તેના ઉપર ધ્યાન આપવા વિનંતી
Kacch na Metro ne 28det na sara verasd
Na abhenden
Great going Kutch ! Has been a Fantastic Monsoon for the entire region.
Imd sees a cyclonic circulation at 700hpa over north Gujarat. However, can’t seem to locate it in either models on Windy
પંકજભાઇ સોજિત્રા આ પેલી કહેવત જેવું છે કે પન્નો પાંદડા દેખી ને પાંચ વાર પરણ્યો
ભેંસ ભાગોળે ને છાસ છાગોળે
સરે સો વાર કીધું છે કે પાંચ દિવસ પછીનું કાંઈ ઊભું રેતું નથી તોય આપણે ઝીંકયે રાખીએ છીએ
Sir aama amuk mitro door ni aagahi aapeche to su aanu paku gani sakay ? Na bilkul nai to Bhai aavu agau nu jova no su faydo system upar thi jay to pan varasd ghani var nathi aavto to 10 divas pachi ni Kai garunati?
Mitro challu raund ma haji 3 divas che
Tema baki ray Gayle center no varo aavi Jay evi vat karo
4 thi 8 Na raund ni comment bandh karo karan k te haji ecvmf ma j batave che
Haji to gfs,imdgf,ashok Sir ane chelle dwrka dhis ni manjuri levani these
Haji ek modal joy ne bov harkhava jevu nathi
Sir Porbandar district koru dhakor se to agami divsho ma chansh khara ke amne am jahe somasu.pls ans..
Sar aje keshod baju pavan fer se ne vatavaran pan Saru se to asha rakhay aje amare gandma sato nathi
I think sir next round is coming on gujarat from 4 to 8 September and aa gujarat receive a good rainfall during this period right sir?
સર નમસ્તે આ રાઉન્ડ મા જામજોધપુર મા વારો નથી આવીયો આજ બપોર પછી શું થાય જોઈએ….. dt7 તો વારો આવી જાશે સર એવું લાગે છે હજુ વહેલુ ગણાય આશા અમર છે આશા તો રખાય ને સર ચોમાસું ચાલુ છે…….
Sir Bhayavadar ma 10 am thi Dhimi dhare varsad chalu chhe
UAC Kutch uper batave che Windy ma
સર દ્વારકા આસપાસ ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે
Ajab ta keshod 9 am thi hadava bhare japta chalu contionue
Kutch na 7 taluka ma 1 thi 1.5 inch varhsad thayo 6..haji pan vatavarn varshadi 6…..bahuj paak maate kachu sonu varshavyu…..
Sir 6-7 date ma varsad nu 50% sakyta ganay?
Sir Bhuj ma kale Bapore 2 thi aaje savare 6 sudhi ma 164mm varsad padyo. Hu khush chu ke first time tamaru 30mm sudhi varu prediction Khotu padyu.
Bhuj 100 mm in last 20 hrs ..first good spell of this season
Sir UAC kevi rite bane Ane low pressure and uac ma antar su hoy.
આ રાઉન્ડ માં લકબાય ચાંસ બાકી 6/7 તારીખે બધાનો વારો
Dt 4th Sept to 8th Sept ma Gujarat ma ek jordar varsad no round dekhai rahyo Che badha weather forecast models jota approx. Varsad ni maatra, vistar haji kehvu vehlu Che karanke roj fer far thaya karse pan aa round moto ane saro hase
sir… atyare amare kay nathi ghatatu .. 1.5. … ane 3.1 .. bdha level bhej 90%up shear zone .. ke trough .. ke sistem ke uac … pavan pan bilkul nathi … vadlo pan mathe j chhe chhta pan … na varshe enu nam kudarat ..
rate hu jagto hto em htu ke avi gyo pan na avyo …
Sir. cyclone podul India ma hit kari sake.windy ma batve chhe
Sir
Aaje savare tadko nikdo chhe have kay aave avu lage chhe ????
Amaru bharelu naryel khadkhadatu pan pani vina nu nikadyu
Gm sir, aje svare 6.30 vage pura thata 24 hours ma Bhuj ma 164 m.m. vrsad pdyo..
Sir amare manavadar thi utter purv na gamdaoma nahivat varsad che to have kevak chance ?
Sir, ecmwf gai kale Kutch mate ekdm accurate Sabit thyu.. hju aje pn ekdm positive btave Che Amara mate.. baki aavnara 2-3 hours ma khbr padi jase..
સર રાજકોટ જીલ્લા અને અમરેલી જિલ્લાના બોડર વાળા ગામડાના ખેડૂતોને આરાઉન્ડનો વરસાદ નથી થયો એટલે અહક થઈ ગયું છે સંપર્ક વાળા ખેડૂતોપુછ પૂછ કરી રહ્યા છે વરસાદ થશે કે કેમ
Sir atyare aakash ekdum clean che ane full tadko che ratre 11 vagye road bhina thai evo japtu padyu windy ecmwf next 5 days ma kai lambu nathi batavatu parantu windy gfs next 3 days ma 30 mm batave che to aasha rakhi sakay?
At Kerala ta morbi
Sir amare dhrol ma sav varshad nathi aje chances che
Sir,cool atmosphere ma cola ni demand ghati gai k su
Update regularly nth thatu.
Sir aje pavan Ni disa ma fer padiyo khari pavan AJ thi thayo che tenu Karan USC arbi ma che atle
Dewbhumi dwarka maa ecmwf too raaji kri ne paani maaa besi gyu tooo hve sir tamej kyo full ny too full ni pakhdi jevu kaik pn avse sir
Gir somnath jila na sutrapada talukana bosan gamma andaje 6 km ni trijya ma tarikh 27. 28 be divas ma 8 inch varsad padyo..
Ashokbhai aa round ma amare hju ek chhanto nthi padiyo ek be divas ma chance khara k pani chalu kri daie Satodad Ta.jamkandorna
rate 1.40am saru zaptu avyu….. akash kala dibang vadlo ane nichu avyu …. … vdhare ave tevi asha
Raining extremely heavily since last 30 mints in Bhuj with heavy lightning.. 1st time the intensity is such heavy tonight..