15th June 2020
Southwest Monsoon Advances Over Saurashtra & More Parts Of Gujarat
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સોરાષ્ટ્ર અને ગુજરાત ના થોડા વધુ ભાગો માં આગળ ચાલ્યું
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
13th June 2020
Rainfall Activity To Continue Over Saurashtra, Kutch & Gujarat During 13th To 20th June 2020 – Monsoon To Advance Further Around 15th June
સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત માં વરસાદ ચાલુ રહેશે 13 જૂન થી 20 જૂન 2020 દરમિયાન – ચોમાસુ 15 જૂન આસપાસ આગળ ચાલશે
Current Weather Conditions:
Few observations from IMD and other weather parameters:
Southwest Monsoon has further advanced into some more parts of Madhya Maharashtra, most parts of Marathwada & Vidarbha, some more parts of Chhattisgarh, remaining parts of Odisha & West Bengal and most parts of Jharkhand and some parts of Bihar.
The Northern Limit of Monsoon (NLM) passes through Lat.18°N/Long.60°E, Lat.18°N/Long.70°E, Harnai, Ahmednagar, Aurangabad, Gondia, Champa, Ranchi, Bhagalpur, Lat.27°N/Long.86.5°E.
Conditions are becoming favorable for further advance of Southwest Monsoon into remaining parts of Central Arabian Sea, some parts of North Arabian Sea, remaining parts of Maharashtra (including Mumbai), some more parts of Chhattisgarh, Jharkhand & Bihar and some parts of south Gujarat State and south Madhya Pradesh during next 24 hours.
A broad Circulation exits due to the East-West shear zone that runs roughly along Lat.19°N across Peninsular & Central India at 3.1 km above mean sea level & A cyclonic circulation that lies over North Interior Odisha and neighborhood extending up to 3.1 km above mean sea level.
Click the link below. Page will open in new window. IMD 700 hPa charts shows East West shear zone for different days with changes in location.
IMD 700 hPa Chart for 11.30 am. of 13th June 2020
IMD 700 hPa Chart for 11.30 am. of 15th June 2020
IMD 700 hPa Chart for 11.30 am. of 17th June 2020
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન બતાવે છે. અલગ અલગ દિવસે લોકેશન થોડું નોર્થ તરફ સરકશે.
A trough at mean sea level runs from Northwest Rajasthan to North Interior Odisha across North Madhya Pradesh and North Chhattisgarh and extends up to 1.5 km above mean sea level
Click the link below. Page will open in new window. IMD 850 hPa charts shows the trough at 1.5 km from NW Rajasthan to North Odisha.
IMD 850 hPa Chart for 11.30 am. of 13th June 2020
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 850 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં ટ્રફ નોર્થવેસ્ટ રાજસ્થાન થી નોર્થ ઓડિશા સુધી છે.
Forecast: Saurashtra, Gujarat & Kutch for 13th to 20th June 2020
As per IMD the Southwest Monsoon is expected to enter the North Arabian Sea within 24 hour and reach South Gujarat State (Coastal Saurashtra and South Gujarat). Although Officially IMD onset is considered final, it could be delayed by a couple of days over Saurashtra and South Gujarat. The East West shear zone (with embedded UAC) South of Saurashtra/Gujarat is expected to move Northwards during next few days.
Pre-Monsoon activity with thunder and windy conditions will continue over parts of Saurashtra, Gujarat & Kutch at different locations on different days of the forecast period over all areas where Monsoon has not been declared. Light , Medium, Heavy rain would occur over areas where Monsoon is declared during the forecast period. Overall good round of rainfall is expected during the forecast period.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Forecast In Akila Daily Dated 13th June 2020
Read Forecast In Sanj Samachar Daily Dated 13th June 2020
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
New updates kyare aavse
Very good new updet .
Dadvi gam ane aju baju gamda ma pavan sathe dhodhmar varsad chalu 30 minit thi
સર આ પવન કયારે બંધ થાસે
Sir mosdac.gov.in government ni official website che jene tme ahi add kri shko. Jema imd ni official website krta vadhu sara ramakda che.
સાહેબ શ્રી તેમજ મિત્રો ને અષાઢી બીજ અને કચ્છી નવા વર્ષ ની હાર્દિક શુભેચ્છાઓ…
અષાઢી બીજ તેમજ કચ્છી નવું વરસ આપના જીવન માં સુખ, સમૃધ્ધિ, હર્ષ, ઉલ્લાસમય રહે અને તમે તમારા સપના ના શિખરો સુધી પહોચો એવી પ્રાથના સાથે શુભકમનાઓ…
Thanks ashok bhai new apdet for akila
Sir, thanks for update.
Sir junagadh ma vadhu varasad nu karan tree chhene
Sir atyare windy ma kya ramakda uper vadhare wishvas Rakhi sakay 5 divas na vatavarn mate gfs ke ecmwf
sir bob vari system rajasthan baju vdhare varsad apse gujrat ne faydo ocho madse..
Tamari upadte avi gay samasarma
Thanks
Dear
Ashokbhai
Namaste
Please do my registration in guj. Weather
Thanks
Kantibhai Ladani, Rajkot
sir ..1.30pm thi atyare 2.40 jordar vrsad chalu chhe hju .. dwarka .. tupani ..
Gondal ma jar far varsad.
Jetpur rod baju
Sir
Sapar Rajkot ma 10 Minuit saro varsad pade se
Mumbai Ma Sav varsad j nathi 4 divas pela hto thodok baki zapta pn nathi avta avu lamba samay pachi bnyu hse k mumbai ma varsad nathi june ma .
Thanks
Sir thandarstrom mate kya paribal joye
Ashokbhai aa vakhte South Gujarat ma pre monsoon nablu rah u to shu monsoon bhi weak rah she.?
અશોકસર તથા બધા મિત્રો ને અષાઢી બીજના અભિનંદન
Thunderstorm Kai baju Vadhu vistare Ane Kai baju gati karashe te Kem janvu?
સર્વ મિત્રો અને અશોકભાઈ સર ને અષાઢી બીજ ના રામ રામ
Cola and windy jota avu lage se k 2 weak sudhi sarvtrik varsad nathi
અષાઢી બીજ ના રામ રામ બધાય મીત્રો ની ભગવાન બધાય ની મનો કામના પૂરી કરે ને વરસાદ હારો થાય એવી ભગવાન ન પાહે પ્રાથના કરીએ
Sir 2 tarikh sudhi windy jota lage che ke koi Moto varsad nathi, 705hoa ma to bhej chej nay, chinta no vishay
Namste sir. Sir be divas u.gujrat mate saru dekhay 6 baki sauratra mate matra gate avu dekhay6 5,6 divasa ma katha vistar mate thodu dekhay 6 barobar sir
અષાઢી બીજ ના રામરામ અશોકભાઈ તેમજ સર્વે ગ્રુપ મેમ્બરો ને
બધા ને અષાઢીબીજ ના રામ રામ
Aje fari thi japta sharu thai aevu lage che,vatavaran bane che ,aek redu avyu 5 minit dhime dhare
સર સરફેસ માં વરસાદ 700hpa કે850hpa માં જોવાય, કેમ બીજાhpa માં કેમ ન જોવાય?
Sir
Weak Monsoon Rain at Mumbai
No system developing in Bay of Bengal
Anything uneven ?
સર વડોદરા જીલો કરજણ તાલુકા ની લીઅંક મોકલો please
સર હવે વરસાદ ની જરૂર છે ક્યારે આવશે સારો વરસાદ?
અશોકભાઈ તથા સર્વ મિત્રો ને અષાઢી બિજ ના
” રામ ” રામ”
જય શ્રી ક્રિષ્ના
It has been observed that IMD has been very inefficient in declaring the onset of monsoon every year. IMD e bhale Chopda par batava mate Gujarat ma monsoon besi gayu che evu batavi didhu hoy but actually seeing the weather conditions haji actual monsoon bethuj nathi seeing no rains, very less humidity since one week. Gujarat ma varsad j nathi ane avta diwaso ma pan koi symptons nathi dekhata…
સર તથા બધા મિત્રો ને અષાઢી બીજ ના રામ રામ
હું તો વીમા નું પ્રીમિયમ ભરતો જ નથી જે આપવું હોય તે કુદરત આપે બીજા ની પાસે નહિ કરગર વાનું.
મારી કોમેન્ટ કેમ ના આવી સર
Sir thanks for nax day upadet
sir diydar banaskata chibada ma shamanay chata chalu vijdi pan thayi che
Jay mataji sir….aaje 6 divas na viram bad pachim-daxishan Disha ma Vijdi na dhima chamkara chalu thya 6e… village-bokarvada, dist-mehsana
Rajkot ma saru zaptu padyu
Aaje jamnagar ma sanje 4.45 thi 5.45 sudhi Dimi share varsad hato.
Update will be put tomorrow evening (23rd June 2020)
અપડેટ આવતી કાલે સાંજે થશે (23 જૂન 2020 ના )
Sir Rajkot kuvadva road green land chokdi vistar ma 10 minit saru zaptu aavyu haju dhimidhare chalu
Halvad ma hamna Chan’s se varsad
Jodiya taluka ma kem nathi avato
JASADAN ni link aapo
મને તો એવું લાગે છે કે IMD પણ સરકાર ના દબાણ માં રહીને કામ કરે છે. દર વર્ષે નોર્મલ તારીખથી એક બે દિવસ આગળ પાછળ ફરજિયાત ચોમાસુ જાહેર કરી દે છે. પછી વરસાદ હોય કે ના હોય. જેથી કરીને ઓન પેપર ચોમાસુ ટાઈમ સર ગણાય. અને સરકાર નબળા ચોમાસાની સહાય કે ખેડૂતને પાક વીમો આપવામાથી છટકી શકે અથવા તો ઓછું આપવું પડે.
( Baaki nu deleted by Moderator)
બધા ભાઈઓ ને આ વિષે નિસપક્ષ કમેંટ કરવા અને તમારું મંતવ્ય જણાવવા વિનંતી.. અશોકભાઈ તમારું શું મનવું છે.