Good Rounds Of Rainfall Expected To Continue Over Saurashtra, Kutch & Gujarat Till 15th July 2022 – Update Dated 8th July 2022

8th July 2022
ગુજરાત રાજ્ય ના 228 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 157 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 228 Talukas of State received rainfall. 157 Talukas received 10 mm or more rainfall.





 

Good Rounds Of Rainfall Expected To Continue Over Saurashtra, Kutch & Gujarat Till 15th July 2022 – Update Dated 8th July 2022

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ 15 જુલાઈ 2022 સુધી ચાલુ રહેવાની શક્યતા – અપડેટ 8 જુલાઈ 2022
Current Weather Conditions:

Some Selected pages from IMD Evening Bulletin dated 8th July 2022

AIWFB 080722 E


Monsoon off-shore trough will be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.

The cyclonic circulation over northwest & adjoining West Central Bay of Bengal off south Odisha/North Andhra Pradesh Coasts extending up to 7.6 km above mean sea level tilting southwestwards with height persists.

Another UAC/Low will form near Odisha coast which will track West Northwestwards towards Gujarat State.

Western end of Axis of Monsoon is South of Normal position and is expected to be Normal or South of normal on many days of Forecast period at 1.5 km level.

An East West Shear zone is expected around 20N at 3.1 km. level during the forecast period. Some days there would be a broad circulation from Andhra/Odisha to Gujarat State at 3.1 km. level.

600hPa & 500 hPa Circulations also will be beneficial to Gujarat State on some days of the Forecast period.

Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch to continue till 15th July 2022.

 

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status

There is a 3% excess rain till 7th July 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 16% from normal, while Gujarat Region has a shortfall of 20% rainfall than normal till 7th July 2022.

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 7 જુલાઈ 2022 સુધી માં 3% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 16% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 20% વરસાદ ની ઘટ છે.

Forecast For Saurashtra, Gujarat & Kutch 8th to 15th July 2022


Good round of Rainfall expected to continue over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.
Saurashtra, Kutch & Gujarat :

33.33% Areas expected to get rainfall on some days with cumulative total of up to 35 mm.
33.33% Area expected to get cumulative total between 35 to 65 mm rainfall on many days.
33.33% Area expected to get cumulative total between 65 to 125 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm. 



આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 8 થી 15 જુલાઈ 2022

આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ ચાલુ રહેવાની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના:

33.33% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 mm
33.33% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 થી 65 mm
33.33% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 65 થી 125 mm.
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.


Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 8th July 2022

Forecast In Sanj Samachar Daily Dated 8th July 2022

 

4.3 109 votes
Article Rating
1.6K Add your comment here
Inline Feedbacks
View all comments
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
13/07/2022 2:28 pm

સર
ઢસા વિસ્તારમાં ધીમીધારે વરસાદ‌ શરૂ 2.22pm

Place/ગામ
Dhasa j (Botad)
Janak ramani
Janak ramani
13/07/2022 2:23 pm

Sir , jasdan ma bapore 12 vagya no mideum gati ye varsad chalu chhe.

Place/ગામ
Jasdan .
kalpesh
kalpesh
13/07/2022 2:23 pm

આજના ગુરુપૂર્ણિમાના શુભ દિવસે અમારા વેધરગુરુ શ્રી ને કોટી કોટી પ્રણામ

Place/ગામ
gondal
Vijay Korat
Vijay Korat
13/07/2022 2:22 pm

Happy gurupurnima Sir

Place/ગામ
Ahmedabad
Rakesh modhavadiya
Rakesh modhavadiya
13/07/2022 2:18 pm

गुरु आपके उपकार का

कैसे चुकाऊं मैं मोल

लाख कीमती धन भला

गुरु हैं मेरे अनमोल happy guru purnima Aashok Sir





Place/ગામ
Chandravada
Nisheedh Khunt
Nisheedh Khunt
13/07/2022 2:17 pm

ગુરૂપૂર્ણિમા નિમિત્તે ગુરૂજીને કોટી કોટી‌વંદન

Place/ગામ
મોવિયા તા.ગોંડલ
Bharat chhuchhar
Bharat chhuchhar
13/07/2022 2:15 pm

હવામાન ગુરુ અશોક સર તથા બધા મિત્રો ને ગુરુપૂર્ણિમા નિમિત્તે સાદર વંદન તથા હાર્દિક શુભામનાઓ….

Place/ગામ
Dhandhusar,Jam Khambhalia, Devbhumi dwarka.
નીલેશ વી વાદી
નીલેશ વી વાદી
13/07/2022 2:14 pm

નમસ્તે સર,હાલ જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે તે એક દીવસ બાદ ડાયરેક્ટ દક્ષિણ ગુજરાત આસપાસ બતાવે છે તો આવી ધટના બની શકે!? અને આવી રીતે લો પ્રેશર લોકેશન ચેન્જ થાય તેને શું કહેવાય?

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
haresh Parvadiya
haresh Parvadiya
13/07/2022 2:13 pm

ગૂરૂ પૂર્ણીમા ના પાવન અવસર પર ગૂરૂ ના ચરણોમાં નમન.

Place/ગામ
Atkot ta.jasdan
Mukesh K. Parmar
Mukesh K. Parmar
13/07/2022 2:11 pm

ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે વેધર ગુરુને સાદર પ્રણામ

Place/ગામ
Rajkot
નીલેશ વી વાદી
નીલેશ વી વાદી
13/07/2022 2:10 pm

ગુરૂ પૂર્ણિમા ના પાવન દિવસે આપણા સૌના પ્રિય ગુરૂજી અશોકભાઈ પટેલ ને વંદન

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Pradip Rathod
Pradip Rathod
13/07/2022 2:08 pm

રામાપીર ચોકડી રાજકોટ 20 મીનીટ થી હળવો માધ્યમ વરસાદ ચાલુ.

Place/ગામ
રાજકોટ
Haresh Makadia
Haresh Makadia
13/07/2022 2:06 pm

ગુરુ પૂર્ણિમા ના દિવસે ગુરુજીને સાદર નમન.

Place/ગામ
Sodavadar ta.jamkandorana
Krutarth Mehta
Krutarth Mehta
13/07/2022 2:00 pm

Ashok sir ne Gurupurnima na Vandan!!

Place/ગામ
Vadodara
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
13/07/2022 1:59 pm

ગુરુજી ને પ્રણામ

Place/ગામ
Chuda .Surendranagar.
Dipak patel
Dipak patel
13/07/2022 1:57 pm

 પૂર્ણીમા ના પાવન અવસર પર વેધર ગૂરૂ ને નમન

Place/ગામ
Rajkot
Jayesh shingala
Jayesh shingala
13/07/2022 1:57 pm

ગુરુપુર્ણિમા ના પાવન દિવસે અશોક સર ને પ્રણામ

Place/ગામ
Jamnagar
Alpesh pidhadiya
Alpesh pidhadiya
13/07/2022 1:53 pm

નમસ્તે ગુરુજી ..તમારા શરણો મા વંદન…

Place/ગામ
Nadala babra Amreli
Pinakparmar
Pinakparmar
13/07/2022 1:46 pm

ગુરૂ પૂર્ણિમા ના પ્રણામ

વેધર ગુરૂજી

Place/ગામ
Bhayavadar
Kishor
Kishor
13/07/2022 1:45 pm

સાહેબ તમારા ઍક શિષ્ય રાજભા એ તમારા વિશે વિડીઓ મૂક્યો છે. ગુરુ દક્ષિણા માં

Place/ગામ
ધોરાજી
Jeet chhayani
Jeet chhayani
13/07/2022 1:37 pm

ગુરુપૂર્ણિમા.. પાવન અવસર નિમિત્તે વેધર ગુરુને કોટી કોટી વંદન.. બધા મિત્રોને ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા

Place/ગામ
જસદણ
Pratik
Pratik
13/07/2022 1:36 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 13 જુલાઈ 2022 મીડ ડે બુલેટિન ♦ વેલમાર્ક લો પ્રેશર હાલ દક્ષિણ ઓડિશાના દરીયા કાંઠે અને તેની આસપાસના વિસ્તારોમાં છે જેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે અને તે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ ઝુકાવ ધરાવે છે. ♦ ચોમાસું ધરી હાલ બીકાનેર, કોટા, રાયસેન, માલંજખંડ, રાયપુર, દક્ષિણ ઓડિશા ના દરીયાકાંઠે તથા તેના આસપાસના વિસ્તારમાં રહેલ વેલમાર્ક લો પ્રેશર ના કેન્દ્રમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦ 20°N ઉપર એક ઈસ્ટવેસ્ટ શીયર ઝોન… Read more »

Place/ગામ
Rajkot
Anil Vadaliya -Junagadh
Anil Vadaliya -Junagadh
13/07/2022 1:36 pm

Happy Guru purnima na Vandan

Place/ગામ
Junagadh
Arun Nimbel
Arun Nimbel
13/07/2022 1:35 pm

Kutch & ene lagu sindh par param divas thi ek cyclonic circulation che. as per
http://www.monsoondata.org/wx/india.850.html

wind chart jota lage che k coastal odisha varo WMLP tya j rehse. sindh cara uac ne lidhe LP thase.

Place/ગામ
Jamnagar.
Ghanshyam togadiya
Ghanshyam togadiya
13/07/2022 1:31 pm

ગુરુ પૂર્ણિમા ના જય સ્વામિનારાયણ

Place/ગામ
રામોદ
Paresh patel
Paresh patel
13/07/2022 1:24 pm

ગૂરૂ પૂર્ણીમા ના પાવન અવસર પર વેધર ગૂરૂ ને નમન

Place/ગામ
At.devla ta.gondal
sanjay
sanjay
13/07/2022 1:22 pm

ગૂરૂ પૂર્ણીમા ના પાવન અવસર પર વેધર ગૂરૂ ને નમન

Place/ગામ
SARLA , મુળી
sanjay rajput
sanjay rajput
13/07/2022 1:20 pm

sir banaskata baju varshad ni sakyta che

Place/ગામ
ગામ.ચીભડા તા.દિયોદર જી.બનાસકાંઠા
બિપિન પટેલ વીસાવદર
બિપિન પટેલ વીસાવદર
13/07/2022 1:18 pm

ગુરુજી ને કોટી કોટી વંદન

Place/ગામ
ભલગામ મોટા
Retd Dhiren patel
Retd Dhiren patel
13/07/2022 1:14 pm

Jsk sir, Guru Purnima nimite koti koti vandan.

Place/ગામ
Bhayavadar
Shailesh C Timbadiya
Shailesh C Timbadiya
13/07/2022 1:13 pm

ગૂરૂ પૂર્ણીમા ના પાવન અવસર પર વેધર ગૂરૂ ને નમન

જય શ્રીકૃષ્ણ સાહેબ….

Place/ગામ
Rajkot(ઉમરાળી)
Bhavesh jatapara
Bhavesh jatapara
13/07/2022 1:13 pm

ગૂરૂ પૂર્ણીમા ના પાવન અવસર પર વેધર ગૂરૂ ને નમન

Place/ગામ
Madava ta jasdan
PRATIK RAJDEV
PRATIK RAJDEV
13/07/2022 1:10 pm

Happy guru purnima guruji

Place/ગામ
RAJKOT
Asif
Asif
13/07/2022 1:06 pm

Ashok Sir, Gurupurnima na aapne vandan

Place/ગામ
Rajkot
JAYDIP
JAYDIP
13/07/2022 12:52 pm

વેધર ગુરુ લખ લાખ લાખ વંદન

Place/ગામ
Veraval
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
13/07/2022 12:50 pm

Guru etle jeni pase thi atmgyan made ane hamesh kai navu janva made bhale pachi te umar ma na no hoy ke moto

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
IMG-20220713-WA0011.jpg
Jaydeep Nimavat
Jaydeep Nimavat
13/07/2022 12:45 pm

સર લાસ્ટ એક કલાકથી ભયંકર વરસાદ પડે છે અમારે

Place/ગામ
Amarapar vertiya jamnagar
kyada bharat
kyada bharat
13/07/2022 12:36 pm

jay guru dev

Aa. w m l p ni sav asar kedi puri thase have to

Resh futi gya se

10 divash ni varap ni jarur se. amare 28 divash

thaya ek dhara reda japta. ne varsad na.

taluko. mendarda

Place/ગામ
manpur
Kaushal
Kaushal
13/07/2022 12:35 pm

Ashok Sir, Gurupurnima na aapne vandan 🙂

Place/ગામ
Amdavad
Ashish patel
Ashish patel
13/07/2022 12:24 pm

આજ પ્રવિત્ર ગુરુપૂર્ણિમા નિમિત્તે વેધર ગુરૂ અશોકભાઈ ને  વંદન.

Place/ગામ
Halvad
Dhaduk paresh
Dhaduk paresh
13/07/2022 12:23 pm

guru ji

Place/ગામ
Gondal khandadhar
Bhupat amipara
Bhupat amipara
13/07/2022 12:23 pm

જય માતાજી આપણા સવના હવામાન ગુરુ આશોક સાહેબ ના ચરણો કોટી કોટી વંદન

Place/ગામ
Fareeni
Rambhai vaghela
Rambhai vaghela
13/07/2022 12:15 pm

Sir ane sarve metro ne guru purnima pavan parv ni. Shubh kamana

Place/ગામ
Ranavav bhod
Gopal gageeya
Gopal gageeya
13/07/2022 12:14 pm

ગૂરૂ પૂર્ણીમા ના પાવન અવસર પર વેધર ગૂરૂ ને નમન

Place/ગામ
Makhiyala upleta
Ramkrishna Rabari
Ramkrishna Rabari
13/07/2022 12:13 pm

ગુરુ પૂનમ નિમિતે સાદર વંદન સાહેબ….ખૂબ સારો વરસાદ પડી ગયો અમારે….

Place/ગામ
Vanki,mundra- kutch
Dipak parmar
Dipak parmar
13/07/2022 12:13 pm

આજ હમારો વિસ્તાર એલર્ટ પર લાગે NDRF ની બે ટીમો આવીને વરસાદ પણ ફુલ ચાલુ છે સુત્રાપાડા મા

Place/ગામ
સુત્રાપાડા ગીર સોમનાથ
babariya ramesh...m
babariya ramesh...m
13/07/2022 12:08 pm

ગુરુ પૂર્ણિમા નીમેતે ગુરુ નેં નમન

સર . તમારી હેઠળ હરેક મિત્રો સીખેલા વય એની પાસે ગુરુ પૂર્ણિમા નીમેતે દક્ષિણા માં તમને હું આપેસા છે????????

Place/ગામ
મોટા માચિયાળા
Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
13/07/2022 12:00 pm

Cola second week lal ghum.

Place/ગામ
Motimard
Vanrajsinh
Vanrajsinh
13/07/2022 11:59 am

Happy guru Purnima sir

Place/ગામ
Wadhvan. Surendranagar
Mahesh kanani
Mahesh kanani
13/07/2022 11:50 am

Happy guru purnima sir

Place/ગામ
Surat
1 12 13 14 15 16 21