5th August 2022
ગુજરાત રાજ્ય ના 177 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 104 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 177 Talukas of State received rainfall. 104 Talukas received more than 10 mm rainfall.
Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 5th To 12th August 2022 – Update Dated 5th August 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ સારો રાઉન્ડ ની શક્યતા 5 થી 12 ઓગસ્ટ 2022 – અપડેટ 5 ઓગસ્ટ 2022
Current Weather Conditions:
The East West Shear zone is expected to travel Northwards and is expected to travel Northwards from Mumbai Latitude (19N) to Gujarat State 22N).
The Western end of Axis of Monsoon is expected to remain south of its normal position and is expected to come over Gujarat State on 850 hPa level.
Broad Circulation of of 700 hPa (whether as East West shear zone or otherwise ) will play good role for the rainfall.
IMD Mid-Day Bulletin 05-08-2022 some pages:
aiwfb_050822
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
On 4th August 2022 Saurashtra & Kutch Zone has received 43 % more rain than normal that it should received by now.
On 4th August 2022 Gujarat Region Zone has received 27 % more rain than normal that it should received by now.
The rainfall situation till 5th August 2022 is as follows:
Kutch has received 118.19% of its annual Rainfall.
Saurashtra has received 64.26% of its annual Rainfall.
North Gujarat has received 60.30% of its annual Rainfall.
East Central Gujarat has received 64.41% of its annual Rainfall.
South Gujarat has received 85.26% of its annual Rainfall.
Gujarat State has received 72.85% of its annual Rainfall.
5 ઓગસ્ટ 2022 સુધીના વરસાદ ની સ્થિતિ:
સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોન માં 4 ઓગસ્ટ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેનાથી 43% વધુ વરસાદ થયેલ છે.
ગુજરાત રિજિયન ઝોન માં 4 ઓગસ્ટ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેનાથી 27% વધુ વરસાદ થયેલ છે.
કચ્છ માં વાર્ષિક વરસાદ ના 118.19% વરસાદ થયેલ છે.
સૌરાષ્ટ્ર માં વાર્ષિક વરસાદ ના 64.26% વરસાદ થયેલ છે
નોર્થ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 60.30% વરસાદ થયેલ છે.
મધ્ય ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 64.41% વરસાદ થયેલ છે.
દક્ષિણ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 85.26% વરસાદ થયેલ છે.
સમગ્ર ગુજરાત રાજ્ય માં વાર્ષિક વરસાદ ના 72.85% વરસાદ થયેલ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 5th to 12th August 2022
Saurashtra area expected to get light/medium rainfall with isolated heavy/very heavy rainfall on different days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
Kutch expected to get light/medium with isolated heavy rainfall on different days of the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 50 mm with isolated places exceeding 100 mm rainfall during the forecast period.
North Gujarat area expected to get light/medium on some days with isolated heavy/very heavy rainfall on few days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
East Central Gujarat area expected to get light/medium on many days with isolated heavy/very heavy rainfall on some days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
South Gujarat area expected to get light/medium/heavy on many days with isolated very heavy rainfall on some days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 100 mm with isolated places exceeding 200 mm rainfall during the forecast period.
Isolated places of whole Gujarat State where there is heavy to very heavy rain or extreme rainfall could exceed 250 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 5 થી 12 ઓગસ્ટ 2022
સૌરાષ્ટ્ર વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 150 mm. ને ટપી જવાની શક્યતા.
કચ્છ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન. વરસાદ ની કુલ માત્રા 25 mm થી 50 mm જેમાં ભારે વાળા વિસ્તારો માં 100 ને ટપી જવાની શક્યતા. આવતા દિવસો માં સિસ્ટમ ગુજરાત /સૌરાષ્ટ્ર પર થી અરબી સમુદ્ર બાજુ જાય ત્યારે લોકેસન આધારિત કચ્છ ને ભર્યું નારિયેળ છે. (માત્રા વધી શકે )
નોર્થ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે વાળા વિસ્તારો માં 100 ને ટપી જવાની શક્યતા.
મધ્ય ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 150 ને ટપી જવાની શક્યતા.
દક્ષિણ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 100 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 200 ને ટપી જવાની શક્યતા.
આગાહી સમય માં સમગ્ર રાજ્ય ના એકલ દોકલ વિસ્તાર માં જ્યાં વધુ ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતા છે તે વિસ્તારો માં 250 ને ટપી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 5th August 2022
Forecast In Sanj Samachar Daily Dated 5th August 2022
Atyare varsda chalu thayo chhe port area ma full
જય શ્રીકૃષ્ણ સર’ મિત્રો આનંદો આવતી તાઃ 15 થી ૨૦ ઉ.ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને ઉ. કચ્છમાં જોરદાર રાઉન્ડ આવી રહ્યો છે’ જે લોકોને આ રાઉન્ડમાં ઓછો વરસાદ છે તેઓને આવતા રાઉન્ડમાં ફાયદો થસે એટલે કોઈ એમ નહી કહે અમે રહી ગયા આ મારો અંદાજ છે પછી ફેરફાર પણ થાય અને ખાસ તો આપણા ગુરુ અસોક સરનો લોગો લાગે ત્યારે જ પાકુ થાય.
સરપદડમા પાણજોગ વરસાદ
aek redu avyu haal vadro no jamavdo che
સવારથી અવિરત વરસે છે. દેહારી વરસાદ થય ગયો આજ આખો દિવસ ચાલુ જ છે કયારેક ધીમો કયારેક ફુલ સ્પીડ થી
Sir. Aje 30min dhimi dhare varsad avyo. Pan je pramane kadka bhadaka thata hata te pramane o6o kevay.
Aje amare mast pan jetlo varsad thai gayo.
Sedhe pani pochhi gaya. Shanti thai.
મોજ… મોજ… મોજ
જામનગર-કાલાવડ વચ્ચે ગામ હડમતીયા (મતવા)તેમજ આજુબાજુના ગામો માં ૪ વાગ્યા થી મેઘજી ભાઈની ફુલ જમાવટ.. દે ધનાધન .. વાહ અશોકભાઈ વાહ.. ફુલ જરૂર હતી ને મેઘરાજા ની સટોસટી… અંદાજે ૨ ઈંચ અને હજુ ચાલુ જ છે.
sir banaskata ma sakyta che varshad ni
આખરે વારો આવિયો
Sir ji,
amare Morbi ma bilkul varsad nathi ane bafaro full chhe to have chances sir…
Sir.amare agahi ma (2/2.5)inch padyo.sir evu mani shakai ke dhari daxsin taraf vadhu padti jati rai
Sir amare have aa raundma varsad avsse ke pasi jay bhagvan.
Rajkot ma bhare redo aavyo
Aaje zarmariyo varsad aave che savar thi
Sir aai apde atyre Modi snj thai hoi evu andhar thyutu pn japta to durr srkha chnta pn nthi khrta aavu vatavaran che toi…valve khultoj nthi kaik kchro avi gyo lge che…joi hju ajna thoda kalak ne Kal akho di bki km re ee Rajkot mate
Porbandar City ma de dana dan
Sir અમારે લાલપુર તાલુકા મા વરસાદ બોવ નથી પાણી જેવું થયું પણ કાલથી વરસાદનું જોર ઘટી જાય એવુ લાગે છે
Sir tmara nem ni aa aagahi se sasi ke khoti
Aa varsh no pelo jordar varsad padi rahiyo
Varsad to dhano hato pan atyare jordar che
Ahmedabad ma zordar zhapta padi rajya che
દાહોદમાં ગય કાલે રાત્રે સારો વરસાદ થયો હતો અને આજે પવન અચાનક ચાલુ થયો છે દશ્રિણ પશ્ચિમનો સાથે ઝાપટાં પણ પડી રહ્યા છે.
અમારે વાતાવરણ ક્યારે ખુલશે??
Porbandar City mq buka bolavi didha
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 11 ઓગસ્ટ 2022 મીડ ડે બુલેટિન ♦ સૌરાષ્ટ્ર અને લાગુ ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર ઉપર વેલમાર્ક લો પ્રેશર યથાવત છે. તેનુ આનુસાંગિક UAC હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને તેના આસપાસના વિસ્તાર પર આગામી 48 કલાક દરમિયાન ડિપ્રેશનમાં તીવ્ર બને તેવી શક્યતા છે. ♦ ચોમાસું ધરી હાલ સૌરાષ્ટ્ર અને લાગુ ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર રહેલા વેલમાર્ક લો પ્રેશર ના કેન્દ્ર માથી અમદાવાદ, રાયસેન, સિધી, રાંચી, પુરુલિયા, દિઘા અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ ઉત્તર બંગાળની ખાડી સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »
Porbandar city ma Bhyankar Gajvij sathe bare varsad Bapor thi continue chalu.
Sir 2,50pm. Thi chalu majiwana bagavadar
Sir bhare varsad chalu che…2 vagyathi
Sir Dhari k wmlp nu location kevi rite jovai thodu vistrut samjav so please
Sir amare aaje 3 inch jevo varsad padi gayo gajvij sathe 1:20pm thi2:30pm sudhi ma
Pavan khub vdare 6
Jay matajiii sir … Sir aaje WML presser nii asar thiii saurastra ma varsad ni matra vadhse nd Amara vistar ma teno ketlo labh malse … ???
kale sanje SG highway baju jordar gherayu hatu around 7:30 pm 5-10 min nu jordar jhaptu aavyu pachi badhu gayab aaje savar thi kada vadad aave che ne jay che koi koi var reda padi jay che pavan pan 8-10 km/h che SW to NE baju no shravan mahina ma kai khas varsad ni sakayta nathi lagti Ahmedabad ma asadh mahino jordar varsi gayo che season no 88/90% varsad around 715mm thayo che Mota loko ni kehvat sachi che shrawan na sudsudiya j hoy Baki koi bhare varsad nathi kudrat che kai chokkas na hoy aagahi na 2 divas ma… Read more »
Sar redu padi gayu
Sar atyare wmlp nu centar Kaya se
Ghe kal aaj shvar shuthi dhup chav jevu vatavran htu 12.30 pm thi reda chalu thya che
Sir aa raundma gfs ecmf badha model darek update ma ferfar kariya rakhiya .badha model ekbija sathe sahmat na thaya.jene lidhe Amara vistarma varsad ocho aviyo?ke bhej ghat ne lidhe ke shu.tamari vadiya varsad pan jevo thayo ke nai?
સર અમારે ગામ મા ઘઈઢા એમ કહે છે કે આ નક્ષત્રમાં વરસાદ ઝાકર જેવો હોય .અને રોગ નું ઘર.મને લાગે છે કે એવું જ થાછે ??
Arbi valu low dwarka kutcj pr ave to Porbandar ma ktla percentage vrsad ni possibility?
તા.જી.અમરેલી
ગામ મોટા માચિયાળા
આજ સવાર થી શ્રાવણિયા ઝાપટાં સાલું થયાં..
Sir, aaj bhuka bolave varsad
Vadodara ma akhi raat medium varsad chalu hato ane sawarthi madhyam thi bhare zapta chalu che pawan sathe
અમારે ધીમી ધારે વરસાદ ચાલુ છે અત્યારે
Sir rate keshod ma ketalo varsad padyo hashe?savare badha nadi vokala fulle full jata hata aa season ma nadi vokala ma aatalu badhu pani paheli vakhat joyu chhe…parantu ketalo varsad padyo te khabar nathi
Sarji saky hoy to janavva vinti ke 13 thi 18 ma surastra ma varsad ni sakayta khari? Vadhare padta Modelo sistam surastra thi door Uttar gujrat ane kutch baju labh ape tevu batave se. Cola ma sistam Saurashtra ma batave se? To agotra rupi thodo isaro karva vinti.
Sir, savar kundla, rajula areama 11/12, date ma pan nikle teva varsadni sakyata kharike mol sukay che . Plz ans apva vinanti,
હળવદ મા ધોધમાર વરસાદ ચાલુ થયેલ છે.
Rajkot ma veli savare saro hato pachhi zarfar chalu chhe aav ja kare chhe
સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા 11/20 am ધીરી ધારે વરસાદ ચાલુ થયો છે હજુ ચાલુ છે….
પોરબંદરના ઘેડ વિસ્તારમાં ઝરમર વરસાદ શરુ થયો છે.
Sir amare arrvalli dist vatrak dam na uparvas ma megaraj/malpur ma kevi sakayta che ane Rajasthan na simalwara ma. Karan k dam haju
27℅ j bharayo che sir pls ans.