Southwest Monsoon Has Set In Over Whole Gujarat State – Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 27th June-3rd July 2023 – Update Dated 27th June 2023

27th June 2023

Southwest Monsoon Has Set In Over Whole Gujarat State – Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 27th June-3rd July 2023 – Update Dated 27th June 2023

સમગ્ર ગુજરાત રાજ્ય માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બેસી ગયું – સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના એક થી વધુ રાઉન્ડ ની શક્યતા 27 જૂન થી 3 જુલાઈ 2023 – અપડેટ

27 જૂન 2023

ગુજરાત રાજ્ય ના 154 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 84 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 154 Talukas of State received rainfall. 84 Talukas received 10 mm or more rainfall.

 

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status

There is an excess of 166% rain till 27th June 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch has an excess of 636% from normal, while Gujarat Region has a shortfall of 10% rainfall than normal till 27th June 2023. However, this deficit is misleading, since North Gujarat has a very big excess, while South Gujarat has a very big deficit and Central Gujarat also has a deficit.

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 27 જૂન સુધી માં 166% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 636% નો વધારો છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 10% વરસાદ ની ઘટ છે. ગુજરાત રિજિયન માં નોર્થ ગુજરાત માં નોર્મલથી અત્યાર સુધી માં વધુ વરસાદ થયેલ છે અને મધ્ય ગુજરાત માં સારી એવી ઘટ છે તેમજ દક્ષિણ ગુજરાત માં અતિ ઘટ છે.

Current Weather Conditions:

The Southwest Monsoon has further advanced into most parts of north Arabian Sea, remaining parts of Gujarat and some more parts of Rajasthan today, the 27th June.
❖ The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 26.0°N/ Long. 55°E, Lat. 26.0°N/Long. 65°E, Lat. 25.0°N/ Long. 70°E, Jodhpur, Sikar, Narnaul, Firozpur and Lat. 32.5°N/ Long. 72.5°E.
❖ Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of Rajasthan and remaining parts of Haryana and Punjab during next 2 days.

Advance Of Southwest Monsoon Till 27th June 2023




The Low Pressure Area now lies over north Chhattisgarh & neighborhood. It is very likely to move west-northwestwards towards North Madhya Pradesh during next 3 days.

An east-west trough runs from northwest Rajasthan to Northeast Bay of Bengal in lower tropospheric levels

The cyclonic circulation over Arabian Sea and adjoining Gujarat State between 3.1 km above mean sea level persists.

During the forecast period The UAC over  Arabian Sea and another UAC associated with the current Low Pressure will form a trough from Centra/North Arabian Sea to Madhya Pradesh and adjoining areas across Gujarat State. At times there will be an East West shear zone at times a broad circulation too.

The off-shore trough at mean sea level from south Gujarat coast to Kerala coast persists and is expected to be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.

Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch. 

હાલ ના પરિબળો અને સ્થિતિ:

લો પ્રેસર નોર્થ છત્તીસગઢ અને આસપાસ છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ નોર્થવેસ્ટ મધ્ય પ્રદેશ તરફ આવતા 3 દિવસ જશે.

925hPa & 850 hPa ઇસ્ટ વેસ્ટ ટ્રફ નોર્થવેસ્ટ રાજસ્થાન થી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ જાય છે.

અરબી સમુદ્ર અને લાગુ ગુજરાત રાજ્ય પાસે 3.1 કિમિ ઉંચાઈએ એક યુએસી છે.

આગાહી સમય માં અરબી સમુદ્ર નું યુએસી અને લો ના આનુસંગિક યુએસી વચ્ચે ટ્રફ થશે જે અરબી સમુદ્ર થી એમપી સુધી હશે અને ગુજરાત રાજ્ય પરથી પસાર થશે. ક્યારેક ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન તો ક્યારેક બહોળું સર્ક્યુલેશન નું રૂપ ધારણ કરશે.

મોન્સૂન ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ ના કિનારા સુધી લંબાય છે. આગાહી સમય માં આ મોન્સૂન ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કર્ણાટક/કેરળ સુધી અલગ અલગ દિવસે સક્રિય રહેશે.

ઉપરોક્ત કારણોસર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સંજોગો થયા છે.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch 27th June to 3rd July 2023


Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period. Cumulative Rainfall for Centers getting heavy rainfall expected to exceed 200 mm during the forecast period.
Windy conditions can be expected some times during the day over the next 7 days.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 27 જૂન થી 3 જુલાઈ 2023

આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 મિમિ થી વધુ ની શક્યતા.
દર રોજ અમુક ટાઈમ પવન નું જોર વધુ રહેવા ની શક્યતા આગામી 7 દિવસ.



Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 27th June 2023

Forecast In Sanj Samachar Daily Dated 27th June 2023

 

4.5 73 votes
Article Rating
1.3K Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
04/07/2023 2:04 pm

તારીખ 4 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ ચોમાસું ધરી હવે ગંગાનગર, દિલ્હી, અલીગઢ, હમીરપુર, પ્રયાગરાજ, ડાલ્ટનગંજ, બાલાસોર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્ય બંગાળની ખાડી સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર પસાર છે.  ▪️ ઈસ્ટ-વેસ્ટ શીયર ઝોન આશરે 15°N પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 અને 7.6 કિમીની વચ્ચે છે.  ▪️ ઓફ-શોર ટ્રફ હવે દક્ષિણ ગુજરાતના કિનારેથી કેરળના કિનારે સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર સક્રિય છે.  ▪️દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 1.5 અને 7.6 કિમીની વચ્ચે છે જે… Read more »

Place/ગામ
Rajkot
Vejanand karmur
Vejanand karmur
03/07/2023 11:37 am

Amne aashirwad ma new update aapo evi aasha….

Place/ગામ
Devbhumi Dwarka
Kartik patel
Kartik patel
03/07/2023 11:37 am

ગુરૂપૂર્ણિમા ના દિવસે આપના વેધર ગુરુજી શ્રી અશોકભાઈ પટેલ ના ચરણો મા કોટી કોટી વંદન જય ઉમિયાજી જય દ્વારકાધીશ

Place/ગામ
Mansar dhrol
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
03/07/2023 11:36 am

પ્રણામ ગુરુજી

Place/ગામ
Chuda .Surendranagar.
Karan
Karan
03/07/2023 11:34 am

ગુરુપુર્ણિમા ના પાવન દિવસે વેધર ગુરુ ને કોટી કોટી વંદન.

Place/ગામ
Porbandar
Dilip
Dilip
03/07/2023 11:33 am

વેધર ગુરુ અશોક સર અને સૌ મિત્રો ને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ

Place/ગામ
Rajkot
Bhut vijay
Bhut vijay
03/07/2023 11:28 am

Pranam guruji

Place/ગામ
Anida bhalodi
sanjay
sanjay
03/07/2023 11:28 am

ગુરુપર્ણિમાના દિવસે અમારા ગુરૂજી શ્રી અશોક પટેલ સાહેબ ને કોટી કોટી પ્રણામ

Place/ગામ
SARLA , MULI
Asif
Asif
03/07/2023 11:24 am

Happy guru purnima weather guru Ashok Patel sir ne

Place/ગામ
Rajkot
Rajesh patel
Rajesh patel
03/07/2023 11:08 am

ગુરુ બીન જ્ઞાન ન ઉપજે. ગુરુ બીન મીટે નહી ભેદગુરુ બીન સંસય ના મીટે. ભલે વાચીયે ચારો વેદજય ગુરુદેવ

Place/ગામ
Morbi
Last edited 1 year ago by Rajesh patel
Dhaduk paresh
Dhaduk paresh
03/07/2023 11:07 am

Happy guru purnima wethar guru sir ji

Place/ગામ
Gondal khandadhar
B.j.dhadhal
B.j.dhadhal
03/07/2023 11:05 am

ગુરુ પૂર્ણિમા ના પાવન દિવસે વેધર ગુરુ ને પ્રણામ સૌ મિત્રો ને શુભેચ્છા

Place/ગામ
Nilavala
HIREN PATEL
HIREN PATEL
03/07/2023 11:05 am

મારા જીવનમાં હવામાનનો હ અને .વરસાદ નો વ શિખવાડનાર મારા હવામાન ગુરુ ને ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ ના ચરણો માં શત શત નમન. અને તમામ મિત્રો ને ગુરુપૂર્ણિમા ની હાર્દિક શુભ કામના.

Place/ગામ
FALLA.JAMNAGAR
Zala ramsinh
Zala ramsinh
03/07/2023 11:03 am

Happy gurupurnima

Place/ગામ
Kaj kodinar
IMG-20230703-WA0009.jpg
Jadeja Harvijay sinh
Jadeja Harvijay sinh
03/07/2023 11:02 am

Pranam guruji

Place/ગામ
Dhrol jabida
થાપલિયા પોપટ
થાપલિયા પોપટ
03/07/2023 11:02 am

ગુરુપર્ણિમાના દિવસે અમારા ગુરૂજી શ્રી અશોક પટેલ સાહેબ ને કોટી કોટી પ્રણામ

Place/ગામ
Surtej ghed
Bharat chhuchhar
Bharat chhuchhar
03/07/2023 10:54 am

ગુરુપૂર્ણિમા ના પાવન દિવસે ગુરુજી ને પ્રણામ તથા સૌ મિત્રો ને ગુરુપૂર્ણિમા ની હાર્દિક શુભકામના.

Place/ગામ
Dhandhusar,Jam Khambhalia, Devbhumi dwarka.
Sojitra kaushik
Sojitra kaushik
03/07/2023 10:53 am

Guruji ne vandan

Place/ગામ
Rajkot
Tejas Mehta
Tejas Mehta
03/07/2023 10:53 am

Happy Guru Purnima Ashok Sir

Place/ગામ
Jamnagar
Mahesh Rada
Mahesh Rada
03/07/2023 10:50 am

રાજકોટ મા વેધર સ્ટેશન બનાવી, હવામાન ની આગાહી સાથે સાથે હવામાન ના તમામ પાસા વાસ્તવિક અને આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિ થી લોકો ને ઘરે બેઠા સમજાવી અને હવામાન ના જ્ઞાન નો વિસ્તાર કરવા બદલ વેધર ગુરુ ને વંદન. આ વેબસાઇટ ની મદદ થી ઘણા લોકો હવામાન ને સમજવામાં નિષ્ણાંત બન્યા હશે અને આ વેબસાઇટ થી હજુ વધુ ને વધુ હવામાન નિષ્ણાંતો તૈયાર થાય એવી શુભકામનાઓ. બાકી મારા જેવા આ વેબસાઇટ માં ફક્ત ચોમાસામાં હાજરી પુરાવી તૈયાર ભજીયા જમી ને આનંદ માણે. આ પૃથ્વી પર દરેક વિજ્ઞાન ની શાખાઓ માં નવી વિચારશ્રેણી અને સંશોધનો થી આધુનિક વિજ્ઞાનને વધુ વેગ મળે છે અને… Read more »

Place/ગામ
Amdavad
Manish patel
Manish patel
03/07/2023 10:49 am

ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે વેધર ગુરુ અશોક સર ને કોટી કોટી પ્રણામ

Place/ગામ
Dt. gondal. Ramod
P. J. Patel
P. J. Patel
03/07/2023 10:45 am

Wedhar guru. Ne. Pranam

Place/ગામ
Gondal
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
03/07/2023 10:34 am

Guru poornima ni khud khud vadhai sr.ne

Place/ગામ
Kalavad mota bhadukiya
Jeet chhayani
Jeet chhayani
03/07/2023 10:33 am

ગુરુપૂર્ણિમા ના પાવન દિવસે ગુરુ ને સત સત વંદન

Place/ગામ
જસદણ
Mukesh kanara
Mukesh kanara
03/07/2023 10:31 am

ગુરુજી ને વંદન હેપ્પી ગુરુ પૂર્ણિમા

Place/ગામ
Jam khambhalia
Dabhi ashok
Dabhi ashok
03/07/2023 10:27 am

ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે ગુરુજી ને કોટી કોટી વંદન

Place/ગામ
Gingani
Parmar bharat
Parmar bharat
03/07/2023 10:26 am

હવામાન ગુરુ ને સત સત વંદન

Place/ગામ
Siddhpur ta-khambhaliya di- devbhumidwarka
Jaydipsinh vadher
Jaydipsinh vadher
03/07/2023 10:26 am

Happy guru Purnima weather guru ashok sir

Place/ગામ
Sherdi. Manavadar
Chirag viramgama
Chirag viramgama
03/07/2023 10:24 am

ગુરુપૂર્ણિમાં ના કોટી કોટી વંદન અશોક સરજી

Place/ગામ
Rajkot
Ranjeet Jethva
Ranjeet Jethva
03/07/2023 10:24 am

Guruji..pranam…

Place/ગામ
Padodar
Dipak parmar
Dipak parmar
03/07/2023 10:21 am

ગુરુપૂર્ણિમાના પાવન અવસર પર અમારા વેધર ગુરુ અશોકભાઈ ને શત શત નમન…

Place/ગામ
સુત્રાપાડા
vikram maadam
vikram maadam
03/07/2023 10:17 am

ગુરુપુર્ણિમા ના પાવન દિવસે વેધર ગુરુ એવા અશોક પટેલ સાહેબ ને વંદન …..સૌ મિત્રોને પણ ખુબ ખુબ શુભેચ્છાઓ

Place/ગામ
ટુંપની તા. દ્વારકા
Paras
Paras
03/07/2023 10:10 am

Guru purnima na divse weather guru ne koti koti vandan..

Place/ગામ
Jamnagar, vavberaja
Gambhirsinh junjiya
Gambhirsinh junjiya
03/07/2023 10:08 am

Guru purnima ma na Guru ne vandan

Place/ગામ
Bhakharvad
Shubh Ahir
Shubh Ahir
03/07/2023 10:07 am

ગુરુપૂર્ણિમા ના સત સત વંદન.||

Place/ગામ
Rajkot
Randhir dangar
Randhir dangar
03/07/2023 10:05 am

ગુરુપૂર્ણિમાના પાવન દિવસે વેધર ગુરુ શ્રી અશોક સર ને કોટી કોટી વંદન.

Place/ગામ
Morbi
Kaushal
Kaushal
03/07/2023 10:03 am

Gurupurnima na aapne pranam Ashok Sir 🙂
Tme cho to moj che ane varsad ni khri mja che 🙂

Place/ગામ
Amdavad
Mangukiya mukesh n
Mangukiya mukesh n
03/07/2023 9:59 am

ગુજરાતના ખેડૂતને હવામાન વિષે કોઈપણ અપેક્ષા વગર નિસ્વાર્થ જ્ઞાન આપી આત્મનિર્ભર બનાવવા એ કંઈ નાનીચુની વાત નથી . એ બદલ મારા હદયથી તમને પ્રણામ.

Place/ગામ
Bahadurpur.ta.palitana.d. bhavangar
Raju bhuva
Raju bhuva
03/07/2023 9:58 am

Havaman guruji ne vandan

Place/ગામ
Ranavav
Darsh@Kalol NG
Darsh@Kalol NG
03/07/2023 9:56 am

Pranam Guruji..

Place/ગામ
Kalol District:Gandhinagar
Chirag Busa
Chirag Busa
03/07/2023 9:51 am

Happy guru purnima

Place/ગામ
Zilariya,Paddhari, Rajkot
Rahul sakariya
Rahul sakariya
03/07/2023 9:50 am

Happy gurupurni ma guru na charan ma vandan

Place/ગામ
Thordi ta. Lodhika
Amit s manavadariya
Amit s manavadariya
03/07/2023 9:49 am

જેનીયે જેનીયે મને જ્ઞાન દીધુ એ બધાય ગુરૂ ને મારા પ્રણામ

Place/ગામ
ભણગોર
Jitendra
Jitendra
03/07/2023 9:37 am

1000 + comment

Place/ગામ
Makajimeghpar ta. Kalavad
Jitendra
Jitendra
03/07/2023 9:31 am

धरती ‌‌‌कहती अंबर ‌‌‌कहते बस ‌यही तराना गुरु आपही वो पावन नुर है जीनसे रोशन हुआ जमाना ‌प्रणाम गुरु जी

Place/ગામ
Makajimeghpar ta. Kalavad
Pravin khimaniya
Pravin khimaniya
03/07/2023 9:17 am

મારા જીવનમાં હવામાનનો હ અને વાદળ,વરસાદ નો વ શિખવાડનાર મારા હવામાન ગુરુ ને ગુરુ પૂર્ણિમાના દિવસે શત શત વંદન.

Place/ગામ
Beraja falla
MDPATEL
MDPATEL
03/07/2023 9:12 am

Happy guru purnima

Place/ગામ
Kunad
Dankhara Himmat
Dankhara Himmat
03/07/2023 9:12 am

ગુરુ પૂર્ણિમા ના પાવન દિવસે ગુરૂજી ને વંદન

Place/ગામ
Sidsar bhavnagar
Ashish
Ashish
03/07/2023 9:11 am

ગુરુપૂર્ણિમા ના સત સત વંદન.

Place/ગામ
Halvad
Vijay jotva
Vijay jotva
03/07/2023 9:07 am

ગુરુ પૂર્ણિમા ના પાવન દિવસે વેધર ગુરુ ને પ્રણામ સૌ મિત્રો ને શુભેચ્છા

Place/ગામ
Deda, ta. Veraval
Ashok Bhai
Ashok Bhai
03/07/2023 9:01 am

Jay guru dev.

Place/ગામ
Chikhli Savar kundla Amreli