5th July 2023
ગુજરાત રાજ્ય ના 44 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 15 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 44 Talukas of State received rainfall. 15 Talukas received 10 mm or more rainfall.
Good Rounds Of Rainfall Expected Again Over Saurashtra, Kutch & Gujarat 6th – 12th July 2023 – Update Dated 5th July 2023
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ફરી 6 થી 12 જુલાઈ 2023 સુધી સારા વરસાદ ના રાઉન્ડ ની શક્યતા – અપડેટ 5 જુલાઈ 2023
Some Weather Features: based on IMD Mid-Day Bulletin The Monsoon trough at mean sea level now passes through Bikaner, Churu, Guna, Sidhi,
Ambikapur, Balasore and thence southeastwards to Central Bay of Bengal.
The East-West shear zone roughly along Lat. 15°N between 4.5 & 7.6 km above mean sea level
persists.
The off-shore trough at mean sea level now runs from South Gujarat coast to North Kerala
coast.
The cyclonic circulation over Westcentral Bay of Bengal adjoining North Andhra Pradesh
coast now lies over North & adjoining Central Bay of Bengal between 1.5 & 7.6 km above mean
sea level tilting southwestwards with height.
The cyclonic circulation over central parts of Uttar Pradesh persists and now seen at 3.1 km
above mean sea level.
A cyclonic circulation lies over north Pakistan & adjoining Punjab extending up to 1.5 km
above mean sea level.
Some other weather features that would develop during the forecast period:
The Western end of Axis of Monsoon is expected to come South of its normal position for few days. Also UAC over Maharashtra and an UAC over Arabian Sea at 700 hPa level will create a broad circulation as they move Northwards. There will be a trough extending from future UAC over Gujarat State to Central Arabian Sea.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch 6th-12th July 2023.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 200% excess rain till 4th July 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 546% from normal, while Gujarat Region has a excess rainfall of 37% than normal till 4th July 2023.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 4 જુલાઈ 2023 સુધી માં 200% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 546% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 37% વધુ વરસાદ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 6th to 12th July 2023
Good round of Rainfall expected to continue over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.
Saurashtra, Kutch & Gujarat :
30% Areas expected to get rainfall on some days with cumulative total of up to 40 mm.
40% Area expected to get cumulative total between 40 to 80 mm rainfall on many days.
30% Area expected to get cumulative total between 80 to 120 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 6 થી 12 જુલાઈ 2023
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના:
30% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 40 mm
40% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 40 થી 80 mm
30% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 80 થી 120 mm.
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 5th July 2023
Forecast In Sanj Samachar Daily Dated 5th July 2023
Sir Tamara sivay bija Ghana jene khub mahatv ape che Evo enso&IOD neutral chhe.summer ma joiye evu north Indian ma temperature nahtu.chhata pan hal varsad normal or above normal thayo chhe. I think,Paribadone ne ek baju mukine Pacific mathi madta current vishe ane equator cross karine avta wind ni direction no abhyas pan Karva jevo chhe.Aa babte Kaik ‘Takor’ karjo Sir…
સર આભાર,ગઇ કાલે સાંજે સારો વરસાદ હતો, આજે પણ અમારા ગામ માં અને ઞામથી પશ્ચિમ દિશામાં જોરદાર વરસાદ થયો,અંદાજે ૩ ઈંચ ઉપર, અને પૂર્વ દિશામાં નથી
Keshod na rangpur ma date 14 na 6 inch jevo varsad at 9 30 am to 3 pm sudhi
પાચ દિવસની ખરાર પછી અત્યારે પાણજોગ વરસાદ આવિયો
aa varasno jordar varsad 12 thi 3pm sudhi ma 6thi7 inch varsad gam-meswan taluko-keshod
Image upload khas mahatva ni hoy toe j upload karo. Amuk Mitro try karva maate image upload karey chhe pan Name and Gaam ke kai nathi lakhta. Comment ni jem Gam and Name vigere lakhvu joiye.
Saheb amari baju no val bandh karavo ne. Aje pan adadha gam ma 1inch+ ane baki adadhu gam koru e pan ritasar.Coco cola vala tao savar ma lal colar sadvi dhaknu pan bandh kari nakhase.
Ahmedabad makarba ma 6:30 vagya thi Sarao varsad chalu thyo…
Ghana divas pachi
સુત્રાપાડામાં ૩.૦૦ વાગ્યાથી અવિરત વરસાદ ચાલુ છે…
Aje Porbandar jilla Na Dariya patti na gamo Ghed , Madhavpur , kadch ma 3 inch Bhare vaesad padyo.
Porbandar city ma Vadad chaya vache Chatta padya.
Chalo saheb ane mitro sudiya khava…..hahaha
અમારાં મહુવા માં વરાપ જ નથી નીકળતી ડેઇલી વરસાદ હાજરી પુરાવી જાય… મહુવા સિટી માં બોવ નથી પણ ગ્રામ્ય માં રોજ ભારે વરસાદ પડે છે…
સર લખવામા ભુલ છે થોડીક
સર વરી પાછા બધાય ટગલી ડાયળે બેસી જાયની નકર પાછા કહેશે મોડેલ પ્રમાણે વરસાદ ઓછો રીય
Ashok Bhai kidha pramane 14 e dekhase
Em khani jagyae 20/20 rami nakhi ho.
Ek kore test match hale tv ma
Ane ek kore 20/20 varsad
Hahahaha
વાવાઝોડુ ચોમાસા પહેલા અને ચોમાસા પછી શકયતા વધુ હોય
આજનો ૨ ઈંચ વરસાદ
(અંદાજે)
શાહેબ કીધું તું કે 14તારીખ આજુબાજુ suvrast માં દેખાશે અમારે 3થી 5માં સિજન નો સવથી વધુ સાડા ચાર ઈંચ વરસાદ પડયો
Thank you sir for new information, aagal na samay ma gujrat ne labh aape tevu lage chhe.
Botad ma 30.minit nu jordar japtu
3:45 થી ધોધમાર કડાકા ભડાકા સાથે ભુક્કા બોલાવે છે…. એકધારો વરસાદ વરસી રહ્યો છે… હાલમાં પણ ચાલુ જ છે..
Bharuch city ma dhodhmar varsad
19મી 22 ખ લો પ્રેશર બંગાળની ખાદી ઉત્તર ગુજરાત કેમ શકયત?
Sir aje Pan 2. P.m. thi varsad chalu chhe dhimo dhimo 3.45. p.m. haju chalu chhe sir ato amare jan ratree rokan kre tevu lage chhe jay shree Krishna
સર અમારે આજે સવાર ના નવ થી ત્રણ વાગ્યા સુધીમાં આઠ ઇચ વરસાદ થયો.
Padodar….Ta.keshod….Savare..9:15 thi bapore 2:30 sudhi varsad…5 inch…130 mm thayo…Kayrek gajel..
Aje bhavnagar city ma 3:15pm thi jordar varsad saru thayo che
Palitana gramya ma saro varsad sharu che
વરસાદ કરતાં પણ મોટો રોલ ગરમી એ ભજવ્યો છે કેટલા દિવસ રહેશે તે પછી અમે વરસાદ ની શક્યતા ગણી
Vamja Bhai aje matirala (Lathi)baju kevo varsad se ?? tmaru pani badhu amare ave gagdiyama.. Lathi, Damnagar no West na gamdao nu pani ave..
Keshod panthak ma ati bhare varsad se
20minit thi ati bhare vasad salu.
તારીખ 14 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હવે બિકાનેર, અલવર, ગ્વાલિયર, સીધી, ડાલ્ટનગંજ, શાંતિ નિકેતન અને ત્યાંથી પૂર્વ તરફ દક્ષિણ મિઝોરમ તરફ સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે મધ્ય પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી અને 9.5 કિમી વચ્ચે છે. ❖ એક UAC દક્ષિણ ઉત્તર પ્રદેશ ના મધ્ય ભાગો અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને તે હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ એક UAC હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1… Read more »
Sir rainfall data update karo ne?
અમારે હાલમા ધોધમાર વરસાદ સરુ થયો સે આજે
Vah Guruji…14 tarikh atle…sachot….15 mm padi gayo haju chalu j chhie…!
આ ઈમેજ ફોટો કઇ વેબસાઈટ નુ છે? કોઈ ને ખબર જાણકારી હોય તો જરૂર થી જણાવશો..પ્લીઝ
આજે કેશોદ માં જોરદાર વરસાદ છે
Sir aaj kam ma lgo comment Update nthi thai etle
Aa kyathi avu aaj pachhu sir ?
સર અમારે સવારે 9 વાગ્યાથી વરસાદ
ચાલુશે એકધારો ક્યારેક ધીમો તો ક્યારે
ફુલ તો સર જણાવશોકે અમારે વરાપની વાટ જોવાનિ નથી તો સર હવે
બીજોરાઉન્ડ ચાલુ થશે એટલે તેરાઉન્ડ
અમનેકેવોક લાભ આપછે સર પ્લીઝ આન્સર
સર તો હવે દક્ષિણ સૌરાષ્ટ્ર મા વરાપ ની આશા રાખવાની ???
માણાવદર મા 2.5 ઇંચ
Aje ame bapore vayna (jamanvar) godhvinakhyu 11,46pm thi salu
Keshod taluka na kevrdra gam ma dhodhmar varsad chalu andaze 2inch jetlo Haji chalu che
સર સુરેન્દ્રનગર મા એક બે દિવસ વરસાદ ની કેવીક શકયાતા છે સાતી હાકયા વગર ના છે ખેતર જો બેક દિવસ વરાપ મળી જાય તો ચાલી જાય
Keshod Ane aaspas na gamo ma Saro vasad chalu chhe gajvij sathe
Savare japtu aviyu 6:30
Keshod gramy vistarma savarthi varsad salu se bije kayay hoy to janavo
Keshod Ane aas-pas na vistaro ma dhodhmar varsad chalu chhe gajvij sathe
Sir aabdha news vara ne have varsad na modal maliya Gaya lage chhe Jem aave tem screen ma batavi ne news aape chhe system nu Haji thekanu nathi Ane vavajudu aase aem kahe chhe…gajab se aato