Fresh Rainfall Rounds Expected Over Saurashtra, Kutch & Gujarat 18th-25th July 2023 – Update Dated 18th July 2023

18th July 2023
ગુજરાત રાજ્ય ના 67 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 29 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 67 Talukas of State received rainfall. 29 Talukas received 10 mm or more rainfall.

 

Fresh Rainfall Rounds Expected Over Saurashtra, Kutch & Gujarat 18th-25th July 2023 – Update Dated 18th July 2023

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં નવા વરસાદ ના રાઉન્ડ ની શક્તયા તારીખ 18 થી 25 જુલાઈ 2023 – અપડેટ 18 જુલાઈ 2023

 

Last 24 Hours Ending 06.00 am. 23rd July 2023
Rainfall in 22 Centers of Gujarat State that exceeds 100 mm.
Data Source: SEOC, Gujarat
https://twitter.com/ugaap/status/1682985201776091143?s=20 
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status

There is a 147% excess rain till 17th July 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 319% from normal, while Gujarat Region has a excess rainfall of 36% than normal till 17th July 2023. Whole Gujarat State has a 84% excess Rainfall than normal till 17th July 2023.
All India States that are deficient in Rainfall till 17th July 2023 are: Kerala, Karnataka, Telangana, Odisha, Jharkhand, Bihar and there is also a shortfall of Rain from Northeastern States of Manipur, Mizoram, Tripura & Arunachal Pradesh. 

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 17 જુલાઈ 2023 સુધી માં 147% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 319% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 36% વધુ વરસાદ છે. 17 જુલાઈ 2023 સુધી ઓલ ઇન્ડિયા માં જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, કર્ણાટક,ઓડિશા, તેલંગાણા, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા અને અરુણાચાલ પ્રદેશ.

Forecast For Saurashtra, Gujarat & Kutch 18th to 25th July 2023

Various factors that would be beneficial for Rainfall for Gujarat State:
1. UAC at 3.1 Km level over/near Gujarat State and adjoining Arabian Sea for many days.
2. Axis of Monsoon to be normal or South of Normal for many days at 1.5 km level and could come near North Gujarat.
3. Broad Upper Air Circulation at 1.5 km, 3.1km and 5.8 km level tilting Southwards with height. The western end of the Circulation  vicinity of Gujarat State.
4. More than one UAC expected over NW Bay of Bengal, so Monsoon trough will be active from South Gujarat to Kerala coast on multiple days.

Good round of Rainfall expected to start over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.

Saurashtra & Kutch Region:
50% Areas expected to get rainfall on some days with cumulative total of up to 50 mm.
Balance 50% Area expected to get cumulative total between 50 to 100 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm. 

Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
50% Areas expected to get rainfall on some days with cumulative total of up to 60 mm.
Balance 50% Area expected to get cumulative total between 60 to 120 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.


આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 18 થી 25 જુલાઈ 2023

આગાહી સમય માટે ના વિવિધ પરિબળો:

1. ગુજરાત રાજ્ય ઉપર અને લાગુ અરબી સમુદ્ર પર 3.1 કિમિ ના લેવલ નું યુએસી.
2. ચોમાસુ ધરી નોર્મલ અથવા અમુક દિવસ પશ્ચિમ છેડો દક્ષિણ તરફ એન્ડ નોર્થ ગુજરાત સુધી આવી શકે 1.5 કિમિ લેવલ માં.
3. બહોળું યુએસી 1.5 કીમિ 3.1 કિમિ અને 5.8 કિમિ માં . વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ, જેનો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય આસપાસ.
4. બંગાળની ખાડી બાજુ એક બે યુએસી થવાના હોય, મોન્સૂન ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ સુધી અમુક દિવસ શક્રિય રહેશે.

આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ ના:
50% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 mm સુધી.
બાકી ના 50% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 થી 100 mm
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.

ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) ના:
50% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 60 mm સુધી.
બાકી ના 50% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 60 થી 120 mm
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 18th July 2023

Forecast In Sanj Samachar Daily Dated 18th July 2023

 

4.8 53 votes
Article Rating
1.5K Add your comment here
Inline Feedbacks
View all comments
Gami praful
Gami praful
23/07/2023 6:56 am

Gai kal bapor pachhi thi dhimi dhare aaj savar na 6:45 am sudhi no 15 mm, joke ratri na 10:00 thi bilkul bandh chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Satish vaghasiya
Satish vaghasiya
23/07/2023 6:48 am

આજે વિસાવદર 2000 mm નો આંકડો પાર કરી નાખશે. આખા ગુજરાત માં ટોપ પર. રોજનો ૫+ ઇંચ વરસાદ તો હવે રૂટિન બની ગયું છે આ રાઉન્ડ માં

Place/ગામ
નાની મોણપરી તા : વિસાવદર
Rønâk Pâtêl
Rønâk Pâtêl
23/07/2023 6:03 am

4:00 am thi dhodhmar varsad chalu thayo che…

Atyare 6:00 am thaya che steel continue…

Place/ગામ
Chibhda.Lodhika.Rajkot
Ashish busa
Ashish busa
23/07/2023 4:19 am

રાજકોટમાં ત્રણથી ચાર વાગ્યા સુધીમાં 44 એમએમ

Place/ગામ
રાજકોટ
Nilang Upadhyay
Nilang Upadhyay
23/07/2023 3:28 am

Ante cheli 20 minit saro varsad aviyo ne atyre dhimo chlu che Rajkot

Place/ગામ
Rajkot West
Vipul patel
Vipul patel
23/07/2023 2:28 am

Sir aaje amare badhani vachhat j aavi.

Morabi baju saro varasad Che.

Ame aa raund ma kai khas no aavyo.

Place/ગામ
Neshda ( suraji) ta-tankara
Rohit
Rohit
23/07/2023 12:54 am

Rajkot na loko ahiya bus stand pase jamiyo.

Hali jaay to 2 to 3 kalak chali jaay tevu lage joy have.

Place/ગામ
Rajkot
Bhargav sir
Bhargav sir
23/07/2023 12:15 am

આજે 9.30 વાગ્યા થી લાગતું હતું કે રાજકોટ માં જમાવટ કરશે ગાડી અમદાવાદ થી ઉપડી લીંબડી પહોંચી ગઈ તી. પણ પેટ્રોલ ખાલી થઈ ગયું અને આપણે રાજકોટ વાસીઓ ને ફરી પાછી નિરાશા જ પ્રાપ્ત થઈ છે…હવે રાજકોટ નો વારો આવે એવું લાગતું નથી.. આપણા અશોક સર નું જ શહેર વરસાદ માંથી બાકાત રહી ગયું.

Place/ગામ
Rajkot
chintan kalavadiya
chintan kalavadiya
22/07/2023 11:55 pm

Have sui jai apne aa gadi to sidhi morbi thai ne jodiya jamngar road uper chadi gai have biji gadi ave to thai Rajkot mate

Place/ગામ
Rajkot
nik raichada
nik raichada
22/07/2023 11:47 pm

Porbandar city ma Bapor thi Continue Dhimi Dhare varsad Chalu.

Place/ગામ
Porbandar City
Umesh Ribadiya
Umesh Ribadiya
22/07/2023 11:41 pm

Hey Bhagvan…Badhane khush khabar aapva vaada amara Ashok Patel na Rajkot ma jamaavat karavo.havey Ashokbhai ni Deliye Jalaku mare Evo varsad varsavo !!

Place/ગામ
Visavadar
Ashish
Ashish
22/07/2023 11:21 pm

સર અમારે હળવદ માં 9 વાગ્યાનો વરસાદ ચાલુ છે. હજી ચાલુ છે 11.19 થયા. ધીમો ધીમો.

Place/ગામ
Halvad
Het
Het
22/07/2023 11:12 pm

Gaadi Rajkot Pochse ke Sui Jaay?

Place/ગામ
Rajkot West
Pratik Rajdev
Pratik Rajdev
22/07/2023 10:53 pm

Rajkot ma dhimo dhimo chalu chhe kyarno thandak sari thay gay chhe

Place/ગામ
Rajkot
Umesh Ribadiya
Umesh Ribadiya
22/07/2023 10:53 pm

Kadach Girnar ane Taleti vistar ma cloud burst thayu hoy jethi eksamto pani no pravah avyo..jem ke Uttarakhand-himachal ma thay evu.

Place/ગામ
Visavadar
Bhavesh Solanki
Bhavesh Solanki
22/07/2023 10:41 pm

Morbi ma 8.30 thi varshad chalu che 10.55 continue chalu che….

Place/ગામ
Morbi
Kaushal
Kaushal
22/07/2023 10:36 pm

Junagadh na samachar sambhdya ane vdo bhi joya…..1k vat che k jya chomasa nu jor pele thi vdhu rye che tya vdhu j rye che…mne lage che aa varas ma visavadar junagadh manavadar upleta/dhoraji aaju baju 100 inch+ kari nakhse

Place/ગામ
Amdavad
Vikram solanki
Vikram solanki
22/07/2023 10:18 pm

ગીર સોમનાથ જિલ્લામાં હવે કેટલાં ફુટ વરસાદ પડશે.

Place/ગામ
શાંતિપરા
Kuldipsinh rajput
Kuldipsinh rajput
22/07/2023 10:17 pm

Jay mataji sir…aaje bapor thi gajvij thay 6e atrare pan thay 6e pan varasd 8-20 pm no dhimo dhimo pde 6e….

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Dharam Patel
Dharam Patel
22/07/2023 10:09 pm

Morbi ma chalu thayo he gaj vij sathe

Place/ગામ
Ghundha ( sajanpar ) di . Morbi
Tabish Mashhadi
Tabish Mashhadi
22/07/2023 10:08 pm

Ahmedabad ma 5:30 pm thi avirat dodhmar varsad chalu …

Atyare bhi medium varsad chaluj che

Place/ગામ
Ahmedabad
Haresh ahir
Haresh ahir
22/07/2023 9:44 pm

સર…meteologix માં જે lightning detect થાઈ તેમાં +,●,- નિશાની આવે છે તેમાંથી કઈ નિશાની cloud to ground હોઈ શકે ??

Place/ગામ
ભાડાસી,ઉના
ભરત કે સોમૈયા
ભરત કે સોમૈયા
22/07/2023 9:44 pm

સર.. નમસ્કાર.. ઇશાન ની વિજળી ધુમ ધડાકા સાથે મેઘ રાજા પધાર્યા..

Place/ગામ
આમરણ (મોરબી)
Kaushal
Kaushal
22/07/2023 9:28 pm

Ashok Sir, Moj moj ane fakt moje moj 🙂 haha khub pdyo varsad…Sani Ravi ni rja ma sanje varsad chalu thyo k pldva j nikdi gayo…road pr bhrayela pani ma etla dhubaka marya k bv bv bv mja pdi….gajvij sathe jordar pdyo hju pn varsad chalu che dhimo mdhyam jevo….mja j mja che boss 🙂

Place/ગામ
Amdavad
Neel jiteshkumar vyas
Neel jiteshkumar vyas
22/07/2023 8:55 pm

Rainfall data Ahmedabad till 8 pm

Place/ગામ
Ahmedabad
1000024083.jpg
shihora vignesh
shihora vignesh
22/07/2023 8:52 pm

Aa varse chomasu ajab Gazab che, south-west sourashtra ma meghraja pote pn suvash nathi leta k loko ne pn nathi leva deta,ek j suvash ma 5-7-19-16 inch na aakda api diye che……and amare and north-poorv gujarat ma suvash nicha nathi besva deta……..full Ave to saru,5-7 inch Ave to saru….hahaha

Place/ગામ
sidhasar(ta-muli) surendranagar
Drashishbhai
Drashishbhai
22/07/2023 8:50 pm

પાણી હવે ઉતરી રહયા છે

પણ જુનાગઢ મા જે વરસાદ ના આકડા આવે છે ટીવી મા તે બિલકુલ ખોટા છે

આટલુ નુકસાન 16 ઈચ મા ના થાય

વરસાદ ખુબ વધારે હશે

Place/ગામ
Junagadh
Mitraj
Mitraj
22/07/2023 8:47 pm

2 kalak na rainfall data Jova mate koi link hoy to moklo

Place/ગામ
Bhaunagar
Alpesh
Alpesh
22/07/2023 8:47 pm

મોરબી વરસાદ આવશે. સર

Place/ગામ
Morbi
Bhargav sir
Bhargav sir
22/07/2023 8:37 pm

રાજકોટ માટે તો હવે એમ લાગે છે આજે રાત્રે બસ છેલ્લો ચાન્સ છે. આમ પણ રાજકોટ માં મોટેભાગે બધા રાત્રે નિંદ્રા માં હોય ત્યારે જ આવે છે. બાકી આ સીઝન માં લાગતું નથી રાજકોટ નો હવે વારો આવે. કઈક તો એવું પરિબળ 100% હોવું જ જોઈએ જેથી કરીને ફક્ત રાજકોટ માં જ વરસાદ પડતો નથી આવું વાતાવરણ થવા છતાં…આપને રાજકોટ વાસીઓ એ બસ નિરાશ થવાનો જ વારો છે.

Place/ગામ
Rajkot
Dilip
Dilip
22/07/2023 8:31 pm

Rainfall data upload karo bhai…jay shree radhe krishna ji

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Ranjeet Jethva
Ranjeet Jethva
22/07/2023 8:28 pm

Bapore 3.00 thi 6.00 varsad 130 mm. Padodar..ta.Keshod..Junagadh

Place/ગામ
Padodar...Ta.keshod..junagadh
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
22/07/2023 8:27 pm

Mitro junagadh na je koy mitro hoy temne kaheva nu ke mitro tamare aje je varsad padiyo te khrekhar dukh no varsad hato kudrat kare avi jad honarat koy divas kiyay thay nai. Mitro badha sahislamat to so ne? Bhagvan gunagadh ne aa prkop no samno Karva no Ane gunagadh ne aa mathi pachu ubhu karva ni sakti ape. Jay dwarkadhish

Place/ગામ
Satapar dwarka
Ramesh savaliya
Ramesh savaliya
22/07/2023 8:25 pm

Sir

Kal no 25mm& Aaje 12:15pm thi 8:20pm sudhi ma 55mm varsad.

Place/ગામ
Motadadva Ta-Gondal
chintan kalavadiya
chintan kalavadiya
22/07/2023 8:24 pm

Rajkot halo ready thai jav gadi ave chhe ahemdabad vadi s.nagar pochi gai chhe petrol na puru thavu joi bas atle maja maja

Place/ગામ
Rajkot
Ashvin dholariya
Ashvin dholariya
22/07/2023 8:15 pm

રામજી ભાઈ કચ્છી હવે આપડે કેવીક શક્યતા છે ૧૨ વાગ્યાનો સાલું થયો છે હજી પણ સાલું સે હવે બંધ થાય તો સારુ (જસાપર) તા.જસદણ.

Place/ગામ
જસાપર તા. જસદણ જી. રાજકોટ
Vipul patel
Vipul patel
22/07/2023 8:15 pm

Setelit ma vadal batave Che pan ek chhato nathi padato.

Enu su Karan hase sir?

Place/ગામ
Neshda ( suraji) ta-tankara
sanjay rajput
sanjay rajput
22/07/2023 8:14 pm

sir banaskata chatu pan nathi have sakyta che

Place/ગામ
ગામ.ચીભડા તા.દિયોદર જી.બનાસકાંઠા
Javid
Javid
22/07/2023 7:55 pm

Sir wankaner morbi Rajkot baju aaje rate ke kale varsad kiyare vadharo thase wankaner vistar ma ocho che

Place/ગામ
At arnitimba ta wankaner
Jatin Patel
Jatin Patel
22/07/2023 7:42 pm

Rajkot ma kok to varsad moklo.

have to rah joy ne thakya.

Place/ગામ
Rajkot
Nilkanth bhagat
Nilkanth bhagat
22/07/2023 7:37 pm

અશોક સાહેબ આજ રાત અને આવતી કાલ જૂનાગઢ વંથલી વિસ્તારમાં વરસાદની માત્રામાં ઘટાડો થશે કે આમ જ રહેશે

Place/ગામ
Vanthali
Firozkhan
Firozkhan
22/07/2023 7:31 pm

Juhapura Ahmedabad jal magn thayu….

Place/ગામ
Ahmedabad
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
22/07/2023 7:27 pm

જય માતાજી , અશોકભાઈ અને મિત્રો

અમારે તો જૂનાગઢ ની વાછટ પણ નથી આવતી , જોઈએ આજની રાત માં વરસાદ આવે તો સારું.

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Devraj
Devraj
22/07/2023 7:22 pm

Sar hal dharhi kay bhaju ce Ne kay baju calshe

Place/ગામ
Jamnagar
Paresh chaudhary
Paresh chaudhary
22/07/2023 7:12 pm

sar savar no varsad hat tari apine jato rahe se akas ma to khub vadar se pan ak sato pan nathi padti to vahe ratri ma avese sar

Place/ગામ
Paldi ta visangar
Tabish Mashhadi
Tabish Mashhadi
22/07/2023 7:09 pm

Ahmedabad ma bhare medh khanga

Place/ગામ
Ahmedabad
Asif
Asif
22/07/2023 7:05 pm

Sir badha no varo avi gayo have Rajkot no varo avse ke nai

Place/ગામ
Rajkot
Vanani Ranjit
Vanani Ranjit
22/07/2023 6:47 pm

6 pm થી મધ્યમ ભારે વરસાદ વરસી રહ્યો છે…..

Place/ગામ
કુડલા ચુડા સુરેન્દ્રનગર
Hasmukh patel
Hasmukh patel
22/07/2023 6:44 pm

Sir aa 2023 na chomasha ma morbi Ane Tankara taluka ma shavrastra ma shavthi ochho varshad hase a raund ma nahivat varshad chhe agahi shamayma avijayto sharu sir have amare kevik shakyata chhe sir javab apa va vinanti abhar

Place/ગામ
Koyli .ta. ji. Morbi
Neel vyas
Neel vyas
22/07/2023 6:42 pm

અમદાવાદ ડૂબવાનું શરૂ!

Place/ગામ
Ahmedabad
1 12 13 14 15 16 18