Fresh Rainfall Rounds Expected Over Gujarat Region From 15th & Saurashtra & Kutch From 16th/18th September 2023

15th September 2023

Fresh Rainfall Rounds Expected Over Gujarat Region From 15th & Saurashtra & Kutch From 16th/18th September 2023 – Forecast For 16th-23rd September 2023

ગુજરાત રિજિયન માં વરસાદ નો નવો રાઉન્ડ 15 થી તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ માં 16/18 સપ્ટેમ્બર થી ચાલુ થશે – અપડેટ 16 થી 23 સપ્ટેમ્બર 2023

તારીખ 19 સપ્ટેમ્બર સવાર ના 6 વાગ્યા સુધી માં 24 કલાક દરમિયાન ગુજરાત રાજ્ય ના 14 સેન્ટર માં 100 mm અથવા વધુ વરસાદ થયેલ છે.

14 Centers of Gujarat State  has received 100 mm or more Rainfall in 24 hours ending 6.00 am.
19-09-2023

 


Saurashtra, Gujarat & Kutch:
Current Rainfall Status on 15th September 2023

Saurashtra has received 111% of its LPA Rainfall, and Kutch has received 137% Rainfall, while North Gujarat is way below at 71%, East Central Gujarat at 72% and South Gujarat at 86.5% of LPA. Whole India is at 10 % deficit till today. Kerala, Bihar, Jharkhand, Mizoram & Manipur are in the deficient State list.

IMD Mid-Day Current Conditions:
The Well Marked Low Pressure Area over north Chhattisgarh & neighborhood now lies over East Madhya Pradesh & neighborhood with the associated cyclonic circulation extending up to 7.6 km above mean sea level tilting southwestwards with height. It is likely to move across West Madhya Pradesh & Gujarat during next 3-4 days.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch 16th to 23rd September 2023

Various factors that would be beneficial for Rainfall for Gujarat State:
1. The UAC associated with the Low Pressure at 3.1 Km level will remain over Madhya Pradesh for some days. The UAC at 5.8 km level will remain over M.P. Maharashtra border areas for some days as it tracks Westward.
2. Axis of Monsoon to be normal or South of Normal at 1.5 km level for most time during the forecast period and could come near/over Gujarat State 
3. Broad Upper Air Circulation at 3.1km and 5.8 km level tilting Southwards with height. The western end of the Circulation vicinity of Gujarat State and later a trough from Arabian Sea will extend over Gujarat State towards the active System.
4. Monsoon trough will be active from South Gujarat to West Peninsular Indian coast on some days.

Rainfall round expected to start over Gujarat Region from 15th September and Saurashtra & Kutch from 16th/18th onwards as the rain areas will be covered from East to West. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period. WIndy conditions expected over different areas on different days during the forecast period.

Saurashtra & Kutch Region:
Scattered to Fairly Widespread Rainfall expected on some days with cumulative total ranging from 35 mm to 75 mm. Areas with Very Heavy Rainfall cumulative totals could exceed 75 mm to 125 mm. range.

Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
Scattered to Fairly Widespread rainfall on many days with cumulative total ranging from 50 mm to 100 mm. Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals could exceed 100 mm to 200 mm. range.

ચોમાસા ની સ્થિતિ તારીખ 15 સપ્ટેમ્બર સુધી:

સૌરાષ્ટ્ર વિસ્તાર માં સીઝન નો 111% વરસાદ થયેલ છે જયારે કચ્છ માં સીઝન નો 136% વરસાદ થયેલ છે. નોર્થ ગુજરાત માં સીઝન નો 71% વરસાદ થયેલ છે જયારે મધ્ય ગુજરાત માં 72% વરસાદ થયેલ છે અને દક્ષિણ ગુજરાત માં 86.5% વરસાદ થયેલ છે. જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, અને મણિપુર છે. દેશ લેવલ માં 10 % વરસાદ ની ઘટ છે. 

 

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 16 થી 23 સપ્ટેમ્બર 2023

આગાહી સમય માટે ના વિવિધ પરિબળો:
1. બંગાળ ની ખાડી વાળું વેલમાર્કડ લો પ્રેસર હવે પૂર્વ એમ.પી. પર છે જે આવતા 3-4 દિવસ પશ્ચિમ એમ.પી ગુજરાત તરફ જશે.

2. હાલ ના વેલમાર્કડ લો ના 3.1 કિમિ નું યુએસી એમ.પી. પર થોડા દિવસ રહેશે. 5.8 કિમિ લેવલ નું યુએસી એમ.પી. મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તાર પર ચાલશે.
3. 1.5 કિમિ લેવલ માં ચોમાસુ ધરી નોર્મલ અથવા નોર્મલ થી દક્ષિણ તરફ રહેશે એન્ડ ધરી નો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય સુધી આવી શકે.
4. સિસ્ટમ અંગે નું અપર લેવલ નું બહોળું સર્ક્યુલેશન 3.1 કિમિ અને 5.8 કિમિ માં વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ રહેશે. તેનો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય સુધી લંબાશે. અરબી સમુદ્ર માંથી એક ટ્રફ સિસ્ટમ સુધી લંબાશે જે અમુક દિવસ ગુજરાત રાજ્ય પર થી પસાર થશે.
5. મોન્સૂન ટ્રફ દક્ષિણ ગુજરાત થી મહારાષ્ટ્ર/કર્ણાટક સુધી અમુક દિવસ શક્રિય રહેશે.

આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. આગાહી સમય માં કોઈ કોઈ દિવસ વિસ્તાર પ્રમાણે વધુ પવન ની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ:
આગાહી સમય માં અલગ અલગ દિવસે છુટા છવાયા વિસ્તાર માં  વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 mm થી 75 mm સુધી ની શક્યતા. તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 75 થી 125 mm ને પણ વટી જવાની શક્યતા.

ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત):
આગાહી સમય માં અલગ અલગ દિવસે છુટા છવાયા વિસ્તાર માં તો ક્યારેક વધુ વિસ્તાર માં વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 mm થી 100 mm સુધી.તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 100 mm થી 200 mm ને પણ વટી જવાની શક્યતા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 15th September 2023

Forecast In Sanj Samachar Daily Dated 15th September 2023

 

4.8 72 votes
Article Rating
1.2K Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
24/09/2023 2:31 pm

તારીખ 24 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે.  ❖ ચોમાસાની ધરી હવે ગંગાનગર, નારનૌલ, ગ્વાલિયર, લખનૌ, પટના, માલદા અને ત્યાંથી પૂર્વ તરફ મણિપુર તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.❖ દક્ષિણપશ્ચિમ બિહાર અને તેના આસપાસ ના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસ ના વિસ્તાર છે અને એ સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એક ટ્રફ હવે ઉત્તર ઉત્તર પ્રદેશના મધ્ય ભાગોથી દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસ ના વિસ્તાર પર રહેલા… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
23/09/2023 2:47 pm

તારીખ 23 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય: ઉત્તરપશ્ચિમ ભારત પર લો લેવલ માં એન્ટી સાયક્લોન ની રચના થવી અને દક્ષિણપશ્ચિમ રાજસ્થાનના ભાગોમાં શુષ્ક હવામાનને કારણે, પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું 25 સપ્ટેમ્બરની આસપાસ વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે.❖ ચોમાસું ધરી હવે જેસલમેર, કોટા, ગુના, સતના, પુરુલિયા, કૃષ્ણનગરમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ તરફ મણિપુર સુધી જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ પશ્ચિમ ઝારખંડ અને તેના આસપાસ ના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણ પશ્ચિમ બિહાર અને તેના આસપાસ ના વિસ્તાર પર છે અને તે સરેરાશ… Read more »

Place/ગામ
Rajkot
Niral makhanasa
Niral makhanasa
24/09/2023 6:13 pm

Sir aaje tamara gam kolki ma pan varsad hato

Place/ગામ
Fareni
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
24/09/2023 6:10 pm

3:35 thi 1kalak saro varsad aavigyo.

Place/ગામ
Chandli
Bhavesh Patel
Bhavesh Patel
24/09/2023 5:24 pm

Sir amare…40 minutes thi..jordar varsad chalu chhe.. thunderstorm sathe…haju avirat chalu j chhe…!

Place/ગામ
Upleta
Nilang Upadhyay
Nilang Upadhyay
24/09/2023 4:42 pm

Jaja time pchi aavo varsad joyo apde Rajkot vda ee sir aavo…4:20 thi tuti pdyo dhodh j ekdharo 4:40 thai atyre…1-1.5 inch scho apdi side Kalawad Road Crystal mall bju…Pani pani kri didhu…moj pdi gai moj

Place/ગામ
Rajkot West
Tabish Mashhadi
Tabish Mashhadi
24/09/2023 3:50 pm

Amare Ahmedabad ma mokli app varsad…

Garmi bau che

Place/ગામ
Ahmedabad
Manish
Manish
24/09/2023 3:41 pm

Kadaka sathe 1 kalak thi chalu

Andajit 1 ich and haju chalu dimi dhare

Place/ગામ
Chapra ta.kalawad dis.jamngar
Rj Maher
Rj Maher
24/09/2023 3:39 pm

૨૬/૨૭ આસપાસ એક લો જેવુ હતુ એન્ટીક્લોકવાઈઝ ટાયરેક્શન મા એ ૩૦ સપ્ટેમ્બર આસપાસ અરબી સમુદ્ર મા પ્રવેશતુ હતુ એ અત્યારે ક્યાંય દેખાતુ નથી!

કહેવત છે કે માઠા વરસ મા માવઠુ પણ ના થાય, એમ આ વર્ષે ઓફીસિયલ ચોમાસુ પત્યા બાદ માવઠા ની પણ સંભાવના દેખાતી નથી!

Place/ગામ
Porbandar
Dilip
Dilip
24/09/2023 3:15 pm

Sir atyare aa gujarat ma varsad pade chhe te kya paribalo na karne pade chhe?jay shree radhe krishna ji

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Kishan
Kishan
24/09/2023 2:38 pm

૧:૩૦ થી ૨:૩૦ વાગ્યા સુધીમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ.

Place/ગામ
જાંબુડા, માણાવદર, જુનાગઢ
Jay
Jay
24/09/2023 2:38 pm

South Vadodara manjalpur Partapnagar and city vistar man extremely heavy rain last 30 minutes thi.

Place/ગામ
Vadodara
Sanjay kangad
Sanjay kangad
24/09/2023 2:02 pm

Atyare 45 minit thi sambela dhare vith kadaka bhadaka

Place/ગામ
At ronki ta. Manavar
Rathod Ranjit
Rathod Ranjit
24/09/2023 1:26 pm

Vadal thya che lotary lagi jase ?

Place/ગામ
Shalangpar
Kishan
Kishan
24/09/2023 1:14 pm

આજે ૨૦ મીનીટ નું મધ્યમ ગતિએ ઝાપટું

હાલ કાળા વાદળો છે.આવુ છે આજનું વાતાવરણ.

Place/ગામ
જાંબુડા, માણાવદર, જુનાગઢ
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
24/09/2023 12:53 pm

આજે અમારી બાજુ 11am થી1pm સુધીમાં ઝાપટાં રૂપી 1 થી દોઢ ઇંચ જેવો વરસાદ આવી ગયો

Place/ગામ
જી.પોરબંદર ગામ. માલણકા
Mustafa vora
Mustafa vora
24/09/2023 12:48 pm

Amare bharuch ma dhodhmar varsad pdyo

Place/ગામ
Bharuch
indrajitsinh solanki
indrajitsinh solanki
24/09/2023 12:21 pm

ભારે વરસાદ વરસી રહ્યો છે ભરૂચ મા

Place/ગામ
Bharuch
Nilesh Ghoniya
Nilesh Ghoniya
24/09/2023 11:54 am

મીત્રો દરેક મોડેલ તથા હવામાન ખાતાના ચાર્ટ જોતા ખાસ સૌરાષ્ટ્રમાં માટે મારા અનુમાન પ્રમાણે તા.૨૮/૯/૨૦૨૩ સુધી મંડાણી વરસાદની શક્યતા છે. ત્યાર પછી બે – ત્રણ દિવસ દરિયાકાંઠા વિસ્તારમાં શકયતા છે. એવુ મારું અનુમાન છે. આ અનુમાન યોગ્ય હોય તો સર તમારા સહી સિક્કાની જરૂર છે.

Place/ગામ
Atkot
Rohit Pravinbhai Kamani
Rohit Pravinbhai Kamani
24/09/2023 10:28 am

આઈ એમ ડી અનુસાર ચોમાસુ રાજસ્થાનના ઘણા ખરા ભાગોમાંથી તો વિદાય લઈ જવાની તૈયારી કરે છે વિદાય લઈ જવા માટે અનુકૂળ વાતાવરણ થઈ ગયું છે તમારું શું કહેવું છે અશોકભાઈ આ બાબતે ગુજરાતમાંથી ચોમાસુ ક્યારે વિદાય લેશે ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી

Place/ગામ
Manavadar
Shubham Zala
Shubham Zala
24/09/2023 10:26 am

Kaale as per imd city weather 27 mm
As per GSDMA 5mm
Area wise varsaad hto vadodara ma kaale

Place/ગામ
Vadodara
જાડેજા મહેન્દ્ર સિંહ
જાડેજા મહેન્દ્ર સિંહ
24/09/2023 10:03 am

છુટ્ટા છવાયા વરસાદ વચ્ચે માંડવી ઉપાડવા ની ધોમ સીઝન ચાલુ થઈ છે

Place/ગામ
જુનાગઢ
chauhan
chauhan
24/09/2023 8:14 am

hast,,, (hathiyo) kedi bese se.

Place/ગામ
shihor
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
24/09/2023 8:04 am

Mitro 30 tarikhe 1 asha nu Kiran dekhatu hatu te pan aje samapt thay gayu. Have matr 24, 25 surastra baju windy mandani varsad batave se. Pan te pan dwarka baju avto nathi atle have 2 divas asha rakhva jevu se. Baki chomachu have puru thay jase. Ha daxin surastra Ane gujrat baju varsad haju chalu Rahi sake. Pan khach, dwarka,porbandar, Ane jamnagar na amuk vistaro ma have 2 divas asha jevu se. Baki have 2024 ma.jay dwarkadhish.

Place/ગામ
Satapar dwarka
Shailesh vora
Shailesh vora
24/09/2023 5:22 am

શનિવારના રોજ ગામ કેરાળા તા.પઙઘરી મા અંદાજે ત્રણ ઈચ વરસાદ પઙયો

Place/ગામ
રાજકોટ
Vajasi
Vajasi
23/09/2023 10:50 pm

24 thi 1 kevu rese khana mitro ava se k varso thi abhyis kre to plz aaje ny to kriye have koyk to bolo 10 thi pn vadho Hirla se ama j ashok sir jetluj jane se to plz Vinti k kyk hachi mahiti apo koyk khedut ne pani apvu se to koyk ne pak upadvo se jevo anubhv hoy a mujab janavo

Place/ગામ
Lalprda khmbhaliya dwarka
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
23/09/2023 9:12 pm

સાહેબ….આહાહા… શું વરસાદ પડયો છે….. સાંજ ના ૬ થી ૮ માં .લઞભઞ ૪ઈચ થી વધુ હશે.આ વરસ નો વધારે માં વધારે વરસાદ અને ભયંકર ગાજવીજ કડાકા ભડાકા અને પવન સાથે જોરદાર વરસાદ જોરદાર વરસાદ. અત્યારે પણ સાવ ઝરમર વરસાદ ચાલુ છે.

Place/ગામ
Chuda .Surendranagar.
Sharad Thakar
Sharad Thakar
23/09/2023 9:02 pm

બધી. જગ્યા. એ. પાછો. વરસાદ. ચાલુ. થયો. પણ….ઓખો તા દુનીયા થી. નોખો

Place/ગામ
Patelka
Rajesh ghodasara
Rajesh ghodasara
23/09/2023 9:01 pm

Ecmwf gfs vache halno Moto

Aavdo Moto tafavt jota magj

Bend marijay aem se

Place/ગામ
Meswan keshod Junagadh
Piyush bodar
Piyush bodar
23/09/2023 8:25 pm

સર આ ગોંડલ માં પ્રીમોનસુંન નો વરસાદ ને આવા લોકલ વરસાદ કેમ વધુ હોય છે ગોંડલ તો ગુજરાત માં વચો વચ આવ્યું તોય

Place/ગામ
Khakhijaliya
Vanani Ranjit
Vanani Ranjit
23/09/2023 8:04 pm

આજે 5 pm વાગ્યા નો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે..હાલ 8 વાગ્યા તો પણ ચાલુ જ છે… આસરે 4 ઇંચ જેટલો..હ

Place/ગામ
કુડલા,ચુડા, સુરેન્દ્રનગર
Viramdevsinhjadeja
Viramdevsinhjadeja
23/09/2023 7:53 pm

Ok

Place/ગામ
Jodhapr challa
Vejanand karmur
Vejanand karmur
23/09/2023 7:50 pm

Aagal nu thoduk to kyo…

Aa કહોળ bov hato

Place/ગામ
Devbhumi Dwarka
Dipak chavda
Dipak chavda
23/09/2023 7:39 pm

સર આજે રાતે દ્વારકા જાવા નીકળ વાનુ સે તો 2 3 દિવસ માટે વાતાવરણ કેવુ રેહે સે

Place/ગામ
Nanimal ta palitana
Kuldipsinh rajput
Kuldipsinh rajput
23/09/2023 7:25 pm

Jay mataji sir… Aaje amarathi north-purv direction ma vijdi na chamkara chalu thaya 6e…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Dhaduk paresh
Dhaduk paresh
23/09/2023 7:15 pm

Aa je saro varsad ayvo 25mm andajit

Place/ગામ
Gondal khandadhar
Padhiyar manbha
Padhiyar manbha
23/09/2023 7:07 pm

ઘણા મોટા વિસ્તાર માસે બોટાદ રાણપુર પાળિયાદ 30કિલોમીટર ના પટ્ટા મા સે

Place/ગામ
Loyadham Ta shayla ji sunagar
Padhiyar manbha
Padhiyar manbha
23/09/2023 6:51 pm

અત્યારે અમારી બાજુ બાકી વિસ્તાર માં ધોધ માર વરસાદ ચાલુ સે એક કલાક થી બે ઇંચ જેવો પડી ગયો

Place/ગામ
Loyadham Ta shayla ji sunagar
Mahesh bhil
Mahesh bhil
23/09/2023 6:48 pm

Sir amare 35mm jano varsad hase 4to 6 Ni vache theks sir …

Place/ગામ
Gokulpur (padhari
Chetan Tarpara
Chetan Tarpara
23/09/2023 6:46 pm

Sir

આજે બપોરે 1:30 થી 5:30 સુધી ગામથી ઉતર દિશામાં ગાજવીજ સાથે બહુ વરસાદ પડયો અંદાજે 3 ઇંચથી વધારે હશે નદીમાં પાણી આવી ગયું.ecmwf અને icon model બતાવતું હતું.તે મુજબ વરસાદ આવે છે તેવું લાગે છે. આટલો વરસાદ પડશે તેવું લાગતું નહોતું.

Place/ગામ
Nana vadala , Kalavad
Shihora Vignesh
Shihora Vignesh
23/09/2023 6:32 pm

Amara simit area ma to aa varsh khabar ny su takleef che varsad ne………mandaniyo pn nathi avto…..vadal -gajvij roj thay pn ek chhato pn na ave…….aa round ma pn Santosh karak varsad nathi thayo…..khetar bara Pani pn na niklya…..fakt paah palale atlo thayo……vars bagadi gayu……Diwali pachi kapas nikli jase…..and avta choamsa ni raah jovani rehse……

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Sanjay virani
Sanjay virani
23/09/2023 6:31 pm

Aje fari ek japat avigay mast.khetar ma pani bharai jaay etlo.

Place/ગામ
Bhalvav // lathi
Krutarth Mehta
Krutarth Mehta
23/09/2023 5:52 pm

Vadodara ma gajvij sathe dhodhmar varsad chalu

Place/ગામ
Vadodara
Kaushal
Kaushal
23/09/2023 5:43 pm

Aaje Rajkot ma gajvijo to thai 2 3 jor kdaka bhi thya pn varsad 🙁 pavan vdhu che j khechi jay che. West ma thi bdhu northwest, north ane northeast ma gayu 🙂

Anyways gajvijo to jova mdi 🙂 Hju bhi west ma to saru j che pn mdhye med pdto nthi… 🙂 hahaha

Place/ગામ
Rajkot
Shubham Zala
Shubham Zala
23/09/2023 4:57 pm

Vadodara simit vistaar ma bhare japta
Location sama, harni airport

Place/ગામ
Vadodara
Vipul korat
Vipul korat
23/09/2023 3:54 pm

Sir ji kyare new update aapso

Place/ગામ
Jetpur
Jaydip patel
Jaydip patel
23/09/2023 3:53 pm

Aje coastal saurashtr baju bov Saro varsad …jema amreli,bhavnagar and gir somnath baju 45 min thi chalu che

Place/ગામ
Naliyeri moli,gir somnath
Last edited 1 year ago by Jaydip patel
વિજયભાઇ ગાંગાણી
વિજયભાઇ ગાંગાણી
23/09/2023 3:44 pm

ભાવનગર મા 25 મીનીટ થઈ વરસાદ સાલૂ છે

Place/ગામ
ભાવનગર
Ramesh hadiya
Ramesh hadiya
23/09/2023 3:17 pm

Sir, aje 1:pm to mahuva, rajula, savar kundla, khambha areama sarvatrik varsad pan jog varsad amuk jagyaye bhare varsad na vavad che. Aje aa areama santosh karak varsad tamari agahina chela 2 divasthi 3″ Jetlo padigayo.

Place/ગામ
Goradka, tal, s, kundla
Jadav bhupat naran
Jadav bhupat naran
23/09/2023 3:05 pm

Jay shri krishna sir hamare have maliya hatina varsad nu kalthi vasadnu kya hoy to kejo guruji

Place/ગામ
Lathodra
Rajni
Rajni
23/09/2023 2:30 pm

Sir arvalli bayad ma 1 kalak thi dodhmar varsad 6 andaje 2 inch hase haju chalu 6

Place/ગામ
Bayad
Retd Dhiren Patel
Retd Dhiren Patel
23/09/2023 2:25 pm

Jsk Mitro, Bhayavadar North simado fari mehulo mehrban. Forcast mujab hale che.

Place/ગામ
Bhayavadar