Various Beneficial Parameters Expected To Give Good Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 15th To 22nd July 2024

Various Beneficial Parameters Expected To Give Good Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 15th To 22nd July 2024
વિવિધ ફાયદાકારક પરિબળો ને લીધે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા 15 થી 22 જુલાઈ 2024

 

Click the link below. Page will open in new window. IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa wind charts along with GFS Precipitation charts are given for tomorrow. These charts will be updated automatically.

IMD 925 hPa Chart valid for Tomorrow

IMD 850 hPa Chart valid for Tomorrow

IMD 700 hPa Chart valid for Tomorrow

IMD 500 hPa Chart valid for Tomorrow

IMD  Precipitation Chart valid for Tomorrow

ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. આવતી કાલ માટે ના IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa ના વિન્ડ ચાર્ટ્સ તેમજ પ્રેસિપિટેશન ચાર્ટ્સ ઓટોમેટિક અપડેટ થશે. 

Update: 15th July 2024 Morning 08.30 am.


Current Weather Conditions & Expected Parameters:

The Monsoon trough at mean sea level now passes through Jaisalmer, Kota, Guna, Sagar, Puri and thence southeastwards to East Central Bay of Bengal extending up to 0.9 km above mean sea level.

The off-shore trough at mean sea level along South Gujarat-north Kerala coasts persists.

The cyclonic circulation over Gangetic West Bengal & adjoining Jharkhand & Odisha extending up to 5.8 km above mean sea level tilting southwestwards with height persists.

A cyclonic circulation lies over West Rajasthan & neighborhood at 0.9 km above mean sea level.

Axis of Monsoon expected to remain few days to the South of normal and the Western Arm of the Axis expected to come over Gujarat State for few days.

Broad Circulation or trough expected at 700 hPa from potential UAC over Gujarat State and nearby Arabian sea to the incoming UAC from the East.

હાલ ની સ્થિતિ અને આગળ ના પરિબળો:

ચોમાસુ ધરી સી લેવલ માં જેસલમેર, કોટા, ગુના, સાગર પુરી અને થઇ ને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.

ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરાલા સુધી શક્રિય છે

પશ્ચિમ બંગાળ, અને લાગુ ઓડિશા/ઝારખંડ અપર 5.8 કિમિ ના લેવલ નું યુએસી છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.

ચારેક દિવસ ચોમાસુ ધરી સી લેવલ થી 1.5 કિમિ ના લેવલ માં નોર્મલ થી દક્ષિણે રહેશે અને તે સમય દરમિયાન ધરી નો પશ્ચિમ છેડો થોડા દિવસો ગુજરાત રાજ્ય અને આસપાસ આવવાની શક્યતા.

બંગાળ બાજુ થી આવતી સિસ્ટમ અને ગુજરાત રાજ્ય પર થનાર યુએસી સાથે એક બહોળું સર્ક્યુલેશન કે ટ્રફ છવાશે 3.1 કિમિ ના લેવલ માં.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch 15th to 22nd July 2024

Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period. Some areas expected to receive more than one round. The main spell is expected by 19th July.  Most parts of Gujarat State expected to receive 50 mm to 100 mm rainfall. Depending upon the location of the strong UAC over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. Windy conditions expected from 17th July onwards.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 15 થી 22 જુલાઈ 2024

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા છે. અમુક વિસ્તાર માં એક થી વધુ રાઉન્ડ ની શક્યતા. મુખ્ય રાઉન્ડ તારીખ 19 જુલાઈ સુધી માં. સમગ્ર રાજ્ય ના મોટા ભાગો માં આગાહી સમય માં વરસાદ ની માત્રા 50 mm. થી 100 mm. આઇસોલેટેડ વિસ્તારો માં વરસાદ ની કુલ માત્રા 200 mm. થી વધુ રહેવાની શક્યતા જે ગુજરાત રાજ્ય અને આસપાસ ના મજબૂત યુએસી ના લોકેશન આધારિત રહેશે. તારીખ 17 થી પવન નું જોર વધશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 15th July 2024

Forecast In Sanj Samachar Daily Dated 15th July 2024

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

4.7 54 votes
Article Rating
1.2K Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
20/07/2024 2:34 pm

તારીખ 20 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ચિલિકા તળાવ નજીક ઓડિશાના દરિયાકાંઠે ડિપ્રેશન છેલ્લા 3 કલાક દરમિયાન સ્થિર રહ્યું હતું અને તે આજે 20 જુલાઈ, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે તે જ પ્રદેશમાં અક્ષાંશ 19.6°N અને રેખાંશ 85.4°E પર કેન્દ્રિત હતું. જે પુરી (ઓડિશા) ના લગભગ 40 કિમી દક્ષિણે અને ગોપાલપુર (ઓડિશા) થી 70 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ માં છે.  આ સીસ્ટમ સમગ્ર ઓડિશા અને છત્તીસગઢમાં વધુ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે અને આગામી 12 કલાક દરમિયાન ક્રમશઃ નબળી પડી વેલમાર્કડ લો પ્રેશર અને ત્યારબાદ લો પ્રેશર બની શકે છે.  … Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
19/07/2024 2:18 pm

તારીખ 19 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠા પર નું વેલમાર્કડ લો-પ્રેશર આજે 19 જુલાઈ, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તરપશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઓડિશા અને સંલગ્ન ઉત્તર આંધ્ર પ્રદેશ પર 19.2°N અક્ષાંશ અને રેખાંશ 86.2°E નજીકમાં ડિપ્રેશનમાં કેન્દ્રિત થયું છે.   જે પુરી (ઓડિશા)થી લગભગ 70 કિમી દક્ષિણપૂર્વમાં, ગોપાલપુર (ઓડિશા)થી 130 કિમી પૂર્વમાં, પારાદીપ (ઓડિશા)ના 130 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને 240 કિમી. કલિંગપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) ની પૂર્વ-ઉત્તરપૂર્વ માં છે.  આવતીકાલે, 20 જુલાઈ, 2024 ના વહેલી… Read more »

Place/ગામ
Rajkot
Retd Dhiren Patel
Retd Dhiren Patel
20/07/2024 2:35 pm

Jsk sir & Mitro. Forcast mujab multiple round no aaje fari labh madi gayo.

Place/ગામ
Bhayavadar (west)
Bhupat
Bhupat
20/07/2024 2:14 pm

Saheb jasdan no varo avse araundma

Place/ગામ
Jasdan
ધીરજ રબારી
ધીરજ રબારી
20/07/2024 2:12 pm

જૂનાગઢ જિલ્લા નો પશ્ચિમ દરિયા કાંઠો એટલે ઘેડ વિસ્તાર 16 તારીખ ની રાત્રી થી લઇ ને આજ સુધી 29 ઇંચ વરસાદ હજુ અવિરત ચાલુ.. ઓજત નદી ના પાણી નો પણ વિસ્તાર બોવ વધુ છે ગામડા માં પાણી જ પાણી છે થોડી વરસાદ થી રાહત મળે તો પાણી તો ઓસરે નુકસાન તો પાણી ઓસરીયા પછી જ દેખાશે..
હવે બંદ થાય એવુ હોય તો કેજો
આભાર…

Place/ગામ
ઇન્દ્રાણા (ઘેડ)
ઝાલા અરવિંદસિંહ એસ.
ઝાલા અરવિંદસિંહ એસ.
20/07/2024 2:10 pm

નમસ્કાર સરજી ગુરુ પૂર્ણિમા ના પવિત્ર દિવસે મારા હવામાન ગુરુજી ને સાદર પ્રણામ વંદન અને આપને ખુબ ખૂબ અભિનદન

Place/ગામ
ગામ - લજાઈ તા.ટંકારા જિ.મોરબી હાલ રાજકોટ
Rajesh
Rajesh
20/07/2024 2:08 pm

Jami karvine pacha meghraja na upleta ma Darshan 1:45 vagya thi pacho varsad chalu

Place/ગામ
Upleta
Leo Davis
Leo Davis
20/07/2024 2:04 pm

Dear Ashok Sir,
Feeling very sad for Gandhinagar & other surrounding districts. No rainfall at all. It is already 20th July peak monsoon season. Gandhinagar city only 117 mm till now. Is there any scope for improvement? Since last few years we are facing same situation. Over last 10 years the rainfall pattern has changed within gujarat.

Place/ગામ
GANDHINAGAR
ધવલ માંકડ
ધવલ માંકડ
20/07/2024 2:03 pm

સર.
આ BOB માં જે પ્રક્રિયા શરૂ થઇ છે, એની લેટેસ્ટ પરિસ્થિતિ શું છે એ જણાવજો.
શું એ ડીપ ડીપ્રેશન કે વાવાઝોડામાં પરિવર્તિત થઇ?

Place/ગામ
અમદાવાદ
Kishan
Kishan
20/07/2024 2:02 pm

50 minit thi dhodhmar chalu se.

Place/ગામ
Manavadar dist.junagadh
Zala arvindsinh
Zala arvindsinh
20/07/2024 1:52 pm

નમસ્કાર સરજી ગુરુ પૂર્ણિમા ના દિવસે હવામાન ગુરજી ને ખુબ ખુબ નમસ્કાર અને આપને ખુબ ખૂબ અભિનંદન

Place/ગામ
ગામ લજાઈ તા.ટંકારા હાલ રાજકોટ
Krutarth Mehta
Krutarth Mehta
20/07/2024 1:51 pm

Now hoping for good amount of rainfall from 22nd to 26th July in Gujarat region.

Place/ગામ
Vadodara
Umesh Ribadiya
Umesh Ribadiya
20/07/2024 1:46 pm

Visavadar na Limdhra-Baradiya & Mendarda na Itali aaspas Border aavi jaay chhe.last two days thi visavadar baju aavavama kaik taklif laage chhe.

Place/ગામ
Visavadar
Pradip
Pradip
20/07/2024 1:42 pm

સર દક્ષિણ સૌરાષ્ટ્ર માં કાલ થી શક્યતા ઓછી રહેશે કે

Place/ગામ
સેમરવાવ
Dharmesh sojitra
Dharmesh sojitra
20/07/2024 1:40 pm

અશોકભાઇ મુખ્ય રાઉન્ડ પુરો એમ સમજવા નુ હવે કે હજુ હલચલ છે?

Place/ગામ
Kotda sangani rajkot
Javid
Javid
20/07/2024 1:38 pm

Sir Navi sistam ni aaje ke kale apdet aapso ke Kem

Place/ગામ
wankaner
kyada bharat
kyada bharat
20/07/2024 1:11 pm

જય શ્રી કૃષ્ણ

આજે “”પુસ્ય””નકસત્ર નો પ્રારંભ થયો સે .

અમારે 11 :30 am thi ધબ ધાબાવેસે

અત્યારે 4 ઇંચ આસપાસ થાય ગ્યોસે

વરસાદ ધોધ માર સાલું જ સે.

Place/ગામ
માનપુર ......... તા. મેંદરડા
સુરાભાઈ દીવ રાણીયા
સુરાભાઈ દીવ રાણીયા
20/07/2024 1:01 pm

સવારના 7:30 થી 8:30 સુધીમાં બે ઇંચ બે ઇંચ ત્યારબાદ વિરામ અત્યારે 12:30 થી ભારે વરસાદ ચાલુ થોડી ગાજવીત પણ સાથે ચાલુ છે ગામ ધંધુસર તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ

Place/ગામ
ધંધુસર
Drashishbhai
Drashishbhai
20/07/2024 1:00 pm

Junagadh ma extremely hevi varsad chalu

Place/ગામ
Junagadh
Dilip Varu
Dilip Varu
20/07/2024 12:45 pm

Second round start heavy rain madhuram in junagadh 11.45 pm to continue 2″ jevo.padi gayo

Place/ગામ
Junagadh
Mohit thakrar
Mohit thakrar
20/07/2024 12:38 pm

Junagadh ma bhare varsad chalu che

Place/ગામ
Junagadh
Pankaj premji Dudhatra
Pankaj premji Dudhatra
20/07/2024 11:51 am

Mendarda ma ajno 2 haju chalu kul 40 inch thyo have varap nikle to saru

Place/ગામ
MENDARDA
Asif
Asif
20/07/2024 11:49 am

Sir 22 sudhi ma Rajkot no varo avse ke nai

Place/ગામ
Rajkot
nik raichada
nik raichada
20/07/2024 11:36 am

Porbandar city Ma 2 divas ma 30 inch jetlo Atibhare varsad Padyo ane aje savar thi hadvo varsad chalu.samgra porbandar Jilla ma bhare varsad thi pur.

Place/ગામ
Porbandar City
Last edited 5 months ago by nik raichada
Nilang Upadhyay
Nilang Upadhyay
20/07/2024 11:32 am

Sir hve aatla blue ni andar bdha area no vro avi jai to saru kaik route change thai nva area ave…ee blue niche lagbhag bdhe saro varsad thai gyo che…hve Saurashtra ma aatla ma med pdi jai to mja ave

Place/ગામ
Rajkot West
1000775476
Kanaiya sojitra
Kanaiya sojitra
20/07/2024 11:12 am

સર આ tv9 વાળા એતો ભારે કરી હો….
સિસ્ટમ ને વાવાઝોડું બનાવી દીધું અને નામ પણ આપી દીધું….!!!

Place/ગામ
Surat
Rajesh
Rajesh
20/07/2024 11:10 am

Upleta ma savare saro varsad aavi gayo

Place/ગામ
Upleta
Anil odedara
Anil odedara
20/07/2024 11:06 am

સર આ કૃષ્ણ અમારી સુદામા નગરીમાં અજ્ઞાતવાસમાં કેટલાક દિવસ રોકવા ના છે.બે મુઠી તાંદુર ખાધા ત્યાં સુધી વાંધો નહોતો.પણ હવે લાગે છે કે સુદામા ના બધા તાંદુર છાફ કરી નાખશે. યોગ્ય લાગે તો જવાબ આપજો.

Place/ગામ
ઈશ્વરીયા કુતિયાણા
Ramesh hadiya
Ramesh hadiya
20/07/2024 10:39 am

Costal saurastra ma 10: am thi dhimi dhare vasadnu agman,mahuva,rajula,kundla,una,khambha areama.

Place/ગામ
Mahuva, Bhavnagar
Vivek patel
Vivek patel
20/07/2024 10:15 am

Aaje aavse amaro varo?sir

Place/ગામ
Dhrol
Hardik Modhavadiya
Hardik Modhavadiya
20/07/2024 10:11 am

હવે વરસાદ બંધ થાય તો સારું… છેલ્લાં 5 દિવસ થી સતત વરસાદ શરૂ છે…ખેતરો ધોઈ નાખ્યાં છે….ભયંકર નુકશાન કર્યું છે..આ વર્ષ ની સીઝન ફેલ થય ગય છે..16 જુલાઈ થી ત્યાર સુધીનો 35 ઇંચ પ્લસ વરસાદ પડી ગયો છે….હવે વરસાદ જ્યાં નથી ત્યાં જાય તો સારું…

Place/ગામ
સિંધપુર(કુતિયાણા,પોરબંદર)
Last edited 5 months ago by Hardik Modhavadiya
Dipak parmar
Dipak parmar
20/07/2024 10:05 am

માળિયા હાટીના વિસ્તારના ગીર ગામડાઓમાં ૧ કલાકથી અતિભારે વરસાદ ચાલુ છે…

Place/ગામ
માળીયા હાટીના
Varsh patel
Varsh patel
20/07/2024 9:56 am

sir What special benefit is possible in Harij Patan district till 19th.. Now we have any possibility in this new law presser? We haven’t had any good rain yet.. so till what date can we expect it? Pls reply request

Place/ગામ
Harij
Vijay Jethwa
Vijay Jethwa
20/07/2024 9:39 am

Mehulya nu roudra roop gai kale thi have toh viram le avi dwarkadhish ne prathna

Place/ગામ
Mithapur(devbhumi dwarka)
Ghetiya odhavji
Ghetiya odhavji
20/07/2024 9:36 am

Jodiya vistar ma araund sara varsad no bato avse sir

Place/ગામ
Keshiya
Ankit shah
Ankit shah
20/07/2024 9:33 am

Atyare 8 AM sudhi na aankada add kariye to Vanthali(Junagadh) all Gujarat top upar chhe (total rainfall).

Place/ગામ
Ahmedabad
K.G.Ardeshana
K.G.Ardeshana
20/07/2024 9:32 am

તાલાલા ગીર પંથકમાં સવારના આઠ વાગ્યાથી ધોધમાર વરસાદ

Place/ગામ
Talala
Javidbhai
Javidbhai
20/07/2024 9:21 am

Sar dipression ne lidhe saurashtra ma kal thi varsad nu jordar vadhe avu lagi rahiu6

Place/ગામ
Moti paneli
Jignesh Surani
Jignesh Surani
20/07/2024 9:10 am

Sorry sir Amara aju baju 10kimi na gamdama road palale Teva chata 1thi2 var avyase! Aa raundma please avshe ke nay te kaho Pani bhade levani khabar pade etlamate

Place/ગામ
Bhimdad.ta gadhada Di.Botad
JJ patel
JJ patel
20/07/2024 9:10 am

સરજી એ વાત કરેલી છે આ અપડેટ માં અનેક ભાગો માં એકથી વધુ રાઉન્ડ શક્યતા છે

Place/ગામ
Makaji meghpar- jamnagar
Dankhara Himmat
Dankhara Himmat
20/07/2024 9:02 am

imd nu GFS model જોતા એવું લાગે છે કે ત્રણ દિવસમાં સુરતનો વારો આવી જશે

Place/ગામ
સીદસર( ભાવનગર) હાલ સુરત
Kanaiya sojitra
Kanaiya sojitra
20/07/2024 8:54 am

સર પશ્ચિમ સૌરાષ્ટ્ર મા આટલો વરસાદ અને સિસ્ટમ પણ દરિયા કાંઠે તો ચોમાસું ધરી કેમ હજી રાજસ્થાન મા આંટા મારે છે..?

Place/ગામ
Surat
ભાવેશભાઈ
ભાવેશભાઈ
20/07/2024 8:54 am

સર વાંકાનેર ના લુણસર ગામ મા આ રાઉન્ડ મા વરસાદ ની સકયતાછે ?અત્યાર સુધી મા 2 ઈચ જેટલો વરસાદ થયેલ

Place/ગામ
લુણસર
Rajesh ponkiya
Rajesh ponkiya
20/07/2024 8:45 am

જય શ્રીકૃષ્ણ સર અને બધા મિત્રો’ આજે તાઃ ૨૦ ફરી પાછો સવારના આઠ વાગ્યાનો જોરદાર ચાલુ ‘અમારે તો આઠ વાગ્યાનુ લગવું બાંધ્યું હોય એમ રોજ આઠ વાગે આવે’ ગઈકાલે ગામની જમીનનુ નીરક્ષણ કર્યું ખુબ જ ધોવાણ થયું છે’ એક ભાઈને તો દસ વીધા જમીનમાં વોકરો થઈ ગયો.

Place/ગામ
પાટણવાવ - તા ધોરાજી-જીઃ રાજકોટ
Kaushik
Kaushik
20/07/2024 8:44 am

ashok sir

aaje new center no varo aavi sakhe ?

Place/ગામ
Rajkot
Jignesh Surani
Jignesh Surani
20/07/2024 8:23 am

Sir Botad baju na gamdama aa raund 22dt sudhima 2inc thase ke nava raund ni rah jovani . please answer

Place/ગામ
Bhimdad. ta gadhada .Di Botad
Shihora Vignesh
Shihora Vignesh
20/07/2024 8:06 am

Aje savar thi gherayelu che……andhara jevu pn ek chhato y nathi padto

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
b.j.ramavat
b.j.ramavat
20/07/2024 7:54 am

Good morning
sir
dt.16/17/18/19 varsad varsiyo haji dt.23sudhi varsad Ave evu dekhai che.

Place/ગામ
Nana ashota devbhumi dwarka
Vinod Vachhani
Vinod Vachhani
20/07/2024 7:53 am

આજે પણ સવારના 7 વાગ્યે થી વરસાદ ચાલુ થયો છે જય શ્રી કૃષ્ણ

Place/ગામ
ગોલાધર તા. જૂનાગઢ
Bhavesh Parmar
Bhavesh Parmar
20/07/2024 7:47 am

Varsad jya vadhu che tya savar thi fari thi chalu Thai gyo …navi system chattisgarh ane nagpur aaspas bharpur varsad chalu che …ae vadhu majbut che gujrat region ma aeno labh malse pan junagadh porbandar ane dwarka ma ae varsad hve chinta વધારશે..જ્યાં નથી એમને જરૂર છે અને જ્યાં છે એમને હવે દુશ્મન લાગે વરસાદ કુદરત સામે લાચાર માનવી..

Place/ગામ
AHMEDABAD
Vijay Jethwa
Vijay Jethwa
20/07/2024 7:34 am

Gai kale sanj thi continue che ratre dhimo hato fari savare 6 vagye thi dhodhmaar okha mithapur dwarka temaj aajubaaju na gaamdao pani pani ,Jay dwakadhish

Place/ગામ
Mithapur (devbhumi dwarka)
Dilip Varu
Dilip Varu
20/07/2024 7:23 am

Heavy rain 6.30 to Continue Madhuram junagadh 75mm jevo

Place/ગામ
Junagadh