Multiple Parameters Expected To Give Fairly Widespread Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 23rd To 29th August 2024
અનેક પરિબળો ને લીધે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં બહોળા વિસ્તાર માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા 23 થી 29 ઓગસ્ટ 2024
Update: 23rd August 2024 Morning 09.00 am.
Current Weather Conditions:
The low pressure area off Goa-Maharashtra coasts lay over East Central Arabian sea off Maharashtra coasts at 0530 hours IST of Today, 23rd August 2024. The associated cyclonic circulation extends up to 4.5 km above mean sea level tilting southwestwards with height. It is likely to weaken during next 12 hours.
The low pressure area over north Bangladesh & neighborhood moved westwards and lay over northern parts of West Bengal & neighborhood at 0530 hours IST of Today, 23rd August 2024. The associated cyclonic circulation extends up to 9.4 km above mean sea level. It is likely to move nearly westwards towards Jharkhand during next 24 hours.
The Monsoon trough at mean sea level now passes through Sri Ganganagar, Deomali, Kanpur, Patna, center of low-pressure area over northern parts of West Bengal & neighborhood and thence to east-southeastwards to northeast Bay of Bengal and extends up to 0.9 km above mean sea level.
The Western Disturbance as a trough in middle tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level now runs roughly along Long. 70°E to the north of Lat. 30°N.
A cyclonic circulation likely to form over North Bay of Bengal & neighborhood around 24th August.
હાલ ની સ્થિતિ:
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર આજે સવારે 5.30 વાગ્યે ગોવા મહારાષ્ટ્ર કિનારા નજીક લો પ્રેસર છે. આનુસંગિક યુએસી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા 12 કલાક માં નબળું પડી જશે.
નોર્થ બાંગ્લા દેશ અને આસપાસ ના વિસ્તાર પર નું લો પ્રેસર પશ્ચિમ તરફ ગતિ કરી ને પશ્ચિમ બંગાળ અને આસપાસ પહોંચેલ છે.આનુસંગિક યુએસી 9.4 કિમિ લેવલ સુધી છે. પશ્ચિમ બાજુ ઝારખંડ તરફ ગતિ કરશે આવતા 24 કલાક.
ચોમાસુ ધરી ગંગાનગર, દેઓમાલિ, કાનપુર, પટના ત્યાંથી પશ્ચિમ બંગાળ આસપાસ ના લો પ્રેસર સેન્ટર અને ત્યાંથી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે અને 0.9 કિમિ લેવલ સુધી છે.
5.8 કિમિ લેવલ માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ યુએસી ધરી Long. 70°E to the north of Lat. 30°N પર છે.
નોર્થ બંગાળ ની ખાડી માં એક યુએસી 24 ઓગસ્ટ આસપાસ થવાની શક્યતા.
Forecast For Saurashtra, Gujarat & Kutch 23rd to 29th August 2024
Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period. The main spell is expected to start over Gujarat Region 24th/25th till 28th August and over Saurashtra & Kutch from 25th/26th till 29th August. Fairly Wide Spread areas of Gujarat State expected to receive cumulative 35 mm to 75 mm rainfall. Up to 20% of the areas expected to get 75 mm to 150 mm cumulative, and depending upon the the Low Pressure track towards/near/over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. There is a possibility of some Isolated areas receiving just up to 35 mm Rainfall. Windy conditions expected from 24th August onwards till 28th August.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 29 ઓગસ્ટ 2024
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા છે. મુખ્ય વરસાદ નો રાઉન્ડ ગુજરાત રિજિયન માં 24/25 થી 28 ઓગસ્ટ સુધી અને સૌરાષ્ટ્ર અને કચ્છ માં 25/26 થી 29 ઓગસ્ટ સુધી. આગાહી સમય માં પ્રમાણ માં બહોળા વિસ્તાર માં 35 થી 75 mm કુલ વરસાદ ની શક્યતા, તેમજ 20% સુધી ના વિસ્તાર માં 75 mm થી 150 mm કુલ વરસાદ ની શક્યતા અને લો પ્રેસર સિસ્ટમ ના ટ્રેક આધારિત આયસોલેટેડ વિસ્તાર માં ભારે થી અતિ ભારે 200 mm થી વધુ કુલ વરસાદ ની શક્યતા. તેવી જ રીતે અમુક આઇસોલેટેડ વિસ્તાર માં 35 mm સુધી કુલ મધ્યમ વરસાદ ની શક્યતા છે. તારીખ 24 થી 29 ઓગસ્ટ સુધી પવન નું જોર રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 23rd August 2024
Forecast In Sanj Samachar Daily Dated 23rd August 2024
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
ગુરુવાર, 29 ઓગસ્ટ, 2024 સમય: 1945 કલાક IST (રાત્રિ) ઓલ ઈન્ડિયા વેધર બુલેટિન સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું ડીપ ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન 3 કિમી પ્રતિ કલાકની ઝડપે ધીમે ધીમે દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે આજના 29મી ઓગસ્ટ, 2024ના રોજ 23.6°N અક્ષાંશ અને રેખાંશ 69.2°E નજીકના સમાન પ્રદેશમાં 1730 કલાક IST પર કેન્દ્રિત હતું. ભુજ (ગુજરાત) થી 70 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ, નલિયા (ગુજરાત) થી 50 કિમી ઉત્તરપૂર્વમાં અને કરાચી (પાકિસ્તાન) થી 250 કિમી કાસ્ટ-દક્ષિણપૂર્વ. તે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધીને, કચ્છ અને તેને અડીને આવેલા સૌરાષ્ટ્ર અને પાકિસ્તાનના દરિયાકાંઠે ઉત્તરપૂર્વીય અરબી સમુદ્રમાં ઉદ્ભવશે અને 30મી ઓગસ્ટે ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે… Read more »
અશોકભાઈ અને મિત્રો
જય માતાજી ,
અમારે રાત્રે 8 વાગ્યા થી સતત હળવા ભારે વરસાદના ઝાપટાં ચાલુ થયા છે સાથે ભારે પવન પણ છે જે અત્યારે પણ ચાલુ જ છે
Extremely heavy to very heavy raining & thunderstorm in whole jamnagar city & near village since 11.30 PM..
અશોકભાઈ ગય કાલ કરતાં આજે થોડી વરસાદ મા રાહત મલી શકે ?
Sir atare amre pavan ni speed bav vadhi gy he 65 to 70 ni thy gy he ane jatka na pavan 75 tapi jay he ane varsad pan 8 vaga no avirat chalu j he kiyare full to kiyarek dhimo gaj vij sathe
Jsk સર… અત્યારે સાંજના 8 વાગ્યા થી ભારે પવન સાથે અનરાધાર વરસાદ સતત ચાલુ હજી પણ… આંકડા ફૂટ માં આવે એટલો
Morbi ma aaje aakha divas na viram bad atyare fari extremely heavy rainfall saru chhe
Sar 9pm hi buka bolavse che bare thi aathi bare savare padta vadhu nuksani karse
અનરાધાર વરસાદ, ફુલ પવન સાથે 1 કલાક થી….
Tankara na otala ma last 1.30 kalak jordar varsi rahiyo che…14 inch padi gyo 24 kalak no hji chalu…
Bhavanagar no varo kyare avshe badha dem ane talav khali Che
સર (Name Deleted by Moderator) ન્યુઝ ચેનલ ની એક પોસ્ટ આવી છે એમાં એવુ લહેલું છે કે સિસ્ટમ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત બોર્ડર તરફ પરત આવી રહી છે તો બનાસકાંઠા અને પાટણ મહેસાણા માં પૂર ની શક્યતાઓ છે. શું સાચું સમજવું?
9:15 pm thi varsad achanak bandh thyo chhe, 24/8/2024 ni ratri thi chalu thyel varsad,27/8/2024 na 9:15 pm sudhi no total 314 mm,jema mukhy aaj savar thi 9:15 pm sudhi no 168 mm.
(1730 કલાક IST પર આધારિત) ઉત્તર ગુજરાત પરનું ડીપ ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 12 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજના 1730 કલાક IST પર કેન્દ્રિય હતું, 27મી ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને કચ્છ અને તેને લગતા ઉત્તર ગુજરાત પર અક્ષાંશ 23.7°N અને રેખાંશ 71.0°E નજીક હતું. , રાપર (ગુજરાત) થી લગભગ 40 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં, નવા કંડલા (ગુજરાત) થી 100 કિમી ઉત્તરપૂર્વમાં, ભુજ (ગુજરાત) થી 130 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ અને નલિયા (ગુજરાત) થી 220 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ. તે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં ધીમે ધીમે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધે અને 29મી ઓગસ્ટની સવાર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા… Read more »
porbandar City ma Continue Pavan sathe Bhare varsad Chalu Till night 8 vaga sudhi ma 8 inch krta vadhu varsad pdyo.
Porbandar city ane jilla ma Bhare varsad thi pur ni sthiti
Vavajoda jevo pavan ne badhu tani ne lai jai aevo hare varsad padi rahiyo che ne gaj vij pan hare thay che.
સિસ્ટમ નો અત્યાર સુધી નો ટ્રેક તેમજ ફોરકાસ્ટ ટ્રેક, ગુજરાત રાજ્ય ના ડીસ્ટ્રીકટ પ્રમાણે વોર્નિંગ , ફ્લડીંગ (પુર ) બાબત વિગેરે માટે વિગત મુખ્ય અપડેટ માં જોવો
Check for specifics for Observed & Forecast Track of Deep Depression, District wise warning for Gujarat, Flash Flood Guidance etc. on Main update above
Gai kal thi aaj sanj 6 pm sudhi 5 inch thi vadhu ane atyare extremely heavy spell start thyo che , joye have jevi dwarkadhish ni inchha
Sir a windy ma pavan dekhade tenathi vadhare funkay che pavan.atyare
Vadodara ma flood situation. Badhej paani paani.. aje diwas ma bhare zapta chalu rahya hata. Vishwamitri ane ajwa nu paani vadodara ma chodyu che.
510 mm + 90 mm= 600 mm 8:00 pm sudhi hal jordar gaajvij tofani Pavan sathe Ati bhare varsad padi rahiyo chhe
Savare8 am thi 8pm 6″
25.26.27nototal12″
Jay mataji sir…amare aaj savar thi varsad nu jor gtyu 6e pan Pavan bhu speed ma funkay rhyo sathe varsad no fuvaro pan chalu j 6e…
5:30 pm thi varsad nu bhaynkar swarup, atyare sudhi koi nukshan notu parantu have nukshan thay tevu dekhay chhe.
Sir,Bhadar-1 Dem overflow latest update
Sir aakho divash hadva madhyam japta ane atyare1 kalak thi bhayankar gaj vij Pavan ane varsad haju chalu chhe
Ashokpatelsir a dd atli dhimi shalva nu Karan afghanistanu temperature nle se ke pavan..
હેલો સર આજના આઈએમડી રિપોર્ટ પ્રમાણે અમારું ટંકારા ઓલ ઇન્ડિયામાં વરસાદમાં ટોપ પર છે 36 સેન્ટીમીટર મતલબ સાડા 14 ઈંચ વરસાદ
Sir upleta pavan to hato parntu aatyare gati vadhare che pavan ketlo time rahese?
સર અમારી બાજુ તળાવ અને ડેમ ખાલી છે
તો આ રાઉડ મા વારો આવશે?
Mitro Mehula na varshvana virrash nu varnan sabdo ma kem karvu !! Savar pade etale aa round no puro 1 fut ka tethi vadhu final. Aabhar sir.
Comparison
24 aug – 27 aug
Source imd
સર આખો દિવસ વરસાદ બંધ હતો અત્યારે એક કલાક થી ધોધમાર વરસાદ ચાલુ ફૂલ પવન સાથે
સિસ્ટમ નો અત્યાર સુધી નો ટ્રેક તેમજ ફોરકાસ્ટ ટ્રેક, ગુજરાત રાજ્ય ના ડીસ્ટ્રીકટ પ્રમાણે વોર્નિંગ , ફ્લડીંગ (પુર ) બાબત વિગેરે માટે વિગત મુખ્ય અપડેટ માં જોવો
Check for specifics for Observed & Forecast Track of Deep Depression, District wise warning for Gujarat, Flash Flood Guidance etc. on Main update above.
Aaje 8 am thi 6 pm sudhi 59mm. 1 kalak ne baad karta varsad lagbhag viram lidhelo. Season no 1144mm.
Akhare amare ane aju baju na bhada talav bharai gaya ane chotila ane bhimgadh na 2 talav futi pan gaya
Bhadar dem lilakha 1fut baki che avak sari che haju
સર સીસ્ટમ અત્યારે ક્યાં પોહચી જામનગરમાં બપોર થી વધુ વરસાદ છે તેવા સમાચાર છે અમારે અતીયારે ગાજવીજ સાથે ભારે વરસાદ ચાલુ છે
Sir amare atyare sudhima 5 ench varsad padiyo hju chalu chhe Jay shree Krishna
Sirji Rajkot ma 400 to thik pan 600mm cross kari gayu , haju aagad kevu rehse sir ?
Jamnagar ma bopor no continue varsad chalu bandh j nathi thato.
Amare 20 inch + jordar wankaner pura vistar ma amuk 30 inch che
સર જય શ્રીકૃષ્ણ સતત dt 25 ચાલુ છે ક્યારે ફુલ કયારેક ધીરો અમે હજૂ મીડિયમ મા છીએ હજુ સુધી કોઇ નુકસાન નથી અમારા જામ જોધપુર તાલુકામા…
Sir,
Gai kaal sawar thi atyar sudhi no total 16 inch jetlo varsad Reliance and near by Moti Khavdi area.
Sir amare aaj bpor 11:30 thi 5 vava sudhima 3inch vrsad padyo,vi-sindhudi ta -kalavd
Season no ૯૦% varsad pohchi gaya…..agust start pela 21% hata…..wah kudarat
sir banaskata ma doydar ma 25mm che
Sir amare Ane aaspaas vistarma varshad savarthi dhimi gatiy echalu 6 aajno Ane kalno atyaar 4 inch aavi gayo.
Ahmedabad dhimi dhare chaluj che
Neel vyas Bhai AMC na akda che?
kale dwarka darsan karavamate javu chhe vatavarn kevu rahese
Sir, aa round ma dhutarpar ma 15 inch + varsad