Saurashtra & Kutch Region Faces A Deficit Of More Than 50% Of Normal Rainfall Till 12th July As It Waits For Widespread Meaningful Rainfall

 

Current Weather Conditions on 12th July 2019

Saurashtra & Kutch Region Faces A Deficit Of More Than 50% Of Normal Rainfall Till 12th July As It Waits For Widespread Meaningful Rainfall.

સાર્વત્રિક નોંધપાત્ર વરસાદ માટે ની હજુ રાહમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર માં 12 જુલાઈ સુધીમાં વરસાદ પડવો જોઈએ તેના 50% થી વધુ ખાદ્ય રહી.

As per IMD :

Northern Limit of Monsoon (NLM) continues to pass through Lat. 25°N/Long. 60°E, Lat. 25°N/Long. 65°E, Barmer, Jodhpur, Churu, Ludhiana, Kapurthala and Lat. 33°N/Long. 74.5°E.

The Low Pressure Area over northeast Uttar Pradesh & adjoining Bihar has become less marked. However, the associated cyclonic circulation persists and now lies between 3.1 & 5.8 km above mean sea level.

A Western disturbance as a cyclonic circulation extending upto 3.1 km above mean sea level lies over eastern parts of Iran and adjoining Afghanistan.

Western end of the trough at mean sea level runs across south Punjab, Haryana and West Uttar Pradesh. The Eastern part of the trough runs close to the foothills of the Himalayas, Sub-Himalayan West Bengal, Assam & Nagaland. The other branch of the trough runs from Northwest Bihar to  Northeast Bay of Bengal across Jharkhand and Gangetic West Bengal.

The cyclonic circulation over south Gujarat region & neighborhood at 4.5 km above mean sea level persists.

The feeble off-shore trough at mean sea level from Karnataka coast to north Kerala coast persists.

IMD Advance Of Southwest Monsoon Map.

 

 

 

સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.

લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે

The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.

The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions

Saurashtra, Gujarat & Kutch: 12th July to 19th July 2019

Very windy and cloudy conditions expected during most days of the Forecast period with winds reaching 25-40 km at some times during the day. The Maximum windy conditions on 13th to 17th July. There is a shortfall of more than 50% rain till 12th July 2019 for Saurashtra & Kutch Region, while Gujarat Region has 14% Deficit till 12th July 2019.

 

 

 

Forecast:

Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments)

South Gujarat could receive scattered Light/Medium Rainfall on some days of the forecast period.

Saurashtra, Kutch & Rest of Gujarat could receive scattered Showers/Light Rainfall on some days of the forecast period. Wait Continues for Saurashtra & Kutch for meaningful widespread Rainfall.

 

 

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 12 જુલાઈ થી 19 જુલાઈ 2019

ચોમાસુ ઉત્તરી રેખા હાલ Lat. 25°N/Long. 60°E, Lat. 25°N/Long. 65°E, થી બારમેર, જોધપુર, ચુરુ, લુધિયાણા,કપૂરથલા અને Lat. 33°N/Long. 74.5°E. સુધી છે.
હવે ચોમાસુ પંજાબ ના થોડા ભાગો અને પશ્ચિમ રાજસ્થાન માં બેસવાનું બાકી છે.

થોડા દિવસ થાય યુપી અને બિહાર બાજુ એક લો પ્રેસર હતું જે WMLP પણ થયું હતું અને હવે તે નબળું પડી ગયું છે. ફક્ત તેના આનુસંગિક યુએસી છે જે 3.1 અને 5.8 કિમિ ના લેવલ માં છે.

સી લેવલ નો સીઝનલ ટ્રફ નો પશ્ચિમ છેડો દક્ષિણ પંજાબ થી હરિયાણા અને પશ્ચિમ યુપી સુધી છે. પૂર્વ બાજુ આ ટ્રફ બે બાજુ ફંટાય છે. એક ફાંટો હિમાલય ની તળેટી થી અસાં નાગાલેન્ડ બાજુ અને બીજો ફાંટો નોર્થવેસ્ટ બિહાર થી નોર્થઇસ્ટ બંગાળ ની ખાડી સુધી લંબાય છે વાયા ઝારખંડ, પશ્ચિમ બંગાળ રાજસ્થાન થી નોર્થઇસ્ટ બંગાળ ની ખાડી તરફ જાય છે વાયા દક્ષિણ યુપી, ઝારખંડ, પશ્ચિમ બંગાળ.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 3.1 કિમિ ના યુએસી તરીકે ઈરાન અફઘાન બોર્ડર વિસ્તાર માં છે.

3.1 કિમિ થી 4.5 કિમિ નું યુએસી દક્ષિણ ગુજરાત અને લાગુ વિસ્તારો પર છે.

એક નબળો ઓફશોર ટ્રફ કર્ણાટક થી કેરળ ના દરિયા કિનારા નજીક છે.

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 12 જુલાઈ સુધી માં વરસાદ ની 50% થી વધુ ની ઘટ રહી છે જયારે ગુજરાત વિસ્તાર માં 14% ઘટ રહી છે.

આગાહી:

નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !

વાદળછાયું વાતાવરણ તેમજ દિવસ ના ક્યારેક પવન 25 થી 40 કિમિ ની ઝડપ સુધી ફૂંકાય આગાહી ના બધા દિવસો માં, વધુ પવન ખાસ કરીને 13 થી 17 જુલાઈના.

દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા ઝાપટા હળવો/ મધ્યમ વરસાદ ની શક્યતા આગાહી સમય ના અમુક દિવસો.

સૌરાષ્ટ્ર, કચ્છ અને બાકી નું ગુજરાત: છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ આગાહી સમય ના અમુક દિવસો. સાર્વત્રિક નોંધપાત્ર વરસાદ માટે હજુ રાહ જોવી પડે.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી:

સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

 

 

 

 

0 0 votes
Article Rating
1.4K Add your comment here
Inline Feedbacks
View all comments
Janak ramani jasdan
Janak ramani jasdan
18/07/2019 9:47 am

Sir weather radar ma sunday monday ma rajkot jilla ma varsad batave che te manva jevu kharu k ?

ardeshna dhruv (kolki)
ardeshna dhruv (kolki)
18/07/2019 9:44 am

સર કોલકિ મા આજે સવારે જાપટા ના શ્રી ગણેશ થયાં
સવાર ના ત્રણ જાપટા આવી ગયા

DRASHISHBHAI RADADIA
DRASHISHBHAI RADADIA
18/07/2019 9:43 am

સર
જુનાગઢ માં આજે સવારે 7 વાગે જોરદાર ઝાપટું
10 મીનીટ આવ્યું

bipin chaniyara
bipin chaniyara
18/07/2019 9:37 am

નમસ્તે સર,ગુડ મૉર્નિંગ આજે સવારે રોડ પર થી પાણી ઉતરે એવો રેડો કોલકી મા છે.આજ થી પવન ની ગતી ઓછી થઈ ગઈ છે તો બોપર પછી ts( થન્ડર સ્ટોર્મ) થઈ શકે.

Mohanlal rathod kharchia(shahid)
Mohanlal rathod kharchia(shahid)
18/07/2019 9:34 am

Savare7:15neva chalu thay tevu japatu kharchia ta upleta

Zulfikar t kapasi
Zulfikar t kapasi
18/07/2019 9:32 am

Dhoraji ma pn saware road china that’s sir

જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.પોરબંદર
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.પોરબંદર
18/07/2019 9:27 am

સર સવાર થી વાદળછાયું વાતાવરણ ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે એલાળા જેવું થઈ ગયું છે

Muru muchhar
Muru muchhar
18/07/2019 9:26 am

Sir kutiyana dist Porbandar ma pavan bandh Ane normal japtu

Ravi changela (kolki)
Ravi changela (kolki)
18/07/2019 9:24 am

Sir 7 am kolki ma japtu aaviyu

Sunil pansuriya mendarda
Sunil pansuriya mendarda
18/07/2019 9:23 am

Saheb aaje vaheli savare saru zaptu vatavaran sudhara upar 6

Olakiyavipul
Olakiyavipul
18/07/2019 9:19 am

Sir namaskar aaj 15 Deva’s pase 10minit
,Saru japatu deradi(ku) ta Gondal.

Ashish patel(HALVAD)
Ashish patel(HALVAD)
18/07/2019 9:11 am

Sir 21 22 23 ae nano chuta chavayo ane 26 27 28 ae moto sarvatrik roung aavi rahyo che aevu mane lage che.

Popat Thapaliya(sutrej ghed)
Popat Thapaliya(sutrej ghed)
18/07/2019 9:10 am

સર અજે વહેલી સવારે ૨ મીનીટ નેવા પડે એવું ઝાપટુ પડયું

Bharat
Bharat
18/07/2019 9:01 am

Sir bagasara taluka na sudavad gam ma atyare 8.30 vagye saru evu japtu padi gayu

Kandoriya bhimashi
Kandoriya bhimashi
18/07/2019 8:52 am

Sir aa varasad local ke koi system no chhe?

Mahendra bhadarka
Mahendra bhadarka
18/07/2019 8:15 am

Sir aaje vatavaran ma sudharo che Saro varasad Thai sake ke japta ni sakyta

Balasara k r
Balasara k r
18/07/2019 8:10 am

Sar keshod ni bajuma savare 7am thi 8am bov saro varsad pavan jara Pan nathi haji chalu se jarmar

Umesh Patel morbi
Umesh Patel morbi
18/07/2019 8:05 am

Sir Kale sanje ek japtu padiyu hatu rod bhino thay aetlu

ankur patel
ankur patel
18/07/2019 8:00 am

Dist:- jamjodhpur
Jillo:- Jamnagar

saware 7 vagye halvu japtu pavan sav bund

Odedara kalubhai
Odedara kalubhai
18/07/2019 7:45 am

Ecmwf apni baju chhe pan gfs……

k.d.mori
k.d.mori
18/07/2019 7:43 am

ગઈ કાલે સિહોર થી દક્ષિણ kajavadar, jambala, boradi, દેવગણા, અને આસપાસના ગામોમાં પાણ થાય તેવો વરસાદ હતો. સાંજના ૫.૩૦થી 6.

Vala Ajit
Vala Ajit
18/07/2019 7:40 am

Sir vaheli savar ma saro evo varsad 15mm jevo pavan sav nathi. Thoduk oxygen malse magafali ne.

Rana vasta
Rana vasta
18/07/2019 7:23 am

પોરબંદર તાલુકા ના બોરીચા ગામ
જોરદાર જાપટુ 5:30 સવાર ના
અત્યારે પવન બિલ્કુલ નથી

Jerambhai
Jerambhai
18/07/2019 7:20 am

Gadhada taluka na memda gaam ma kale gaam bahar pani nikli gya evo varsad padyo

Lala Gojiya
Lala Gojiya
18/07/2019 6:31 am

આજે અત્યારે પવન બિલકુલ બંધ થઈ ગયો.. વાળ પલળી જાય એટલું ઝાપટું પડ્યું… વાતાવરણ સુધારવા નો સારો સંકેત છે..
કલ્યાણપુર….જિલ્લો. દેવભૂમિ દ્વારકા.
કોમેન્ટ સમય ૦૬:૨૯ AM. 18/07/2019.

Kandoriya bhimashi
Kandoriya bhimashi
18/07/2019 5:43 am

Sir chauta kutiyana ma 10 minit nu saru evu zapatu 10mm jevu

Priyank patel
Priyank patel
18/07/2019 4:53 am

Vaheli savaare 4:30 vage japta na shri ganesh junagadhma.8-10 min it aavyu.

parbat chudasama
parbat chudasama
18/07/2019 1:06 am

Sir aa badha model sachu forecast karvani try kare k… Customer base vadharvani try kare??

Anil patel
Anil patel
17/07/2019 11:36 pm

Tropical,windy positive vadhu positive thayu 21,22,23 july.

Kaushal
Kaushal
17/07/2019 11:25 pm

Hi Ashok Sir,

Amdavad ma hdva pavano ni laherkhio sathe jarmar jarmar japtu atyare 11:15 vage….halo kai nai to road to paladya 🙂

Ashvin asodariya
Ashvin asodariya
17/07/2019 10:36 pm

26 27 detma bobma moti sistam banese

Keshav vasani
Keshav vasani
17/07/2019 10:18 pm

Jasdan taluka ma
Ek Bhai varsad na kah lakhe che
Tena mujab 20 divas no gap hato the 20 tarikhe Puri thay che.etle pachi chances che…

Rajesh takodara
Rajesh takodara
17/07/2019 10:12 pm

Sir atyare vatavaran sav chokhu thai gyu Che vadda sav nathi upleta ma

patelchetan
patelchetan
17/07/2019 10:00 pm

Sir mane khabar che 2008 year North gujrat saras varsad thyu hato sal gani system gujrat par avi hati…

Olakiyavipul
Olakiyavipul
17/07/2019 9:50 pm

Bepen Bhai Sahab tame Kua gamna so.

Karubhai Odedara
Karubhai Odedara
17/07/2019 9:25 pm

pura india ma chhe have nathi lagtu apano varo ave

Ajay jadav
Ajay jadav
17/07/2019 9:09 pm

Hallo mari comments kem dekhati nathi

રમેશ ચૌહાણ, મુપો-કાવા ,ઈડર સાબરકાંઠા
રમેશ ચૌહાણ, મુપો-કાવા ,ઈડર સાબરકાંઠા
17/07/2019 8:58 pm

હાલ અમારા ઈડર વિસ્તારમા પવન બંધ જ છે, 8-52 pm થોડો ઉકળાટ છે,
Gsf and ecwf બન્ને મોડલ જોતા આગામી સમય મા ખાસ કંઈ જણાતુ નથી, 26 સુધી ફકત ventusky મા જર્મન મોડલ રેન બતાવે છે..બીજા એકપણ મોડલ નહિ,
આ મારા લોકેશન ની વાત છે…. ઈડર સાબરકાંઠા.
બાકી ઈશ્વર કૃપા થી કંઈ સારી સિસ્ટમ બની આવે ગુજરાત પર પ્રભુ ઈચ્છા….
મારે કપાસ ,મકાઈ ,જાર નો પાક નિષ્ફળ જવાની અણી પર છે…..

Hiten kotiya
Hiten kotiya
17/07/2019 8:46 pm

Sir,
Rajya sabha tv ma el nino vise saras samjavel che.

https://youtu.be/wdLsA6UfBzk

Khushal makvana rajkot
Khushal makvana rajkot
17/07/2019 8:44 pm

Sir. Apne rajkot kya area ma tamari office chhe. Plz. Ans.

vikram maadam
vikram maadam
17/07/2019 8:15 pm

20 vigha ma ek pani nikre ane …. 5 vigha ma 3…4.. pani nikre …. to ek pani kadhi ne jivtu rkhay ke thodu hlamu kray ??? magfali chhe

Suresh bavaliya
Suresh bavaliya
17/07/2019 7:46 pm

Sir maru email addresh sachu chhe

BIPIN
BIPIN
17/07/2019 7:32 pm

ALL COMENT MA CITY/TALUKO/DISTRICT FARAJIYAT AVE TEVU KAI KARO. AMA KHABAR NATHI PADTI KE BHAI SAHEB KYA AREA NA CHHE

Darsh(Nadiad)
Darsh(Nadiad)
17/07/2019 7:30 pm

Sir,aje thodu zaptu padyu ane pavan pan ochho thyo..
Vatavaran thodu positive thyu..

bharat
bharat
17/07/2019 7:22 pm

જામનગર કેટલી તારીક ના વાવણી જેવો વરસાદ ની શક્યતા

Amit pokiya
Amit pokiya
17/07/2019 7:15 pm

આનંદો થવા જેવું થશે.આવતી અબડેટ મા.

Ashok dudhagara
Ashok dudhagara
17/07/2019 7:11 pm

Sir aavti kale tame Aanand na samachar aapso tevi asha chhe.

Navnit Chhaiya
Navnit Chhaiya
17/07/2019 7:04 pm

Good

Jignesh koradia
Jignesh koradia
17/07/2019 6:39 pm

Sir, Arabian Sea MA Vadalo no samuh vadhare dekhay chhe ENO meanig Evo Khyaro ke Arbi MA cuurent aavyo

Sanjay der
Sanjay der
17/07/2019 6:35 pm

Sir suriyo pavan (ajthi dhime dhime sharu thayel che)vay che to ketla divas ma varsad avvani shakyata che?
To saladi
Ta liliya
Di amreli

1 13 14 15 16 17 19