Current Weather Conditions on 19th July 2019
Southwest Monsoon has advanced over remaining parts of Rajsthan, thereby covering the entire Country on 19th July 2019 – Conditions expected to improve over Saurashtra, Gujarat & Kutch
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ રાજસ્થાન ના બાકી ના ભાગો ને આવરી લેતા સમગ્ર દેશ માં આજે 19 જુલાઈ 2019 બેસી ગયું.
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વાતાવરણ માં સુધારો થશે.
Some weather features from IMD :
The Southwest Monsoon has further advanced into remaining parts of West Rajasthan and thus has covered the entire country today, the 19th July, 2019.
The Monsoon Trough at mean sea level passes through Ganganagar, Hissar, Agra, Banda, Sidhi, Daltonganj, Bhubaneshwar, then southeastwards towards Northwest Bay of Bengal.
The cyclonic circulation over Central Pakistan & adjoining West Rajasthan now lies over Central Pakistan & adjoining Punjab and extends up to 0.9 km above mean sea level.
The feeble off-shore trough at mean sea level from South Maharashtra coast to Karnataka coast now runs from Karnataka to Kerala coast.
A cyclonic circulation lies over Eastcentral Arabian Sea off Maharashtra coast between 3.1 & 3.6 km above mean sea level.
The cyclonic circulation over Northwest Bay of Bengal & adjoining Westcentral Bay of Bengal and south Odisha coast now lies over Westcentral and adjoining Northwest Bay of Bengal & North Andhra Pradesh – South Odisha coasts and extends up to 5.8 km above mean sea level tilting Southwestwards with height.
IMD Advance Of Southwest Monsoon Map.
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું. 19 જુલાઈ 2019 ના સમગ્ર દેશમાં ચોમાસુ બેસી ગયું છે.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date. Monsoon has set in over whole country on 19th July 2019.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
Saurashtra, Gujarat & Kutch: Current conditions
No meaningful rainfall over Saurashtra, Kutch & Gujarat during last one week. There is a shortfall of 64% rain till 18th July 2019 for Saurashtra & Kutch Region, while Gujarat Region has 31% Deficit till 18th July 2019. Kutch is a 90% shortfall from normal till 18th July 2019.
Forecast: 19th July to 25th July 2019
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments)
Cloudy weather on most days except one or two days. Wind speeds of 10 to 25 km during the forecast period.
Gujarat could receive scattered Light/Medium Rainfall with Isolated heavy rainfall on some days of the forecast period. More chances during 20th-23rd July.
Saurashtra & Kutch could receive scattered Showers/Light/Medium Rainfall few days of forecast period during 20th-23rd (more chances on 21/22nd). Again weather would improve on 25th July 2019.
Advance Indication: 26th to 31st July 2019
After the completion of current Bay of Bengal System, there is a possibility of a fresh UAC over Bay of Bengal. This would become a Low Pressure on land. During that period, the Western end of Monsoon is expected to slide downwards to South Rajasthan. Due to this scenario, Saurashtra, Kutch & Gujarat could receive a round of Rainfall. ECMWF is confident about the outcome, however, GFS is differing. Some other International models outcome is concurring with ECMWF.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 19 જુલાઈ થી 25 જુલાઈ 2019
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ રાજસ્થાન ના બાકી ના ભાગો ને આવરી લેતા સમગ્ર દેશ માં આજે 19 જુલાઈ 2019 બેસી ગયું.
સી લેવલ માં ચોમાસુ ધરી ગંગાનગર, હિસાર, આગ્રા, બંદા, સીધી, દલોતગંજ , ભૂબનેશ્વર અને ત્યાંથી નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
5.8 કિમિ ના લેવલ નું એક અપાર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય પશ્ચિમ અને લાગુ નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી માં નોર્થ આંધ્ર અને સાઉથ ઓડિશા કિનારા નજીક છે.
મહારાષ્ટ્ર ના કિનારા બહાર મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં એક 3.1 કિમિ નું એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે.
5.8 કિમિ ના લેવલ માં એક બહોળું સર્ક્યુલેશન દક્ષિણ ભારત, લાગુ અરબી સમુદ્ર પર છે.
એક નબળો ઓફશોર ટ્રફ કર્નાટક થી કેરળ ના દરિયા કિનારા નજીક છે.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 18 જુલાઈ સુધી માં વરસાદ ની 64% ની ઘટ રહી છે જયારે ગુજરાત વિસ્તાર માં 31% ઘટ રહી છે.
આગાહી: 19 જુલાઈ થી 25 જુલાઈ 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
એકાદ બે દિવસ બાદ કરતા, વાદળછાયું વાતાવરણ તેમજ પવન 10 થી 25 કિમિ ની ઝડપ સુધી ફૂંકાય આગાહી ના દિવસો માં.
દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા ઝાપટા હળવો/ મધ્યમ વરસાદ ની શક્યતા અને ક્યાંક ક્યાંક ભારે આગાહી સમય ના અમુક દિવસો, ખાસ 20 થી 23 દરમિયાન.
સૌરાષ્ટ્ર અને કચ્છ: છુટા છવાયા વિસ્તારમાં ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ 20 થી 23 માં જેમાં વધુ શક્યતા 21/22 ના. તારીખ 25 ના ફરી વાતાવરણ સુધરે તેવી શક્યતા.
આગોતરું એંધાણ: 26 થી 31 જુલાઈ 2019
હાલ ની બંગાળ ની ખાડી ની સિસ્ટમ બાદ ફરી બંગાળ ની ખાડી બાજુ એક યુએસી થશે જે જમીન પર આવ્યા બાદ લો પ્રેસર થશે. સિસ્ટમ આગળ ચાલે ત્યારે ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો તે સમય માં દક્ષિણ રાજસ્થાન સુધી સરકી આવશે જેથી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ને વરસાદ નો એક રાઉન્ડ માટે ઉજળી તક છે. ECMWF મોડલ મુજબ નું તારણ છે. બીજા ઇન્ટરનૅશનલ મોડલ પણ ECMWF સાથે સહમત છે પણ હજુ GFS સહમત નથી
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Sir taluko upleta gaam mervdar.. Malanka
Etc.. Bov jordar varsad… 15 min ma 15mm jevu.. Ne aji saru… Vadilo nu kevanu jaja year pachi atlo fast rain joy
Sir botad ane gadhada vashena gamdam khedut nirash thai gaya. !!!!
Bhanvad ma light rain continues
Junagadh ma dhodhmar varsad chalu gajvij shathe
21/07/2019
Looking at cloud cover and live radar, expecting light to moderate rain/thundershowers during night at Ahmedabad.
Timbadi ta jodiya jamnagar
Sir Aje a chomasa no pehlo varsad avyo medium hato Kora ma mukela kapasiya ugi jase
Sir maru gam jariya chhe. (sanosara)tamari baju ma. Atyare 8:30pm e baju purv ma vijdi jordar thay chhe paschim baju upar avti jay chhe. ane dhimi dhare varasad pan chalu thayo chhe. Bija round ni tayari thay chhe.
Andajit 2 inches of rain in Rajkot
Sar atiyare havaman khtavara kiye se ke aagami48 kalakma bhare thi ati bhare varsad padase rajesthan ane mp ma 2 jagiyaye apr air sarciulesan thavathi to sar apr air sarciulesan thiu sex ke kem
નમસ્કાર સર..!!
આજે તમારે વાવણીલાયક વરસાદ થયા ની શુભેચ્છા ..
સર lightning alarm app દ્વારા લાઈવ થંડરસ્ટ્રોમ અને વાદળો ની એકદમ સચોટ માહીતી મળે છે.. પણ તેમા મારે અહી બગસરામાં પણ કરન્ટ લોકેશન મોવિયા જ કેમ બતાવે છે.. નથી બગસરા બતાવતું કે નથી અમરેલી બતાવતું.. કે એ લોકો એ આ લોકેશન એડ નય કર્યા હોય એટલે નજીક નુ જે લોકેશન એડ હશે એ જ સેટ થય જાતુ હશે..!!
Sir Amara Unjha Talukamo Kyare Varshad Avse
Sir tamare vavni thay te khub aanand ni vat che to bhajiya khavdavo. Nahitar aavo Mara gamma aaje banavvana che amare ane huj bhajiyano karigarchu kumbhaniya. Methi. Patti. Bharelamarcha.batatapuri. allraoudr
ઉપલેટા મા ધોધમાર વરસાદ ચાલુ
Sir amare dhrol taluka MA haji vavni Layak varsad nathi keva chans chhe Aa raound ma please sir Tamara javab thi Thodi rahat male sir javab apjo
Upleta ma dhodhmar varsad 10 minit thi chalu chhe
Sir kodinar area ma these ke ram ram Kari ne Kari ryo?
Sri plz and me plz Kutch ma ek to mand mand varsad aave and ema pan Kutch ma varsad aave to badhe aave pan gandhidham adipur ma nahi ek aaj pn Kutch ma naliya naktrana mandvi baju aakho di varsad hato pn adipur gandhidham ma nai evu kem
તા. જી. અમરેલી
ગામ મોટા માચીયાળા
આજ સવારે એક કલાક મા ડોઢ ઈંચ વરસાદ થયો અમાર
સૌરાષ્ટ્ર માં સોમાસુ સરકારી સોપડે બેઠા પસી નો વરસાદ
2019 નો ટોટલ વરસાદ 2.50 અઢી ઇંચ વાવણી નો અલંગ
આમતે સોમાસુ બેસે પસી જોવાનું કારણ કે સરકાર વરસાદ આંકડા પ્રમાણે વીમો પકવે છે તો આપડે હુકામ ફુદડા થય કેવું જોઈએ જેવા જરુર મંદ ખેડુત નો વીમો પાકતો વય તો આપને હું વાંધો બરોબર સર
Khodapipar dist Paddhari ak ich jevo Varsad 5 thi 6 vagye sudhi ma
Upleta 8:00pm Jordar varsad nu japtu
Sir amare Mitana ma 1.5 inch jevo chhe
Sar પોરબંદર ના દરિયા કાઢા ના વિસ્તારમાં વરસાદ ની સક્રિયતા છે
Dhorl taluka ma pipartoda MA varsad nathi to aa roudma varsad aavse ke nahi
Sir દેવભૂમી દ્વારકા ના જામ ખંભાળિયા મા આજે એક છાટો પણ ના પડ્યો આ આગાહી મા અમારો વારો આવશે કે
Sir…
Aaje rajkot ma Ashadh No asli mijaj jova malyo…
Andaje ketlo padyo..???
Aaviyo ho sir
Tankara vistar ma saro varsad
2/3 hinch jevo a
Keshod baju janral fuvara jevu thayu have vadhare aavasheke nahi ??
Satodad ta. Jamkandorna last 1 kalak thi 6-45 thi jordar besumar varsad chalu still continue havy rainnnnnn thanks god thanks ashokbhai
Kheduto na haiye harkhni heli
Hello sir
Aje Tankara no varo Avi gyo sirji
Dhodhmar padyo varsad 5.30. To. 6.45
Ashre 2.50. Inch jevo moj padi gai vokra
Chalya gya
Sir Lage Che ke banne model have najik Ave Che Kutch mate sari asha dekhay Che
27/29 na forecast mate thodu laba gada nu ganay asha આશા સદાય અમર થીંકીંગ પોઝિટિવ
Sir taluko .jam kalyanpur have
Amaro varo aavshe aaj kalma.
Positive chhye pan have
Thakigya.?
Sir, d mujab tarikh 21-22 ma gujarat mate vert havy rain fall batave che imd site ma to porbandar mate ketli asha rakhi shakay, kem k tema generaly state cover thatu hoi che…..ane etle j kadach miss interprete thatu hase….imd mota bhage sachu j hoi che…waiting for ur reply sir
જોડિયા નું પીઠડ ગામ માં આશરે 15mm જેવો વરસાદ વરસ નો પેહેલો વરસાદ
Sir tamare varsad thay gayo hoy to keshod baju moklo sir…baki kale 22 tarikh pan puri thay jashe sir…jay shiv parvati…
ટંકારા જબલપુર વિસ્તારમાં જોરદાર 2 થી 3 ઇંચ વરસાદ વોંકળા વહી ગયા મઝા પડી ગઈ
To: ghunda(khanapar)
Ta:Tankara
2inch varsad
Haji dhimi dhare chalu
kalavad na gramy vistarma varsad nathi kyare avse joy ne kyo ne sir pls vazir khkhariya arala machhlivad bhagedi a badha gamdama
સર,
કાલાવડ તાલુકાના નાના વડાળા આસપાસ ધોધમાર વરસાદ પડ્યો.
6 :10 થી 6:45.
Sir Amare Atyare arvalli ma Bau vadad che chta varsad kem Nathi padto..aaje rate amaro varo aavi shke?
Light & Sound show start by Government of God.. जय श्री राम
સર સુરેન્દ્રનગર મા આજે રાત્રે અથવા કાલે શકયતા ખરી??? અત્યાર સુધી કાંઇ છે નહીં
Amre gama asre 1 Inc upar varsad che Ane hji chata chalu
Gam khodapipar
Ta padadhari
Dt rajkot
Nahvani moj padi gay.. Dhodhamar sambeladhar aprox 2inch pakko, rajkot(gokuldham,mavdi)
6:40 thi gajvij sathe dhodhamar varsad chalu, dadvi taluko jamkandorna
The rainfall data of kadi, mahesana from June 1 to 20 July 2019 is only 20 mm.
The data in this chart is wrong.
3.5 inch in rajkot.. Source vtv news
આજ નો વરસાદ છે
Sar tamare vavni thai gai to ladva banvo
Veraval no varo Avse sir… Aa round ma
સર 25તારીખ પછી પવન ખરેખર વઘુ રેવાનોઅને કયા સુઘી રહેછે વઘુ