Deep Depression Over Northwest Bay Of Bengal Off North Odisha – West Bengal Coasts – Good Round Of Rainfall Expected Over Many Parts Of Saurashtra, Gujarat & Kutch – Update 7th August 2019

Current Weather Update on 9th August 2019

The Well Marked Low Pressure Area over Northern parts of Gujarat region & adjoining South Rajasthan persists. The associated Cyclonic Circulation extending up to 7.6 km above mean sea level tilting  Southwestward with height also persists.

The Monsoon Trough at mean sea level continues to pass through Bhuj, Center of Well Marked Low Pressure area over Northern parts of Gujarat Region & adjoining South Rajasthan, Shajapur, Jabalpur, Pendra Road, Digha and thence Southeastwards to Eastcentral Bay of Bengal and extends up to 2.1 km above mean sea level.

The off-shore trough at mean sea level from South Gujarat coast to Lakshadweep area persists.

The Trough from the Cyclonic Circulation associated with the Well Marked Low Pressure Area over  Northern parts of Gujarat Region & adjoining South Rajasthan to Jharkhand across Northern parts of Madhya Pradesh and Southeast Uttar Pradesh between 3.1km & 5.8 km above mean sea level tilting Southwards with height persists.

A fresh low pressure area is likely to form over northwest Bay of Bengal & neighborhood around 12th August.

9 ઓગસ્ટ 2019 ની પરિસ્થિતિ:

વેલ માર્કંડ લો પ્રેસર વિસ્તાર નોર્થ ગુજરાત વિસ્તાર અને લાગુ દક્ષિણ રાજસ્થાન ઉપર છે. આનુસંગિક સાયક્લોનિક સર્ક્યુલેશન 7.6 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.

ચોમાસુ ધરી ભુજ, નોર્થ ગુજરાત વિસ્તાર અને લાગુ દક્ષિણ રાજસ્થાન ના વેલ માર્કંડ લો પ્રેસર સેન્ટર, શાજાપુર,જબલપુર, પેન્દ્રા રોડ, દીઘા, અને પછી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે, અને 2.1 કિમિ ની ઉંચાઈ સુધી છે.

વેલ માર્કંડ લો પ્રેસર ના આનુસંગિક યુએસી નો ટ્રફ નોર્થ ગુજરાત વિસ્તાર અને લાગુ દક્ષિણ રાજસ્થાન થી ઝારખંડ સુધી લંબાય છે અને 3.1કિમિ થી 5,8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે. વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે

ઑફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાત ના દરિયા કિનારા થી લક્ષદ્વીપ સુધી છે.

બંગાળ ની ખાડી માં 12 ઓગસ્ટ આસપાસ નવું લો પ્રેસર થવાની શક્યતા છે.

Current Weather Conditions on 7th August 2019

Some weather features from IMD :

The Deep Depression over Northwest Bay of Bengal off North Odisha­/West Bengal coasts moved Northwestwards with a speed of about 04 kmph in last 6 hours and lay centered over the same region at 0830 hours IST of today, the 07th August, 2019, near Lat 21.1°N & Long 87.4°E, about 65 km Southeast of Balasore (Odisha) and about 60 km South ­Southwest of Digha (West Bengal). It is very likely to move initially Northwestwards and cross North Odisha­/West Bengal coasts close to North of Balasore around afternoon of today, the 07th August, 2019 and thereafter to move West Northwestwards.

The Monsoon Trough at mean sea level now passes through Anupgarh, Narnaul, Etawa, Satna, Ambikapur, Chaibasa and thence to the center of the Deep Depression over Northwest Bay of Bengal and extends up to 2.1 km above mean sea level.

The Cyclonic Circulation extending up to 1.5 km above mean sea level over Haryana & neighborhood has merged with the Monsoon Trough.

The Trough from South Gujarat up to the Cyclonic Circulation associated with the Deep Depression over Northwest Bay of Bengal extending between 3.6 & 7.6 km above mean sea level, tilting Southwards with height has become less marked.

The feeble off-­shore trough at mean sea level from South Gujarat coast to North Kerala coast now runs from South Maharashtra coast to Kerala coast.

A Cyclonic Circulation lies over Northwest Madhya Pradesh & neighborhood between 3.1 & 4.5 km above mean sea level.

Saurashtra, Gujarat & Kutch: Current conditions

There is a shortfall of 28% rain till 6th August 2019 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately Kutch the shortfall is at 47% from normal, while Gujarat Region has received 11% more rainfall than normal till 6th August.

 

 

Forecast: 7th August to 12th August 2019

Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments)

Cloudy weather on most days of the forecast period. Wind speeds of 25 to 50 km and at some times even above 50 km during 9th to 11th August daily over different areas of Saurashtra, Kutch & Gujarat depending upon the System track and its proximity to various areas of the Region. The System expected to track towards Madhya Pradesh. The Western end of The Axis of Monsoon expected to slide Southwards towards South Rajastha/North Gujarat vicinity in next few days.

South Gujarat, East Central Gujarat & North Gujarat could receive Medium/Heavy Rainfall with some places receiving Very Heavy Rainfall on some days of the forecast period. High rainfall centers could reach total of  200 mm Rainfall during the forecast period.

Saurashtra could receive Medium/Heavy Rainfall with some places receiving Very Heavy Rainfall on some days of the forecast period. High rainfall centers could reach total of  150 mm to 200 mm Rainfall during the forecast period.

Rainfall quantum in Kutch will be very dependent on the System track. If the System tracks over South Rajasthan, Kutch could receive Medium/Heavy Rainfall with some places receiving Very Heavy Rainfall on some days of the forecast period. However, if the System tracks over North Gujarat, Kutch could receive Medium Rainfall with some places receiving Heavy Rainfall on some days of the forecast period.

Short Note: Overall performance of Rainfall over whole Gujarat is dependent on the System Track. If the System track is over South Rajasthan, it will benefit North Gujarat & Kutch and if the System tracks over North Gujarat, it will benefit South Gujarat, East Central Gujarat & Saurashtra.

 

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 7 ઓગસ્ટ થી 12 ઓગસ્ટ 2019

નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી માં ડિપ્રેસન મજબૂત થઇ ને ડીપ ડિપ્રેસન માં પરિવર્તિત થયું. જે આજે સવારે નોર્થ ઓડિશા અને પશ્ચિમ બંગાળ ના કિનારા થી 70 કિમિ જેટલું દૂર હતું. આજે બપોરે તે જમીન પર આવશે અને ત્યાર બાદ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે.

ચોમાસુ ધરી સી લેવલ પર અનૂપગઢ, નારનોલ, ઇટાવા, સતના, અંબિકાપુર, ચૈબાસા અને ત્યાંથી ડીપ ડિપ્રેસન ના સેન્ટર સુધી લંબાય છે અને 2.1 કિમિ ની ઊંચાઈ સુધી ફેલાયેલ છે.

હરિયાણા પર જે 1.5 કિમિ નું યુએસી હતું તે આ ચોમાસુ ધરી માં ભળી ગયું.

દક્ષિણ ગુજરાત થી ડીપ ડિપ્રેસન સુધી 3.6 કિમિ થી 7.6 કિમિ નું ટ્રફ હાલ ખતમ થયું. તેને બદલે નોર્થ વેસ્ટ એમપી પર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે 3.1કિમિ થી 4.5 કિમિ ની ઊંચાઈ સુધી ફેલાયેલ છે.

દક્ષિણ ગુજરાત કિનારા થી નોર્થ કેરળ સુધી જે ઑફ-શોર ટ્રફ હતો તે હવે દક્ષિણ મહારાષ્ટ્ર થી કેરળ કિનારા સુધી છે.

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 6 ઓગસ્ટ સુધી માં વરસાદ ની 28% ની ઘટ રહી છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 47% ઘટ રહી છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 11% વધારે વરસાદ પડ્યો છે.

આગાહી:

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 7 ઓગસ્ટ થી 12 ઓગસ્ટ 2019

નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !

આગાહી ના લગભગ દિવસો માં વાદળ છાયું વાતાવરણ તેમજ તારીખ 9 થી 11 ઓગસ્ટ દરમિયાન બહુ તેઝ પવનો દર રોજ વધી ને 25 કિમિ થી 50 કિમિ પ્રતિ કલાક સુધી ફૂંકાશે અને સિસ્ટમ ના ટ્રેક આધારિત કોઈ કોઈ સેન્ટર માં 50 કિમિ થી પણ વધુ ઝડપ ના પવનો ફૂંકાય શકેય છે. આવતા દિવસો માં ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો દક્ષિણ રાજસ્થાન /નોર્થ ગુજરાત આસપાસ આવે, જેથી સિસ્ટમ ટ્રેક પણ દક્ષિણ રાજસ્થાન નોર્થ ગુજરાત પર થી પાસ થાય.

દક્ષિણ ગુજરાત, નોર્થ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત માં આગાહી ના અમુક દિવસો મધ્યમ/ભારે વરસાદ અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા.  આગાહી દરમિયાન વધુ વરસાદ વાળા અમુક સેન્ટરો માં કુલ વરસાદ 200 mm. સુધી પહોંચે.

સૌરાષ્ટ્ર માં આગાહી ના અમુક દિવસો મધ્યમ/ભારે વરસાદ અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા.  આગાહી દરમિયાન વધુ વરસાદ વાળા અમુક સેન્ટરો માં કુલ વરસાદ 150 થી 200 mm. સુધી પહોંચે.

કચ્છ : જો સિસ્ટમ ટ્રેક દક્ષિણ રાજસ્થાન પરથી પાસ થાય તો કચ્છ માં આગાહી ના અમુક દિવસો મધ્યમ/ભારે વરસાદ અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા. અને જો સિસ્ટમ નોર્થ ગુજરાત પર થી પાસ થશે તો કચ્છ માં આગાહી ના અમુક દિવસો મધ્યમ વરસાદ અને અમુક જગ્યાએ ભારે વરસાદ ની શક્યતા.

ટૂંકમાં : સિસ્ટમ ટ્રેક દક્ષિણ રાજસ્થાન પરથી પાસ થાય તો નોર્થ ગુજરાત અને કચ્છ ને વધુ ફાયદો થાય અને જો સિસ્ટમ ટ્રેક નોર્થ ગુજરાત થી પાસ થાય તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર ને વધુ ફાયદો થાય.

 

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Click the links below. Page will open in new window

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Read Forecast In Akila Daily Dated 7th August 2019

Read Forecast In Sanj Samachar Daily Dated 7th August 2019

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

 

 

 

0 0 votes
Article Rating
2.4K Add your comment here
Inline Feedbacks
View all comments
Hiten patel
Hiten patel
09/08/2019 8:19 pm

Sir kale surendranagar mate varsad viram less me kem?
Praman aaj karta ghatse?
Have the kapas mate nuksankarak che

PRAVIN VIRAMGAMA SUPEDI Dhoraji
PRAVIN VIRAMGAMA SUPEDI Dhoraji
09/08/2019 8:18 pm

Sir supedi aaju baju na vistar ma 6.15 pm thi kyrek hadvo to kyrek vadhare em chalu 6 still continue

Jitu khokhani
Jitu khokhani
09/08/2019 8:17 pm

Tankara moderate rain last two hours
Savare 11 am thi satat chalu kyarek dhimidhare kyarek dhodhamar .
Atyare sudhima ashare 3 inch hase

Charola shitalkumar Kerala(haripar)
Charola shitalkumar Kerala(haripar)
09/08/2019 8:14 pm

Medium varsad chalu 7:30 kalak thi
Atyare thodok charno fervo che varsade
At kerala haripar ta. MORBI
Purv dishama kadaka bhadaka sambhlay che

Jadeja Narendra sinh mundra kutchh
Jadeja Narendra sinh mundra kutchh
09/08/2019 8:14 pm

Bhuj na ajubaju gamda ma varsad chalu thayo madhyam varsad 6e

pankaj busa(to.jilariya.tal paddhri)
pankaj busa(to.jilariya.tal paddhri)
09/08/2019 8:13 pm

amare bapare1.5 vagya thi avirat varsad chalu madhaym jari se

Kuldipsinh Rajput
Kuldipsinh Rajput
09/08/2019 8:11 pm

Jay mataji sir ..aaje bapore 2 vage bandh thelo varsad sanje 5 vagye chalu thayo hto je 7 vagya sudhi bhare varsyo hto tyarbad kyarek madham gti ae pde 6e to kyare fas..hal dhimi dhare chalu 6e…to.sir hju amare bhare varsad ni aasha Rakhi sakay aavnar 2 divas ma ? Village-bokarvada, ta-unjha, dist-mehsana

Pringal
Pringal
09/08/2019 8:08 pm

સારો વરસાદ મોરબી માં તમારી આગાહી મુજબ સર

Kiritpatel
Kiritpatel
09/08/2019 8:08 pm

Sir halvad par gumari Thai che Te Su che

Tejash patel
Tejash patel
09/08/2019 8:08 pm

Upleta dhimi dhare varsad chalu thayo che 7:30 thi
Upleta ma aa chomasa ma sav ocho varsad che about 5 inch totally

Manish ratadiya.chital
Manish ratadiya.chital
09/08/2019 8:04 pm

સર ગામ ચિતલ.તા.જી.અમરેલી સવાર નો ઘીમીઘારે સાલુ હતો 7.05 p.m થી ઘોઘમાર સાલુ છે.હજુ આવે છે.પવન સાથે

Pradip Rathod Rajkot
Pradip Rathod Rajkot
09/08/2019 8:03 pm

ગુડ ઇવનિંગ સર. 850 hpa ECMWF મા સિસ્ટમ નુ સેન્ટર શંખેશ્વર પાસે વહેલી સવારે પાંચ વાગ્યે બતાવે છે એ બરોબર છે.?? પહેલા એક ઘુમરી ઉદેપુર પાસે અને બીજી ઘુમરી શંખેશ્વર પાસે બતાવતી હતી.

Rathod Ranjit Gadhada
Rathod Ranjit Gadhada
09/08/2019 8:02 pm

Botad jilla na barvala ma Pan ketla ins Mane khabar nathi tame kidhu etle koment kari

Kishore odedara
Kishore odedara
09/08/2019 8:01 pm

Devda ma tpak padhati chalu j che

Hareshjagani jagani
Hareshjagani jagani
09/08/2019 7:59 pm

Sir gariyadharma Sara varsadna sans sesir kale

અમિત ઠક્કર
અમિત ઠક્કર
09/08/2019 7:58 pm

સર&મિત્રો અમારે અમરેલી જિલ્લા ના વડીયા માં 6 વાગ્યા થી વરસાદ ચાલુ છે થોડીવાર વધુ પછી પાછો મધ્યમ,,અંદાજે 30 mm જેટલો હજી ચાલુ છે સમય 7:58pm,,, અને સર બોટાદ માં વરસાદ છે એ મહદઅંશે સાચું છે કેટલો એ conform નથી મારો મિત્ર st માં છે એ બગસરા થી અમદાવાદ જતો હતો સાંજે ફોન કર્યો મેં એ કહેતો હતો બોટાદ,ધંધુકા માં જોરદાર વરસાદ ચાલુ હતો,,,

Rajesh pithiya
Rajesh pithiya
09/08/2019 7:57 pm

સાહેબ,જૂનાગઢ જિલ્લાના માંગરોળના દરિયાકિનારાના વિસ્તારો માં છેલ્લી ઘડીએ રમકડાં દગો આપે છે.તમારું મંતવ્ય શુ છે?
આ વર્ષે ખૂબ ઓછો વરસાદ છે.

વાદી નિલેશ વી,નરમાણા, જામજોધપુર, જામનગર.
વાદી નિલેશ વી,નરમાણા, જામજોધપુર, જામનગર.
09/08/2019 7:55 pm

વાહ સર, આપે અશોકભાઈ વાલા ને જે “ખાપ”બાધવાનુ કહ્યુ એ જોતા મધરાતથી દે ધનાધન વારી થશે.(કન્ફર્મ)

Shailesh ahir
Shailesh ahir
09/08/2019 7:51 pm

Anjar (kutch)ma atayare 1 kalak thi dhimidhare varsad chalu he. Thank u Ashok sir

Bhupat Dhamsaniya
Bhupat Dhamsaniya
09/08/2019 7:50 pm

સર
આ વરસાદ ને ફુટ માં માપવા નો છે કે મીટર માં ?? રાજકોટ જામનગર માં કેટલો અળધો મીટર આવશે ??

Kangad ashok
Kangad ashok
09/08/2019 7:50 pm

Jar ta. upleta dist. Rajkot saro varsad chalu thayo che 7:30

વાદી નિલેશ વી,નરમાણા, જામજોધપુર, જામનગર.
વાદી નિલેશ વી,નરમાણા, જામજોધપુર, જામનગર.
09/08/2019 7:46 pm

નમસ્તે સાહેબ,આ સીસ્ટમ નો વરસાદ ecmwf પ્રમાણે વરસી રહ્યો છે, બરાબર ને સાહેબ?

Umesh Bhavnagar
Umesh Bhavnagar
09/08/2019 7:44 pm

Sir Bhavnagar district MA aje savare thi 2.inch varsad 7.45 sudhima padel che

patelatul8410@gmail.com
patelatul8410@gmail.com
09/08/2019 7:43 pm

Good evening sir,
Ukai na upervas ma kevok varsad che janavso ?
Aaj bapore 4 vague thi 75000 thi 150000 kyusek pani chhodvanu nu chalu karel che!
To kadach 2006 nu repeat thay evu to nathi ne?

Pinakparmar
Pinakparmar
09/08/2019 7:41 pm

Sir Bhayavadar ma 7 vagano saro varsad chalu thayo chhe savar lagin ma saro varsad padi jay aevi prathana Dem khali chhe.

Karan bhutiya
Karan bhutiya
09/08/2019 7:41 pm

Sir ranavav Di-porbandar 3 vagya thi dhimi dhare chlu che vadhu varsad ni sakyta che amare bov ocho varsad che 160 mm jetloj che plzz answer

Rasiklal Vadalia
Rasiklal Vadalia
09/08/2019 7:38 pm

સર અમારે સીદસર મા અત્યારે 7:30 વાગ્યા થી ચારણો બદલ્યો ધીમીધારે ચાલુ.

Mahesh Chauhan
Mahesh Chauhan
09/08/2019 7:36 pm

Surendranagar ma 1 kalak na viram bad fari 7pm thi pavan ni sathe chalu thayo se varsad

Dimpalbhai Bhojani
Dimpalbhai Bhojani
09/08/2019 7:34 pm

ભાયાવદરમાં ધીમી ધારે 7:20 થી વરસાદ શરુ
એકધારો …….

Harshad Pipaliya
Harshad Pipaliya
09/08/2019 7:34 pm

Ghoghavadr MA dhodhmar

Divyarajsinh p zala
Divyarajsinh p zala
09/08/2019 7:32 pm

Dhrangadhra ma imd data mujab sanj sudhi no ketlo varsad padyo che ?
Andajit 6 ich jevo lage che.hju chalu j che

Paresh patel
Paresh patel
09/08/2019 7:31 pm

Sir ta. Gondal na at. Devla game saro varsad 5:30 to 7:70 pm

Rakesh vasoya
Rakesh vasoya
09/08/2019 7:31 pm

Tarvada ta. Jam kandorna
Amare 6:15 thi midiyam varsad aave che atyre thodi speed pakdi che

અશોક વાળા
અશોક વાળા
09/08/2019 7:30 pm

વતાવરણ વરસાદી છે ડ્રીપ ઇરીગેશન ચાલુ છે …વાલ્વ પૂરો ખૂલતો નથી ….થ્રી ફૈજ લાઇટ અમુક કલાકો જ રહેવાની છે એટલે જેટલું મોડું એટલી કલાકો વેસ્ટ જાય છે….
(ટૂંકું ને ટચ: અહંક થાય છે)

Meghjibhai A. Patelmapatel
Meghjibhai A. Patelmapatel
09/08/2019 7:30 pm

Barvala jilla. Botad 8. Inch

Vishal S Dalal
Vishal S Dalal
09/08/2019 7:28 pm

કચ્છ જિલ્લા ના સમાચાર કોઈ પાસે હોય તો જાણ કરવા વિનંતી છે.

MAKVANA SANJAY
MAKVANA SANJAY
09/08/2019 7:28 pm

Namste sir,
aj 1.00pm thi 6.00pm ma 6mm at.valasan ta.jamjodhpur
Hal saro varsad chalu thayo 6.
Q.sir koy pan systamni gati(ek sthal thi bija sthal) kay rite jani shakay?

ASHISH PATEL(halvad)
ASHISH PATEL(halvad)
09/08/2019 7:25 pm

sir amare halvad ma savarthi atyar sudhima 4 ich varsad aavyo che ayare full speed ma dodhmar chalu vijdina kadaka bhadaka sathe .

Shailesh paresha
Shailesh paresha
09/08/2019 7:24 pm

સર ધાંગધ્રા તાલુકા નું ગુજરવદી ગામ માં સવાર ના છ થી સાંજ ના સાત વાગ્યે સુધી માં આઠ ઈંચ વરસાદ પડયો આવતા ચોવીસ કલાકમાં કેવુ રહેશે વાતાવરણ

K.R.Patel
K.R.Patel
09/08/2019 7:24 pm

s.nagar na aaju baju na vistar ma 2 thi 3 inch jevo varsad aaje thai gyo che chhata haju aaje rate ke kale sakyta che amara baju ke have aagad bijano varo lese ?

Hamir nandaniya
Hamir nandaniya
09/08/2019 7:22 pm

Dear sir lalpur na tebhada gaam midem varshad chalu tayo Che 7:05

Dilip Keshod
Dilip Keshod
09/08/2019 7:20 pm

Sir aaje rate ahmedabad thi keshod ni musafari karvani chhe bov taklif pade tem to nathi ne?

Sunil patel
Sunil patel
09/08/2019 7:20 pm

Sir 1-kyusek etle ketla ltr thay?

ravin magecha
ravin magecha
09/08/2019 7:18 pm

Sir, upleta ma 6:00 pm thi tapak tapak chalu atyre thodi gati vadhi just 5-7 miniute thi

Praful Gami
Praful Gami
09/08/2019 7:18 pm

સર નમસ્તે ! જયશ્રીકૃષ્ણ
રાજકોટમાં આજનો વરસાદ કેટલો?

Bhargav pandya
Bhargav pandya
09/08/2019 7:17 pm

Sir from today 12pm countinue light to moderate rain in rajkot. All forecast model are approximately showing same for heavy rain from today night and tomorrow for rajkot…the reason is that system is still far from rajkot and is this just effect of rajkot? And any rainfall figures for rajkot till 7pm. I think approximately 35_40mm

kishan dangar
kishan dangar
09/08/2019 7:17 pm

to=mota dadva
ta=gondal
dist=rajkot
4 vagyano saro avo varshad chalu se hju 7:15 na pan chalu j se…

Rathod Ranjit Gadhada
Rathod Ranjit Gadhada
09/08/2019 7:17 pm

Sir atyare amare saro varsad

Raju AHIR (VISAVADAR)
Raju AHIR (VISAVADAR)
09/08/2019 7:16 pm

સર અમારા વિસાવદર બાજુ બપોર નો‌ જરમર જ આવે છે
વાલ્વ વધારે ખુલે એવુ લાગે છે ??
પ્લીઝ જવાબ આપજો??

Thummarchhaganbhai
Thummarchhaganbhai
09/08/2019 7:16 pm

જિલ્લો અમરેલી.tluko કુકાવાવ. વડીયાનાં. ભુખલી સાણથલી ગામમાં ૬.p.m.થી સરો vrsad ચાલુ છેઃ Vrsad. Vdhto જાય છે

1 13 14 15 16 17 34