26th September 2021 Morning:
Cyclonic Storm ‘GULAB’ Over Northwest & Adjoining Westcentral Bay of Bengal: Cyclone Warning & Post Landfall Outlook For North Andhra Pradesh and South Odisha Coasts – Red Message
નોર્થવેસ્ટ અને લાગુ મધ્ય પશ્ચિમ બંગાળ ની ખાડી પર વાવાઝોડું ‘ગુલાબ’ : સાયક્લોન વોર્નિંગ અને લેન્ડફોલ પછી નોર્થ આંધ્ર અને દક્ષિણ ઓડિશા કિનારા વિસ્તાર માટે દ્રષ્ટિકોણ (રેડ મેસેજ)
આજે 26-09-2021 સવારે 05.30 વાગ્યે વાવાઝોડું ગોપાલપુર થી 270 કિમિ પૂર્વ દક્ષિણ બાજુ પૂર્વ દૂર હતું.
Cyclonic Storm ‘GULAB’ was 270 km. East Southeast of Gopalpur 05.30 am. IST on 26-09-2021
BULLETIN NUMBER: 10 (BOB/04/2021)
TIME OF ISSUE: 0830 HOURS IST DATED: 26.09.2021
IMD બુલેટિન નંબર 10: 0830 કલાક IST તારીખ 26-09-2021 મુજબ
IMD બુલેટિન માં પાના નંબર 5 અને 6 માં સિસ્ટમ ના ફોરકાસ્ટ ટ્રેક આપેલ છે તે જોવા
47_ae0b5c_10. National_Bulletin_20210926_0000UTC
JTWC મુજબ સાયક્લોનિક સ્ટોર્મ ‘GULAB’ નો અત્યાર સુધી નો સિસ્ટમ નો ટ્રેક તેમજ ફોરકાસ્ટ ટ્રેક પવન ની વિગત સહીત 26 સપ્ટેમ્બર 2021 ના સવારના 8.30 ની સ્થિતિએ.
NRL Infrared Satellite Image of 03B.GULAB
( IMD Cyclonic Storm)
Dated 26-09-2021 @ 0430 UTC ( 10.00 am. IST)
UW-CIMSS Automated Satellite-Based Advanced Dvorak Technique (ADT) Version 9.0 |
|||||
|
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Rainy Weather Expected To Continue During Rest Of September 2021 Over Saurashtra, Gujarat & Kutch
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં સપ્ટેમ્બર 2021 આખર સુધી વરસાદી માહોલ ચાલુ રહેવાની શક્યતા
Forecast In Akila Daily Dated 24th September 2021
Forecast In Sanj Samachar Daily Dated 24th September 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Nowcast for Gujarat 29-09-2021 @ 4.00 pm. IST
IMD Link in Menu here https://vmi2318806.contaboserver.net/?page_id=23081
Nowcast for Gujarat 29-09-2021 @ 1.00 pm. IST
https://vmi2318806.contaboserver.net/wp-content/uploads/2021/09/NOWCAST-29-1300.pdf
આજ સવાર સુધી માં ટોટલ 131mm પડ્યો.
સીઝન ટોટલ 725mm
સર Rainfall data kiyare apdate thashe
જામ ખંભાળિયા નો ઘી ડેમ ઓવરફ્લો થઈ ગયો
sir junagadh ma dhodhmar tadko ful varap
સર,
તા.2 થી રાજસ્થાન,ગુજરાત ઉપર 850hpa નાં પવનો એન્ટી સાયકલોન ની દિશા માં ફરે છે, અને આગળ જતાં ગતિ અને વિસ્તાર વધતો જાય છે,તો ચોમાસુ થોડાં દિવસ માં વિદાય લે, ??એવું લાગે છે
?
Sir imd 4 week outlook ma 8 thi 14 October pacho bijo round btave che vrsad no gujarat mate? Eni ketli shkyta gni shkay?
Jambusar dist.bharuch aaje aakash clean Thai gayu chhe full tadko
Sir,gay kale amare 5/6 inch hase …
Sentruji Nadi ma khodapur, gangadiyo ma Pan pur se..2015 Pasi avu Pani avyu..
સર….ગઇકાલ સાંજ નો કન્ટીન્યુ વરસાદ ચાલુ મધ્યમ ..ભારે …રાત્રે.સાથે પવન પણ ૨૦…૨૫ કિ.મી.કલાકની ઝળપે
અત્યારે સિસ્ટમ દ્વારકા થી ૭૫..૮૦.. કિ.મી. ઉતર પશ્ચિમે છે
Sir. Mara gam ma amari vadi vistar ma thodo bhag ke jema vadina makan na patra udigya ne kapad sav jamin sudhi no suvdavi nakhiyo. To avu te su thayu hase ke 500.mtr na pattaya ma avu thaye 6e.je dxin thi utar baju gayel.
in September Jamnagar district got 67% rain.
while Jamnagar city recorded 88% of its seasonal rain in September that is around 668MM.
Rainy September. now the Saurashtra region is surplus in rain.
Chomasu haju chalu che..
GM sir, Atyare je bihar ma je vavazode 6 te kyu 6?
Hello Sir,
Bob ma vavazodu banyu hoy ane te system west baju aagal vadhine Arabi ma aave ane tej system pachi Majboot banine bijeevar vavazodu bane tevu kyarey thayu che tamari jankari ma ke aa paheli var banva jay rahyu che?
સર 27 85 mm
28 -38 mm
29- 130 mm
2021 no kul -1240 mm
જામનગર માં 24 કલાક માં 5 ઇંચ , લાખોટા તળાવ છલોછલ ભરાય ગયું…સિઝન નો ટોટલ 32 ઇંચ વરસાદ અને ભાદરવા એક મહિના નો 27 ઇંચ વરસાદ…
Vadodara ma aje full tadko avyo che 4 diwas pachi
Sir aaj savar 8 am sudhi no 102mm ((4inch) varsad che sir system halma kutch najik che ane majbut thai evi sambhavana hoy to have vadad no gheravo nano thase etle amare have bhare varsad na area mathi bahar ganva (bhare varasad ni sakyta ochhi ke vadhu?)
રાત્રે અમારે ૩.am થી ૬.am સુધી મા ક્યારેક તો ક્યારેક ધોધમાર વરસાદ વરસ્યો
સૌરાષ્ટ્ર માં આખી સિઝન ના વરસાદ ના છેલ્લા આંકડાઓ માં જો બીજું કોઈ આગળ ના વધી જાય તો વિસાવદર આ રેસ માં મોટે ભાગે અવ્વલ રહે છે.
Sir kutch ma aaje pavan ni speed ketli raheshe ane aaj na divas purti j rahese ke vadhare divas
સર
રિલાયન્સ ખાવડી છેલ્લા 24 કલાક માં 5 ઇંચ જેટલો વરસાદ, હજુ ટપકીયું ચાલુ છે, સિસ્ટમ ધીરે ધીરે સૌરાષ્ટ્ર કચ્છ થી દૂર જાતિ જાશે તેમ તેમ વરસાદ ની માત્રા ઘટી જાશે, પણ આજે એક દિવસ હજુ આ વરસાદ ને મોલાત એ ખાસ સહન કરવો રહ્યો.
આભાર
સર અમારી બાજુ આજે સવાર થી પવન ની સ્પીડ વધી છે જાટકા પવનો સાથે ભારે જાપ્તા આવે છે પવન આજે કેટલો ટાઇમ રેસે સિસ્ટમ પાસ થાય પછી ગટસે કે?
Hve system majbut bne che etle vaddao no gheravo nano ane Bhego thato jai che gol akar ma
Porbandar city ma ratre hadvo mdhyam varsad hto Savare 5:30 vaga no varsad bandh che pavan full che.
अंदाजे 2 इंच जेवो वरसाद वर्षी गयो छे हाल धीमीधारे चालु छे साथे पवन बहु फुकाय छे…. हाल सिस्टम द्वारका अने कच्छ अखात मा छे सर??? आजे कच्छ माटे वरसाद नी शक्यता?
hi sir atyare system nu sentar mandvi thi naliya vache chhe abyas baroba chhe
Good morning
Ghed panthk aaje jalbambakar
Aambaliya,indrana,osa,balagam,bagasara,kadach,madhvpur, sudhi ojat na pani fari valya che tamam rasta band jordar varsad uparvas ma tatha sathe sathe ahiya ghed ma pan . Atyare band che pan ratri no hato
Gai raate 10 vagya thi continuous pavan sathe kyarek dhime kyare dhodhmar chalu che. Hajiye chalu che @ 7.40 am.
સર રાત ના10:વાઞયે થી અવિરત વરસાદ ચાલુ છે મધ્યમ
પોરબંદર જિલ્લા ના બરડા પંથકના ગામડાઓમાં 4 a.m. થી મઘ્યમ 7 a.m. થી અતિ કલાક માં 4થી5 ઇંચ ની અવરેજ આવ છે પોરબંદર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે આગામી 4 થી 5કલાક ભારી
Sar bhuka katha have aajno divas samajvo. ??
Sir aaje kutch najik na dariya ma depression banse to dariya najik na vistaro jeva ke Naliya,mandvi,mundra,kandla ma pavan ane varsad nu jor vadhu raheshe right sir
Aa shahin vavazodu kya se? Maltu nathi sir
Sir
Varsad to chalu j che.halma pavan vadhiyo che su pavan ni speed vadhi sake aje?
sir aje akhi rat ma 5 inch jetlo paydoh hji pan chaluj che..
Bhare varshad chalu chhe
સર અરબ મા વાવાઝોડું બનશે પણ હજી બનું નથી અને ગૂજરાત ને કોઈ અસર નય કરે ecmwf અને gfs જોતા સાચુ ને સર
Last 24h ma 120mm varsad. Ratri darmiyan 2 inch padel.
Sir arbi smudrma .5 tarikhe Lo thay che teno dksin suratrne labh mlche rait sir
સર એક સવાલ છે.ecmwf ની અત્યાર ની અપડેટ છે.એમા ટાઈમ છે.12 00 …ooz તા 29 9 2021 તો સર એમા અમારા લોકેશન ઉપર આવનાર 12 કલાક મા વરસાદ 60mm બતાવે છે તો એમા કેમ ટાઈમ બાદ કરવા નો અને એમા જે વધુ વરસાદ બપોર ના 11 થી 1 મા બતાવે છે તો કેમ સમજવુ અત્યાર તા.30 છે.plz answer sar
Sir atyare system kya chhe kutch ne pasar kari gayi ke kutch par j chhe…Atyare pavan bahu chhe sir pavan nu jor ketla divas rahese kutch ma
ઉપલેટામા ફુલ વરસાદ ચાલુ થયો છે 4:00am
Sir jetpur no aa video joyo aane su kehvu….(Deleted by Moderator)
Extremely heavy rain to be continued..11:45pm
ફૂલ વરસાદ ચાલુ
Visavadar ma Atyare 11:15pm fari dhodhmar varsad sharu thayo chhe.
2pm thi zapta phde che ek be jordar aavya hal tapak tapk
2hour rainfall data nu list aaje Bahu lambu che.
If we see IMD precipitation chart for today, eni pramane bhu badhi jgyae varsad padyo che.
3:25 pm to 4:05 pm meghraja ni 20/20 batting, tyar bad test match 7:00 pm sudhi total 32 mm varsad.
Amit bhai ne su vandho se varsad aaveto
Sir have South West bajuna clouds sankochay 6 ane hadave vikhay 6. Have system centar ni aapas cloud banta jase veli savare ni jem khambhat baju jemke bharuch ane bhavangar aspas banyata tem. ek ghumti puri thai 6 dhime dhime