1st July 2022
ગુજરાત રાજ્ય ના 118 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 77 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 118 Talukas of State received rainfall. 77 Talukas received 10 mm or more rainfall.
Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 1st to 8th July 2022 – Update Dated 1st July 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ ની શક્યતા 1 થી 8 જુલાઈ 2022 – અપડેટ 1 જુલાઈ 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 1st July 2022
AIWFB 1st July 2022
During the forecast period The UAC over West Central Arabian Sea and another UAC over Rajasthan will form a trough from Centra/North Arabian Sea to South Rajasthan across Gujarat State.
Monsoon off-shore trough will be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.
Monsoon will set in over whole India during the forecast period and Axis of Monsoon will come into existence.
A UAC/Low Pressure will form over Bay of Bengal around 4th July. This System will track along the Axis of Monsoon/trough.
Western end of Axis of Monsoon expected to slide Southwards towards Gujarat State.
An East West Shear zone is expected 19N/20N at 3.1 hPa level during the forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a shortfall of 53% rain till 30th June 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 70% from normal, while Gujarat Region has a shortfall of 54% rainfall than normal till 30th June 2022.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 30 જૂન સુધી માં વરસાદ ની 53% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 70% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 54% વરસાદ ની ઘટ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 1st to 8th July 2022
Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 1 થી 8 જુલાઈ 2022
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 1st July 2022
Forecast In Sanj Samachar Daily Dated 1st July 2022
મોડી રાત્રે ચાલુ થયો અત્યારે વહેલી સવાર થી ફૂલ ચાલુ છે ધોધમાર વરસે છે આજ ગામ ની સીમ ના ડેમ મા પાણી આવશે.
Sir have amari capacity puri thai gai che.kuvama thi khobe pani pivay che .aje pan 4 vagya no bhare varsad chalu che .
Sir bhayavadar ma savar na 5 vagyano varsad chalu chhe haji chalu chhe
Dear sir
Jetpur ma 5 vagya no avirat varshad sharu chhe
7/7/2022 divas no 7 mm, ratri no 7 :00 am sudhi no 6 mm. Hal dhimi dhare chalu chhe.
ઉપલેટા મા 6 વાઞયા થી વરસાદ સરુ પવન સાથે
3 am thi 6 am sudhi dhodhmar 2.5″ and haju madhyam bhare chalu.
આજે સવારથી ભાયાવદર પંથકમાં સારો વરસાદ પડે છે
ચોમાસુ બેઠુ તે દિવસ થી જરમર વરસાદ આવે છે પણ હજી સુધી પાણી હાલતા થઈ જાય એવો નથી થીયો તો હવે કંઈ આશા ખરી
ભાયાવદર મા આજે સવાર થી સારો વરસાદ વરસી રહ્યો છે.
Sir, amare varsad to chhe vavai tevu thai gayu aju baju 10 km mara be thi tran vakhat nadi , hokala pur gaya pan amare haji khetar bara pani nathi nakadiya .
સર અમારે આજે પણ 8 તારીખ ના વહેલી સવારથી વરસાદ ચાલુ જય શ્રી કૃષ્ણ
રાણાવાવ મા રાત્રે 1 વાગ્યાથી વરસાદ ની તોફાની બેટિંગ…સવારે 7 વાગ્યે ચાલુજ છે…
5:15 AM thi bhayankar varsad chalu 6e..haji pan a j speed thi chalu…aaj ozat bhukka bolavse
sir tatha mitro rat no heli jevo varsad chalu che kyarek full to kyrek dhimo
Porbandar City Ma Modi Raatre 2:30 Am Vaga thi Continue Bhare pavan sathe saro varsad chalu.
Amare samadhiyala gir.Ta mendarda..ma.total.22 inch varsad Thai gayo Che hal ma chalu…
Vadodara 2022 7th July sudhi 169 mm
2021 7th July sudhi 170mm
2020 7th July sudhi 129mm
2019 7th July sudhi 300mm
2018 7th July sudhi 277mm
2017 7th July sudhi 253 mm total
Last 6 years data pramane Vadodara ma last 3 year chomasu nabdu rhyu 7th July sudhi.
IMD weekly update thai gyu che ne ee mujab 21st July sudhi Gujarat State ma varsadi vatavaran bnelu rese ne overall aa time period ma saro varsad rese as per IMD
https://internal.imd.gov.in/pages/press_release_mausam.php
Heavy raining in Nakhatrana kuchh from 30min…good silent heavy pouring spell is going on!!
આજના વરસાદનાં બે કલાકના આંકડામાં વડગામ અને પાલનપુરના ટોટલ ભુલ થયેલી છે, ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા 10pm સુધીના…
amare atyare favara chalu thya chhe te kya pribad na chhe
સવા દસ વાગ્યાથી હળવી ગાજવીજ સાથે સારો વરસાદ પડી રહ્યો છે…
Hello sir, In Vadodara we also waiting for good rains…..!!!! Aaje to sir sunny weather thai gayu hatu savare pachi clouds aavya and light rain thayo, any chances for good rain????
Jay mataji sir….sajna 40 miniute saro varsad pdya bad hve….bija round ni sharuvat thai gai 6e gajvij sathe chalu dhodhmar varsad….
Sir wunder g. Ma atyare ratno 10 inch batave6 to 5 inch ni asha rakhi sakay ?
સાહેબ, કાલે ફરિયાદ હતી તે ભગવાને સાંભળી લીધી અને આજે સવાર નાં 10 થી સાંજ ના 7 સુધી માં 2 રાઉન્ડ માં બોવ વરસાદ પડ્યો. અંદાજે 6 ઇંચ જેવો હશે.
Jodiya kunad gam 30 minit thi saro chalu chhe
Sir dhrangadhra na gamda vistar ma zapta pade se sir khetar bara pani nathi nikara vadhare varshad ni chance khara sir 1 bey divasma
Jam-kandorna -gondal vache no pul dharasai kri nakhyo 10-12 a.m.
Ame bdha ni pachad hta varsad ma bhu ocho hto tene 2 klak ma bdha thii aagad kriii didha .. Jai ho.
Jay matajii sir … Aaj mja aavi guy ho avi aavto ak fera ma talav Ane Nadi overflow. Andaje 7 -8 inch padyo hse .
Amara aju baju na gamda ma saro varsad no round avi gayo chela 4 divas thi roj Ave j che
Pan sir darek gamda ma varsad ni Matra alag hoi che amre andaje 5-6 inch jetlo thayo 4 days no total
Sir Wunderground 5 inch varsad dekhade che bolo
कच्छ एमा पण खास करीने पश्चिम कच्छ मा धोधमार वरसाद पड़ी रहयो छे ते पाकिस्तान मा लो प्रेशर ना कारणे???? के साथे बीजा परिबणॉ काम करी गया??? 1 वाग्या थी 3 वाग्या सुधी अनाराधार अने 3 थी 7 मध्यम चालु
Sir hu palanpur chhu. Ahi saro varsad pade chhe.
Sir aa photos joyne mane ahak thati hati ke kiya re aavse pan kay aayu nahi
Jsk સર… અમારે અને આસપાસ ના ગામડામાં અને લાલપુર પ્રોપર માં પણ ધરવાણ વરસાદ ઘણો પણ હજી સુધી પૂર નથી આવ્યા…. હવે આવતા અઠવાડિયા માં આશા રાખી શકીયે?.. બને મોડેલ તો (gfs & ecmwf ) next 10 days માં સરેરાશ 200 mm બતાવે સે
Ahmedabad ma zarmar varsad
Kaushal bhai tmare kevu?
Sir rajasthan upar je vijdio nu zund dekhay chhe e north gujarat baaju aavi shake?
આભાર સાહેબ તમારો આજે અમારે મધ્યમ ગતિએ બીજા દિવસે પણ સારો વરસાદ ચાલુ થયો ૬ વાગ્યે ચાલુ થયો હજુ પણ ભારે ગાજવીજ સાથે ચાલુ છે
Sar costal saurashtra ne 500hp ne hisabe varsad thayo.
સર imd 4week અપડેટ થય ગયુ શે
Kalavad ma haji kai khass varsad nathi thyo su aa 2-3 divas ma sir varsad ma varo aavi jase k su??
સર આજનો લગભગ 8 થી 10 ઇંચ વરસાદ ત્રણ કલાકમાં પડી ગયો.એક સ્કૂલ બસ તણાઈ 9 બાળકોને ગામલોકોએ બચાવી લીધા. કોઈ જાનહાની થઈ નથી.હોનારત જેવો વરસાદ હતો.
Till now.there is no significant rain.
મુળી નો વારો આવ છે કે બાકી રહ જશે સર
આજે સવાર થી વરસાદ ચાલુ છે ક્યારેક ફાસ્ટ તો ક્યારેક ધીમો અમારે વાવણી પછી નો પેલો સરો એવો વરસાદ આવી ગયો ..હવે બાકી ના વિસ્તાર માં પણ થય જાય તો સારું પછી કોઈ મિત્રો ની નિરાશા જનક કૉમેન્ટ ના આવે
Varap joye se vavni mate
Sir meghraja ni second inning start thai gai che amare…moj moj