8th July 2022
ગુજરાત રાજ્ય ના 228 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 157 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 228 Talukas of State received rainfall. 157 Talukas received 10 mm or more rainfall.
Good Rounds Of Rainfall Expected To Continue Over Saurashtra, Kutch & Gujarat Till 15th July 2022 – Update Dated 8th July 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ 15 જુલાઈ 2022 સુધી ચાલુ રહેવાની શક્યતા – અપડેટ 8 જુલાઈ 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Evening Bulletin dated 8th July 2022
AIWFB 080722 E
Monsoon off-shore trough will be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.
The cyclonic circulation over northwest & adjoining West Central Bay of Bengal off south Odisha/North Andhra Pradesh Coasts extending up to 7.6 km above mean sea level tilting southwestwards with height persists.
Another UAC/Low will form near Odisha coast which will track West Northwestwards towards Gujarat State.
Western end of Axis of Monsoon is South of Normal position and is expected to be Normal or South of normal on many days of Forecast period at 1.5 km level.
An East West Shear zone is expected around 20N at 3.1 km. level during the forecast period. Some days there would be a broad circulation from Andhra/Odisha to Gujarat State at 3.1 km. level.
600hPa & 500 hPa Circulations also will be beneficial to Gujarat State on some days of the Forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch to continue till 15th July 2022.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 3% excess rain till 7th July 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 16% from normal, while Gujarat Region has a shortfall of 20% rainfall than normal till 7th July 2022.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 7 જુલાઈ 2022 સુધી માં 3% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 16% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 20% વરસાદ ની ઘટ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 8th to 15th July 2022
Good round of Rainfall expected to continue over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.
Saurashtra, Kutch & Gujarat :
33.33% Areas expected to get rainfall on some days with cumulative total of up to 35 mm.
33.33% Area expected to get cumulative total between 35 to 65 mm rainfall on many days.
33.33% Area expected to get cumulative total between 65 to 125 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 8 થી 15 જુલાઈ 2022
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ ચાલુ રહેવાની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના:
33.33% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 mm
33.33% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 થી 65 mm
33.33% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 65 થી 125 mm.
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 8th July 2022
Forecast In Sanj Samachar Daily Dated 8th July 2022
ગુરુ ના ચરણોમાં કોટી કોટી વંદન
ગુરુ પૂર્ણિમા પર્વ નીમીતે આપના ચરણોમાં કોટી કોટી વંદન સર
गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरुर देवो महेश्वरः
गुरुः साक्षात्परब्रह्मा तस्मै श्री गुरुवे नमः
गुरु पूर्णिमा की हार्दिक शुभकामनाएं
सर आज मोसम खुला दोपहर के बाद अब भारी बारीष तो नही लगती है बाकी आप बतावो जय गुरुदेव
Khub saro varsad padi rahyo che chella 3 kalak thi pavan akdam sant che at- gudel Ta- Khambhat Dist – Anand
गुरु ने वंदन
Aaje east northeast thi vaddo aave che…bapore aakash khullu ryu….sanje vaddo chdi aavya ane hdvu japtu pdyu che
6:00 pm thi 15 minutes saro varsad, tyar bad 15 minutes halvo varsad. Hal matra tapak tapak. 12/7/2022 no 10 mm.
આજે અમારે આખો દિવસ સારી વરાપ રહી અને અત્યારે અડધી કલાક બોવ સારો આવી ગયો ખેતર બરા પાણી કાઢી નાખ્યાં
1pmthi atayarsudhono 4inch derdi kumbhaji ane aaspaas vistarma varsad padigayo nadinala aavigaya
Vadodara district south thi bhare varsaad na vad che
Ashok sir ne guru purnima na naman
Aje red alert vchare svar no tadko che.
Sir.75mm pako thayy gayo hal bhi salu madhyam gati.hal amara mota vistarma pade se.damnagar -bhalvav
sir guru purnima na parnam jay shree Krishna
વેધરગુરુ અશોક સાહેબ ને ગુરુપૂર્ણિમા નિમિત્તે પ્રણામ
આજના પાવન પર્વ ગુરુ પૂર્ણિમા ની બધા મિત્રોને શુભકામના, સરજી આજ વાતાવરણમાં થોડો બદલાવ છે કયારેક તડકો તો કયારેક હળવો વરસાદ ચાલુ છે્ , તો આવનારા ૨-૩ દિવસ કેવુ વાતાવરણ રેહશે?
Hello sir..aatyre haal sir..morbi ma..fully afternoon no tadko j rahyo che to .sir have no chance for heavy rain in morbi today evening and date ..14,15 ….to have rain ni sakyata less ganavi..sir ji..?.. please answer sir ..
ફૂલ ચાલુ વરસાદ અગતરાય કેશોદ
Amare ajubaju na gam ma khub saro varsad 3 p.m to hal continue
Sir guru purnima ni hardik subh kamna sir 2divas pela me tamne puchel ke dhrol taluka ma mansar gam ma khetar bar pani nathi nikalya tyare tame kidhu tu ke nikali jase sar aaj ane gai kal 2divas thi saro varasad padyo ane khetar mathi pani bar nikdi gya ne talav bharai evo varsad padyo thanks Ashok sir
aaje jordar tadako se kyay vadad pan nathi dekhatu
અશોકસર ને ગુરુપૂર્ણિમા નિમિત્તે પ્રણામ
Jsk સર…. સર 15 તારીખ આસપાસ દક્ષિણ પાકિસ્તાન વારુ લૉ અને બંગાળ ની ખાડી વારુ wmlp બેય મર્જ થતા હોય એવું લાગેશે… પાકિસ્તાન વારુ લૉ દક્ષિણ બાજુ નીચે આવે સે.. લગભગ પક્ષિમ કચ્છ અને લાગુ અરબસાગર સુધી તો તેનાથી કચ્છ… પક્ષિમ સૌરાષ્ટ્ર માં વરસાદ આવી શકે 15..16 માં? અભ્યાસ બરાબર સે કે?
સર&મિત્રો અમારે છેલ્લી એક કલાક થયા સારો વરસાદ ચાલું છે,અને છેલ્લી 25 મિનિટ થી ભુક્કા બોલાવે છે,,
બપોર થી લઈ અત્યાર સુધીમાં 1 થી વધુ પડ્યો.
પ્રવિત્ર ગુરુપૂર્ણિમા નિમિત્તે વેધર ગુરૂજી ને વંદન.
આમારે દોઢ કલાક થી ધોધમાર વરસાદ 5થી 6ઈસ પાકો હજી પણ ધોધમાર સાલું છે
Vadodara ma roj ni jem aje pan farithi varsad chalu pan vistaar simit lage che
સર અમારે 2:30 થી ક્યારે ફુલ મીડયમ ગતી હાલ સારો વરસાદ ચાલુ છે
Sir windy na model jota to kutch ma varsad ni matra ochhi thai gai chhe baki to aapni aagahi chhe aetle aavse j ae nakki
Sir low hal kya pahichyu gujarat par kyare aavse???
Full tadko, vatavaran clear morbi aaje varsad na koi ansar nathi
આજ પ્રવિત્ર ગુરુપૂર્ણિમા નિમિત્તે વેધર ગુરૂજી ને વંદન.
Gurupurnima na sir ne vandan..
Sir.last 20minit thi saro varsad salu.khetar bahara pani nikali gaya.jay ho Gujarat weather.
Sir aaj 2 kalak thi saro tadako nikadyo Che.
Guruji….Pranam….keshod baju…2.00 thi varsad 6.
Sihor cityma 3.30 thi dhimidhare Zapata chalu thaya
અમારા જેવા ખેડૂત મિત્રો ને એના જીવન માં સૌથી વધુ ઉપયોગી એવા હવામાન નું જ્ઞાન આપનાર અશોક સર ને ગુરુ પૂર્ણિમા નિર્મિતિ કોટી કોટી વંદન
સાર ગુરુપૂર્ણિમા નિમિત્તે જય માતાજી
Happy Guru Purnima sir…..
Guruji ne Gurupurnima na koti koti vandan ….
happy Guru purnima sir
Jey gurudev
Aliyabada aas pass na vistaro 12:15 thi 1:45 sudhi saro avo varsad padi gayo.
ગુરુપૂર્ણિમા ના પાવન પ્રસંગે વેધરગુરુ અશોક સરને વંદન
Guruji ne guru purnima na koti koti vandan
Guruji ne guru purnima na koti….koti Vandan
Aaj na pavitra divase aapne sadar pranam,
Atyare 2: 30 thi aa raund na sara eva varsad ni saruat thai chhe.
Happy Guru Purnima asok sar
Jay shree krishna sir dandvat guru ji ne!