27th June 2023
Southwest Monsoon Has Set In Over Whole Gujarat State – Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 27th June-3rd July 2023 – Update Dated 27th June 2023
સમગ્ર ગુજરાત રાજ્ય માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બેસી ગયું – સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના એક થી વધુ રાઉન્ડ ની શક્યતા 27 જૂન થી 3 જુલાઈ 2023 – અપડેટ
27 જૂન 2023
ગુજરાત રાજ્ય ના 154 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 84 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 154 Talukas of State received rainfall. 84 Talukas received 10 mm or more rainfall.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is an excess of 166% rain till 27th June 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch has an excess of 636% from normal, while Gujarat Region has a shortfall of 10% rainfall than normal till 27th June 2023. However, this deficit is misleading, since North Gujarat has a very big excess, while South Gujarat has a very big deficit and Central Gujarat also has a deficit.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 27 જૂન સુધી માં 166% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 636% નો વધારો છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 10% વરસાદ ની ઘટ છે. ગુજરાત રિજિયન માં નોર્થ ગુજરાત માં નોર્મલથી અત્યાર સુધી માં વધુ વરસાદ થયેલ છે અને મધ્ય ગુજરાત માં સારી એવી ઘટ છે તેમજ દક્ષિણ ગુજરાત માં અતિ ઘટ છે.
Current Weather Conditions:
The Southwest Monsoon has further advanced into most parts of north Arabian Sea, remaining parts of Gujarat and some more parts of Rajasthan today, the 27th June.
❖ The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 26.0°N/ Long. 55°E, Lat. 26.0°N/Long. 65°E, Lat. 25.0°N/ Long. 70°E, Jodhpur, Sikar, Narnaul, Firozpur and Lat. 32.5°N/ Long. 72.5°E.
❖ Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of Rajasthan and remaining parts of Haryana and Punjab during next 2 days.
Advance Of Southwest Monsoon Till 27th June 2023
The Low Pressure Area now lies over north Chhattisgarh & neighborhood. It is very likely to move west-northwestwards towards North Madhya Pradesh during next 3 days.
An east-west trough runs from northwest Rajasthan to Northeast Bay of Bengal in lower tropospheric levels
The cyclonic circulation over Arabian Sea and adjoining Gujarat State between 3.1 km above mean sea level persists.
During the forecast period The UAC over Arabian Sea and another UAC associated with the current Low Pressure will form a trough from Centra/North Arabian Sea to Madhya Pradesh and adjoining areas across Gujarat State. At times there will be an East West shear zone at times a broad circulation too.
The off-shore trough at mean sea level from south Gujarat coast to Kerala coast persists and is expected to be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch.
હાલ ના પરિબળો અને સ્થિતિ:
લો પ્રેસર નોર્થ છત્તીસગઢ અને આસપાસ છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ નોર્થવેસ્ટ મધ્ય પ્રદેશ તરફ આવતા 3 દિવસ જશે.
925hPa & 850 hPa ઇસ્ટ વેસ્ટ ટ્રફ નોર્થવેસ્ટ રાજસ્થાન થી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ જાય છે.
અરબી સમુદ્ર અને લાગુ ગુજરાત રાજ્ય પાસે 3.1 કિમિ ઉંચાઈએ એક યુએસી છે.
આગાહી સમય માં અરબી સમુદ્ર નું યુએસી અને લો ના આનુસંગિક યુએસી વચ્ચે ટ્રફ થશે જે અરબી સમુદ્ર થી એમપી સુધી હશે અને ગુજરાત રાજ્ય પરથી પસાર થશે. ક્યારેક ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન તો ક્યારેક બહોળું સર્ક્યુલેશન નું રૂપ ધારણ કરશે.
મોન્સૂન ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ ના કિનારા સુધી લંબાય છે. આગાહી સમય માં આ મોન્સૂન ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કર્ણાટક/કેરળ સુધી અલગ અલગ દિવસે સક્રિય રહેશે.
ઉપરોક્ત કારણોસર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સંજોગો થયા છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 27th June to 3rd July 2023
Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period. Cumulative Rainfall for Centers getting heavy rainfall expected to exceed 200 mm during the forecast period.
Windy conditions can be expected some times during the day over the next 7 days.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 27 જૂન થી 3 જુલાઈ 2023
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 મિમિ થી વધુ ની શક્યતા.
દર રોજ અમુક ટાઈમ પવન નું જોર વધુ રહેવા ની શક્યતા આગામી 7 દિવસ.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 27th June 2023
Forecast In Sanj Samachar Daily Dated 27th June 2023
તારીખ 4 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ ચોમાસું ધરી હવે ગંગાનગર, દિલ્હી, અલીગઢ, હમીરપુર, પ્રયાગરાજ, ડાલ્ટનગંજ, બાલાસોર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્ય બંગાળની ખાડી સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર પસાર છે. ▪️ ઈસ્ટ-વેસ્ટ શીયર ઝોન આશરે 15°N પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 અને 7.6 કિમીની વચ્ચે છે. ▪️ ઓફ-શોર ટ્રફ હવે દક્ષિણ ગુજરાતના કિનારેથી કેરળના કિનારે સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર સક્રિય છે. ▪️દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 1.5 અને 7.6 કિમીની વચ્ચે છે જે… Read more »
Happy guru purnima Ashok sir
Happy guru purnima sir
સર ગુરુપૂર્ણિમા ની હાર્દિક શુભકામના
Dear Sir
Please accept my “Vandan” on Guru Purnima.
Thanks
વેધર ગુરુ ને પ્રણામ જય ગુરુદેવ
હેપી ગુરુ પૂર્ણિમા સર
પ્રણામ ગુરૂજી
પ્રણામ ગુરુજી
આજ નાં પવિત્ર દિવસે સાહેબ આપને અને મિત્રો (ગુરુ મિત્રો) સૌ ને હૃદય નાં નમ્ર વંદન…. સાહેબ હું તો આપનો સૌ થી ઠોઠ વિદ્યાર્થી છું… છેલ્લી પાટલીએ બેસવા વાળો પણ આપને અને મારા સૌ સહપાઠી મિત્રો ને વંદન કરવા નાં મારા અધિકાર ની રૂ એ સૌ ને પ્રણામ..
આભાર
તારીખ 3 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ ચોમાસું ધરી હવે ફિરોઝપુર, કરનાલ, શાહજહાંપુર, સુલતાનપુર, ડાલ્ટનગંજ, દિઘા અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર પસાર થાય છે. ▪️ ઉત્તર પ્રદેશના મધ્ય ભાગો પરનું UAC હવે ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. ▪️ઓફ સોર ટ્રફ દક્ષિણ મહારાષ્ટ્રના દરિયાકાંઠેથી કેરળના કિનારા સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર સક્રિય છે. ▪️ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીના મધ્ય ભાગો પર નું UAC હવે દક્ષિણપશ્ચિમ અને લાગુ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમીની વચ્ચે છે. ▪️… Read more »
ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે હવામાન ગુરુ એવા અશોક પટેલ સાહેબ ને કોટી કોટી પ્રણામ અને બધા મિત્રોને ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ
Gurupurnima na Ashok sir ne khub khub vandan!!
Jay gurudev
Sir ne Guru purnima na Naman Jay shree Krishna
વેધર ગુરુ ને પ્રણામ કરું છુ.જય જય ગુરુજી
Happy’gurupunam sirji
Ashok sir ne Gru Poonam na namskar
પ્રણામ ગુરુદેવ
સર
ઞુરૂપુર્ણીમા નિમિતે કોટિ કોટિ વંદન.
Pranam guruji
Aje savar thi bhavnagar ma halva japta avya kare che
Mara gam na khedut putro tarfthi Guruji pranam. Aapni aa free seva badal koti koti naman.
Happy guru purnima
I am outside. Thanks to everyone who has taught me something new. I am always a student !
હું બહાર છું
મને જે મિત્રોએ જે કઈ નવું શીખવ્યું છે તેમનો આભાર !
હું હંમેશા વિદ્યાર્થી છું.
Visavadar thi north baju gramy vistar ma jordar varsad chalu thayo chhe
ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે હવામાન ગુરુ એવા અશોક પટેલ સાહેબ ને કોટી કોટી પ્રણામ અને બધા મિત્રોને ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ
Happy guru purnima sir ….vandan
Sarji aje guru purnima se. To guru na charno ma sat sat naman. Biju ke bapu aje koy motro varsad na sawal puchta nathi .aje tame free hoy to sarji 7 thi 10 vise nu kaik kaho to saru.
પ્રિય ગુરુ,
તમારું સન્માન અને આશીર્વાદ મારી જિંદગીમાં એક પ્રમુખ સ્થાન રાખે છે. તમે મારી જીવનમાં શક્તિ અને પ્રકાશ આપીને, મારામાં આત્મવિશ્વાસ અને ઉન્નતિને વધારવામાં મદદ કરી છે.
આ પવિત્ર અવસરે, મારી કામના છે કે તમારા શ્રેષ્ઠ માર્ગદર્શન અને અશીર્વાદથી જીવનની સ્વર્ગાનંદ પ્રાપ્ત કરવો.
મારા હૃદયમાં તમારી અનંત આભાર,
Pranaam guruji
ગુરુ પૂર્ણિમા ના પાવન દિવસે વેધર ગુરુ ને પ્રણામ કરું છુ જય જય ગરવી ગુજરાત જય ગુરુજી
ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે હવામાન ગુરુ એવા અશોક પટેલ સાહેબ ને કોટી કોટી પ્રણામ અને બધા મિત્રોને ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ
Happy guru purnima sir
Guru purnima na pavan avsar par , niswarth pane seva aapta ane amara jeva sisyo ne sthirata rakhi ne balish question na answer aapta weather guru ne koti koti vandan. Jay ho guruji
Jay gurudev
ગુરૂપૂર્ણિમા ના દિવસે વેધર ગુરુજી અશોકસર ના ચરણો મા કોટી કોટી વંદન જય શ્રી કૃષ્ણ
Pranam guruji
Guru Purnima na Guruji ne Vandan.
ગુરૂપુર્ણિમા ના પાવન દિવસે વેધર ગુરુ ને વંદન
સર
ગુરુ પૂર્ણિમા ના પાવન દિવસે વેધર ગુરુ અશોકસર ને પ્રણામ
સૌ ગ્રૂપ ના મિત્રો ગુરુ પૂર્ણિમા ની શુભેચ્છા
Guru purnima ma na guruji na charno ma vandan.
Pranaam
ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે હવામાન ગુરુ એવા અશોક પટેલ સાહેબ ને કોટી કોટી પ્રણામ અને બધા મિત્રોને ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ
Happy guru purnima Asok sar.
Guru purnima ni hardik subhechchhao shreeman ashok patel saheb.
Happy guru purnima
guruji ne guru purnima na ram ram ap ne apno parivar saday sukhi raho avi prabhu ne pratha na se
શત શત નમન ભગવાન એવા સર અમારા અશોકભાઈ પટેલ ને
Havaman babate amaru sachot margdarshan karava badal…khub khub abhar Guruji…
Jay gurudev.