Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 23rd -30th June 2024 – Update Dated 22nd June 2024

22nd June 2023

Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 23rd-30th June 2024 – Update Dated 22nd June 2024

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના એક થી વધુ રાઉન્ડ ની શક્યતા 23 થી 30

જૂન 2024 – અપડેટ 22 જૂન 2024

જૂન મહિના માં 22-06-2024સુધીમાં ગુજરાત રાજ્ય ના 169 તાલુકા માં વરસાદ થયેલ છે, જે માંથી 142 તાલુકામાં 1 mm થી 50 mm વરસાદ, 22 તાલુકામાં 51 mm થી 125 mm અને 5 તાલુકા માં 125 mm થી વધુ વરસાદ થયેલ છે.


 

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status Up to 22-06-2024

Kutch has received 5 mm.
Saurashtra has received average 20 mm rainfall mainly over Dev Bhumi Dwarka 86 mm., Porbandar 39mm, Amreli 35 mm & Bhavnagar 34 mm.
North Gujarat has received average 3 mm Rainfall.
East Central Gujarat has received average 12 mm Rainfall.
South Gujarat has received average 45 mm Rainfall with main Districts being Valsad 114 mm., Navsari 65 mm, & Tapi 41 mm Rainfall.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં 22 જૂન 2024 સુધીની વરસાદ ની પરિસ્થિતિ:

કચ્છ માં 5 mm શરેરાશ વરસાદ
સૌરાષ્ટ્ર માં 20 mm શરેરાશ વરસાદ જેમાં મુખ્ય વરસાદ ના જિલ્લા દેવ ભૂમિ દ્વારકા 86 mm, પોરબંદર 39 mm, અમરેલી 35 mm અને ભાવનગર 34 mm.
નોર્થ ગુજરાત માં શરેરાશ 3 mm વરસાદ.
મધ્ય પૂર્વ ગુજરાત માં શરેરાશ 12 mm વરસાદ.
દક્ષિણ ગુજરાત માં શરેરાશ 45 mm વરસાદ જેમાં મુખ્ય વરસાદ ના જિલ્લા વલસાડ 114 mm., નવસારી 65 mm, અને તાપી 41 mm.

Current Weather Conditions:

IMD Press Release Dated 22-06-2024

Press Release 22-06-2024

.

The Northern Limit of Monsoon continues to pass through 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, Navsari, Jalgaon, Mandla, Pendra Road, Jharsuguda, Balasore, Haldia, Pakur, Sahibganj and Raxaul.

Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of North Arabian Sea, Gujarat State, remaining parts of Maharashtra, some more parts of Madhya Pradesh, Chhattisgarh, Odisha, Gangetic West Bengal, Jharkhand, Bihar and some parts of East Uttar Pradesh during next 3-4 days.

The east-west trough from northeast Rajasthan to Manipur across northwest Madhya Pradesh, Uttar Pradesh, Bihar, Sub-Himalayan West Bengal, Bangladesh, Meghalaya & Assam at 0.9 km above mean sea level persists.

There are two UAC over regions stretching from Odisha and East Bay of Bengal at mainly 3.1 km level.

During the forecast period a broad UAC will form over Central India and Maharashtra. There will be UAC over Bay of Bengal as well as Arabian Sea and at times trough from UAC will pass over Gujarat State.

East West shear zone expected over Mumbai level at 3.1 km height.

The off-shore trough at mean sea level will be active along the West Coast during the forecast period.

Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch. 

હાલ ના અને થવાના પરિબળો અને સ્થિતિ:

ઓડિશા અને પૂર્વ બંગાળ ની ખાડી આસપાસ અલગ અલગ યુએસી છે.
આગાહી સમય માં એમ પી, મહારાષ્ટ્ર અને આસપાસ ના વિસ્તારો માં પર બહોળું સર્કુલેશન થશે જે ગુજરાત રાજ્ય સુધી લંબાશે.
અરબી સમુદ્ર માં યુએસી થશે અને તેનો ટ્રફ ગુજરાત રાજ્ય પર પાસ થશે. યુએસી મુખ્ય લેવલ 850 hPa અને 700 hPa
ક્યારેક ઇસ્ટ વેસ્ટ શેર ઝોન પણ થશે મુંબઈ લેવલ પર શક્રિય થશે. 700 hPa
ભારત ના પશ્ચિમ કિનારા પર ઓફ શોર ટ્રફ શક્રિય થશે પશ્ચિમ


ઉપરોક્ત કારણોસર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સંજોગો થયા છે.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch Up To 30 June 2024


Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period. On some days Scattered showers, light/medium rain with isolated heavy rain and on some days rainfall activity expected to increase with Scattered showers, light/medium/heavy rain with isolated very heavy rain during the forecast period. 
Windy conditions can be expected some times during the Forecast period.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 30 જૂન 2024

 

આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. અમુક દિવસ ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અને ઇસોલેટેડ વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા. આગાહી ના અમુક દિવસ માં ઝાપટા/હળવો/મધ્યમ/ભારે વરસાદ અને ઇસોલેટેડ વિસ્તાર માં વધુ ભારે વરસાદ ની શક્યતા છે.
આગાહી સમય માં અમુક ટાઈમ પવન નું જોર વધુ રહેવા ની શક્યતા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 22nd June 2024

Forecast In Sanj Samachar Daily Dated 22nd June 2024

 

4.6 81 votes
Article Rating
1.2K Add your comment here
Inline Feedbacks
View all comments
Mohit thakrar
Mohit thakrar
01/07/2024 7:49 am

Junagadh ma midnight thi saro varsad chalu che

Place/ગામ
Junagadh
Manish virani
Manish virani
01/07/2024 7:48 am

જામજોધપુર તાલુકાના દલદેવળીયા નરમાણા માં રાત્રિ ના 4 વાગ્યા થી 8 ઇંચ હજુ પણ ધીમી ધારે ચાલુ છે

Place/ગામ
Dal devliya
ધીરજ રબારી
ધીરજ રબારી
01/07/2024 7:46 am

જૂનાગઢ જિલ્લા નો પશ્ચિમ દરિયાય પટ્ટો જેવી આતુરતાથી મેઘરાજા ની રાહ જોતો હતો તેવો જ પ્રસાદ આપ્યો સાંજ ના 9 વાગ્યાં થી અત્યાર સુધી અવિરત વરસાદ ચાલુ કેટલો થયો તે જોવા માપિયાં સુધી હજુ નથી પહોંચાનું….
આભાર….

Place/ગામ
ઇન્દ્રાણા (ઘેડ)
Bhavesh patel
Bhavesh patel
01/07/2024 7:39 am

Dhoraji ma akhi raat no and aje 6 thi 7 inch varsade hase

Place/ગામ
Dhoraji
K K bera
K K bera
01/07/2024 7:34 am

Ratna saro varsad chhe
Atyare pan chalu chhe

Place/ગામ
Keshod
Kishan
Kishan
01/07/2024 7:34 am

આખરે અમારો પણ વારો આવી ગયો.
રાતનો ધોધમાર વાવણીલાયક વરસાદ.
હાલ પણ ખુબ વરસાદ પડે છે.

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Shubham Zala
Shubham Zala
01/07/2024 7:30 am

Vadodara 25mm jevo varaaad savare

Place/ગામ
Vadodara
b.j.ramavat
b.j.ramavat
01/07/2024 7:16 am

Good morning
Ashok bhai
extremely havy rain today

Place/ગામ
Nana ashota jam khambhalia
nik raichada
nik raichada
01/07/2024 7:09 am

Porbandar city ma Vehli savar na 4:00 am vagya thi Continue Gajvij bhare Pavan sathe saro varsad chalu.

Place/ગામ
Porbandar City
Umesh Ribadiya
Umesh Ribadiya
01/07/2024 6:49 am

Visavadar ma to be continued since midnight

Place/ગામ
Visavadar
Anil odedara
Anil odedara
01/07/2024 6:45 am

સર આજ રાતે પક્ષિમ સૌરાષ્ટ્રમાં જળબંબાકાર ૩ વાગ્યા નો ભારે વરસાદ પડી રહ્યો છે.૫ થી ૮ ઈસ જેવો વરસાદ છે.ચોમાસા નો પેલો વરસાદ અમારે થયો.

Place/ગામ
ઈશ્વરીયા કુતિયાણા
Ahir Ramesh
Ahir Ramesh
01/07/2024 6:36 am

ગામ બાંગા, તા.કાલાવડ 530 ધીમી ધારે ચાલુ થઈ ને ગેર બદલતા જાય છે

Place/ગામ
Banga,ta.kalavad,dist.jamnagar
Kanaiya sojitra
Kanaiya sojitra
01/07/2024 6:36 am

આજે મોડલો જોતા લાગે છે કે સૌરાષ્ટ્ર મા બાકી રહી ગયેલા વિસ્તાર નો વારો આવી જશે.

Place/ગામ
Surat
Rayka gigan
Rayka gigan
01/07/2024 6:34 am

7 kalak thi varsad chalu che non stop, ketlo padi gyo ram jane, aakdo moto aavse

Place/ગામ
Mòtimarad
Kd patel
Kd patel
01/07/2024 6:25 am

Amare rat na 1am thi bhare varasad chalu j se 5″ thi vadhu padi giyo haji to jike j se

Place/ગામ
Makhiyala ta junagadh
Alabhai
Alabhai
01/07/2024 6:20 am

આજે સવારે પાંચ વાગ્યે ઝમા ઝમ વરસાદ ચાલુ થઈ ગયો મેં ટેન્કર ભરવા નું ચાલુ કર્યું અને મેઘરાજાએ ખાલી કરવા નું ચાલુ કર્યું

Place/ગામ
કોલવા. જામ ખંભાળીયા
Javidbhai
Javidbhai
01/07/2024 6:15 am

મોટી પાનેલી માં સારો વરસાદ શરૂ

Place/ગામ
મોટી પાનેલી
Javidbhai patta
Javidbhai patta
01/07/2024 5:31 am

મોટી પાનેલી માં સારો વરસાદ

Place/ગામ
મોટી પાનેલી
અમિત ભાઈ હીરપરા
અમિત ભાઈ હીરપરા
01/07/2024 5:15 am

ધોરાજી માં છેલા 3.30કલાક થી અવરિત વરસાદ ચાલુ છે

Place/ગામ
ધોરાજી
Gami praful
Gami praful
01/07/2024 5:15 am

4:00 am thi havy rain chalu chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
01/07/2024 5:03 am

જય શ્રી કૃષ્ણ સર તથા મીત્રો અમારે અત્યારે 4-30 થી સારો વરસાદ પડી રહ્યો છે, આજે ટગલી ડાયર પકડી છે!!!

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
bipin soni
bipin soni
01/07/2024 4:54 am

જૂનાગઢ માં રાત્રે 1 વાગ્યા થી ચાલુ અત્યારે 5 વાગે પણ ચાલુ છે

Place/ગામ
junagadh
Rambhai
Rambhai
01/07/2024 4:09 am

Sir ajya ratno Chulu 4.10.thi chalu

Place/ગામ
Bhod .Ranavav
Umesh Ribadiya
Umesh Ribadiya
01/07/2024 1:07 am

Visavadar ma midnight thi medium to heavy rain

Place/ગામ
Visavadar
Krutarth Mehta
Krutarth Mehta
01/07/2024 12:01 am

Vadodara ma aje khub saro varsad padi gayo ane bapore 4 vagya sudhi chalu hato. Tyar pachi bandh che varsad e viraam lidho che.

Place/ગામ
Vadodara
Umesh Ribadiya
Umesh Ribadiya
30/06/2024 10:33 pm

Atyare Una-kodinar-sutrapada ma jamavat hoy evu laage chhe

Place/ગામ
Visavadar
J.k.vamja
J.k.vamja
30/06/2024 10:27 pm

નવી અપડેટ કાલે આપશો?

Place/ગામ
Matirala Lathi Amreli
Dharam patel
Dharam patel
30/06/2024 10:17 pm

Aje morbi ma pan savare 11 vagya thi sajna 6 vaga ma 2.5 inch jevo padiyo

Place/ગામ
ધુનડા ( સજજનપર) જી મૉરબી
Kuldipsinh rajput
Kuldipsinh rajput
30/06/2024 10:10 pm

Jay mataji sir….sir amaro med pdshe ke nai aaje aa round puro thyo.. Bhu rah jovdavi 6e hve… aavta 2 divas ma ?

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
30/06/2024 10:06 pm

સરજી અમારે આજે ૧.૫ ઇંચ વરસાદ આવી ગયો ૬ થી ૮ તથા અમારા કલ્યાણપુર તાલુકા માં ૫ થી ૬ ઈંચ વરસાદ ના અકડા અવિયા સે હો

Place/ગામ
Satapar dwarka
Ravish Nanjee
Ravish Nanjee
30/06/2024 9:50 pm

Sir Rajkot ma aaj raat thi athwa modi raat thi bhare varsaad padi sake evu che?

Place/ગામ
Rajkot
Umesh Ribadiya
Umesh Ribadiya
30/06/2024 9:44 pm

Sir,Gamatru puru thayu ke nahi ?

Place/ગામ
Visavadar
Rajesh ponkiya
Rajesh ponkiya
30/06/2024 9:34 pm

જ્ય શ્રીકૃષ્ણ સર/મીત્રો આજરાતથી બે તારીખ સુધી સૌરાષ્ટ્ર માટે સ્પેશ્યલ થાળી પીરસવાની છે’ ‘સીયરઝોન ચાલુ છે ‘ક્યારેક યુએસી બનસે લોકશેન ફર્યાં કરસે બધાનો વારો આવી જસે ‘ યુએસી આગળ પાછળ ધુમરા મારસે ત્યાં યુપી વાળું યુએસી આવસે ‘અને આવતા દીવસોમાં બંગાળવાળી સિસ્ટમ મજબૂત બનસે અને એક બહોળું મજબુત સરક્યુલેસન’ બનસે એટલે વરસાદ ચાલુ જ રહેવાનો છે’ અત્યારના ચાર્ટ જોતા એવું લાગે છે બાકી રોજ અપડેટ થતું હોય છે એટલે થોડો ઘણો ફેરફાર થાય’

Place/ગામ
પાટણવાવ - તાઃ ધોરાજી
Jay vachhraj
Jay vachhraj
30/06/2024 9:24 pm

જુલાઈ મહિના ની અપડેટ આપો….

Place/ગામ
Kutiyana
Shihora Vignesh
Shihora Vignesh
30/06/2024 9:22 pm

Sir, apna pachi ni CMT choti gai che k su??apna pachi ni 3 cmts

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Pratap
Pratap
30/06/2024 9:16 pm

Null school no update time su che koi mitro ne khbr hoi to janavo please….?

Place/ગામ
Jamraval,dwarka
Jayesh Chaudhary
Jayesh Chaudhary
30/06/2024 9:12 pm

આજે બપોરે 3થી5 વાગ્યા સુધીમાં આ સીઝનનો પહેલીવાર ધોધમાર વરસાદ વરસ્યો,ખેતરો ભરાઈ પાણી બહાર નીકળી ગયા અંદાજે અઢીથી ત્રણ ઇંચ…

Place/ગામ
Satlasana, mehsana
Alabhai
Alabhai
30/06/2024 8:59 pm

અત્યારે નવ વાગ્યે દ્વારકા ના દરિયા માં વીજળીના ચમકારા થાય છે એવું લાગે છે કે ટેન્કર ભરવા ગયા હોય પાછાં આવીને કયાં ખાલી કરે

Place/ગામ
કોલવા. જામ ખંભાળીયા
Mohsin
Mohsin
30/06/2024 8:53 pm

Saro varsad sir.

Kalol me sari thandak thay bapore ak saru japtu ne sanje jarmar jarmar che.

Place/ગામ
Kalol nort gujarat
Dadu chetariya
Dadu chetariya
30/06/2024 8:11 pm

Sir apni agahi puri thay gay hve Kay navi halchal che ke avta 2-3 divas ma…plz.ans.

Place/ગામ
Jamnagar
malde
malde
30/06/2024 7:58 pm

jordar varshad varhse sijan no pelo saro varshad aaje thayo

Place/ગામ
bhogat kalyanpur
જાડેજા મહેન્દ્ર સિંહ
જાડેજા મહેન્દ્ર સિંહ
30/06/2024 6:38 pm

સાહેબ, આ મોડલ બધા 2 દિવસ માં ભારે વરસાદ બતાવે છે પણ આજ તો વાતાવરણ માં દિશાઓ ઝાંખી થઈ ગઈ છે અને ખારી પવન ફુલ સ્પીડ માં ચાલુ થઈ ગયો છે જે વરસાદ ઉડી ગયા નો નિર્દેશ કરે છે તો આ મોડલ સાચા પડશે ખરા ?

Place/ગામ
Bhavabhi Khijadiya, Taluko kalavad
Aashutosh J Desai
Aashutosh J Desai
30/06/2024 5:38 pm

અમદાવાદમાં અનરાધાર અને પાટડી પંથકના ખારાઘોડા તેમજ નાના રણ બાજુ સારો વરસાદ.

Place/ગામ
પાટડી જી.સુરેન્દ્રનગર
Neel vyas
Neel vyas
30/06/2024 5:33 pm

Gota ahmedabad 6 inch

Place/ગામ
Ahmedabad
M. V. Jadeja
M. V. Jadeja
30/06/2024 5:28 pm

જય માતાજી
સર વરસાદ અમારે સારો થઈ ગયો વાવણી લાયક જમીન ધરાય ગય.
પણ હજી ખેતર બાર પાણી નથી નીકળું તો પણ સારુ થઈ ગયુ.

Place/ગામ
હાડાટોડા. ધ્રોલ
Piyush patel
Piyush patel
30/06/2024 5:12 pm

Sir kale dhrol vistar ma 5 inch vadhare batve hai

Place/ગામ
Dhrol
Navghan makwana
Navghan makwana
30/06/2024 3:58 pm

Sir amare Aaj sudhi vavani nathi thay to have aa raund puro thayo aajthi to have Navi sistam ni rah jovani??

Place/ગામ
ALIYABADA JAMNAGAR
Pratik
Pratik
30/06/2024 3:33 pm

તારીખ 30 જુન 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ આજે 30 જુન 2024 ના રોજ નૈઋત્ય નું ચોમાસું પશ્ચિમ રાજસ્થાન અને હરિયાણાના કેટલાક વધુ ભાગો, ઉત્તર પ્રદેશના બાકીના ભાગો, પંજાબના કેટલાક વધુ ભાગો અને હિમાચલ પ્રદેશ અને જમ્મુના બાકીના ભાગોમાં આગળ વધ્યું છે. ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે 26°N/65°E, જેસલમેર, ચુરુ, હિસાર, કરનાલ, જલંધર, તરનતારન અને 31.5°N/74.5°E માંથી પસાર થાય છે.    ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2-3 દિવસ દરમિયાન પશ્ચિમ રાજસ્થાન અને હરિયાણા-ચંદીગઢ અને પંજાબના કેટલાક વધુ ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે.   ❖ ઉત્તર ઓડિશા-ગંગીય પશ્ચિમ બંગાળના કિનારાને અડીને આવેલા ઉત્તર-પશ્ચિમ… Read more »

Place/ગામ
Rajkot
Shashwat Pandey
Shashwat Pandey
30/06/2024 3:26 pm

Right rain slow down but it’s almost rained about 130 mm till now in Chandkheda

Place/ગામ
Ahmedabad
Kaushal
Kaushal
30/06/2024 2:58 pm

Gajvij sathe khub varsad moje moj Ashok Sir….aa varsad ubho reto j nthi chalu j chalu che 🙂 hahaha Bv normal vatavaran j htu bv grmi noti thndak valu j htu pn achanak 11:30 12 aaspas west southwest ma thi vaddo no samuh aavyo koi gajvij nai kasuj j nai, mne lagyu routine japtu j hse kmk west southwest thi to japta j aave mota varsad kyarey nthi joya a baju thi….dhodhmar chalu thyo ane bhai dhodhmar no dhodhmar j varse rakhyo kyay sudhi ane hju bhi saro evo chalu j che 🙂 Aaje to bhai khub nayo khub nayo… Read more »

Place/ગામ
Amdavad Ranip Area