Multiple Parameters Expected To Give Fairly Widespread Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 23rd To 29th August 2024

Multiple Parameters Expected To Give Fairly Widespread Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 23rd To 29th August 2024

અનેક પરિબળો ને લીધે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં બહોળા વિસ્તાર માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા 23 થી 29 ઓગસ્ટ 2024

 

Update: 23rd August 2024 Morning 09.00 am.


Current Weather Conditions:

The low pressure area off Goa-Maharashtra coasts lay over East Central Arabian sea off Maharashtra coasts at 0530 hours IST of Today, 23rd August 2024. The associated cyclonic circulation extends up to 4.5 km above mean sea level tilting southwestwards with height. It is likely to weaken during next 12 hours.

The low pressure area over north Bangladesh & neighborhood moved westwards and lay over northern parts of West Bengal & neighborhood at 0530 hours IST of Today, 23rd August 2024. The associated cyclonic circulation extends up to 9.4 km above mean sea level. It is likely to move nearly westwards towards Jharkhand during next 24 hours.

The Monsoon trough at mean sea level now passes through Sri Ganganagar, Deomali, Kanpur, Patna, center of low-pressure area over northern parts of West Bengal & neighborhood and thence to east-southeastwards to northeast Bay of Bengal and extends up to 0.9 km above mean sea level.

The Western Disturbance as a trough in middle tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level now runs roughly along Long. 70°E to the north of Lat. 30°N.

A cyclonic circulation likely to form over North Bay of Bengal & neighborhood around 24th August. 

હાલ ની સ્થિતિ:
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર આજે સવારે 5.30 વાગ્યે ગોવા મહારાષ્ટ્ર કિનારા નજીક લો પ્રેસર છે. આનુસંગિક યુએસી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા 12 કલાક માં નબળું પડી જશે.

નોર્થ બાંગ્લા દેશ અને આસપાસ ના વિસ્તાર પર નું લો પ્રેસર પશ્ચિમ તરફ ગતિ કરી ને પશ્ચિમ બંગાળ અને આસપાસ પહોંચેલ છે.આનુસંગિક યુએસી 9.4 કિમિ લેવલ સુધી છે. પશ્ચિમ બાજુ ઝારખંડ તરફ ગતિ કરશે આવતા 24 કલાક.

ચોમાસુ ધરી ગંગાનગર, દેઓમાલિ, કાનપુર, પટના ત્યાંથી પશ્ચિમ બંગાળ આસપાસ ના લો પ્રેસર સેન્ટર અને ત્યાંથી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે અને 0.9 કિમિ લેવલ સુધી છે.

5.8 કિમિ લેવલ માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ યુએસી ધરી Long. 70°E to the north of Lat. 30°N પર છે.

નોર્થ બંગાળ ની ખાડી માં એક યુએસી 24 ઓગસ્ટ આસપાસ થવાની શક્યતા.

Forecast For Saurashtra, Gujarat & Kutch 23rd to 29th August 2024

Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period. The main spell is expected to start over Gujarat Region 24th/25th till 28th August and over Saurashtra & Kutch from 25th/26th till 29th August. Fairly Wide Spread areas of Gujarat State expected to receive cumulative 35 mm to 75 mm rainfall. Up to 20% of the areas expected to get 75 mm to 150 mm cumulative, and depending upon the the Low Pressure track towards/near/over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. There is a possibility of some Isolated areas receiving just up to 35 mm Rainfall. Windy conditions expected from 24th August onwards till 28th August.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 29 ઓગસ્ટ 2024

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા છે. મુખ્ય વરસાદ નો રાઉન્ડ ગુજરાત રિજિયન માં 24/25 થી 28 ઓગસ્ટ સુધી અને સૌરાષ્ટ્ર અને કચ્છ માં 25/26 થી 29 ઓગસ્ટ સુધી. આગાહી સમય માં પ્રમાણ માં બહોળા વિસ્તાર માં 35 થી 75 mm કુલ વરસાદ ની શક્યતા, તેમજ 20% સુધી ના વિસ્તાર માં 75 mm થી 150 mm કુલ વરસાદ ની શક્યતા અને લો પ્રેસર સિસ્ટમ ના ટ્રેક આધારિત આયસોલેટેડ વિસ્તાર માં ભારે થી અતિ ભારે 200 mm થી વધુ કુલ વરસાદ ની શક્યતા. તેવી જ રીતે અમુક આઇસોલેટેડ વિસ્તાર માં 35 mm સુધી કુલ મધ્યમ વરસાદ ની શક્યતા છે. તારીખ 24 થી 29 ઓગસ્ટ સુધી પવન નું જોર રહેશે. 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 23rd August 2024

Forecast In Sanj Samachar Daily Dated 23rd August 2024

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

4.8 86 votes
Article Rating
1.4K Add your comment here
Inline Feedbacks
View all comments
JJ patel
JJ patel
29/08/2024 8:18 pm

ગુરુવાર, 29 ઓગસ્ટ, 2024 સમય: 1945 કલાક IST (રાત્રિ) ઓલ ઈન્ડિયા વેધર બુલેટિન સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું ડીપ ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન 3 કિમી પ્રતિ કલાકની ઝડપે ધીમે ધીમે દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે આજના 29મી ઓગસ્ટ, 2024ના રોજ 23.6°N અક્ષાંશ અને રેખાંશ 69.2°E નજીકના સમાન પ્રદેશમાં 1730 કલાક IST પર કેન્દ્રિત હતું. ભુજ (ગુજરાત) થી 70 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ, નલિયા (ગુજરાત) થી 50 કિમી ઉત્તરપૂર્વમાં અને કરાચી (પાકિસ્તાન) થી 250 કિમી કાસ્ટ-દક્ષિણપૂર્વ. તે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધીને, કચ્છ અને તેને અડીને આવેલા સૌરાષ્ટ્ર અને પાકિસ્તાનના દરિયાકાંઠે ઉત્તરપૂર્વીય અરબી સમુદ્રમાં ઉદ્ભવશે અને 30મી ઓગસ્ટે ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે… Read more »

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
Ankur Gor
Ankur Gor
28/08/2024 3:04 pm

Bapor na 1.45 na imd bulletin ma aje 1st time avu joyu k Saurashtra kutch na koi centre ma exceptional heavy rain forecast btave che.. meanwhile bhuj ma chhanta ane zapta sivay aje khas kai varsad hju sudhi avyu nthi..

Place/ગામ
Bhuj kutch
Bhavesh Patel
Bhavesh Patel
28/08/2024 3:03 pm

Sir…amare atyare 2.30 vagya thi…akdum strong pavan sathe…bhare varsad padi rahyo chhe…amara vistar ma jor kyare ghatse…?

Place/ગામ
Upleta
Mayurpatel
Mayurpatel
28/08/2024 3:03 pm

સૌથી વધુ વરસાદ દ્વારકા અને સૌથી ઓછો વરસાદ ભાવનગર ના જેસર માં

Place/ગામ
રાજકોટ
BAIJU JOSHI...
BAIJU JOSHI...
28/08/2024 2:46 pm

Sir , Aa system ni speed bahu dhimi chhe , Gujarat ma favi gayu lage chhe , Javu nathi gamtu…

Place/ગામ
Rajkot West
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
28/08/2024 2:43 pm

તારીખ 28 ઓગસ્ટ 2024. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. – સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું ડીપ ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે ભારતીય સમયાનુસાર આજની સવારે 8:30 કલાકે તે જ પ્રદેશમાં અક્ષાંશ 23.7°N અને રેખાંશ 69.7°E, પર ભુજ (ગુજરાત) થી 50 કીમી ઉત્તર-ઉત્તરપશ્ચિમે, નલિયા (ગુજરાત) થી 100 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ અને કરાચી (પાકિસ્તાન) થી 290 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ છે , – તે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં ધીમે ધીમે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધે અને 29મી ઓગસ્ટની સવાર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા અને પાકિસ્તાનના આજુબાજુના વિસ્તારો અને ઉત્તરપૂર્વ… Read more »

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Happy Banugariya
Happy Banugariya
28/08/2024 2:31 pm

Bhare pavan fukay chhe
pavan ketlo time rahese?

Place/ગામ
Gondal
Pratik Rajdev
Pratik Rajdev
28/08/2024 2:27 pm

Sirji Rajkot ma have kyare viram lese ?

Place/ગામ
Rajkot
Kodiyatar hira
Kodiyatar hira
28/08/2024 1:46 pm

Sar bav vrsiyo

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
Morbi
Morbi
28/08/2024 1:31 pm

Sir atyare sistam khavda ane dhodavira ni daxine chhe tyar pachhi no track utter purv baju sarke chhe pachho track purv baju pachho utter baju ecmfw mujab

Place/ગામ
Morbi
Morbi
Morbi
28/08/2024 1:10 pm

ગઈ કાલ રાત નાં ૧૦ વાગ્યા થી અત્યાર નાં ૧ વાગ્યા સુધી સતત વરસાદ ચાલુ છે ધીમે ધીમે ક્યારે ક ફૂલ સ્પીડ મા

Place/ગામ
Morbi
Vimal kotu
Vimal kotu
28/08/2024 1:05 pm

Aaje varshade sav viram lidho chhe ane full bhare pavan funkay rahyo chhe

Place/ગામ
Jasda,dist-rajkot
Bhargav sir
Bhargav sir
28/08/2024 12:12 pm

રાજકોટ માં આજે ઝાટકા ના પવન ની મહત્તમ ગતિ કેટલી હતી એ જણાવશો ? અત્યારે 11.45 થી ફરી પાછો ધોધમાર ચાલુ થયો છે તો આ સિસ્ટમ ની પૂંછડી પણ શું વરસાદ આપતી જસે.

Place/ગામ
Rajkot
Vijay
Vijay
28/08/2024 12:09 pm

Full Pavan and Full Speed ma varsad chalu thayo chhe aakhi rat dhimo full aavya bad atyare ati bhare varsad chalu chhe pavan vavajoda jevo chhe, badha record break thai jai aevo varsad.

Place/ગામ
At- Sarapdad, Tal-Paddhari, Dist.-Rajkot
Sanjay rajput
Sanjay rajput
28/08/2024 12:01 pm

sir banaskata ma have varshad ni sakyta che

Place/ગામ
chibada dyodar banaskat
Sachin tajapara
Sachin tajapara
28/08/2024 11:47 am

સરજી જામોધપુરમાં છેલ્લાં 48 કલાક નો 1.5 ફૂટ વરસાદ હજી ધીમો ફૂલ ચાલુ.

Place/ગામ
જામોધપુર જી:જામનગર
Pratik Rajdev
Pratik Rajdev
28/08/2024 11:45 am

Rajkot district as well as Rajkot city crossed 100% average rainfall and right now it’s raining heavily

Place/ગામ
Rajkot
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
28/08/2024 11:12 am

પ્રણામ ગુરૂજી
ઢસા વિસ્તાર 
તા 19 થી 28 સવાર સુધી નો અંદાજે 13/14 ઇંચ વરસાદ
તા 19 થી 24 નો ગાજવીજ વાળો અંદાજે 5/6 ઇંચ
પછી તા 24 થી 28 સવાર સુધી મા સિસ્ટમ આધારીત ટપક હળવો મધ્યમ 7/8 ઇંચ વરસાદ
ટોટલ 13/14 ઇંચ
સિસ્ટમ ના રૂટ મા IMD પરફેકટ

Place/ગામ
Dhasa j (Botad)
M. V. Jadeja
M. V. Jadeja
28/08/2024 11:05 am

જય માતાજી.
સર,
ખુબ સરસ આ ત્રણ દિવસ ના ગાળા મા આખા ચોમાસા નો સારા મા સારો વરસાદ થઇ ગયો.

Place/ગામ
હાડાટોડા. ધ્રોલ.
Padhiyar manbha
Padhiyar manbha
28/08/2024 10:58 am

અમારૂ સુખભાદર ડેમ 2020 પછી અત્યારે સંપૂર્ણ ભરાયું ખૂબ ખૂબ વર્ષીયો મેહુલિયો

Place/ગામ
Loyadham Ta shayla ji sunagar
डिगेश राजगोर
डिगेश राजगोर
28/08/2024 10:48 am

Rain fall data gazab na aavya che.. Aaje amare su karse
.. South ma aavi jaasu… Track north ma gayo che

Place/ગામ
मांडवी - कच्छ
nik raichada
nik raichada
28/08/2024 10:24 am

Porbandar City Ma Pavan sathe Atibhare varsad savare 10 Vagya sudhi last 20 kalak ma 12 inch varsad Ane continue chalu.

Porbandar ane Jilla Ma pur ni sthiti

Place/ગામ
Mumbai, Maharashtra
Vikram maadam
Vikram maadam
28/08/2024 10:17 am

તા.26/8 થી 28/8 ની સવાર ના 8 વાગ્યા સુધી કુલ વરસાદ 17.5 ઈંચ ગામ ટુપણી તા.દ્વારકા
હજુ પણ અત્યારે અત્યંત ભારે વરસાદ અને પવન ઝટકા સહિત 60…..70….કિમી.પ્રતિકલાક ની ઝડપે ચાલુ છે

Place/ગામ
ટુપણી તા.દ્વારકા
Krunal
Krunal
28/08/2024 9:11 am

સર, ડીડી ભુજ થી 50 કિમી પૂર્વ ઉત્તર પૂર્વ છે અને કચ્છ પરથી પસાર થઈને ઉત્તર અરેબીયન સમુદ્ર માં જઈ શકે તો કચ્છ માં વરસાદ નું પ્રમાણ વધશે કે ઘટશે??

Place/ગામ
Bhuj
JJ patel
JJ patel
28/08/2024 9:08 am

Sir Ratri darmiyan vadhu 90 mm 600 mm + 90 mm 680 mm hal Savar thi madhyam gatie satat varsad chalu chhe

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
Gami praful
Gami praful
28/08/2024 8:58 am

Gai ratri na 9:15 thi 11:00 na viram bad halvi gajvij sathe saru thyel varsad aaj savar na 8:45 am sushi no vadhu 55 mm, total 314+55=369 mm,haju pan vatavaran chhe j, ferfar atlo thayo chhe ke vachche break aave chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagarl
Dhaduk paresh
Dhaduk paresh
28/08/2024 8:56 am

Aaje pavan vadhu6 60/70km 7:00am thi

Place/ગામ
Gondal khandadhar
Raj Dodiya
Raj Dodiya
28/08/2024 8:50 am

Aaj rat na dhemedhare keyrek bhare pavan shathe varsad chalu

Place/ગામ
Hadmatiya ta tankara
Rohit Patel
Rohit Patel
28/08/2024 8:37 am

કાલ સાંજ ના 6 વાગ્યા થી ધીમો, મધ્યમ અને ફૂલ વરસાડ ચાલુ છે

Place/ગામ
ગામ- ખાખરાળા તાલુકો & જિલ્લો- મોરબી
Mayurpatel
Mayurpatel
28/08/2024 8:33 am

ગરઢાઓની કહેવત છે સાત દિવસ ની હેલી અને એક દિવસ ની ખરાર
(ચોમાસાની શરૂઆત હવે થઈ છે હજી ઘણા વરસાદ બાકી છે)

Place/ગામ
રાજકોટ
Vinod Vachhani
Vinod Vachhani
28/08/2024 8:31 am

Sir amare have Pavan ane varsad mathi kyare raht mde tem chhe amare to varsad chalu chhe bandh thavanu namj nthi leto Jay shree Krishna

Place/ગામ
Goladhar ta. Junagadh
Vipul Ghetiya
Vipul Ghetiya
28/08/2024 8:02 am

આખી રાત બહબહાટી બોલાવી છે અને અવિરત ચાલુ જ છે જોઇએ વરસાદી આંકડા અને પાણી ક્યાં જાય ને ઉભા રહે છે.

Place/ગામ
Lalpur-jam
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
28/08/2024 7:56 am

આભાર સાહેબ… હવે થોડીક નીંદર કરજો. હમણાં સતત જાગતા હોય એવુ લાગે છે. કોઇ પણ કોમેંટ નો તરત જવાબ આપો છો.

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
Dadu chetariya
Dadu chetariya
28/08/2024 7:42 am

સર &મિત્રો જામનગર ની હાલત ખુબજ વિકટ છે હવે તો ભગવાન કરે ઈ ખરી

Place/ગામ
Jamnagar
Ajaybhai
Ajaybhai
28/08/2024 7:24 am

સર અમારી બાજુ હજુ કેટલાક દિવસ વરસાદી વાતાવરણ રેસે ???

Place/ગામ
Junagadh
Parbat
Parbat
28/08/2024 7:12 am

Amare 20 inch jevo padi gyoh a round ma n aje rate vadar fate aevo padiyo hji continue chalu puru kari didhu haveta.

Place/ગામ
Khambhliya
Ankur Gor
Ankur Gor
28/08/2024 6:59 am

Sir, system exact kutch na centres na upr na bhag ma che, south ma hovane lidhe jamnagar dwarka ma rain quantom vdhu che tya to kutch na centres pn system ni south ma ave to amare aje saro avo varsad avi sake k na?

Place/ગામ
Bhuj kutch
KISHANSINH P CHAVADA
KISHANSINH P CHAVADA
28/08/2024 6:51 am

Namte Saheb ,Gai Kale 4 vagya Bad Break Lidhi hati….aaje vaheli Savar Thi Danta – Danta Aaju Baju Na vistaro Pavan sathe varsadi mahol…chhe .

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST BANASKANTHA
Devrajgadara
Devrajgadara
28/08/2024 6:43 am

ધ્રોલ તાલુકામાં કાલ છ વાગયા થી આજ સવારનાં છ વાગ્યા સુધીમાં ૧૭૯ મીમી વરસાદ નોંધાયો છે ૨૪કલાકનો

Place/ગામ
Drangda jamnagar
Anil odedara
Anil odedara
28/08/2024 6:05 am

સર અમારે ક્યારે વરસાદ ઓછો થશે.પવન બહુ જ છે પવન જ્યારે વધારે આવે ત્યારે વરસાદ પણ વધુ આવે હવે તો ઘરો માં પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે.સર આજે આ સિસ્ટમ એકજ જગ્યાએ સ્થિર રહેવા ની છે કરછમાં એવું મિડિયા માં આવે છે.એ વાત સાચી છે..? તો શું હજુ અમારે વરસાદ નુ પ્રમાણ વધારે રહેશે.plz ans sir

Place/ગામ
ઈશ્વરીયા કુતિયાણા પોરબંદર
Dipak chavda
Dipak chavda
28/08/2024 6:01 am

સર અમારે હવે વરસાદ નુ જોર ઘટી જાસે કે હજી રેસે

Place/ગામ
Nanimal ta palitana
KHUMANSINH J JADEJA
KHUMANSINH J JADEJA
28/08/2024 5:54 am

Have to sahan sakti bahar no varsad aave chhe saheb…. 20-25 inch hase evu lage chhe… Ahi pani ane pavan shivay biju kai pan dekhatu nathi….
Have khamaiya kare to saru

Place/ગામ
Khambhaliya
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
28/08/2024 5:44 am

Ame system na dakshin paschim ma hova chhata pan Shanti chhe. Ratri darmiyan 30mm jevo varsad padyo chhe.haju bhare varsad aavi sake ke system center najik hovathi Shanti rese?

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Rajesh Bhan
Rajesh Bhan
28/08/2024 4:57 am

Hi Ashok sir, Good morning.I know you don’t forcast for specific city.But could you please let us know about Jamnagar.Situation in Jamnagar might become very dangerous if this rain doesn’t stop before this afternoon.We are experiencing rain since yesterday afternoon and it hasn’t stop till now(5:00 AM.).I’m sure that low laying area of Jamnagar is under the water by now.I just wanted to know from your experience when do you think rain activity will get lower in Jamnagar?Thanks.

Place/ગામ
Jamnagar
Last edited 4 months ago by Rajesh Bhan
Yash Marthak
Yash Marthak
28/08/2024 3:50 am

Morbi ma ati bhare varsad chalu chhe pavan nu jor pan bau chhe

Place/ગામ
Morbi
Devrajgadara
Devrajgadara
28/08/2024 3:04 am

સર તમે પણ જાગો છો અઢી વાગ્યે થી મીની વાવાઝોડું અને જોરદાર વરસાદ ચાલુ છે

Place/ગામ
Drangda jamnagar
Bhavesh
Bhavesh
28/08/2024 2:54 am

Sir meghraja ritsar no tandav ati bhare varsad chalu che 1 kalak thi Pavan sathe savar thai tiya su thase e j khabar nathi

Place/ગામ
Nathuvadla Dhrol
Bhavin Mankad
Bhavin Mankad
28/08/2024 1:57 am

Ashok sir have kyare rahat madse had bar no chaluj che ek dharo jamnagar ma to savar no atiyare to full pavan sathe che chalu sutaj nathi
Have reto saru

Place/ગામ
Jamnagar
Nishit
Nishit
28/08/2024 1:41 am

Sir Jamnagar ma continue varsad chalu che 11:30 PM thi atyare pan jordar chalu che. To have kyar sudhi ma ocho thai sake ?

Place/ગામ
Jamnagar
Rohit
Rohit
28/08/2024 1:38 am

રાજકોટ પેલેસ રોડ બસ સ્ટેન્ડ પાસે 30 મિનિટ થી ખૂબ સારો વરસાદ ચાલુ.

Place/ગામ
Rajkot