Update on 12th July 2018
Average rainfall over whole Gujarat for this season is 22.86 % till 12th July 2018
Area wise average rainfall over different parts of Gujarat for this season is as under:
South Gujarat 38.35 %
Central Gujarat 20.71 % where Ahmadabad District is just 7.89 %
North Gujarat 12.00% where Banaskantha is just 5.85 %
Saurashtra 12.77% where Dev Bhumi District is just 1.9% & Surendranagar District is 3.93 %
Kutch 1.25%
Current Meteorological features based on IMD Bulletin :
The Axis of Monsoon trough at mean sea level continues to pass through Anupgarh, Jhunghunu, Shivpuri, Sidhi, Pendra, Chaibasa, Digha and thence East Southeastwards to East Central Bay of Bengal extending up to 0.9 km above mean sea level. Western end of Axis of Monsoon could track Southwards on some days during the forecast period but at different height.
The Cyclonic Circulation over NE Madhya Pradesh is now over South U.P. and neighborhood extending up to 1.5 km above mean sea level.
The Cyclonic Circulation over North Coastal Odisha and neighborhood now extends up to 5.8 km above mean sea level tilting Southwestwards with height. A Low Pressure area is very likely to form over North Bay of Bengal and neighborhood from this UAC.
The East West shear zone running roughly along latitude 21°N at 3.1 km above mean sea level & along latitude 20°N at 4.5 km above mean sea level. This shear zone will be present on multiple days at different Latitudes inn vicinity of Gujarat State.
The off-shore trough at mean sea level off Karnataka to Kerala coasts persists.
The Cyclonic Circulation is now over Saurashtra and adjoining Arabian Sea/Gujarat at 3.1 km above mean sea level and is expected to remain in a broad region of Saurashtra, Kutch, Gujarat and adjoining Arabian Sea during the forecast period for 4 to 5 days in various strength.
IMD Charts have been marked with UAC & East West shear zone.
Saurashtra, Gujarat & Kutch: 12th to 19th July 2018
South Gujarat & Central Gujarat expected to receive fairly widespread light/medium/heavy rain with very heavy rain in isolated places on some days days of the forecast period.
North Gujarat expected to receive rainfall in phases over different areas with cumulative totals of 50 mm to 80 mm during the period up to 19th July 2018.
60% areas of Saurashtra expected to receive rainfall in phases over different areas with cumulative totals of 50 mm to 80 mm during the period up to 19th July 2018. Isolated places could receive more than 100 mm rain cumulative
Rest 40% areas of Saurashtra & Kutch expected to receive rainfall in phases over different areas with cumulative totals of 35 mm to 50 mm during the period up to 19th July 2018. Rainfall of Kutch has been derived from various differing forecasts having rainfall from 20 mm to 60 mm.
Note: 25 mm is approximately 1 inch old measure.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 12 જુલાઈ 2018
ચોમાસુ ધરી અનૂપગઢ, ઝૂનઝૂનુ, શિવપુરી, સીધી, પેન્દ્રા, પુરી, દીઘા અને મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી સુધી લંબાય છે જે સી લેવલ થી 0.75 કિમિ ઉંચાઈ સુધી ફેલાયેલ છે. આગાહી સમય માં ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો દક્ષિણ તરફ સરકે તેવું છે જોકે જુદી ઉચાઈએ.
લો પ્રેસર થયેલ તેનું યુએસી હાલ દક્ષિણ યુ.પી. આસપાસ છે આસપાસ 1.5 કિમિ ઉંચાઈ સુધી છે.
નવું યુએસી નોર્થ ઓડિશા ના દરિયા કિનારા નજીક છે જે 5.8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આ યુએસી માંથી બંગાળની ખાડીનું લો થવાનું છે.
ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન latitude 20°N પર 4.5 કિમિ ઉપર છે. જે અરબી સમુદ્ર થી ઓડિશા ના યુએસી સુધી છે. તેમજ ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન latitude 21°N પર 3.1 કિમિ ઉપર છે. જે સૌરાષ્ટ્ર થી ઓડિશા ના યુએસી સુધી છે.
ઓફ શોર ટ્રફ સી લેવલ પર કર્ણાટક થી કેરળ દરિયા નજીક છે.
એક યુએસી સૌરાષ્ટ્ર અને લાગુ અરબી સમુદ્ર અને લાગુ ગુજરાત પર 3.1 કિમિ ની ઉચાઈએ છે. આ યુએસી આગાહી સમય ના 4 થી 5 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ ગુજરાત અને લાગુ અરબી સમુદ્ર આસપાસ ઓછા વધતા પ્રમાણ માં રહેશે.
તારીખ 12 જુલાઈ સુધી ગુજરાત ના વરસાદ ના પ્રમાણ અંગે નું ટૂંકું અપડેટ ઉપર ઈંગ્લીશ માં છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 12 જુલાઈ થી 19 જુલાઈ 2018
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં ઘણા વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ અને ક્યારેક અતિ ભારે વરસાદ આગાહી સમય ના અમૂક દિવસો પડવાની શક્યતા છે.
નોર્થ ગુજરાત માં આગાહી સમય દરમિયાન ની કુલ માત્રા 40 મીલીમીટર થી 80 મીલીમીટર અલગ અલગ દિવસે અને તબકાવાર વિસ્તારો માં કુલ વરસાદ ની સંભાવના.
સૌરાષ્ટ્ર ના 60% વિસ્તાર માં આગાહી સમય દરમિયાન ની કુલ માત્રા 50 મીલીમીટર થી 80 મીલીમીટર અલગ અલગ દિવસે અને તબકાવાર વિસ્તારો માં કુલ વરસાદ ની સંભાવના. આમાં છુટા છવાયા વિસ્તાર માં 100 મીલીમીટર થી પણ વધુ ની સંભાવના છે.
બાકી ના 40% સૌરાષ્ટ્ર ના વિસ્તાર માં અને કચ્છ માં આગાહી સમય દરમિયાન ની કુલ માત્રા 35 મીલીમીટર થી 50 મીલીમીટર અલગ અલગ દિવસે અને તબકાવાર વિસ્તારો માં કુલ વરસાદ ની સંભાવના.
નોંધ: 25 મીલીમીટર એટલે આશરે જુના માપ પ્રમાણે 1 ઇંચ
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
“Gamtu made toe alya gunjo na bhariye ne gamta no kariye Gulal” Gher betha Gangaji chhe toe pachhi BOB na Low ni shu jaroor chhe!!
19 july sudhima toe varsad nu pani Ashok Patel ni Deliye jalaku marshe!!!
સર, સિસ્ટમ કઇ રીતે વરસેશે તે નથી સમજાતું જ્યા નથી ત્યાં નથી અને અમારે બંધ નથી થતો. અત્યારે પૂરની પરિસ્થિતિ છે હજુ ગિરનાર, જૂનાગઢ જીલ્લાના ભાગોમાં વરસાદ કન્ટીન્યું છે. ઓઝત માં પૂરની સ્થિતિ છે. ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. તમે તો જાણતા જ હશો ન્યૂઝમાં જોયું હશે. સર, કંઇ એનાલિસિસ શક્ય હોય તો જણાવજો કે હેવી રેઇન બેલ્ટ ક્યાં સુધી જૂનાગઢ પર રહેશે.
Sir
Dhrol talukama varsad ave tevu lagtu nathi 7tarikhe update pramana na cola map 15 16 ma varsad avase Ke Su?
Sir aaj sayla ane muli ma sara varsadi japta
Sir amare to 24 kalak Ram Nam ni dhun chalu kari che bijo koi rasto nathi akha Bharat ma amaro khuno rakhi didho evu lage che tal: Dhrol Dist: Jamnagar
Shree ram jay ram jay jay ram
Ahmedabad is short of rainfall. But in this era of T20 cricket, I’m quite certain we will achieve our Target of 700mm more rains in 2 months time.
Em pan Target kem puro karvo(Professionally) , Amdavadi karta saaru kone aavde !!
Rohit Sharma like innings required !
Atleast 6 inches of rainfall in junagadh city and still continuing at slow pace,thank heavens for this much rainfall.
Sir what is your education qualification and experience
Junagadh city ma ghar ni bar nikdi skay evu nthi bdhe 1 ft to pani chhej
Sir khambhaliya ma bhej 700 hpa ma 72 batade matra thoda data padya jya aaje khub varsad padyo tya pan 77 bhej hato aatla bhej na tarak varsad no aatlo farak 925 hpa ma evuj che 500 hpa ma evuj che thodik gunsavad Che mahiti aapo
Sar maru email sachu se ke khotu
Ane null shcull ma rain sema jovay ans pls
Sir Axis of Monsoon trough rajashthan par aavi gai?
Sir sear zone Ketla hpa ma joi skay.plz.ans.
sir aapda rajkot ma bhale game tedivse varo aava badha taluka ma khali paddhri ma j nai pan aavse ne thodo visvas aapo.
Sir, There are two precipitation maps, one is for 7 days and another for 10 days precipitation, both are by GFS model yet there is vast differance in daywise forecast, why is it? 7 days chart is with weather forecast website (COLA) and 10 days chart is IMD 10 days weather chart. Sir, request to revert back. I know i should not ask for any specific location but we group members of Jamnagar district are now not eargerly but desperately waiting for good rain. Yes i would say that we have more trust on your words then any specific model,… Read more »
Sir wonder ground ma rajkot ma Monday ma rain around 6 mm am lakhelu chhe to ano matlab su thay.plz.ans.
sir jamnagar na lalpur ane aju baju ma sav varsad nathi to 15 16 ma varo ave jache
Sir,mari “amuk” comment kem aavti nathi.ek comm-aaje 3:00 vagye kari hati (i am your web’s regular old vieuars in 2012-13)
Sir mari comment kem display nathi thati any problem
Keshod na rangpur ane ajubaju ma savarthi 8pm sudhi 12to14 inch haju chalu 6.
Ekdam ekla betha hoi ane varsad no jordar avaj avto hoi to em lage etlo badho varsad pade che jo ene stor kari sakvani proper rit hot ane badha jo evu kare to pani ni samsya no nikal shahelay thi thai jai. jay shiya ram.
જૂનાગઢ માં આજ ની 5 થી 7 ઇંચ ઉપર
હજી ચાલુ જ
હવે……..
તો…..
જૂનાગઢ થી મળતા સમાચાર મુજબ અત્યાર નો સમય અત્યારે 8:10pm,,,2કલાક માં 4 ઇંચ ને હજી ચાલુ છે એવા સમાચાર મળ્યા છે,,
અને અમારે વડિયા માં એકાદ ઇંચ પડ્યો બપોરે પછી રજા રાખી છે સારું છે રજા રાખી છે તો નહીં તો હવે ઓવર ડોઝ થાય છે…અમારા એરિયા માં હવે હાથ જોડશે હવે વધારે આવ્યો તો..!!
લાગે છે દ્વારકા જામનગર કચ્છ માટે મેઘો રિસાય ગયો છે બધા મિત્રો ના સમાચાર જોય જીવ બડે ત્યાંજ કેમ વરસે અહીંયા નય અત્યારે વરસાદ ની શકયતા પણ આ જિલ્લાઓ માં વધુ છે તો પણ વરસાદ એ સાઈડ જ વરસે છે શું નડે છે વરસતાં ખબર નથી પડતી
Shahi apel Matra karta khub vadhare varsad PADI gayi chhe…haji agahi na 5 divas baki chhe
Nikava tatha aajubaju na gamo ma aaje 3 thi 5 inch varsad padti.
Ta kalavad.
Sir
Nana vadala, taluko-kalavad,Aje 1 thi 3 vagya vachhe 2 inch thi vadhu.
Sir junagadh ma 1 fut varsad
માણાવદર માં આજે 5 ઇંચ અત્યારે ધીમી ધારે ચાલુ
namste sir,
date 14/7 na 12.45pm thi 5.00pm suthino 104mm varsad. valasan jamjodhpur
good rain
ઊપલેટા તાલુકા ના ખીરસરા,વડાળી,ચીત્રાવડ,બરડીયા વિસ્તારમા ધોધમાર ૫ થી ૬ ઈંચ વરસાદ પડતા મોજ નદી મા પુર
hu kutch thi farva junagadh aavyo chu tya gir ni taleti ma atibhare varsad padi rahyo che vadda(claud) e aaje aakha girnar ne geri lidho che aavi varsad kutch ma me kyare joi nathi
Jamnagar jilla ma varsad nathi to kyare avse.
સર.૪:૨૫થી ૬:૨૫ સુધી ધોધમાર વરસાદ અંદાજે બે ઈચ.પછી અેક કલાક પોરો અને પછી ૭:૩૦ થી ફરી પાછો મધરો મધરો વેતો થયો…આભાર.
Chotila ma 7.00 dhime dhare versad salu se
Sir rain ne lagta j question nai ans aapo chho but ek request e j hti k NOAA ma India ni je image dekhade chhe ema Kashmir ne Bharat na map ma nthi rakhyu. To India no proper map nthi to ka to ene door kro athva ene modify krvanu kaik kro.
Junagadh ma 12 kalak thi chalu haju dhodhmar chalu Andaje 1 fut hase
વરસાદ વિહોણા વિસ્તાર તરફથી આવતી કોમેન્ટ ના જવાબ મા સર હવે એમની સિસ્ટમ ‘ આગાહી વાંચો. ” એવું કહેવાને બદલે ખુલ્લા મનથી જવાબ આપી રહ્યા છે. જો કે અમારે રાજકોટ મા પણ હજુ અનરાધાર વરસાદ નથી આવ્યો. પરંતુ જ્યાં નથી થયો એ વિસ્તાર ના મિત્રો ની હૈયાવરાળ વાંચી ને એ આશ્વાસન મળે છે કે જ્યાં બિલકુલ નથી થયો તેના કરતા પાંચ છ ઈંચ થયો છે એ ઘણુ સારુ કહેવાય. મિત્રો આશા રાખજો. આશા અમર છે. સર તેમજ બધા મિત્રો ને અર્ષાઢી બીજ ના રામ રામ
Sir khubaj varsad aavyo amare vavni bad. Ema pan aaje 10am thi havvy to very havyy.. nadi, talav overflow jay se. haju pan japta chalu j se. have jya nathi tya pan aave tevi God ne prarthana se.
Last 3year ma nadi, talav. September ma bharata aa year 2ja j varsad ma bharay gya..
Thanks sir.
Sir aje rajkot ma ashadhi bij nu Murat thai gyu dhime dhime varsad chalu thai gyo…
Sir veravl diu pati ma lagatar 7 divas thi varsad se kuva mathe thi pani vahi rahiya se ubhamol ne pani lagi gayu se kodinar mamlatdar kaseri na aakda 35 ins kul varsad batave se sata pan hu varsa no aasik su .haji varsad isu su. Ane bhagvan aakhu gujrat palade. Sir ek javab aapjo bagal valu lo gujrat ne labh aapse?
sir insate image ma savar ma joi t ekpan vadla dekhata nathi but sanj sudhi ma khna badha clouds avi jay che…
Manavadar taluka na sanosara gam ma 3 kalak ma 5 inch dhodmar varsad che aaju baju na gam ma pan saro varsad
Manavadar taluka na sanosara gam ma 3 kalak ma 5 inch dhodmar varsad che
ashok bhai , surendranagar ….muli ?
kem thase ?
Sir WG ma tomorrow surat sahit ketlak jilla ma localized flooding expected teno matlab kale almost heavy ni shakya ta che k ??
Sir manavadar ma aje ketlo varsad thayo? akada apva vinanti…
Sir Babra na nadala ma dhadhmar varsad kem nathi aavto? Bas zarmar zarmar aavese
Sir
Devbhumi dwarka Jila ma varsad aavto nathi have ame kheduto a to aasha sodi didhi se aapnu su kahevu se plis rip.
Sir, dwarka jilla ma 10 days preparation forcast ma 18th july na saro varsad padse evu dekhai 6e. Preparation forcast ma dararoj change thai 6e to ketla percentage chance 6e dwarka jilla mate? Is possible pls reply. Regards