Current Weather Conditions on 19th July 2019
Southwest Monsoon has advanced over remaining parts of Rajsthan, thereby covering the entire Country on 19th July 2019 – Conditions expected to improve over Saurashtra, Gujarat & Kutch
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ રાજસ્થાન ના બાકી ના ભાગો ને આવરી લેતા સમગ્ર દેશ માં આજે 19 જુલાઈ 2019 બેસી ગયું.
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વાતાવરણ માં સુધારો થશે.
Some weather features from IMD :
The Southwest Monsoon has further advanced into remaining parts of West Rajasthan and thus has covered the entire country today, the 19th July, 2019.
The Monsoon Trough at mean sea level passes through Ganganagar, Hissar, Agra, Banda, Sidhi, Daltonganj, Bhubaneshwar, then southeastwards towards Northwest Bay of Bengal.
The cyclonic circulation over Central Pakistan & adjoining West Rajasthan now lies over Central Pakistan & adjoining Punjab and extends up to 0.9 km above mean sea level.
The feeble off-shore trough at mean sea level from South Maharashtra coast to Karnataka coast now runs from Karnataka to Kerala coast.
A cyclonic circulation lies over Eastcentral Arabian Sea off Maharashtra coast between 3.1 & 3.6 km above mean sea level.
The cyclonic circulation over Northwest Bay of Bengal & adjoining Westcentral Bay of Bengal and south Odisha coast now lies over Westcentral and adjoining Northwest Bay of Bengal & North Andhra Pradesh – South Odisha coasts and extends up to 5.8 km above mean sea level tilting Southwestwards with height.
IMD Advance Of Southwest Monsoon Map.
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું. 19 જુલાઈ 2019 ના સમગ્ર દેશમાં ચોમાસુ બેસી ગયું છે.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date. Monsoon has set in over whole country on 19th July 2019.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
Saurashtra, Gujarat & Kutch: Current conditions
No meaningful rainfall over Saurashtra, Kutch & Gujarat during last one week. There is a shortfall of 64% rain till 18th July 2019 for Saurashtra & Kutch Region, while Gujarat Region has 31% Deficit till 18th July 2019. Kutch is a 90% shortfall from normal till 18th July 2019.
Forecast: 19th July to 25th July 2019
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments)
Cloudy weather on most days except one or two days. Wind speeds of 10 to 25 km during the forecast period.
Gujarat could receive scattered Light/Medium Rainfall with Isolated heavy rainfall on some days of the forecast period. More chances during 20th-23rd July.
Saurashtra & Kutch could receive scattered Showers/Light/Medium Rainfall few days of forecast period during 20th-23rd (more chances on 21/22nd). Again weather would improve on 25th July 2019.
Advance Indication: 26th to 31st July 2019
After the completion of current Bay of Bengal System, there is a possibility of a fresh UAC over Bay of Bengal. This would become a Low Pressure on land. During that period, the Western end of Monsoon is expected to slide downwards to South Rajasthan. Due to this scenario, Saurashtra, Kutch & Gujarat could receive a round of Rainfall. ECMWF is confident about the outcome, however, GFS is differing. Some other International models outcome is concurring with ECMWF.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 19 જુલાઈ થી 25 જુલાઈ 2019
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ રાજસ્થાન ના બાકી ના ભાગો ને આવરી લેતા સમગ્ર દેશ માં આજે 19 જુલાઈ 2019 બેસી ગયું.
સી લેવલ માં ચોમાસુ ધરી ગંગાનગર, હિસાર, આગ્રા, બંદા, સીધી, દલોતગંજ , ભૂબનેશ્વર અને ત્યાંથી નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
5.8 કિમિ ના લેવલ નું એક અપાર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય પશ્ચિમ અને લાગુ નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી માં નોર્થ આંધ્ર અને સાઉથ ઓડિશા કિનારા નજીક છે.
મહારાષ્ટ્ર ના કિનારા બહાર મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં એક 3.1 કિમિ નું એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે.
5.8 કિમિ ના લેવલ માં એક બહોળું સર્ક્યુલેશન દક્ષિણ ભારત, લાગુ અરબી સમુદ્ર પર છે.
એક નબળો ઓફશોર ટ્રફ કર્નાટક થી કેરળ ના દરિયા કિનારા નજીક છે.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 18 જુલાઈ સુધી માં વરસાદ ની 64% ની ઘટ રહી છે જયારે ગુજરાત વિસ્તાર માં 31% ઘટ રહી છે.
આગાહી: 19 જુલાઈ થી 25 જુલાઈ 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
એકાદ બે દિવસ બાદ કરતા, વાદળછાયું વાતાવરણ તેમજ પવન 10 થી 25 કિમિ ની ઝડપ સુધી ફૂંકાય આગાહી ના દિવસો માં.
દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા ઝાપટા હળવો/ મધ્યમ વરસાદ ની શક્યતા અને ક્યાંક ક્યાંક ભારે આગાહી સમય ના અમુક દિવસો, ખાસ 20 થી 23 દરમિયાન.
સૌરાષ્ટ્ર અને કચ્છ: છુટા છવાયા વિસ્તારમાં ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ 20 થી 23 માં જેમાં વધુ શક્યતા 21/22 ના. તારીખ 25 ના ફરી વાતાવરણ સુધરે તેવી શક્યતા.
આગોતરું એંધાણ: 26 થી 31 જુલાઈ 2019
હાલ ની બંગાળ ની ખાડી ની સિસ્ટમ બાદ ફરી બંગાળ ની ખાડી બાજુ એક યુએસી થશે જે જમીન પર આવ્યા બાદ લો પ્રેસર થશે. સિસ્ટમ આગળ ચાલે ત્યારે ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો તે સમય માં દક્ષિણ રાજસ્થાન સુધી સરકી આવશે જેથી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ને વરસાદ નો એક રાઉન્ડ માટે ઉજળી તક છે. ECMWF મોડલ મુજબ નું તારણ છે. બીજા ઇન્ટરનૅશનલ મોડલ પણ ECMWF સાથે સહમત છે પણ હજુ GFS સહમત નથી
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
સરજી
આજે તો કોમેન્ટ નુ ધોળાપુર આવીયુ
વાચતા સવાર પડી જાય એવું છે
22/23 બાકી છે દક્ષિણ મધ્ય સૌરાષ્ટ્ર ને વધુ ફાયદો.
Sirji 2 varsh thi tamari aagahi follow karu chu pan south Gujarat na Kantha vistar ma varsad nu praman varse varse gattu jay che evu maru anuman che haju sudhi aakda joya nathi
Jsk.Sir. Amare Sidsar ma aaje savar thi atyare 10 pm sudhi ma 3 vakhat dhimidhare Zapata thi andaje 0:50 inch varsad thayo chhe.
Sir navi update dt 25 pahela aapavi padse aevo maro andhaj Che
sir jodiya mate kale vatvaran saru rehse ke nahi sir kale varo avi sake
Sir, amara Dhangadhra na sarval ane aajubaju na gamo ma atyare rat na 9:15 thi 9:40 sudhi kadaka bhadaka Sathe pono inch jetlo varsad thayo.murzata mol ne jivatdan malyu….thanks God.
સર 25તારીખ પછી પવન ખરેખર વઘુ રેવાનોઅને કયા સુઘી રહેછે વઘુ ?
sir haal ni bob nu system kai jagyaye che kem k windy ma alag alag level ma alag alag jagyaye uac batave che ????
Ketla mm e inch thay sir
સર, નમસ્કાર, તમારી આ વરસાદ ની આગાહી થી ખેડૂતો માં એક આશા જગાવી હતી જે આજે પહેલા દિવસે જ સૌરાષ્ટ્ર ના મોટા ભાગ ના વિસ્તારો નો વારો આવ્યો, ખેડૂતો ખૂબ જ ખુશ છે, હજુ આપણા માટે તમે કહ્યું તેમ હજુ કાલે પણ સારું છે, તો જે બાકીના વિસ્તારો ખાસ કરીને અમારો હાલાર અને બારાડી નો પણ કાલે વારો આવી જાય તેવી આશા રાખીએ. સર windi અને ventusky માં જોતા એવું લાગે છે કે કુદરત મહેરબાન થયી ને બારે મેઘ ખાંગા કરશે, આ શું બંગાળ ની સિસ્ટમ ની આવવાની શક્યતા ના ફળ રૂપે હોઈ શકે. અમને પુરી આશા છે કે તમારી… Read more »
આજનો અંદાજીત 2 થી 3 ઇંચ જેવો વરસાદ સવારે એક રાઉન્ડ બીજો રાઉન્ડ બપોરે ત્રણ વાગે ત્રિજો જોરદાર રાઉન્ડ રાત્રે આઠ વાગે …ગામ ભાયાવદર તા .ઉપલેટા …ખેડૂત મિત્રો ખુશ ખુશાલ ….
Sir,Kal mate amreli jilla mate ketli sakyta che?ane aa Kya system ne aadhare vrsad aavi rahyo che???
Sir Ahmedabad no varo kyare aavse ???
Badhe j che pan khali Ahmedabad baki how it is possible…??
Dhrangadhra city & village ma varsad
Chalu atiyare
Sir….amare sayla taluka (bhagat nu gaam) ma haji pn varsad nathi…vadalo bandhay che…gajvij hoy che pn varsato nathi…..2 divas rah joiye have
Hal pn amari north side ma bhare gajvij thay che….pn lage che k ee pn dur jay che ….
Gandhidham Adipur ma lagbhag 1 kalak thi zarmar chalu
10.25pm kutch Gandhidham.
Aaje ratni gadi Kya route ma chalse saheb..I m from amreli
Sir Porbandar Ma Savar na Varsad bad atyare ratre 9:30 vage Gajvij Sathe Medium Varsad Chalu Continue.
sir have gfs pan positive thatu hoy tevu lage ce. 27 .28 .tarith ma. Maro abhayas barobar ce.
Sir chomasa no pehlo bhare varsad dhrangadhra city ane gramya vistar ma
Amare atyare 0.50 inch jetalo varsad padyo haji chalu se
Dhrangadhra ma 15 minit thi saro avo varshad chalu che
Porbandar ma gaajvij sathe varsad
Sir , aaj no varsad khub saro thayo gamni utar ane paschim diasa ma khetar bahar pani dhom kadhi nakhya.daxin ane purv disama saro pan layak varsad 6. ( Nana vadala ,kalavad , jamnagar)
Gam bodi ghodi taluko paddhari ni aaju baju na gamma 1thi 2 inch varsad
Surat ma pan saro aevo varasad se gai kal no
આજકાલ સમાચાર, છાપામાં કે પછી કોઈના મોઢેથી સાંભળતા હસો કે… “બારેય મેઘ ખાંગા થયા! ” તો ચાલો… જાણીએ… “બાર મેઘ” શું છે.? ગુજરાતી સાહિત્યમાં “વરસાદના બાર પ્રકાર પાડેલા છે… ૧. ફરફર…, ૨. છાંટા…, ૩. ફોરા…, ૪. કરા…, ૫. પછેડીવા…, ૬. નેવાધાર…, ૭. મોલ મેહ…, ૮. અનરાધાર…, ૯. મુશળધાર…, ૧૦. ઢેફાભાંગ…, ૧૧. પાણ મેહ… ૧૨. હેલી ૧. ફરફર! જેનાથી ફકત હાથ પગના રુવાળા ભીના થાય તેવો નજીવો વરસાદ!, ૨. છાંટા! ફરફર થી થોડો વધારે વરસાદ!, ૩. ફોરા! છાંટાથી મોટા ટીપા વાળો વરસાદ!, ૪. કરા! ફોરાથી વધુ અને નાના બરફના ટુકડાનો વરસાદ!, ૫. પછેડીવા! પછેડીથી રક્ષણ થાય તેવો વરસાદ!, ૬. નેવાધાર! છાપરાના… Read more »
Tankara ma aje sanje 6 thi 7.20 sudhi ma 66. Mili miter varsad nondhayo
amare pan saro varsad padi gyo andaje 20 mm jevo hji chalu chhe dhimo dhimo vi.panchasiya ta.wankaner di.morbi
Junagath ma varshad sharo che
sir..bob ma navu UAC kyare bane che ane kai jagya par..je 27-28 aaspas gujrat ma aave tem che te
Amare ahiya T10 aslu 8. 55thi
Sat morning taluka kadaka bhadaka sathey varsad Chantal chalu theta 6 15pm
Sir keshod ma bhayanak gajvij sathe sarovvarsad chalu thayo chhe…
gam bardiya ta jamkandorna khub saro varsad 7 pm thi 8.15 pm sudhima nadima pur avyu
Halvo varsad saru 9pm thi, bhare gajvij hati.
સર તમારા માપદંડ પ્રમાણે રાજકોટમાં આજ
સાંજનો વરસાદ કેટલો?
Sir amare atyare 9.15pm thi bhare thunderstorms start thayu se. Varsad nathi.
Junagadh ma 10to15mm 8:30 to 9:00
Sar atiyare limdama ful aave to shu thay ske!/?tamara fb pag hti post
Sir ame morbi thi maliya Patti ma aavi chi any chance ratre k kalna haju sudhi Saro varsad nathi thayo amare
At kerala haripar ta.morbi
banaskata deodar 2day gaj vij hoy che pan varshad nathi to have shakayta che
Sir aaje bbc ratri power batave6e, gai ratnu pan veli savar nu batavtu hatu pan varsad n aavyo savare aaje joiye su thay6e
Sir 26 pachhi gfs sahmat thavana chans ketla % ganay Sir please javab aapjo
સર અમારે કેમ વરસાદ નાય આવતો??
સર આજે અમારે કાલાવડ વિસ્તાર ના બાલંભડી ગામ માં તેમજ આજુબાજુ ગામડાઓ પણ સારા વરસાદ ના વાવડ છે આભાર
Sir g … Ahmedabad is in severe to very severe humidity…. people afraid and tired… unaffordable…even not a drop pour…to get relief…sir g when this atmosphere will cool?
(Sindhpur,tal-:kutiyana )
vijadi na kadaka bhadaka sathe saroVarsad sharu thayo che…
નમસ્કાર સર
મિત્રો માટે
https://youtu.be/wdLsA6UfBzk
અલ નિનો અને મોનસુન વિશે છે
Vinod Bhai tamare navsari ma varsad chhe