Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 1st to 8th July 2022 – Update Dated 1st July 2022

1st July 2022
ગુજરાત રાજ્ય ના 118 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 77 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 118 Talukas of State received rainfall. 77 Talukas received 10 mm or more rainfall.





 

Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 1st to 8th July 2022 – Update Dated 1st July 2022

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ ની શક્યતા 1 થી 8 જુલાઈ 2022 – અપડેટ 1 જુલાઈ 2022
Current Weather Conditions:

Some Selected pages from IMD Mid-Day Bulletin dated 1st July 2022

AIWFB 1st July 2022


During the forecast period The UAC over West Central Arabian Sea and another UAC over Rajasthan will form a trough from Centra/North Arabian Sea to South Rajasthan across Gujarat State.

Monsoon off-shore trough will be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.

Monsoon will set in over whole India during the forecast period and Axis of Monsoon will come into existence.

A UAC/Low Pressure will form over Bay of Bengal around 4th July. This System will track along the Axis of Monsoon/trough.

Western end of Axis of Monsoon expected to slide Southwards towards Gujarat State.

An East West Shear zone is expected 19N/20N at 3.1 hPa level during the forecast period.

Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch. 

 

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status

There is a shortfall of 53% rain till 30th June 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 70% from normal, while Gujarat Region has a shortfall of 54% rainfall than normal till 30th June 2022.

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 30 જૂન સુધી માં વરસાદ ની 53% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 70% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 54% વરસાદ ની ઘટ છે.

Forecast For Saurashtra, Gujarat & Kutch 1st to 8th July 2022


Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 1 થી 8 જુલાઈ 2022

આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.



Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 1st July 2022

Forecast In Sanj Samachar Daily Dated 1st July 2022

 

4.2 80 votes
Article Rating
1.3K Add your comment here
Inline Feedbacks
View all comments
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
08/07/2022 11:43 am

સવારના પાંચ વાગ્યા થી હળવો ભારે ચાલુ છે

Place/ગામ
રાણા કંડોરણા
Jignesh khant
Jignesh khant
08/07/2022 11:41 am

Sir ji,
500 / 700 hpa haju sudhi kem update nathi thya…

Place/ગામ
Morbi
Virendrasinh jadeja
Virendrasinh jadeja
08/07/2022 11:41 am

Amare kal ratre 8.00 pm vagya no dhimi gati no chalu che atyare 11.40 am shudhi haju chalu che.

Place/ગામ
Hadatoda. Ta.dhrol.. di.. jamnagar
નટવરલાલ ગોધાણી
નટવરલાલ ગોધાણી
08/07/2022 11:38 am

અમારે તા. ૭/૭/૨૨થી કાલ રાત્રે ૯ pm થી કયારેક ધિમે તો ક્યારેક જાજો વરસાદ અવિરત ચાલુ છે. હજુ પણ ચાલુ જ છે.

જય શ્રી કૃષ્ના

Place/ગામ
કેશિયા તા જોડિયા જામનગર
Dadu chetariya
Dadu chetariya
08/07/2022 11:29 am

Sir aje tmari agahi puri thay che to avta divso ma vatavaran kevu rese thodo prakash pado

Place/ગામ
Jamnagar
Bhavesh
Bhavesh
08/07/2022 11:25 am

Chotila ma savar thi zarmar varsad sivay vadhu nathi aavato

Place/ગામ
Chotila
Bharat chhuchhar
Bharat chhuchhar
08/07/2022 11:24 am

આખી રાત પવન સાથે ક્યારેક ધીમો તો ક્યારેક ઝડપી અને અત્યારે અતિ ભારે સતત વરસાદ ચાલુ છે.

હવે અમારે વરસાદ નો અતિરેક થાય છે વાવણી પણ અધૂરી છે અને બોર-કૂવા પણ હવે ઉભરાઈ જસે.

Place/ગામ
Dhandhusar,Jam Khambhalia, Devbhumi dwarka.
B.j.dhadhal
B.j.dhadhal
08/07/2022 11:13 am

શું સર આ પોસ્ટ વોટશોપ માં ફરે છે તે સાચી હશે?

Place/ગામ
Nilavada ta,babra
Gopal ahir
Gopal ahir
08/07/2022 10:50 am

સર.ખભાળિયા તાલુકા નુ ગામ દાત્રાણા મા કાલે વરસાદ સાથે માછલીયુ વરસી છે તેમ એ બાજુ ના ભાઈ કિધુ

Place/ગામ
Bagdadiya kotda sagani ji Rajkot
Ajaybhai
Ajaybhai
08/07/2022 10:49 am

Sir have daxin sourastra ma varap kyare thase??

Place/ગામ
Junagadh
આલાભાઈ નંદાણીયા
આલાભાઈ નંદાણીયા
08/07/2022 10:47 am

આજે સવારે5:00 વાગ્યે થીકયારેક ધીમી ધારે તો કયારેક વધારે વરસાદ ચાલુ છે

Place/ગામ
કોલવા :જામખંભાળીયા
Gami praful
Gami praful
08/07/2022 10:46 am

8:00 am thi kyarek bhare to kyarek halvo varsad chalu chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Shubham Zala
Shubham Zala
08/07/2022 10:35 am

Vadodara 6 to 8 am 8mm GSDMA

Imd 14mm ena pachi 15mm Biju pdi gyu almost savaar thi 1 inch thi vadhare pani pdiyu che.

Place/ગામ
Vadodara
Vinod Bhuva
Vinod Bhuva
08/07/2022 10:33 am

Amare kale 2″ jevo varsad hato

Aje 8am thi full speed ma varsad continue

Place/ગામ
Khambhaliya Ta: Bhesan Dist: Junagadh
Maradiya Prajesh
Maradiya Prajesh
08/07/2022 10:31 am

IMD 4 week update thay gayu se

IMD ni website par

https://mausam.imd.gov.in/imd_latest/contents/extendedrangeforecast.php

Place/ગામ
Koylana, Manavadar
S J vaghela
S J vaghela
08/07/2022 10:17 am

Finally today we are getting a good spell of rain.. maja aavi gai.Sir e kahyu te pramane thodi patience jaruri che.. Thank you God..

Place/ગામ
Vadodara
Devrajgadara
Devrajgadara
08/07/2022 10:09 am

સર અમારે ધ્રોલ તાલુકા મા આ રાઉડ નોકેટલા ઇંચ વરસાદ પડ્યો હસે

Place/ગામ
Dhrangda
Thumar jitendra
Thumar jitendra
08/07/2022 10:03 am

Visavadar vara bhaio ozat kevu pur rese ghed ma jan thai

Place/ગામ
Tikar
Piprotar pravin
Piprotar pravin
08/07/2022 10:02 am

Bhanvad ma savere 7 vagyathi varsad chalu se.Andaje 40mm aspas.

Place/ગામ
Bhanvad
Prasad
Prasad
08/07/2022 9:56 am

Hello sir, Good morning last night aakhi raat drizzling chalu hatu and have heavy rain che 9 am thi……

Place/ગામ
Vadodara
Hemant Mungra
Hemant Mungra
08/07/2022 9:36 am

અલિયા બાડા માં 9.00વાગ્યાથી ધીમીધારે ચાલુ

Place/ગામ
Aliyabada
Khodubhai vank
Khodubhai vank
08/07/2022 9:30 am

Sir.

Amare savar na 7:30 thi satat chalu se varsad full speed ma.

Place/ગામ
Baliyavad ta junagadh
Chavda Giriraj
Chavda Giriraj
08/07/2022 9:24 am

જૂનાગઢમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ચાલુ છે હાલ સાડા નવ વાગ્યા તો પણ ધોધમાર ચાલુ છે

Place/ગામ
Junagadh
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
08/07/2022 9:24 am

જય દ્વારકાધીશ સર સુપેડીમા ગઇકાલથી આજ સવાર ૮ વાગયા સુધી નો ૬.૫ ઈચ વરસાદ છે. આજે પણ વહેલી પરોઢનો વરસાદ કયારેક ધીમો કયારેક વધારે ચાલુ જ છે

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
Kodiyatar hira
Kodiyatar hira
08/07/2022 9:20 am

Sar aagahi smaima aek divs no viram baki avirat salu.

Place/ગામ
Pastardi ta bhanvad dev bhumi dvarka
Jignesh patel
Jignesh patel
08/07/2022 9:18 am

કુદરત ની ગતિ ન્યારી છે આજ અમારે એક પણ મોડલ વરસાદ નથી બતાવતા અને અમારે રાત થી ધોધમાર વરસાદ ચાલુ છે

Place/ગામ
રાણપુર તા ભેસાણ જી જુનાગઢ
Drashishbhai
Drashishbhai
08/07/2022 9:17 am

સર

જૂનાગઢ મા અતીભારે વરસાદ સવાર થી પવન સાથે

Place/ગામ
જૂનાગઢ
Parbat
Parbat
08/07/2022 9:15 am

Svar nu jarmar chalu che.

Place/ગામ
Khambhliya, mhadeviya
Krutarth Mehta
Krutarth Mehta
08/07/2022 9:14 am

Vadodara ma bhukka bolavi didha saware 5 vagyathi dhodhmar varsad chalu che finally vaaro avi gayo aje

Place/ગામ
Vadodara
Rajendra
Rajendra
08/07/2022 9:14 am

Badhaj model imd gfs, windy gfs,metegrm, ane wundrgrnd to aaje 5 inch dekhade che, have visvas uthi gyo, bhagvan kare te khari snagar ma

Place/ગામ
surendranagar
Arun Nimbel
Arun Nimbel
08/07/2022 9:14 am

Extended range outlook by IMD for the next 2 week.

https://rsmcnewdelhi.imd.gov.in/uploads/archive/24/24_165c25_Extended%20Range%20Outlook_07072022.pdf

Place/ગામ
Jamnagar
Vadher Jaydip
Vadher Jaydip
08/07/2022 9:13 am

Sir savar na 6:30 thi full speed ma varshad chalu che atayare 9:10 haji chalu

Place/ગામ
Sherdi tal:manavadar
Rayka gigan
Rayka gigan
08/07/2022 9:13 am

કાલે ચારેક ઇંચ વરસાદ પડી ગયો હતો પણ આજે આંકડો વધી જશે . જોરદાર વરસાદ પડી રહ્યો છે

Place/ગામ
Motimarad
BabUlal khunt
BabUlal khunt
08/07/2022 9:12 am

Sir Junagadh ma dhodhmar varsad svar na 6 klak thi continue pavn Ztka shathe Hju dhodhmar varsad chalu

Place/ગામ
Junagdh
Munabhai jariya @gmail.com
Munabhai jariya @gmail.com
08/07/2022 9:08 am

I m d 4 wik તો હજી આવનારા દિવસોમાં સારા સમાચાર આપે છે

Place/ગામ
Paddhari
Uditrajsinh Solanki
Uditrajsinh Solanki
08/07/2022 9:02 am

Sir, Surat ma heavy rain ni agahi kari tyarthi varsad bahu ocho thai gayo che samanya 1-2 zapta pade che, valsad-vapi varsad saro pade che to truf rekha kyan thi pasar thay che?

Place/ગામ
Surat
Fevin Sojitra
Fevin Sojitra
08/07/2022 8:55 am

ઉપલેટામાં ગઇકાલની જેમ જ વહેલી સવારથી અવિરત વણથંભી વણઝાર….

Place/ગામ
ઉપલેટા
Raju
Raju
08/07/2022 8:52 am

Dhoraji ma 7vagya thi dhodhmar chalu

Haju chalu j che

Place/ગામ
Dhoraji
Varu raj
Varu raj
08/07/2022 8:49 am

Amare vaheli savar thi varshad chalu mediam gati ye tal upleta

Place/ગામ
Seventra
Rajesh ponkiya
Rajesh ponkiya
08/07/2022 8:46 am

સર’ અમારે પાટણવાવમાં આજે તાઃ8 -સવારના 04: 30થી સતત વરસાદ ચાલુ છે ડુંગરના ઝરણા, વોકળા ધોમ ચાલુ છે, અત્યારે પાછો ફુલ વરસાદ ચાલુ છે.

જ્યશ્રી કૃષ્ણ.

Place/ગામ
પાટણવાવ - તાઃ ધોરાજી-જિ:-રાજકોટ
Pratik
Pratik
08/07/2022 8:45 am

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 8 જુલાઈ 2022 મોર્નિંગ બુલેટિન ♦ દક્ષિણ પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારમાં વેલમાર્ક લો પ્રેશર હતું તે હાલ દક્ષિણ પાકિસ્તાન અને લાગુ કચ્છ પર લો પ્રેશર તરીકે છે. અને તેનુ આનુસાંગિક UAC સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે અને તે વધતી ઉંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. ♦ ચોમાસું ધરી હાલ દક્ષિણ પાકિસ્તાન અને લાગુ કચ્છ ઉપર ના લો પ્રેશર ના કેન્દ્ર થી ડીસા, ઉદયપુર, ગુના, સાગર, પેન્દ્રા રોડ, ચાંદબલી, ઉત્તરપશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી સુધી છે. અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦ એક… Read more »

Place/ગામ
Rajkot
Ranjeet Jethva. Padodar-Keshod
Ranjeet Jethva. Padodar-Keshod
08/07/2022 8:45 am

Savare…8.00 thi varsad dhimo dhimo saru….padodar..ta.Keshod

Place/ગામ
Padodar...keshos
Pratik K Bhansali
Pratik K Bhansali
08/07/2022 8:44 am

Sir aa low atyare south Pakistan ane Kutch asa pass che ee Fari majbut thai North Gujarat taraf aavse ke pachi kai direction ma JAASE?

Place/ગામ
Ahmedabad
Anil odedara
Anil odedara
08/07/2022 8:37 am

સર પોરબંદર જીલ્લા કલેક્ટર ની તા 8 થી 11 ની ભારે વરસાદ ની જાહેરાત કરી છે.પોરબંદર જીલ્લા મા ભારે વરસાદ પડશે. સાવચેત રહેવુ.હકીકત મા એવુ થશે …?શક્યતા છે..plz answer sar

Place/ગામ
ઈશ્વરીયા તા કુતિયાણા
Dilip
08/07/2022 8:31 am

Dear sir tame be round nu kahyu hatu tena badle keshod ma badha divas varsad padyo pan haju nadi nala ma pani nathi aavyu teni chinta chhe…roj no 32mm,39mm,14mm evoj pade chhe…Ekvar nadi ma pani aavi jay to vav kuva bharay jay…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Dalasaniya jignesh
Dalasaniya jignesh
08/07/2022 8:28 am

Motimarad ma dhodhmar chalu

Place/ગામ
Motimarad
Tabish Mashhadi
Tabish Mashhadi
08/07/2022 8:27 am

Gandhinagar ma zordar varsad thyo lage che ratre…

Hve Ahmedabad ni vari

Place/ગામ
Ahmedabad
Malde
Malde
08/07/2022 8:20 am

લાગે છે આ વખતે વાવેતર બદલવું પડશે મગફળી વવવા નય દયે

Place/ગામ
Bhogat Kalyanpur
ભગવાન ખંભાલા
ભગવાન ખંભાલા
08/07/2022 8:19 am

4 વાગે થિ વરસાદ ચાલુ સવારે ધીમે ફાસ

Place/ગામ
અગતરાય કેશોદ
Vinod
Vinod
08/07/2022 8:11 am

સર અમારે તા.8 ના વહેલી સવારથી વરસાદ ચાલુ થયો છે સતત ચાલુ જ છે હવે તો લીલો દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે હજુ તો 13 તા. સુઘી આવે તેવું લાગે છે જય શ્રી કૃષ્ણ

Place/ગામ
ગોલાધર તા. જૂનાગઢ