8th July 2022
ગુજરાત રાજ્ય ના 228 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 157 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 228 Talukas of State received rainfall. 157 Talukas received 10 mm or more rainfall.
Good Rounds Of Rainfall Expected To Continue Over Saurashtra, Kutch & Gujarat Till 15th July 2022 – Update Dated 8th July 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ 15 જુલાઈ 2022 સુધી ચાલુ રહેવાની શક્યતા – અપડેટ 8 જુલાઈ 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Evening Bulletin dated 8th July 2022
AIWFB 080722 E
Monsoon off-shore trough will be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.
The cyclonic circulation over northwest & adjoining West Central Bay of Bengal off south Odisha/North Andhra Pradesh Coasts extending up to 7.6 km above mean sea level tilting southwestwards with height persists.
Another UAC/Low will form near Odisha coast which will track West Northwestwards towards Gujarat State.
Western end of Axis of Monsoon is South of Normal position and is expected to be Normal or South of normal on many days of Forecast period at 1.5 km level.
An East West Shear zone is expected around 20N at 3.1 km. level during the forecast period. Some days there would be a broad circulation from Andhra/Odisha to Gujarat State at 3.1 km. level.
600hPa & 500 hPa Circulations also will be beneficial to Gujarat State on some days of the Forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch to continue till 15th July 2022.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 3% excess rain till 7th July 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 16% from normal, while Gujarat Region has a shortfall of 20% rainfall than normal till 7th July 2022.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 7 જુલાઈ 2022 સુધી માં 3% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 16% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 20% વરસાદ ની ઘટ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 8th to 15th July 2022
Good round of Rainfall expected to continue over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.
Saurashtra, Kutch & Gujarat :
33.33% Areas expected to get rainfall on some days with cumulative total of up to 35 mm.
33.33% Area expected to get cumulative total between 35 to 65 mm rainfall on many days.
33.33% Area expected to get cumulative total between 65 to 125 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 8 થી 15 જુલાઈ 2022
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ ચાલુ રહેવાની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના:
33.33% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 mm
33.33% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 થી 65 mm
33.33% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 65 થી 125 mm.
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 8th July 2022
Forecast In Sanj Samachar Daily Dated 8th July 2022
Porbandar city Ma Bhare pavan sathe sambeladhar varsad chalu continue ratre 1 vaga thi
ગુરુબિન જ્ઞાન ના ઊપજે ગુરુ બિન મિટે ના ભેદ ગુરુ બિન સંશય ના મિટે ભલે વાંચો ચારો વેદ ….. મહાદેવ હર
Vadodara ratri varsaad 3 vagya nu chalu che hmna kadaka bhadka saathe ghani jagya ye dhodhmar varsaad pde che andajit 2 inch hse.
Vadodara ma vijli na kadaka bhadaka sathe bhayankar varsad chalu che pawan sathe jordar varsad che
Porbandar na costal area na gamda ma sambeladhar varasad 1 kalak thi
Jordar varsad pade 6e
ભયંકર વરસાદ પડે છે પવન સાથે
Porbandar City ma jordar chalu 1 am thi
Porbandar City Ma Bhare pavan sathe Bhare varsad chalu Ratre 1 Vaga thi.
સર , ગુરુપૂર્ણિમા ના પાવન પર્વે આપ નેં પ્રણામ સહ વંદન…
jsk સાહેબ જી, ઘણાં વર્ષ થી આપની સચોટ આગાહી વાંચતો આવ્યો છુ, પણ આ વખતે કદાચ પહેલી વખત એવુ બનશે કે ખેડુતો તમારી નવી અપડેટ માં “ આગાહી સમય માં સમગ્ર ગુજરાતમાં 5/6 દિવસ ઉઘાડ અને નોમઁલ તડકો રેહશે” આવું વાંચવા ઈચ્છીત હશે !
Jay mataji sir….amare sharuvat thai gai 6e dhodhmar varsad ni….bhare gajvij sathe ….hve joiye ketlo time batting kre…
Jay mataji sir….aaje aakha divas ma bapore thoda Santa hta ….hve vijdina kadaka bhadaka chalu thya 6e amarathi south ma ….varsad nthi hju….
Sir system ni vache VARSAD nu parman keyu hoy
Sir , have thunderstorm thay evu lage chhe,
Hamna thoda divas bov nahotu ?
Gurupurnimana pavan divse…amra weather guru ne coti coti vandan..
Vadodara dabhoi 126mm waah
સર
આજનો તા 13/07/22 બપોરે 2.22 pm થી 3.22pm સુધી 2.00 ઇંચ પછી સાંજે 7.00pm સુધી 0.75/1.00 ઇંચ
કુલ વરસાદ 2.50 થી 3.00 ઇંચ
Guruji ne Gurupurnima na koti koti vandan
गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरुर देवो महेश्वरः
गुरुः साक्षात्परब्रह्मा तस्मै श्री गुरुवे नमः
गुरु पूर्णिमा की हार्दिक शुभकामनाएं
Varsad saru bharuch city na
Ahmedabad sarkhej ma hadvu redu hatu…
Baki badhu Viramgam baju phantayu…
Sir lmd gsf map Jota Amara vishtar mate varasad nu puru thay gyu hoy evu lage Che.
Varasad badho dariya ma pade evu lage Che.
To have varap thay jase ne?
સર અમારે આજે 24 કલાકનો 5″ વરસાદ છે.
જય ગુરુદેવ.
Sir, meteologix ma satelight image kem refresh karvu pade dar vakhte, lighting ma to current time nij image avi jay chhe.. To avu satellite image may gothvi dyo ne saky hoy to
Surendranagar varsad.nathi
Gam.kholadiyad ta.vadhavan
Sir kale amaro varo avi jase k??
Aa odisha baju thi gadi gear ma nakhvama var lagi..su kevu sir?
|| गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा
गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः ||
गुरु पुर्णिमा ना पावन अवसर पर वंदनीय गुरु ऐवा श्री अशोक भाई पटेल ना चरणो मा नमन
સર
કચ્છ ને હવે ૧૦૦% વરસાદ માં ફક્ત ૨.૫૦% બાકી છે તો પેલા એવું ક્યારેય બન્યું છે કચ્છ માં રાજ્ય ના બીજા વિસ્તાર કરતા પેલા નોર્મલ વરસાદ થય ગયો હોય.?
Sir ProperLow Pressure kem nathi sarjatu aa vakhte arbi samudra ma??
વેધરગુરુ અશોક સાહેબ ને ગુરુપૂર્ણિમા નિમિત્તે પ્રણામ… આજે પ્રોપર મહુવા માં 2 ઈંચ વરસાદ પડયો ગ્રામીણ વિસ્તાર માં આજે વરાપ દિધી છે… ભાવનગર ના પાલીતાણા, ગારીયાધાર ના ગ્રામીણ વિસ્તાર માં ભૂકા કાઢી નાખ્યાં 4/5 ઈંચ ના સમાચાર છે.
Sie cola 1 2 wik jota to lage 17 tarikh sudhi વરસાદ aavse please janavo
Weather gure ne mara pranam
નમસ્કાર અશોકભાઈ અમરેલી માં તારીખ 14અને15 રેડ એલર્ટ જાહેર કરેલ છે શાળા કોલેજ રજા રાખવાની છે ખરેખર છે શુ
ગુરુપૂર્ણિમા ના પવિત્ર દિવસે ગુરુના શરણોમાં નતમસ્તક નમન
સર 24 કલાકમાં 4ઈંસ વરસાદ
તા.14 અને 16 રેડ એલર્ટ છે
હવે રેસ ફૂટવાની તયારી છે કુવા ભરાઈ ગયા
16જુન વાવણી કરેલ છે jun-3ઈંસ જુલાઈ -12ઈંસ
કુલ – 15ઈંસ 13-7-22સાંજ સુધીમાં
Surendranagar vara bhaio kem kay bolta nathi varsad to atyare saro batave che vijdi pan thay che ae baju
Surendranagar baju karaka bharaka jayma se ho te morbi baju aave avu lage se ho bhai aavi jay to maja pari jay ho
Sir. Amaral kamlapur vishtarmocho. Varshad. Se. To. Vave. Chans. Se
Sir,sanje 5.45 thi 7.00 sudhi ma Jordar varsad padi gayo. Nadi nala full jai chhe atiyar sudhino bhare varsad.
તા.જી. અમરેલી
ગામ મોટા માચિયાળા
આજ બપોર પસી 2 વાગ્યે થીં 4 વાગ્યે સુધી નો વરસાદ અઢી ઇંચ 2.50 આ વર્ષ. પહેલી વાર ખેતર બારા પાણી ગયા
ગુરુ પૂર્ણિમા પર્વ પર ગુરુ શ્રી અશોકભાઈ પટેલ ના ચરણો માં સદર પ્રણામ.
गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरु देवो महेश्वरा
गुरु साक्षात परम ब्रम्ह तस्मै श्री गुरुवे नमः
Sir gur ne parnam
સર અમારે ધાંગધ્રા તાલુકામાં બે દિવસ માં વરસાદ આવી જસે કે નય અમારે સાવ ઓસો છે વરસાદ
Aje Amara gam hathigadh Ane aaju baju na gam ma 4 thi 5 esh varsad padiyo .gam hathigadh,.takuko.liliyamota,jilo.amreli
Sir aaje keshod ma khetar bara pani nikali gaya ane nadi nala chhalakavi didha khub saro varsad padyo…thank you weather guru…thank you god
હવામાન ગુરુ શ્રી અશોકભાઈ પટેલને સાદર પ્રણામ.
Jsk. Sir thoda varso thi Saurashtra ma varsad ni matra vadhi pan thekde thekde. Pat na pat upade upade evu occhu jova made che. To have su ghate !? Pat na pat upadva ma.
Sir Jordar Sandhya thai vatavaran saru che…?
Jay ho whather ghurudev