5th August 2022
ગુજરાત રાજ્ય ના 177 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 104 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 177 Talukas of State received rainfall. 104 Talukas received more than 10 mm rainfall.
Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 5th To 12th August 2022 – Update Dated 5th August 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ સારો રાઉન્ડ ની શક્યતા 5 થી 12 ઓગસ્ટ 2022 – અપડેટ 5 ઓગસ્ટ 2022
Current Weather Conditions:
The East West Shear zone is expected to travel Northwards and is expected to travel Northwards from Mumbai Latitude (19N) to Gujarat State 22N).
The Western end of Axis of Monsoon is expected to remain south of its normal position and is expected to come over Gujarat State on 850 hPa level.
Broad Circulation of of 700 hPa (whether as East West shear zone or otherwise ) will play good role for the rainfall.
IMD Mid-Day Bulletin 05-08-2022 some pages:
aiwfb_050822
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
On 4th August 2022 Saurashtra & Kutch Zone has received 43 % more rain than normal that it should received by now.
On 4th August 2022 Gujarat Region Zone has received 27 % more rain than normal that it should received by now.
The rainfall situation till 5th August 2022 is as follows:
Kutch has received 118.19% of its annual Rainfall.
Saurashtra has received 64.26% of its annual Rainfall.
North Gujarat has received 60.30% of its annual Rainfall.
East Central Gujarat has received 64.41% of its annual Rainfall.
South Gujarat has received 85.26% of its annual Rainfall.
Gujarat State has received 72.85% of its annual Rainfall.
5 ઓગસ્ટ 2022 સુધીના વરસાદ ની સ્થિતિ:
સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોન માં 4 ઓગસ્ટ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેનાથી 43% વધુ વરસાદ થયેલ છે.
ગુજરાત રિજિયન ઝોન માં 4 ઓગસ્ટ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેનાથી 27% વધુ વરસાદ થયેલ છે.
કચ્છ માં વાર્ષિક વરસાદ ના 118.19% વરસાદ થયેલ છે.
સૌરાષ્ટ્ર માં વાર્ષિક વરસાદ ના 64.26% વરસાદ થયેલ છે
નોર્થ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 60.30% વરસાદ થયેલ છે.
મધ્ય ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 64.41% વરસાદ થયેલ છે.
દક્ષિણ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 85.26% વરસાદ થયેલ છે.
સમગ્ર ગુજરાત રાજ્ય માં વાર્ષિક વરસાદ ના 72.85% વરસાદ થયેલ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 5th to 12th August 2022
Saurashtra area expected to get light/medium rainfall with isolated heavy/very heavy rainfall on different days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
Kutch expected to get light/medium with isolated heavy rainfall on different days of the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 50 mm with isolated places exceeding 100 mm rainfall during the forecast period.
North Gujarat area expected to get light/medium on some days with isolated heavy/very heavy rainfall on few days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
East Central Gujarat area expected to get light/medium on many days with isolated heavy/very heavy rainfall on some days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
South Gujarat area expected to get light/medium/heavy on many days with isolated very heavy rainfall on some days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 100 mm with isolated places exceeding 200 mm rainfall during the forecast period.
Isolated places of whole Gujarat State where there is heavy to very heavy rain or extreme rainfall could exceed 250 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 5 થી 12 ઓગસ્ટ 2022
સૌરાષ્ટ્ર વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 150 mm. ને ટપી જવાની શક્યતા.
કચ્છ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન. વરસાદ ની કુલ માત્રા 25 mm થી 50 mm જેમાં ભારે વાળા વિસ્તારો માં 100 ને ટપી જવાની શક્યતા. આવતા દિવસો માં સિસ્ટમ ગુજરાત /સૌરાષ્ટ્ર પર થી અરબી સમુદ્ર બાજુ જાય ત્યારે લોકેસન આધારિત કચ્છ ને ભર્યું નારિયેળ છે. (માત્રા વધી શકે )
નોર્થ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે વાળા વિસ્તારો માં 100 ને ટપી જવાની શક્યતા.
મધ્ય ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 150 ને ટપી જવાની શક્યતા.
દક્ષિણ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 100 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 200 ને ટપી જવાની શક્યતા.
આગાહી સમય માં સમગ્ર રાજ્ય ના એકલ દોકલ વિસ્તાર માં જ્યાં વધુ ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતા છે તે વિસ્તારો માં 250 ને ટપી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 5th August 2022
Forecast In Sanj Samachar Daily Dated 5th August 2022
સર freemetio 13 થી 19 સૂધી મા 112 mm બતાવે છે આની પેલાના રાઉન્ડ મા 100 ટકા સાચુ પડ્યું તુ freemetio જોઈ એ આ રાઉન્ડ મા સુ થાય ચે
Amare to tamari aagahi mujab varsad aavi gyo che.. 50-60 mm.. Mape varsad thi kheti no pak bov saro che haal ma… Modelo jota haju 25 tarikh sudhi jaruriyat pramane kyarek kyarek varsad aavto rese.. August mahina ma to motar chalu nay karvi pade..
ફરી 9 pm થી સારો વરસાદ પડી રહ્યો છે….
Sir amare amreli talukana dahida ane ajubaju na areana varsad sav ocho che to amare have chanse che
Sir, comment ma pacho ghusvado thayo se. Old comment upar ave se
Ahmedabad ma dodhmar varsad varsayo..
7:45 pm thi chalu hatu pachi thodik var bandh thai pachi dodhmar 8:45 sudhi….
Sanje 5 vague bhi dodhmar zhaptu hatu pavan jode…
Ashare 1 inch hse aajno varsad
@ makarba Ahmedabad…
Varsad darek area wise alag hatu Kem ke Bopal ma 7:00 thi hato.
Comment આડાઅવરી બતાવે છે
Reda bandh thase?
Gandhinagar ma sanj thi bhare reda ave che.
Sir,aagahi puri thavana 77 kalak baki hata ane me kahyu hatu ke 77 mm ni aasha chhe.
Thai gayo mast varsad 77 mm ..
Sir JTWC ee cyclone declare kari didhu ke shu? Ane JTWC na latest graphic per thi lage che ee pachi Gujarat side aave che?
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશર નો ખ્યાલ તમને હતો . જ્યારે તમે આગાહી પેલા 3 કલાક નું બધા મોડલો નું અવલોકન કર્યું ત્યારે ?
Hi sar
હવે કાઈ નવુ છે સર આગળ ના દિવસો માટે એટલે કે 15 16 મા દ્વારકા જીલ્લ માટે
Sir, amare 3/8/2022 thi12/8/2022 na 8 pm sudhino 106 mm varsad thayo, hal pan saro varsad chalu chhe, 12:00 am sudhi jetlo zapta rupe aave te extra.
Sir aagahi samay ma amare 10 thi 12 mm varsad Thayo have aasha rakhi aapni aavnari apdet varsad mate sari hoi.baki tame j kahyu temaj thayu amare hadvo varsad bhag ma aavyo
Sir,aaje 35 mm thai gayo.
Heavy Raining in ghatlodia, ahmedabad
Jay mataji sir….aaje to meghraja man muki ne varsi rhya 6e…bapore 2-15 chalu thayelo varsad kyare dhimo to kyare madhyam and 4-20 pm thi 5 vagya sudhi dhodhmar padyo vijdi na kadaka bhadka sathe…tyarbad dhimi dhimi gtiye chalu rhyo ane hve 7 -20 pm thi paso dhodhmar chalu thyo 6e gajvij sathe…
Atyare 5:00pm to 7:00pm 30mm thayo.
સર આજે આખો દિવસ રેડાં ચાલુ સતત જય શ્રી કૃષ્ણ
vijapur ma atibhare varsad haji chalu
Mitro ek rikvest che jene Sachu email address Sachu aavdtu hoy te khali demo mate lakhine muko athva Thodu sajeshan kaho to jethi Ghana mitro NE faydo thay
Sir atyare kutch and north gujarat ma thunder clouds dhari ma system na pavano karne hose ne ?
Aam to roj hdva kyarek bhare japta aavi jay che pn hmna 4 vaga aaspas south-west ma jordar gherayu mne thyu kai khas moj nai karave ane tuti jse vatavaran, pn bhai jordar pavan sathe dhodhmar japtu pdi gayu….yaar moje moj aavi gai Ashok Sir 🙂
Ahmedabad ma bhare pavan sathe zordar redu
સર જય શ્રીકૃષ્ણ મિત્રો dt 15/16/17/ મા અમદાવાદ જામનગરમાં વરસાદ બઘડાટી બોલાવે એવુ મારુ અનુમાન છે. સાચુ કહુ તો સર ની અપડેટ આવે ત્યારે પાકો ખયાલ આવે…..
Sir cola. Tropical tridel.gsf dt- 16 ma bhare NASA ma Che.
Jem Jem najik aavase tem tem naso utari jase evu lage Che.
Baki ekay model sahamat nathi.amara vishtar mate.
Hello sir ; good afternoon
Sir amare paddhari talukama varsad nathi thiyo. Date .5/08/22 to 12/08/22 .have varsad chance khara. Magafali ne pani jaruriyat chhe.
Sir, aaj દક્ષિણ પશ્ચિમ na pavan vadhu se. Ane kyarek kyarek સૂરયનારાયણ na darshan pn thya. Ane bek varsad na Reda pn avya. To avata divas ma vatavan kevu rese?
અંબાજી આસપાસ વિસ્તારો મા ધોધમાર વરસાદ
Amare aa round ma starting ma j ek divse 140mm ane bija divse 48 mm total 188 mm varsad avi gayo.
3.30 વાગ્યાથી હળવી ગાજવીજ સાથે સારો વરસાદ પડી રહ્યો છે, આજે વરસાદ નૈઋત્ય કોણ બાજૂ થી આવે છે…
anubhavi mitro athavaa ashok sir thodu janvaso aa varas ma atiyar sudhi que modal vadhare najik forcast ma chalyu che
Cola gfs
Ecmwf
Gfs
Imd gfs
Sir tame aagahi kari tyre tamone khabar hati ke arbi ma low thase ane depression sudhi jase? Jo tamaro javab ha to kai rite khabar padi? Karnke mara jova ane andaj pramane ek pan chart ane model tyre batavta na hata jo yogya lage to javab aap so
Sir aaj na 2 hours rainfall data kyare update karso ?
Sir and everyone,
5th August thi 12th August valo round Banaskantha district mate bahu saro rahyo, (90mm Banaskantha district Average) , Aaj na divas no varsad haji baki che .
Sar have varap kedi apse
Sir Aa arbi ni System vadhu majbut hoy dur jai to Apde gujarat upr thi bhej khechi jase ne ane Chomasa upr asar thase ??
Sir je દિવસ thi chomasu chalu thayu 6 tyar thi aaj sudhi je jagyaye pelethi vadhare varshad 6 tya j varshad pade 6 enu karan su hoy sake ans please amuk center ma bov Ocho 6
Jay mataji sir….aaje savar thi hadva 5 miniute na Zapta aavta hta …tayarbad 11 thi 12 vagya sudhi tadko nikdyo ane hve 2-15 pm thi gajvij sathe varsad chalu thyo 6e atare chalu j 6e…
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ ♦અરબી સમુદ્રમાં વેલમાર્ક હતું તે ડીપ્રેશન માં પરીવર્તીત થયું છે તે આજે, 12મી ઓગસ્ટ, 2022 ના રોજ 0830 કલાકે IST અક્ષાંશ 22.5°N અને 66.5°E પર કેન્દ્રિત છે નલિયા (ગુજરાત) ના લગભગ 260 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ, પોરબંદર (ગુજરાત) થી 350 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ, કરાચી (પાકિસ્તાન) થી 270 કિમી દક્ષિણે અને ચાહબહાર (ઈરાન) ના 660 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં. આગામી 24 કલાક દરમિયાન તે ભારતીય દરિયાકાંઠાથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ ધીમે ધીમે આગળ વધે તેવી શક્યતા છે. ♦ ચોમાસું ધરી હાલ ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર રહેલા ડિપ્રેશનના કેન્દ્રમાંથી નલિયા, ગુના, સિધી, રાંચી, ઉલુબેરિયા અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી સુધી… Read more »
૧: ૪૫ થી ૨: ૧૦સુધી સારૂ એવું જાપટૂ પડીગયું
Sarji ni apdat pachi no amare satapar ma varsad d.6 20 mm d.7 50mm. D 8 omm d 9 10mm. d. 10 15 mm. D 11 35mm. D 12 bapor sudhi 5 mm total 135 mm varsad avi gayo . Ane Amara aspas na gamdaoma to athi pan vadhare varsad se. Jay ho bapu. Jay dwarkadhish
અશોકભાઈ અને મિત્રો
11વાગ્યાથી અત્યાર સુધીમાં બે મોટા રેડાં આવી ગયા , વરસાદ ચાલુ છે.
Jsk સર…. લાલપુર પ્રોપર માં અંદાજે 50 મિમિ વરસાદ આ આગાહી સમયમાં.
પરંતુ ગ્રામીણ વિસ્તાર માં માંડ એક પાણી ના ગણ જેવું થયું… જોયે હવે 18..19 માં શું થાય
અશોકભાઈ આપની આગાહી મુજબ અમારે સારો વરસાદ પડીયો 75 થી 80 mm.
Morbi saro evo varsad chalu
Harij (in the village to outside) Dhodhamar continues
IMD pramane Depression ane JTWC pramane Tropical strom 03A Arabian sea ma bani gayu chhe. August na mahina ma Arbi samudra ma Depression/Tropical storm banvu khub j durlabh chhe.