18th July 2023
ગુજરાત રાજ્ય ના 67 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 29 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 67 Talukas of State received rainfall. 29 Talukas received 10 mm or more rainfall.
Fresh Rainfall Rounds Expected Over Saurashtra, Kutch & Gujarat 18th-25th July 2023 – Update Dated 18th July 2023
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં નવા વરસાદ ના રાઉન્ડ ની શક્તયા તારીખ 18 થી 25 જુલાઈ 2023 – અપડેટ 18 જુલાઈ 2023
Last 24 Hours Ending 06.00 am. 23rd July 2023
Rainfall in 22 Centers of Gujarat State that exceeds 100 mm.
Data Source: SEOC, Gujarat
https://twitter.com/ugaap/status/1682985201776091143?s=20
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 147% excess rain till 17th July 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 319% from normal, while Gujarat Region has a excess rainfall of 36% than normal till 17th July 2023. Whole Gujarat State has a 84% excess Rainfall than normal till 17th July 2023.
All India States that are deficient in Rainfall till 17th July 2023 are: Kerala, Karnataka, Telangana, Odisha, Jharkhand, Bihar and there is also a shortfall of Rain from Northeastern States of Manipur, Mizoram, Tripura & Arunachal Pradesh.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 17 જુલાઈ 2023 સુધી માં 147% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 319% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 36% વધુ વરસાદ છે. 17 જુલાઈ 2023 સુધી ઓલ ઇન્ડિયા માં જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, કર્ણાટક,ઓડિશા, તેલંગાણા, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા અને અરુણાચાલ પ્રદેશ.
Forecast For Saurashtra, Gujarat & Kutch 18th to 25th July 2023
Various factors that would be beneficial for Rainfall for Gujarat State:
1. UAC at 3.1 Km level over/near Gujarat State and adjoining Arabian Sea for many days.
2. Axis of Monsoon to be normal or South of Normal for many days at 1.5 km level and could come near North Gujarat.
3. Broad Upper Air Circulation at 1.5 km, 3.1km and 5.8 km level tilting Southwards with height. The western end of the Circulation vicinity of Gujarat State.
4. More than one UAC expected over NW Bay of Bengal, so Monsoon trough will be active from South Gujarat to Kerala coast on multiple days.
Good round of Rainfall expected to start over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.
Saurashtra & Kutch Region:
50% Areas expected to get rainfall on some days with cumulative total of up to 50 mm.
Balance 50% Area expected to get cumulative total between 50 to 100 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
50% Areas expected to get rainfall on some days with cumulative total of up to 60 mm.
Balance 50% Area expected to get cumulative total between 60 to 120 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 18 થી 25 જુલાઈ 2023
આગાહી સમય માટે ના વિવિધ પરિબળો:
1. ગુજરાત રાજ્ય ઉપર અને લાગુ અરબી સમુદ્ર પર 3.1 કિમિ ના લેવલ નું યુએસી.
2. ચોમાસુ ધરી નોર્મલ અથવા અમુક દિવસ પશ્ચિમ છેડો દક્ષિણ તરફ એન્ડ નોર્થ ગુજરાત સુધી આવી શકે 1.5 કિમિ લેવલ માં.
3. બહોળું યુએસી 1.5 કીમિ 3.1 કિમિ અને 5.8 કિમિ માં . વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ, જેનો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય આસપાસ.
4. બંગાળની ખાડી બાજુ એક બે યુએસી થવાના હોય, મોન્સૂન ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ સુધી અમુક દિવસ શક્રિય રહેશે.
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ ના:
50% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 mm સુધી.
બાકી ના 50% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 થી 100 mm
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) ના:
50% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 60 mm સુધી.
બાકી ના 50% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 60 થી 120 mm
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 18th July 2023
Forecast In Sanj Samachar Daily Dated 18th July 2023
નમસ્તે સાહેબ
અમારે સવારે આઠ વાગ્યે એક વરસાદનુ
રેડુ આવ્યુ પછી આખો દિવસ વરાપ રહી તડકો
સારો રહ્યો.
Ahmedabad ma kadaka jode dodhmar varsad varsyo …
@makarba
Aje 1.5 inch padi gayo.
Varap kedu avse porbandarma
Sarji kale je junagadh ma varsad padiyo tevo varsad amare kiyak aje padi jase avu Lage se 6 inch upar varsad se Ane haju pan dar 30 minite 1 inch vadhato Jay se varsad.
Sarji 11 am thi chalu thayel varsad haju 3.30 pm avirat chaluj se andaje 6 inch varsad padi gayo . Sindhni dam satat 5 ma varse oorfllo thvani tiyari ma. Aa to avu Baniu ke mago 20 ne ape 30 Jay dwarkadhish
Jsk સર… સવારે 8 થી 11 વાગ્યા સુધીમાં અંદાજે 90/ 100 mm… આગાહી સમયમાં 250+ mm… ચારે કોર પાણી… પાણી
અને સર બધા મીત્રો ના પ્રોફાઈલ પિક્ચર કેમ ગાયબ થઈ ગ્યા???
Agahi no chelo devas joy suthai atyar lagi ma Kai khas nathe.varsad
Hamirpar.neknam varsad che pan tadav.kuva khali aa round ma varo avse guru kaik kejo
આજે પણ બપોરે ૨ વાગ્યે વરસાદ ચાલુ થયેલ,જે હાલ પણ ચાલુ છે.
Amare Aliyabada ma tadko nikdiyo chhe
Sir
3:00am thi 1:00 pm sudhi ma Aaj no total 300mm varsad.
Atyare varsad bandh chhe.
Sir amare have tadko nikdyo chhe to have varap ke Haji shakyta varsadni?
માણાવદરમાં માં અડધી કલાકથી ચાલુ
1kalak saro varsad aavi gyo
Morbi ma saro varshad saru thyo….
તારીખ 23-7-2023. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. ~ ચોમાસું ધરી હવે ડીસા, રતલામ, બેતુલ, બ્રહ્મપુરી, કાંકેર, કલિંગપટ્ટનમમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી જાય છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. દક્ષિણપશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેની નજીકના દક્ષિણપૂર્વ રાજસ્થાન અને ઉત્તરપૂર્વ ગુજરાત પ્રદેશ પરનું UAC હવે મધ્ય મધ્ય પ્રદેશ પર આવેલું છે, અને સરેરાશ સમુદ્ર સપાટી થી 7.6 કિમી સુધી છે જે વધતી ઉંચાઈ સાથે દક્ષિણ તરફ જુકાવ ધરાવે છે. દક્ષિણપૂર્વ વિદર્ભ અને તેની નજીકના દક્ષિણ છત્તીસગઢ પરનું સાયક્લોનિક સરક્યુલેશન(uac )ઉપરોક્ત સાયક્લોનિક સરક્યુલેશન સાથે ભળી ગયું છે. મધ્યપશ્ચિમ અને… Read more »
2 kalak thi kiyarek dhimo to kiyarek madhiyam varsad chaluj se . 3 inch padi gayo haju chalu se.
સુત્રાપાડામા ૧૨.૩૦ થી અવિરત ધીમીધારે વરસાદ ચાલુ છે..
Amare to full vrsad chalu chhe Khali rajkot thi 70 km dur vrsad chalu chhe full
હવે તો આ બધા મોડેલ ના કલર ના ડબલા જ ઢોરી નાખવા
Rajkot ma vatvaran khuli gayu che
sir chomachu dhari tame kya jovo cho set alight image par k imd chart ma ,andaj km kadhvo ,chart ma to andaj mukelo hoy,acchul ma kya sudhi aavi e km khabar pade
Jay mataji sir Amare atyare tadko nikdyo chhe to sir aajthi varsadnu zor ochu Thai sake.. ?
Sir lage chhe ama ame bachi gaya…! Forecast models je kaheta hata te pramane kasu na thayu…savare 11 thi halavo varsad chalu chhe..! Have vandho nahi aave… barabar chhe sir…?
સર 25 તારીખ પસી વરાપ આપચેકે અમારે પ્લીઝ આન્સર
સર હવે વરાપની જરુર સે તો શુ આવતા દિવસો મા વરાપ ની શક્યતા સે
Hal monsoon axis mandvi Kutch par thi pass thati hoy aevu lage chhe. Aa round ma mandvi City ma santoshkarak 125 mm aaspas varsad thayel chhe pan City bar 5-7 km area pachhi na vistar ma 10 mm pan thayel nathi but nex hours and next days ma chanch rahel hoy aevu lage chhe. Jyare axis north baju shift thay tyare.
Uttar gujrat na mitro chinta na Karo varsad avi jase. Asok bapu ni agahina chela divaso ma ka to uttar gujrat hoy Ane karek amare paxim saurashtra hoy. Aa vakhte amare 23 atleke aje varsad varsi rahiyo se avti kale saurashtra ma varsad nu jor ghti jase. Atle 24 25 tamari se mitro varsad mate.jay sree krishna
Atiyare amare fari 1 kalak dhodhmar varsad avi gayo. Aje dam orfllo thay Jay tevu Lage se. Ane sarji ak sawal se . Windy ma sarface Laval ma je porbandar junagadh baju ghumri batave se te su uac se? Thodu samjavo ne .
ચોમાસુ ધરી અમદાવાદ પર હોય એવું લાગે છે વાતાવરણ જોતા
જામ ખંભાળિયા
સવારનો ઝરમર ઝરમર 8-30 થી 11-30
11-30 થી સ્પીડ વધારી છે
સારો વરસાદ આવી રહ્યો છે હાલ
જામ ખંભાળીયા તરબોળ થઈ જશે
सर चोमासु धरी होय एनी कई दिशा मा वर्षाद वधु होय???…
Atibhyankar varsad chalu che.
આજી 1 અને ન્યારી 1 ઓવરફ્લો ના સમાચાર છે. રાજકોટ માં વગર વરસાદે. જ્યારે ઉપરવાસ માં જસદણ આટકોટ સરધાર અનરાધાર વરસાદ સવાર માં.
Sir Dhari North Baju jase tyare Labh mali sake…?
Jsk સર…. આજે સવારથી જ ધીમી ધારે અને 9 વાગ્યે થી અનરાધાર જીકેહ આજે કેટલા mm થાય ઈ કેવું અઘરું સે… સાવ બહબહાટી બોલાવે સે આજે અને વાતાવરણ જોતા શો લાંબો હાલશે
જય માતાજી, અશોકભાઈ અને મિત્રો
ગઈકાલ ની રાત્રે 8:30 વાગ્યે જે ગાજવીજ હતી તેવી ઘણા વર્ષો બાદ જોઈ, સતત વીજળી અને બઘડાટી પણ વરસાદ ના નામે ખાલી ફાફલી,આ એક કલાક નું તોફાન ગયા પછી વરસાદ એકાદ ઇંચ જેટલો આવ્યો હતો, હાલ સવારથી બફારો અને વાદળછાયું વાતાવરણ છે અને પવન નથી , લાગે છે કે સાંજના પાછી પધરામણી કરશે.
Upleta ma varsad chalu thyo 6 dhimi dhare10: vagya no
Amare ahiya gam loko ek kadi laine avya che,” ROYAN reli nathi,daji che atle vadhu varsad nathi avto”.
Aje dhari vadodara ne pan asar karti hoy evu lage che vadalo east to west na che .
Sir svarno dhimo full varsad chalu hto atiyare bhaynkar gaj vij hare full varsad chalu che.
Rajkot ma thodi var 20t Rami fri pacho test chalu Kari didho
સર મુખ્ય રાઉન્ડ નો છેલ્લો દિવસ ગણવાનો કે હજુ રાહ જોવાની
Sir, overall kutch mate kevu rehse aje ane kale vatavaran? Amare aa round ma khas varo nthi avyo..
8:30 am thi akdam dhimi dhare chalu chhe.
Sir
motadadva ma 3am thi 10am sudhi ma jordar varsad 210mm.Atyare haju chalu chhe.
Sir, amare have nahi aave evu lage 6.full tadko
6.(vadnagar)
Ready sir
હારીજ ગામમાં ગઈકાલે રાત્રે વરસાદ પડ્યો નથી