Multiple Parameters Expected To Give Fairly Widespread Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 23rd To 29th August 2024

Multiple Parameters Expected To Give Fairly Widespread Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 23rd To 29th August 2024

અનેક પરિબળો ને લીધે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં બહોળા વિસ્તાર માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા 23 થી 29 ઓગસ્ટ 2024

 

Update: 23rd August 2024 Morning 09.00 am.


Current Weather Conditions:

The low pressure area off Goa-Maharashtra coasts lay over East Central Arabian sea off Maharashtra coasts at 0530 hours IST of Today, 23rd August 2024. The associated cyclonic circulation extends up to 4.5 km above mean sea level tilting southwestwards with height. It is likely to weaken during next 12 hours.

The low pressure area over north Bangladesh & neighborhood moved westwards and lay over northern parts of West Bengal & neighborhood at 0530 hours IST of Today, 23rd August 2024. The associated cyclonic circulation extends up to 9.4 km above mean sea level. It is likely to move nearly westwards towards Jharkhand during next 24 hours.

The Monsoon trough at mean sea level now passes through Sri Ganganagar, Deomali, Kanpur, Patna, center of low-pressure area over northern parts of West Bengal & neighborhood and thence to east-southeastwards to northeast Bay of Bengal and extends up to 0.9 km above mean sea level.

The Western Disturbance as a trough in middle tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level now runs roughly along Long. 70°E to the north of Lat. 30°N.

A cyclonic circulation likely to form over North Bay of Bengal & neighborhood around 24th August. 

હાલ ની સ્થિતિ:
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર આજે સવારે 5.30 વાગ્યે ગોવા મહારાષ્ટ્ર કિનારા નજીક લો પ્રેસર છે. આનુસંગિક યુએસી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા 12 કલાક માં નબળું પડી જશે.

નોર્થ બાંગ્લા દેશ અને આસપાસ ના વિસ્તાર પર નું લો પ્રેસર પશ્ચિમ તરફ ગતિ કરી ને પશ્ચિમ બંગાળ અને આસપાસ પહોંચેલ છે.આનુસંગિક યુએસી 9.4 કિમિ લેવલ સુધી છે. પશ્ચિમ બાજુ ઝારખંડ તરફ ગતિ કરશે આવતા 24 કલાક.

ચોમાસુ ધરી ગંગાનગર, દેઓમાલિ, કાનપુર, પટના ત્યાંથી પશ્ચિમ બંગાળ આસપાસ ના લો પ્રેસર સેન્ટર અને ત્યાંથી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે અને 0.9 કિમિ લેવલ સુધી છે.

5.8 કિમિ લેવલ માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ યુએસી ધરી Long. 70°E to the north of Lat. 30°N પર છે.

નોર્થ બંગાળ ની ખાડી માં એક યુએસી 24 ઓગસ્ટ આસપાસ થવાની શક્યતા.

Forecast For Saurashtra, Gujarat & Kutch 23rd to 29th August 2024

Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period. The main spell is expected to start over Gujarat Region 24th/25th till 28th August and over Saurashtra & Kutch from 25th/26th till 29th August. Fairly Wide Spread areas of Gujarat State expected to receive cumulative 35 mm to 75 mm rainfall. Up to 20% of the areas expected to get 75 mm to 150 mm cumulative, and depending upon the the Low Pressure track towards/near/over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. There is a possibility of some Isolated areas receiving just up to 35 mm Rainfall. Windy conditions expected from 24th August onwards till 28th August.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 29 ઓગસ્ટ 2024

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા છે. મુખ્ય વરસાદ નો રાઉન્ડ ગુજરાત રિજિયન માં 24/25 થી 28 ઓગસ્ટ સુધી અને સૌરાષ્ટ્ર અને કચ્છ માં 25/26 થી 29 ઓગસ્ટ સુધી. આગાહી સમય માં પ્રમાણ માં બહોળા વિસ્તાર માં 35 થી 75 mm કુલ વરસાદ ની શક્યતા, તેમજ 20% સુધી ના વિસ્તાર માં 75 mm થી 150 mm કુલ વરસાદ ની શક્યતા અને લો પ્રેસર સિસ્ટમ ના ટ્રેક આધારિત આયસોલેટેડ વિસ્તાર માં ભારે થી અતિ ભારે 200 mm થી વધુ કુલ વરસાદ ની શક્યતા. તેવી જ રીતે અમુક આઇસોલેટેડ વિસ્તાર માં 35 mm સુધી કુલ મધ્યમ વરસાદ ની શક્યતા છે. તારીખ 24 થી 29 ઓગસ્ટ સુધી પવન નું જોર રહેશે. 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 23rd August 2024

Forecast In Sanj Samachar Daily Dated 23rd August 2024

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

4.8 86 votes
Article Rating
1.4K Add your comment here
Inline Feedbacks
View all comments
JJ patel
JJ patel
29/08/2024 8:18 pm

ગુરુવાર, 29 ઓગસ્ટ, 2024 સમય: 1945 કલાક IST (રાત્રિ) ઓલ ઈન્ડિયા વેધર બુલેટિન સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું ડીપ ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન 3 કિમી પ્રતિ કલાકની ઝડપે ધીમે ધીમે દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે આજના 29મી ઓગસ્ટ, 2024ના રોજ 23.6°N અક્ષાંશ અને રેખાંશ 69.2°E નજીકના સમાન પ્રદેશમાં 1730 કલાક IST પર કેન્દ્રિત હતું. ભુજ (ગુજરાત) થી 70 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ, નલિયા (ગુજરાત) થી 50 કિમી ઉત્તરપૂર્વમાં અને કરાચી (પાકિસ્તાન) થી 250 કિમી કાસ્ટ-દક્ષિણપૂર્વ. તે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધીને, કચ્છ અને તેને અડીને આવેલા સૌરાષ્ટ્ર અને પાકિસ્તાનના દરિયાકાંઠે ઉત્તરપૂર્વીય અરબી સમુદ્રમાં ઉદ્ભવશે અને 30મી ઓગસ્ટે ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે… Read more »

Place/ગામ
Village: makaji meghpar- Ta: kalavad di: jamanagar
Ankur Gor
Ankur Gor
28/08/2024 11:49 pm

*કચ્છની મેઘતૃપ્તિનું પ્રતીક ભુજનું હમીરસર સરોવર છલકાયું*

Place/ગામ
Bhuj kutch
Javid
Javid
28/08/2024 11:02 pm

Amare akho divas varsad chalu j che chela 2 klak thi Saro varsad pade che ek dharo

Place/ગામ
At arnitimba ta wankaner
Last edited 4 months ago by Javid
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
28/08/2024 10:56 pm

છેલ્લા અડતાલીસ કલાકથી વિરામ લીધા વગર સતત ચાલુ જ છે અત્યારે બંધ થયો છે

Place/ગામ
રાણા કંડોરણા જિ. પોરબંદર
KHUMANSINH J JADEJA
KHUMANSINH J JADEJA
28/08/2024 10:31 pm

Aanshik rahat 2 kalak thi.
Kudarat no aabhar

Place/ગામ
Khambhaliya
Odedara karubhai
Odedara karubhai
28/08/2024 10:11 pm

Sir pavan ane varsad bane bandh thai gya to system gai hase agal k ?

Place/ગામ
Kutiyana
Meriya Babu
Meriya Babu
28/08/2024 10:02 pm

Deep dipression nu track mara village parthi pasar thay che atyare bhatkar Pavan sathe varsad chalu che

Place/ગામ
Nakhatrana
BAIJU JOSHI...
BAIJU JOSHI...
28/08/2024 9:34 pm

Aa system ( round ) ma RAJKOT no 14+209+229+240+89 , Total 781 mm , lagbhag 31.50 ” & Haju dhimidhare chalu j chhe…

Jay ho megh maraj…

Place/ગામ
Rajkot West
डिगेश राजगोर
डिगेश राजगोर
28/08/2024 9:30 pm

भारे पवन साथे मध्यम गति नो छेल्ला 3 कलाक थी पड़े छे… मांडवी माटे आज रात्रि अने काल भारे वर्षाद वर्षी सके छे अनुमान बरोबर छे सर???जामनगर, द्वारका का सिस्टम पश्चिम हिसाबे आटलो वर्षाद पड़ीरहयो छे???भारे पवन साथे मध्यम गति नो छेल्ला 3 कलाक थी पड़े छे… मांडवी माटे आज रात्रि अने काल भारे वर्षाद वर्षी सके छे अनुमान बरोबर छे सर???जामनगर, द्वारका का सिस्टम दक्षिण हिसाबे आटलो वर्षाद पड़ीरहयो छे???

Place/ગામ
मांडवी -कच्छ
Last edited 4 months ago by डिगेश राजगोर
Hitesh Bakori
Hitesh Bakori
28/08/2024 9:08 pm

સર જય શ્રીકૃષ્ણ એક કલાક થયા વરસાદે વિરામ લીધો છે જામ જોધપુર મા હવે વાતાવરણ ખુલુ થાય તો સારુ ……

Place/ગામ
Jamjodhpur
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
28/08/2024 9:05 pm

અશોકભાઈ
જય માતાજી. અમારે અત્યારે પોણા નવ વાગ્યા થી જોરદાર પવન સાથે સારો વરસાદ ચાલુ થયો છે

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Gami praful
Gami praful
28/08/2024 8:59 pm

8:45 am thi 8:45 pm 106 mm, 369+106
=475 mm, haju pan vatavaran jamelu chhe, average 200% thi pan vadhare thay gayo.l

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagarl
Sashikant patel
Sashikant patel
28/08/2024 8:32 pm

અમારે ધ્રોલ તાલુકામાં આજે સાંજ સુધીમાં 18 ઇંચ વરસાદ વરસી ગયો

Place/ગામ
ખારવા(ધ્રોલ)
Kuldipsinh rajput
Kuldipsinh rajput
28/08/2024 8:31 pm

Jay mataji sir….aaje aakha divas no Pavan full speed ma.funkai rhyo 6e Ane sathe hadva madhyam varsad na zapta chalu 6e…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
28/08/2024 8:09 pm

Zabardast vavazoda Jem Pavan fukat chhe.50kmph appx. Sathe hadvo/madhyam varsad chalu.

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Vishal shikhaliya
Vishal shikhaliya
28/08/2024 8:07 pm

Sir amara dhutarpar ma 35 inch.

Place/ગામ
Dhutarpar, jamnagar
Lalitbhai.sutariya
Lalitbhai.sutariya
28/08/2024 8:04 pm

12kalak no 6″varsad total a sistam no 20″

Place/ગામ
Dhank(upleta)
Lalji gojariya
Lalji gojariya
28/08/2024 7:22 pm

Sir aje Pavan nu jor vadhiu che to ketla divas rese pavan

Place/ગામ
Amarnagar
Bhargav sir
Bhargav sir
28/08/2024 7:12 pm

રાજકોટ માં 229+240+73= 542 mm
આશરે 22 ઇંચ. કલ્પના બહાર નો રાજકોટ માટે. આ સિસ્ટમ જેટલી ઝડપ થી પૂર્વ માંથી ગુજરાત સુધી પોંહચી પણ એ બાદ ગુજરાત માં બહુ ધીમી ચાલી અને પ્રથમ વાર આવું જોયું કે એની તીવ્રતા ઘટી નહિ. હજુ અમુક સમાચાર એમ દર્શાવે છે કે 48 કલ્લાક સુધી કચ્છ પર સ્થિર રહેશે. તો હજુ આ સિસ્ટમ ના પવનો ને વરસાદ ની અસર 30 તારીખ સુધી તો રહેશે એવું લાગે છે. હવે સિસ્ટમ ની દિશા માં કઈ પરિવર્તન થવાની શક્યતા ?

Place/ગામ
Rajkot
Rakesh faldu
Rakesh faldu
28/08/2024 7:05 pm

સર તમારઇ આગાહી ૨૩થી૨૯હતી તો કાલે થી એટલે કે ૩૦તારીખ થી રાહત થશે ને

Place/ગામ
Jam jodhpur
Ankit Shah
Ankit Shah
28/08/2024 7:03 pm

Thank you sir for the massive efforts you put in last few days.

Place/ગામ
Ahmedabad
Rakesh faldu
Rakesh faldu
28/08/2024 7:00 pm

સર હવે આ વરસાદ થે પશ્ચિમ સૌરાષ્ટ્ર ને ક્યારે રાહત થશે

Place/ગામ
Jam jodhpur
Kodiyatar hira
Kodiyatar hira
28/08/2024 6:32 pm

Sar amare 20 ins upar sar game tevo vrsad hoi te mal dhor dovana samaye viram leto hoi savare ane sanje 10. 20. Minit enu vignanik kai karan hase ?????

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
Akhed mahesh
Akhed mahesh
28/08/2024 6:08 pm

નમસ્તે સર આ સીસ્ટમ જમીન પર આવીને મજબૂત થય તેનું કારણ શું હોઇ શકે. અને ભુતકાળમાં આવું ક્યારેય બન્યું છે?

Place/ગામ
Mendarda
Odedara karubhai
Odedara karubhai
28/08/2024 6:03 pm

Sir Have thaki gya ho.

Place/ગામ
Kutiyana
Malde Gojiya
Malde Gojiya
28/08/2024 5:47 pm

Sir Amare Kalyanpur taluka ma 26 na 3 pm thi

System no varsad chalu chhe, round to round ane kyarek Pavan ni speed (jatka) 70/80 sudhi thai gai hati, Haju pan varsad chaluj chhe,

Per hours 25mm jetlo.

Jay Dwarkadhish….

Place/ગામ
Ta- Kalyanpur, Dist - Devbhumi Dwarka
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
28/08/2024 5:46 pm

Sir system ne “KANUDANO” rang barabar chadyo lage gher javu gamtu nathi

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
Sanjay virani
Sanjay virani
28/08/2024 5:41 pm

Sir,Bhavnagar district baad karta aa round ma badha ne moja padi didhi ho! Amare 12 inch thayo aa round ma. Total 15 inch aa varsh ma ⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️

Place/ગામ
Bhalvav // Lathi
Yagnesh Kotadia
Yagnesh Kotadia
28/08/2024 5:38 pm

Sir, Dhoraji ma Dhodhmar chalu chhe 1 hours

Place/ગામ
Dhoraji
Rajesh
Rajesh
28/08/2024 5:16 pm

Hu rajkot jilla na jetpur ma chu atyare saro varsad chalu che 5 vagya thi

Place/ગામ
Upleta
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
28/08/2024 5:10 pm

તારીખ 28 ઓગસ્ટ 2024.  ભારતીય સમયાનુસાર સવારે 8-30 ની સ્થિતિ નું વૈશ્વિક મોડેલોનુ ડીપ ડિપ્રેશન બાબત નું અવલોકન. મોટાભાગના આંકડાકીય હવામાન મોડલ્સ (IMD GFS, NCEP GFS, GEFS, ECMWF, અને NCUM) અનુમાન સૂચવે છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ વીસ્તાર પરનું ડીપ ડિપ્રેશન 28 થી 30 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં યથાવત રહેશે તે અંગે વિવિધ મોડલો વચ્ચે સર્વસંમતિ છે. જો કે, GFS અને NCUM ગ્રૂપ સાથેની સિસ્ટમની તીવ્રતાના સંદર્ભમાં મોડલ્સમાં હજુ મતમતાંતર છે ઉપરોક્ત બન્ને ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન બને એવી અને ECMWF,NCEP-GFS સીસ્ટમ ને શરૂઆતી નબળા ચક્રવાતી તોફાન સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરે છે. ECMWF અને NCEP GFS 29મી… Read more »

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Jayesh khunt
Jayesh khunt
28/08/2024 5:03 pm

Namaste sir chella 4 divas ma 30 inch ane haju pan chlu j che

Place/ગામ
Mahika - taluka & dist. Rajkot
Gami praful
Gami praful
28/08/2024 4:57 pm

2:30 pm thi 4:30 pm,ati bhare varsad, sathe ati bhare pavan,hal pan bhare pavan sathe satat midiam speed thi varsad chalu chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagarl
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
28/08/2024 4:55 pm

સર કાલ અને આજે વરસાદ ઓછો છે પણ windy ecmwf માં આવતી કાલે અમારા લોકેશન પર વધુ વરસાદ બતાવે છે તો શકયતા હજુ કહેવાય

Place/ગામ
Mundra
Krutarth Mehta
Krutarth Mehta
28/08/2024 4:52 pm

Vadodara ma aje sawarthi bhare zapta chalu rahya che pan bapore 2 vagyathi ugadh che pan flood situation to haji evij che badhe Pani to evuj che

Place/ગામ
Vadodara
Tabish Mashhadi
Tabish Mashhadi
28/08/2024 4:44 pm

A round ma Ahmedabad 250 mm plus varsad…
Average Puri Kari….
September bonus
Aje puchadya vadad saras zhapta ape che Pavan jode

Place/ગામ
Ahmedabad Sarkhej
Vpatel
Vpatel
28/08/2024 4:26 pm

Aa system vavazuda sudhi pohchi shake. ..!!!! according to gfs model

Place/ગામ
Surat
Pratik Rajdev
Pratik Rajdev
28/08/2024 4:21 pm

Sirji kaik to kaho have ?

Place/ગામ
Rajkot
Anand Raval
Anand Raval
28/08/2024 4:14 pm

Good evening sir..sir aaj thi saurashtra , utar gujarat and Gujarat ma..rain no round puro thayo ne.. and pavan aaj night thi lose thato jase ke nahi.. please send your answer … and have morbi ma heavy rain ni sakayata che nahi.. please te janavajo.. thankyou

Place/ગામ
Morbi
malde
malde
28/08/2024 4:09 pm

48 કલાક જેવું થઇ ગયું બંધ જ નથી થતો

Place/ગામ
bhogat kalyanpur
Jaydip jivani
Jaydip jivani
28/08/2024 4:07 pm

Aaaa round ma total 25 inch plus varasad che

Place/ગામ
Ghunada (khanapar)
Shihora Vignesh
Shihora Vignesh
28/08/2024 4:02 pm

Aje varsade viram lidho che pn Pavan jordar thayo che…..BV j Pavan che

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Pratik Rajdev
Pratik Rajdev
28/08/2024 4:02 pm

Sir ji Rajkot ma have kyare viram lese atyare to bhukka kadhe chhe !!

Place/ગામ
Rajkot
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
28/08/2024 3:57 pm

Satelite image uparthi DD e reverse gear nakhyo hot evu lage chhe

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Vijay Kuchhadiya
Vijay Kuchhadiya
28/08/2024 3:21 pm

એક ન્યૂઝ પેપર ના અહેવાલ મુજબ સીસ્ટમ પાકિસ્તાન બાજુ સરકી સે એટલે ગુજરાત ને વરસાદ માં રાહત મળશે (હુ હાલમાં ઇઝરાઇલ થી કૉમેન્ટ કરું શું)

Place/ગામ
Israel
Ketan koradiya
Ketan koradiya
28/08/2024 3:19 pm

હું છેલ્લા બે દિવસ થી મારા ફાર્મ ખાગેશ્રિ તાલુકો કુતિયાના હતો….અંદાજે 10 ઇંચ વરસાદ ભારે પવન સાથે ……સવારે 9 વાગ્યે ત્યાંથી નીકળ્યો ત્યારે પણ વરસાદ ચાલુજ હતો…

Place/ગામ
Rajkot
Gami praful
Gami praful
28/08/2024 3:16 pm

10:45 am thi akjdharo chalu chhe, kadach jamjodhpur talukana average na 200% puro kre to n
Navai nahi !

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagarl
Mustafa Vohra
Mustafa Vohra
28/08/2024 3:13 pm

Sir aje Bharuch ma saro varsad 6

Place/ગામ
Bharuch
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
28/08/2024 3:12 pm

12:30 pm thi satat jordar chalu chhe, Pavano pan jordar chhe,

Place/ગામ
Chandli